Cold Spell To End Soon Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Increase 5C To 8C During Forecast Period Up To 3rd February 2022

31st January 2022

Cold Spell To End Soon Over Saurashtra, Gujarat & Kutch – Temperature To Increase 5C To 8C During Forecast Period Up To 3rd February 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ઠંડી નો રાઉન્ડ પૂરો થવા માં – 3 ફેબ્રુઆરી 2022 સુધી ના આગાહી સમય માં 5C થી 8C તાપમાન વધશે.

Current Weather Conditions on 27th January 2022

Gujarat Observations:

Cold spell is going on over Saurashtra, Gujarat and Kutch. The Minimum & Maximum Temperature have decreased during the last three days and the Temperatures are about 3 to 5 C below normal.

Minimum Temperature on 27th January 2022 was as under:

Keshod 7.3 C

Gandhinagar 8.1 C

Rajkot  10.3 C which is 3 C below normal

Kandla (A) 8.1 C

Ahmedabad 10.0 C which is 3 C below normal

Vadodara 10.0 which is 4 C below normal

Deesa 7.2 C which is 3 C below normal

Maximum Temperature on 26th January 2022 was as under:

Ahmedabad 25.4 C which is 4 C below normal

Rajkot  26.2 C which is 3 C below normal

Vadodara 25.0 C which is 6 C below normal

Deesa 24.8 C which is 3 C below normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 27th January To 3rd February 2022

Mostly winds from Northeast & East on till 29th January and from 30th the winds will change to from Westerly direction till the end of Forecast period. Wind speed of 12 to 20 kms/hour during the forecast period with higher winds on 28th, 31st January and 2nd/3rd February.

Foggy conditions for Kutch and Western Saurashtra on 31st January and 1st February and limited areas on 2nd February. Partly cloudy on 31st January & 1st February.

Marginal increase in Temperature till 29th towards normal ending the cold spell and subsequently increase in both Maximum as well as Minimum Temperature to above normal. Over all both the Max. and Min. Temperature will increase by 5 to 8 C from current levels by start of February. Hence Temperature will first reach near normal and then will be above normal.

 

પરિસ્થિતિ:

કોલ્ડ વેવ અને ઠંડી નો રાઉન્ડ ચાલી રહ્યો છે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં . મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ચાર પાંચ દિવસ થયા ઘટી ગયા છે અને આજે નોર્મલ થી 3 થી 5 C નીચા છે.  

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 27 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી 2022

આજ થી તારીખ 29 સુધી મુખ્યત્વે પવન નોર્થઇસ્ટ અને પૂર્વ ના રહેશે. તારીખ 30થી પવન પશ્ચિમ ના રહેશે આગાહી સમય ના અંત સુધી. પવન ની ઝડપ 12-20 કિમિ/કલાક અને તારીખ 28, 31 જાન્યુઆરી તથા તારીખ 2 અને 3 ફેબ્રુઆરી ના પવન 17-30 કિમિ/કલાક ના રહેશે.

કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં તારીખ 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરી ના ઝાકળ ની શક્યતા છે. તારીખ 2 ના સીમિત વિસ્તાર માં ઝાકળ . છુટા છવાયા વાદળ તારીખ 31 જાન્યુઆરી તેમજ 1 ફેબ્રુઆરી.

આ ઠંડી નો રાઉન્ડ પૂરો થવા તરફ છે કારણ કે તારીખ 29 સુધી તાપમાન માં ક્રમશ વધારો થશે જે નોર્મલ તરફ જશે. એકંદર મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન ઠંડી ના રાઉન્ડ કરતા 5C થી 8C વધશે. પહેલા તાપમાન નોર્મલ થશે અને પછી ફેબ્રુઆરી ના પહેલા દિવસો માં તાપમાન નોર્મલ થી ઉંચુ થવાની શક્યતા છે. હાલ રાજકોટ નું નોર્મલ મહત્તમ તાપમાન 29C અને ન્યુનત્તમ તાપમાન 13 C ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 27th January 2022

Forecast In Sanj Samachar Daily Dated 27th January 2022

 

0 0 votes
Article Rating
278 Add your comment here
Inline Feedbacks
View all comments
J.k.vamja
J.k.vamja
19/02/2022 6:20 pm

