Normally the Monsoon withdraws from Saurashtra around 30th September. Though there isn’t much rain in next few days, there could be some more rain latter. I would not know because my forecast is for only one week.
તારીખ ૧૪ ની મારી આગાહી માં જણાવેલ છે કે ૧૯ સુધી ખાસ કઈ વરસાદ નથી. મારી આગાહી એક સપ્તાહ ની હોઈ છે. તેના થી વધુ આગાહી હું કરતો નથી એટલે તેના વિષે હું આપને કઈ પ્રકાશ પડી શકું તેમ નથી.
DharmesH
14/09/2012 8:09 pm
what is the sudden change in climate. Heavy rain in Ahmd and also raining in Rajkot today
sir somnatha dis. mi kis date ci barsat ho sakti hi ?
Currently only isolated scattered showers for Saurashtra. Significant rain not forecast for next five days.
Ashokbhai can we still expect considerable rain in Rajkot and other part of saurashtra ?
Normally the Monsoon withdraws from Saurashtra around 30th September. Though there isn’t much rain in next few days, there could be some more rain latter. I would not know because my forecast is for only one week.
Not much rain at least till 19th.
સર, સૌરાષ્ટ્રમાં હજુ કેટલો સમય ચોમાસું સક્રિય રહેશે? છેલ્લા બેક દિવસ થી તો હવામાન બદલાય ગયું હોય તેમ લાગે છે. વરસાદે પણ વિરામ લઇ લીધો છે.
તારીખ ૧૪ ની મારી આગાહી માં જણાવેલ છે કે ૧૯ સુધી ખાસ કઈ વરસાદ નથી. મારી આગાહી એક સપ્તાહ ની હોઈ છે. તેના થી વધુ આગાહી હું કરતો નથી એટલે તેના વિષે હું આપને કઈ પ્રકાશ પડી શકું તેમ નથી.
what is the sudden change in climate. Heavy rain in Ahmd and also raining in Rajkot today
ખાસ કઈ ફેરફાર નથી. જોકે ચોમાસું હજુ ચાલુ છે એટલે વરસાદ પડે, પણ વરસાદ નો વિસ્તાર સીમિત હોઈ. છતાં વરસાદ આવે તે સારુજ છે.