Cold Spell To Continue Till 13th Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Incrementally Increase 14th To 17th January 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 13 સુધી ઠંડી નો રાઉન્ડ રહેશે – તારીખ 14 થી 17 જાન્યુઆરી દરમિયાન ક્રમશ તાપમાન વધશે નોર્મલ તરફ
Current Weather Conditions on 10th January 2022
Gujarat Observations:
The Minimum & Maximum Temperature have decreased incrementally during the last three days and a cold spell has begun with pockets of Cold Wave. The Maximum Temperature is below normal by 4C to 5C while the Minimum Temperature is also below normal by 2C to 3C over most parts of Gujarat State. Vadodara has Minimum Temperature 5C below normal and it qualifies for Cold Wave pocket.
Minimum Temperature on 10th January 2022 was as under:
Gandhinagar 7.1 C
Ahmedabad 9.3 C which is 3 C below normal
Keshod 8.8 C
Vadodara 8.9 which is 5 C below normal
Deesa 9.5 C which is 1 C below normal
Rajkot 9.7 C which is 3 C below normal
Maximum Temperature on 9th January 2022 was as under:
Ahmedabad 24.1 C which is 4 C below normal
Rajkot 24.1 C which is 4 C below normal
Vadodara 24.1 C which is 5 C below normal
Deesa 21.2 C which is 5 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th To 17th January 2022
Mostly variable winds from North & Northeast during the forecast period.
Mostly clear weather.
The Maximum Temperature expected to be similar till 13th January and subsequently incrementally increase towards normal till 17th January.
Minimum Temperature expected to be similar till 13th January and subsequently incrementally increase towards normal by 17th January when it would be say 4 C to 5 C above the current Minimum Temperature in the range of 11C to 15C.
પરિસ્થિતિ:
મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન છેલ્લા ત્રણ દિવસ થયા ઘટયે આવે છે અને આજે ઠંડી નો ચમકારો અનુભવાયો. ગુજરાત રાજ્ય ના મોટા ભાગો માં ન્યુનત્તમ તાપમાન 2 C થી 3 C નીચું હતું જયારે ગાંધીનગર અને વડોદરા માં 5 C નીચું હતું જે કોલ્ડ વેવ ગણાય. મોટા ભાગો માં દિવસ નું તાપમાન 4 થી 5 નીચું હતું. હાલ વાતાવરણ ચોખ્ખું થયું છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 11 થી 17 જાન્યુઆરી 2022
પવન મુખ્યત્વે નોર્થ અને નોર્થઇસ્ટ ના આગાહી સમય માં.
મુખ્યત્વે ચોખ્ખું વાતાવરણ
મહત્તમ તાપમાન તારીખ 13 સુધી યથાવત રહેશે અને ત્યાર બાદ વધી ને આગાહી સમય ના અંત સુધી માં નોર્મલ નજીક આવી જશે.
ઠંડી તારીખ 13 સુધી યથાવત રહેશે અને ત્યાર બાદ તાપમાન ક્રમશ વધશે (4 C થી 5 C હાલ ના તાપમાન કરતા ) અને તારીખ 17 સુધી માં નોર્મલ આસપાસ આવી જશે. રેન્જ 11 થી 15 C
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 10th January 2022
Forecast In Sanj Samachar Daily Dated 10th January 2022
Thandi ochi kyare thase??…
Aaj ni update vancho
Barobar chale chhe sanj samachar
Sir mobile ma saaj samachar open nahi thatu…pls chek sir..
Ahi kai vandho nathi.
Aaje season no sauthi thando divas hato. Around 7-8°C.
16 tarikh thi thandi normal taraf jase etle k thandi thodi ghats according to me
Sir je thandi padi rahi che te thandi no koy record thayo che?
Ke atla varsh no record che
Darek center maate alag hoy
Extra ordinary thandi nathi
સતત ત્રણ દિવસથી કેશોદનુ તાપમાન સીંગલ ડિજીટમા આવે છે શુ કારણ હોઈ શકે છે?????
Kai karan na hoy…. badhe aa position chhe
Sir g…good pink cool…winter..
Wat will be the wind speed on uttarayan and vaasi uttarayan sir g??
We can check it tomorrow.
Uttarayan par pawan saro rese 2 diwas from Northeast at around 15 to 20 kms/hr. Tunku ne touch… baki details ma to Ashok sir kese.