?? અર્થ એવો કે તમને સમજાણું નથી બરોબર ને

Place/ગામ
Matirala lathi amreli
Dilip khant
Dilip khant
19/02/2022 10:06 am

Sar jakar avavana kai chansa che mare dhani vadha vani che please ans apaso

Place/ગામ
Jamjodhpur
સરિયા વિપુલભાઈ
સરિયા વિપુલભાઈ
19/02/2022 8:00 am

સર,
વિસુવવૃતથી ઉત્તર અને દક્ષિણમાં વરસાદી સિસ્ટમમાં કાંઈ ફેર હોય શકે?
અત્યારે હાલમાં હિંદ મહાસાગરમાં બે વરસાદી સીસ્ટમ છે જેની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં છે તોય ભારે વરસાદ બતાવે છે. જ્યારે આપણે અહિયાં ગુજરાત નજીક કે અરબી સમુદ્રમાં આવી રીતે ઘડિયાળના કાંટાની દિશામાં પવન હોય તો બોવ ગરમી લુ પડે લગભગ.
કાંઈ ફેરફાર હોય શકે ઉત્તરમાં અને દક્ષિણમાં જણાવજો સાહેબ…

Place/ગામ
નાની લાખાવાડ જસદણ
સરિયા વિપુલભાઈ
સરિયા વિપુલભાઈ
Reply to  Ashok Patel
20/02/2022 10:24 pm

ઠીક,
આભાર સાહેબ

Place/ગામ
નાની લાખાવાડ જસદણ
Dilip khant
Dilip khant
19/02/2022 7:01 am

Sr jakr ketli tarikhe avshe plj ans

Place/ગામ
Jamjodhpur
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
18/02/2022 11:34 pm

Sir 21,22,23 ma w. d. Na hisabe saurashtra ma zakar aavse

Place/ગામ
Supedi ta. Dhoraji
Bhagvan gajera
Bhagvan gajera
18/02/2022 11:10 pm

Sif hamna coment ma Mandi aavi gai lage se

Place/ગામ
Keshod
Khushal-makvana
Khushal-makvana
18/02/2022 7:35 pm

Sir.gujrat weather app ma to sav mandi avi gai lage chhe.

Place/ગામ
Rajkot
Dilip khant
Dilip khant
17/02/2022 7:54 pm

Sr plij ans jakr ketli tarikhe avshe dhani vadhviche

Place/ગામ
Jamjodhpur
Khimaniya Pravin
Khimaniya Pravin
17/02/2022 5:37 pm

Sir ek sawal che.jem mousam vibhag chomashani viday diclear kare che.tem siyadani viday pan diclear pan kare che?

Place/ગામ
Beraja falla
Vijay patel
Vijay patel
17/02/2022 3:46 pm

Sar pavan spid ketli rehase mare gav mapani apavanu 6e chelu pani

Place/ગામ
Sadulaka morbi
Dilip khant
Dilip khant
17/02/2022 1:39 pm

Sr jakr kedi avshe plij ans

Place/ગામ
जामजोधपुर
babariya ramesh...m
babariya ramesh...m
16/02/2022 9:44 pm

સર ઓણ શિયાળા માં જમીન ભેજ વધું રયો.ને ગયા વર્ષે કરતા મતલબ વધે તૈરે એક ધારો આઠ દશ દીવસ લગી એક ધારો ભુલ ભેજ વય… અમુક ગયા વર્ષે વાવેતર કરું હતું અને એજ વાવેતર આ વર્ષ કરું હતું સતા ..બોવ ડીફરન લાગો. આ વર્ષ તો મેટ્રો ગ્રામ જોયા રાખતો એટલે અનુભવ એવું કહે છે તમારું હું કહેવું આ વર્ષ જમીન નો ભેજ વધું રહ્યો?????

Place/ગામ
મોટા માચિયાળા
J.k.vamja
J.k.vamja
16/02/2022 6:35 pm

સર આજે વાતાવરણ માં વાદળ સવાયા તો ચોમાસા પહેલા ઉપાડ આપે છે

Place/ગામ
Matirala lathi amreli
Jayesh Chaudhari
Jayesh Chaudhari
15/02/2022 5:44 pm

આજે બપોર પછી છાંટા થાય તેવા વાદળો ઘેરાયા છે

Place/ગામ
સતલાસણા, જીલ્લો. મહેસાણા
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
15/02/2022 5:33 pm

Danta Ma varsad saru

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
PRAVIN VIRAMGAMA SUPEDI
PRAVIN VIRAMGAMA SUPEDI
15/02/2022 12:57 pm

Sir ghauv na Chella Pani aapvana hoy sakya hot to Pavan ane zakar vise update aapva vinanti che

Place/ગામ
Supedi
Suresh bhai
Suresh bhai
14/02/2022 1:27 pm

શનિ રવિ વાદળાં જ છે કે કંઈ વધારે હોય શકે અશોક ભાઇ?

