Next Cold Spell 23rd-26th January 2022 Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Decrease 5C To 6C From Current Levels
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ફરી ઠંડી નો રાઉન્ડ 23 થી 26 જાન્યુઆરી 2022 – તાપમાન અત્યાર ના લેવલ થી ફરી 5 થી 6 C ઘટશે
Current Weather Conditions on 19th January 2022
Gujarat Observations:
The Minimum & Maximum Temperature have increased to near normal or above normal during the last two three days and the Minimum as well as Maximum Temperatures are about 1 to 3 C above normal.
Minimum Temperature on 19th January 2022 was as under:
Keshod 12.8 C
Gandhinagar 11.0 C
Rajkot 13.3 C which is 1 C above normal
Kandla 13.5 C
Ahmedabad 14.1 C which is 2 C above normal
Vadodara 12.6 which is normal
Deesa 12.2 C which is 3 C above normal
Bhuj 14.5 which is 5 C above normal
Maximum Temperature on 18th January 2022 was as under:
Ahmedabad 29.0 C which is 1 C above normal
Rajkot 30.9 C which is 3 C above normal
Vadodara 28.8 C which is 1 C below normal
Deesa 27.8 C which is 1 C above normal
Bhuj 30.2 which is 3 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 19th To 26th January 2022
Mostly winds from North & Northeast till evening and subsequently Westerly winds till 23rd January. From 23rd night again winds from North and Northeast for the rest of the forecast period. A western Disturbance will affect North India and adjoining Rajasthan and North Madhya Pradesh. Due to WD there is a slight possibility of scattered showers on 21st/22nd. Very high probability of high wind speeds on 21/22nd January reaching 30 to 40 Km/hour on 22nd January.
Due to Westerly winds there is a good possibility of Foggy conditions on 20th to 22nd January over Saurashtra, Gujarat & Kutch.
Marginal increase in Maximum Temperature till 21st January and subsequently Maximum Temperature will decrease from 22nd January. Subsequently the Max. Temperature will be below normal. Marginal increase in Minimum Temperature till 22nd January and subsequently Minimum Temperature will decrease from 23rd and remain below normal till 26th January. Over all both the Max. and Min. Temperature will be lower by 5 to 6 C from current levels during 23rd to 26th January. Cold Spell Temperature range could again reach single digit over some centers.
પરિસ્થિતિ:
હાલ મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી 1 થી 3 C ઉંચા રહે છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 19 થી 26 જાન્યુઆરી 2022
હાલ નોર્થ અને નોર્થ ઇસ્ટ ના પવન છે તે આજે સાંજ થી પશ્ચિમી તરફ ના થશે . પશ્ચિમી પવન પહેલા કચ્છ અને પછી સૌરાષ્ટ્ર ગુજરાત માં જે 23 સુધી રહેશે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 20/22 માં અસર કરશે નોર્થ ઇન્ડિયા અને લાગુ રાજસ્થાન અને નોર્થ એમ પી ને. આ WD ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા ની સામાન્ય શક્યતા છે અને સાથે પવન ની ઝડપ પણ વધશે 21/22 તારીખ માં, જે 30 થી 40 કિમિ સુધી 22 તારીખ માં થઇ શકે છે.
WD ને હિસાબે તારીખ 20 થી 22 માં ઝાકળ ની પણ શક્યતા છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં.
મહત્તમ તાપમાન માં આંશિક વધારો 21 તારીખ સુધી અને ત્યાર બાદ તારીખ 22 થી મહત્તમ તાપમાન ઘટશે. મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું આવી જશે તારીખ 23 થી 26 દરમિયાન.
ન્યુનત્તમ તાપમાન માં આંશિક વધારો 22 તારીખ સુધી અને ત્યાર બાદ તારીખ 23 થી ન્યુનત્તમ તાપમાન ઘટશે અને નોર્મલ થી નીચું આવી જશે તારીખ 23 થી 26 દરમિયાન.
મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન તારીખ 23 થી 26 દરમિયાન આગળ દિવસો ના તાપમાન કરતા 5 થી 6 C નીચા આવી જશે. આ ઠંડી ના રાઉન્ડ માં ફરી એક ન્યુનત્તમ તાપમાન અમુક સેન્ટરો માં એક આંકડા માં આવી શકે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 19th January 2022
Forecast In Sanj Samachar Daily Dated 19th January 2022
સર ગુજરાતી ભાષામાં આગામી શબ્દ નો અથૅ ઉપયોગ કેવી રીતે સમજવો
આગામી etle Next ke aavti/aavatu
સર આ વર્ષ કહ નું પ્રમાણ ઓછું હોય તેવું લાગી રહ્યું છે તો આવતા વર્ષ વરસાદ નું પ્રમાણ ઓછું હોય તેવું વડીલો કહે છે
Te maro visay nathi
ખાલી કહ પર થી આવતા વર્ષનું અનુમાન ના કરી શકાય તેમાં ઘણા ટૂંકા તેમજ લાંબા ગાળાના પરિબળો ભાગ ભજવે છે . IMD નું કામ સારું છે ઓલ ઓવર ચોમાસા બાબતે ફોરકાસ્ટ કરે છે . અને હજુ તેમાં ઘણા ટૂંકા અને લાંબા ગાળાના મોડેલ માં પરિવર્તન કરી રહ્યા છે . અત્યારે જે કન્ડીશન છે હવામાન બાબતે તેમાં આગળ ના સમય માં પરિવર્તન આવે તો નવાઈ નઈ.