Vadodara satat 4 diwas thi minimum temperature single digit ma che today 9.4°c ane maximum Normal thi 6 degree niche che jordar thandi
Yes jordar thandi che 4 diwas thi pan have 14th Jan thi max & min temp vadhva lagse. Mane lage che avu pehli vaar banyu lage che Vadodara ma ke 4 diwas thi constant single digit ma rahyu hoy. Barobar ne Ashok sir? Koi juna data hoy thandi na to share karva vinanti che Vadodara na.
Ahi na badha Year na winter ni post jovay
2016 na cold wave ma Vadodara temprature 6°c ni aspas hto tyare 1 week temprature single digit ma htu
Subham bhai ane Krutarth bhai ne moj che bhai 🙂
સર .ગીરનાર પર્વત અંબાજી ઉપર કેટલા hpa ના પવન ફૂંકાતા હશે?
900 hPa and 875 hPa ni vachhe … Ambaji par
1.1 km height chhe
Ok sir . આભાર
Sir
Nino 3.4 SST -0.79
Constant less than -0.5
Chance of La Nino ?
Yes
Ashok Sir, Jordar thndi che boss….pthar thar thar dhruje 🙂
Thanks for New update sir
Thanks Sir આભાર.
આ શિયાળા ના સીઝન ની સૌથી વધુ
ઠંડી લાગે છે.
Thanks for New Updates sir
પવન ની જડપ ક્યાં સમય સુધી રહેશે, સર?
aagahi samay ma 10 thi 20 km ni zadap…kyarek zaatka na pavan 25 sudhi
Thank you sir.
Jay mataji sir….. thanks for new update…..
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Bhuj na measurements ma nakki koi error chhe. Last 2 divas thi 10° C par thobhi gayo chhe. Enathi pahela pan 3 days continuously 10°C reading aavi ti.
Check karva jeva center ma Naliya, Bhuj, Gandhinagar
ઉત્તર ભારતના મેદાનોમાં શિયાળા દરમિયાન કેટલાક દિવસો કે અઠવાડિયા સુધી ધુમ્મસની સ્થિતિ પ્રવર્તે છે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહે છે, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહે છે. આ લાંબા સમય સુધી ઠંડીની સ્થિતિ બનાવે છે. જ્યારે મેદાનોમાં મહત્તમ તાપમાન 16°C કરતા ઓછું અથવા બરાબર હોય, ત્યારે તેને “કોલ્ડ ડે” તરીકે જાહેર કરવામાં આવશે.
જ્યારે લઘુત્તમ તાપમાન 10°C થી નીચે જાય અથવા સતત બે દિવસ માટે સિઝનના સામાન્ય કરતાં 4.5 ડિગ્રી ઓછું હોય ત્યારે હવામાન વિભાગ કોલ્ડ વેવ જાહેર કરે છ
Cold Wave for centers with normal above 10C then Temperature should be -5 to -6 less than normal.
Cold Wave for centers with normal below 10C then Temperature should be -4 to -5 less than normal.
Cold Day ni Definition IMD ma check karo
કોલ્ડ ડે
સામાન્ય તાપમાન કરતા મહત્તમ તાપમાન -4.5 થી -6.4°c જેટલું તાપમાન નીચું હોય એટલે કોલ્ડ ડે
સીવીયર કોલ્ડ ડે
સામાન્ય તાપમાન કરતા મહત્તમ તાપમાન -6.5°c થી તાપમાન નીચું હોય એટલે સીવીયર કોલ્ડ ડે
IMD clear cut batavel nathi Cold day maate badha vistar maate.
North India plains maate lakhel chhe. Koi ne vanchva madey ahi link aapjo etle chokhvat thai jaay.
Cold Day maate normal Maximum thi -5C to -6C farak ma Cold Day em gani shakay. (Fer far ne patra)
Thank you sir
Thanks
Thanks sirjeee for new update
Sir a cold day and cold wave bne different che?
Yes
Cold day short period and cold wave long period ?
Minimum maate cold wave
IMD definitions aapel chhe Terminology ma
Thanx for update sir.
Thank you sir jiru ne pani apase hve.
Thanks for new update sir
Thanks sir for information
Thank you so much sir
Ok sir
have jira ne pani dae a.
Thank you
Thanks sir
Thanks 4 new update
Thank you for new update sir
ખૂબ ખૂબ આભાર સર
Thanks for new update sir
Thanks sir
Thank sir
Thank you sir