Place/ગામ
Nikava
Devendra Parmar
Devendra Parmar
14/02/2022 9:50 am

આજે સવારે વહેલી સવારે ૬ વાગ્યાની આજબાજુ જાકળ હતી.

Place/ગામ
Dhrol Jamnagar
Shailesh chaudhriy
Shailesh chaudhriy
14/02/2022 6:24 am

Sar garami kyare saru Tay 6e ?

Place/ગામ
Roita bhabar banashkatha
Vipul ahir
Vipul ahir
13/02/2022 11:46 pm

Jakal ketla divas sudhi re se

Place/ગામ
Jamjodhpur
Arvind thakor
Arvind thakor
12/02/2022 9:25 am

સર.જે તમે કહો છો કે પચીમ સૌરાષ્ટ્ર મા 15 તારીખે ઝાકળ વર્ષા આવશે તો આ ઝાકળ વર્ષા કેટલી તારીખ શુધી આવશે ખાશ કરીને પચીમ સૌરાષ્ટ્ર મા….

Place/ગામ
Manavadar
Vijay dangar
Vijay dangar
12/02/2022 12:15 am

સર જાકર માટે બને મોડલ મત માતંતર બતાવે સે તો તમારો અભિપ્રાય આપજો 14 15 mate

Place/ગામ
જૂનાગઢ
Vijay dangar
Vijay dangar
Reply to  Ashok Patel
12/02/2022 11:21 am

ખુબ આભાર ગુરુદેવ

Place/ગામ
જૂનાગઢ
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  Ashok Patel
12/02/2022 7:04 pm

સર 15 16 19 થી 21 પશ્ચિમ સૌરાષ્ટ્ર માં મોડલો ઝાકળ બતાવે છે

Place/ગામ
આંબલીયા ઘેડ
ભાયાભાઇ
ભાયાભાઇ
Reply to  Ashok Patel
13/02/2022 3:13 pm

આભાર સર

Place/ગામ
આંબલીયા ઘેડ
Kirit chaudhary
Kirit chaudhary
11/02/2022 7:44 pm

Sir aa cola ne kejo shant re

Place/ગામ
Arvalli
J.k.vamja
J.k.vamja
11/02/2022 10:55 am

ધઉં ને સેલું પાણ પાવું સે ને પવન વિલન બની ગયો છે કયારે ફેરફાર થશે પવન માં સર

Place/ગામ
Matirala lathi amreli
Rajesh Dangar
Rajesh Dangar
11/02/2022 10:33 am

સર
પવનનું જોર કેટલાં દિવસ રહેશે

Place/ગામ
Keshod dist Junagadh
J.k.vamja
J.k.vamja
10/02/2022 12:25 pm

સર આજે શિયાળુ પવન ફૂલ જોર જોરથી વાય છે તો ફરીથી કોલ્ડવેવ આવશે ?

Place/ગામ
Matirala lathi amreli
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
09/02/2022 9:27 pm

આજે બુધવારે રાતથી જ ઝાકળ હતી અતિ ગાઢ નહિ પણ સારી એવી ઝાકળ સવારના 8 વાગ્યા સુધી રહિ,,,,, અશોકભાઈ,,,,, માણાવદર

Place/ગામ
Manavadar
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
09/02/2022 5:12 pm

Thank you for ans. Sirjeee

Place/ગામ
Lakhadhir nagar
Ajit ahir
Ajit ahir
09/02/2022 5:00 pm

Aaje katara jevu se.

Place/ગામ
Modadar, kutiyana
Dilip sinh g jadeja
Dilip sinh g jadeja
08/02/2022 11:52 pm

10tarikh thi15 tarikh ma vavaran saru lage che

Place/ગામ
Roziya
Haresh Zampadiya
Haresh Zampadiya
08/02/2022 7:39 pm

અશોક સર મે ગુજરાતી ભાષામાં ચોમાસુ પરિબળો વિશે ઘણી માહિતી બનાવી છે . આ માહિતી એક દમ સરળ ભાષામાં છે અને સમજી શકે તેવી છે. તમારી અનુમતિ હોઈ તો અહી રજુ કરવા માંગુ છું.

Place/ગામ
Gundala (jas) vinchhiya
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok Patel
09/02/2022 10:17 am

E mail address aapo.

Place/ગામ
Gundala (jas) vinchhiya
Haresh Zampadiya
Haresh Zampadiya
Reply to  Ashok Patel
09/02/2022 5:37 pm

I have sent pdf document .

Place/ગામ
Gundala( jas )vinchhiya
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
08/02/2022 7:03 pm

Sirjee pavan ni jadap vise agotaru kiyone GHAU ma 6lu pani 14 feb. Devanu chhe ple.

Place/ગામ
Lakhadhir nagar