નમસ્તે સર, આ સાલ wd નીચા રહ્યા જોકે આવું ઘણી વખત બનતું હોય છે શીયાળામાં ગુજરાત ઉપર વેસ્ટર્લી જેટ પવનો હોય છે wd ના હીસાબે જેટ પવનો નો પ્રવાહ પણ થોડો વધુ દક્ષિણ માં જતો હોય છે તો આ પ્રક્રિયા ની અસર ચોમાસા ઉપર પડે કે નહીં ?
Direct connection nathi
ઈનડાયરેક્ટલી,કેવી રીતે સર થોડું સોટ કટ માં જણાવજો
Koi connection nathi em kaheva nu thay chhe
ઓકે આભાર સર જી
Hahahaha
Happy republic day to all.
Happy republic day….
Sir 30 & 31 tarikh ma zakal ni shakyata raheli se ? Saheb
Aakhar ma yes
Jai hind
Jai javan… Jai kisan
Gandhinagar ma 4.3°C chhatay 6°C above normal media vala fact check karya vagar chhapi nakhe chhe
Gandhinagar nu normal taapmaan IMD prasiddh nathi kartu athva nathi
Etle IMD Ahmedabad …..Gandhinagar maate nu normal 0C ganey chhe etle website ma j bhul chhe… Nakal ma akkal nathi koi vapartu !
jovo https://mausam.imd.gov.in/imd_latest/contents/Todaysweather_mc.php?id=9
સર આ વખતે સરકારે ચણા ઓનલાઈન ખરીદી ના ભાવ 1046 નૈકી કરા છે તો ખેડૂત ને સારા ભાવ મળશે તેવું લાગે છે તમારું શું કહેવું છે
Chana nu haal abhyas nathi karel
સાહેબ વુક્ષો,પશુપક્ષીઓ આ બધું સારા પર્યાવરણ માટે જરૂરી છે.આ બાબતે તમારૂં શું કહેવું છે ? અને આપણે પશુપક્ષીઓ ને બચાવવા માટે બનતા શું પ્રયાસ કરવા જોઈએ ? કારણકે આજે મોટા સીટી માં ચકલીઓ,કાબર જોવા નથી મળતા.હા અમે ગામડા માં એની મજા માણીએ છીએ.
આભાર
Manvi Kudarat paasey Pamar chhe.
Jeev Shrustee ma fittest will survive .. etle ke je Takatvar hoy te Jeev nu astitva raheshe.
Koi Jeev alop thay and new Jeev aavey… aa Kudarat na kram na bhag tarike samjo.
હા સાહેબ સાચી વાત, પરંતુ આપણે પર્યાવરણ ને લીમીટ થી વધુ નુકસાની પહોંચાડીશું,તો કુદરત પણ ક્યારેક તેનું રૌદ્ર સ્વરૂપ દેખાડ છે, અને તેના આગળ માનવીનું કાંઇ નહીં ચાલે. આપણે ભુતકાળમાં એવી ઘટનાઓ જોઇ પણ છે, જેમ કે ભુકંપ, ત્સુનામી, વગેરે. પ્લાસ્ટિકની થેલી (કાળી) જેનો આપણે એક જ વખત ઉપયોગ કરીએ છીએ, તેને જમીનની અંદર સડતા ખૂબ જ સમય લાગે છે.ટુક માં નાના નાના એક્શનથી પણ આપણે પર્યાવરણને થોડુક સારું બનાવી શકીએ છીએ,જેમ કે પ્લાસ્ટિકની થેલી ની જગ્યાએ કાપડની થેલી, પક્ષીઓ માટે ઘરની આજુબાજુ પાણીનું વાસણ વગેરે.સાહેબ,તમારા જ્ઞાનની આગળ નતમસ્તક,માત્ર તમારી પાસેથી નવું શીખવા ક્યારેક આવા પ્રશ્નો પુછતો હોઉં છું.
Media ma mahiti je kai hoy tenu pruthkaran karo. Plastic koi savaj dipado nathi.. te pan nash pamey chhe. Kudarat paasey teno pan ilaj chhe Dariya ma eva navaa jeev peda thaya chhe je Plastik ne pan hajam kari jaay chhe. Dariya ma eva Jeev pan chhe je dushit gas paasy vasvat karey chhe and teno upyog potani jeev kriya ma vaparey chhe. Plastic Bharat ma recycle thatu hatu pan havey Plastic badnam thayu. Teni aveji ma Paper cup ke eva product aavya..je Plastik thi mongha temaj vajan ma vadhu hoy etle transportation vadhu lagey. Bhukamp ke Tsunami te Kudarati… Read more »
આભાર સાહેબ
કાળક્રમે બધું બનતું હોય છે…. કુદરત પાસે માનવી પામર છે…. ક્યારેક મનુષ્ય જીવ પણ ખતરા માં હોય છે……. હા….. અમુક પ્રયાસ થી ઘણા જીવ બચતા હોય છે જેનું અસ્તિત્વ ખતરા માં હોય
Sar have jakalni sakyata khari
Zakar maate kem jovu te samjavel chhe.
Baaki 26 January sudhi ni update toe aapel chhe.
Rajkot nu meteogram jovo… bhej vadhey tyare shakyata hoy.. Temperature and Dew Point Temperature najik hoy etle
Rajkot meteogram ni link
Sir windy ma jakar jova mate su karvu?
Gai kale samjavel chhe
Bhej vadhu hoy te jovo
Biju ke jyare Dew Point Temperature and regular Temperature vachhe 1-3 C farak hoy tyare Zaakar ni shakyata hoy.
Windy ma koi pan center maate savare 6 thi 7 ni vachhe nu Dew Point and regular Temperature aasaani thi joy shakay.
http://www.gujaratweather.com/wordpress/?page_id=14786
aa link ma vividdh center na Meteogram chhe.
ગુરુજી જયશ્રી ક્રિષ્ના
ઝાકળ નુ 7 દિવસ નુ ફોરકાસ્ટ જોવા માટે વિવિધ મોડેલો છુ છુ પરિબળો જોવાના હોઈ જવાબ આપવા વિનતી
http://www.gujaratweather.com/wordpress/?page_id=14786
aa link ma vividdh center na Meteogram chhe.
Bhej vadhu hoy te jovo
Biju ke jyare Dew Point Temperature and regular Temperature vachhe 1-3 C farak hoy tyare Zaakar ni shakyata hoy.
Windy ma koi pan center maate savare 6 thi 7 ni vachhe nu Dew Point and regular Temperature aasaani thi joy shakay.
આભાર સર , આઈએમડી અનુસાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના પ્રભાવ હેઠળ ઈન્ડ્યુઝ્ડ લો પ્રેશર થયું જે ગયકાલે ઉતરી રાજસ્થાન આસપાસ વેલ માર્ક લો પ્રેશર હતું અને આજે આજે ફરી લો પ્રેશર છે, આવું મજબૂત વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ને લીધે લો પ્રેશર ક્યારેક જ બનતું હોય છે આ પહેલા હમણાં ના વર્ષોમાં ક્યારેય જોવા મળેલું સર?
Te Low nabadu padi gayu.
Normally induced UAC hoy chhe.
Kyarek aavu Low thay. Kyare thayu hatu teni nondh nathi kari.
Thank you sir for your answer
22/1/2022, 4:00 pm thi khubaj aandhi hal aaje pan tevuj chhe, sir aandhi dariya na bhej ni hase ke arbstan na ranpradesh na dhul ni ?
Middle East baju thi
Middle East Matlab?
UAE, Oman Saudi Arabia, Iran Iraq vigere
સર આજે રાત્રે હું પાણી વળતો હતો તો મે જોયુ તો ચંદ્ર અને તારા એકદમ જાખા જાખા દેખાતા હતા મારા અનુમાન પ્રમાણે તે ધુળ ની ડમરી હોય તેવું લાગ્યું
Barobar chhe
Amara vistar ma rate 4:00 vagya aas pas saru evu zaptu
Dhoraji bistar khub thando pavan ane dhummas
Sir aaje to dhumas bovj che
Porbandar City Ma Dhul Nu tufan sanjna 5 vaganu Bhare pavan sathe.
Sir pavan full se & badhu jakhu jakhu dekhay se
Sir ekdam dhummas jevu vatavaran thai gyu che.tadko bilkul nathi ane thando pavan funkai rahyo che.
આજ તો સુરજ પણ ચંદ્ર જેવો દેખાય છે
Sir pavan kyare bandh thse?
Lakhel chhe pavan 21/22 tarikh maate chhe…pachhi normal
sir amare savare 6:15am neve pani chalu thay tevu zapatu padyu
સર. આજે તો ધુળની ડમરીઓ ઉડે છે.
4am4.15એમ સામાન્ય ઝાપટું
andhih javo pavan se sar aje
Vadodara ma zarmar varsad chalu rasta bhina thay evo