Temperature Above Normal Over Saurashtra, Gujarat & Kutch – Foggy Weather On 22nd/23rd February 2022

19th February 2022

 

Temperature Above Normal Over Saurashtra, Gujarat & Kutch – Foggy Weather On 22nd/23rd February 2022

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તાપમાન નોર્મલ થી ઉંચુ – તારીખ 22 & 23 ફેબ્રુઆરી ઝાકળ ની શક્યતા

Current Weather Conditions on 19th February 2022

Gujarat Observations:

The Maximum & Minimum Temperatures over Saurashtra, Gujarat and Kutch are currently above normal.

Minimum Temperature on 19th February 2022 was as under:

Rajkot  16.3 C which is 1 C above normal

Bhuj 17.2 C which is 4 C above normal

Ahmedabad 17.8 C which is 3 C above normal

Vadodara 17.4 which is 2 C above normal

Deesa 15.4 C which is 3 C above normal

Maximum Temperature on 18th February 2022 was as under:

Ahmedabad 33.7 C which is 3 C above normal

Rajkot  34.1 C which is 4 C above normal

Vadodara 33.8 C which is 2 C above normal

Deesa 32.4 C which is 3 C above normal

Bhuj 33.7 C which is 4 C above normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 19th To 26th February 2022

Winds from Northerly direction and will change to Northwest and Westerly direction from 20th Afternoon till the end of Forecast period with at times variable winds during some times from 24th February. Wind speed of 10 to 20 kms/hour during the forecast period with higher winds of 15-20 kms/hour on 21st/22nd February.

Foggy conditions for Kutch on 21st February and over Kutch and Western Saurashtra on 22nd and 23rd February.

Marginal increase in Maximum Temperature on few days. Mostly Maximum Temperature in Saurashtra 32 C to 35 C and 32 C to 34 C over north Gujarat. The Minimum Temperature will be above normal in Saurashtra and Minimum Temperature expected to decrease over North Gujarat during 21st/23rd February. However, the Temperature over most parts of Gujarat expected to be near normal or above normal during the Forecast period.

 

પરિસ્થિતિ:

મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉંચા ચાલી રહ્યા છે.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 19 થી 26 ફેબ્રુઆરી 2022

હાલ પવન ઉત્તર બાજુ નો અને આવતી કાલ 20 તારીખ બપોર થી પશ્ચિમી પવન થશે જે આગાહી સમય માં વધુ ટાઈમ તે પ્રમાણ્રે રહેશે. 24 તારીખ થી 26 તારીખ માં અમુક ટાઈમ પવન ફર્યા રાખશે. આગાહી સમય માં પવન ની ઝડપ 10 થી 20 કિમિ ની અને તારીખ 21 થી 22 ના 15-25 કિમિ ની ઝડપ રહેશે.

તારીખ 21 ના કચ્છ ના સીમિત વિસ્તાર માં ઝાકળ ની શક્યતા છે. તારીખ 22 અને 23 ના કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં ઝાકળ ની શક્યતા છે.

અમુક દિવસ મહત્તમ તાપમાન માં સામાન્ય વધારો. મુખ્યત્વે સૌરાષ્ટ્ર માં મહત્તમ તાપમાન 32 C થી 35 સC ની રેન્જ માં રહે અને નોર્થ ગુજરાત મહત્તમ 32 Cથી 34 C ની રેન્જ. સૌરાષ્ટ્ર ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી ઉપર રહે. ગુજરાત બાજુ તારીખ 21 થી 23 દરમ્યાન ન્યુનત્તમ તાપમાન બેક ડિગ્રી ઘટશે જે નોર્મલ થશે. ફરી બાકી ના દિવસો માં નોર્મલ થી ઉપર આવી જશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 19th February 2022

Forecast In Sanj Samachar Daily Dated 19th February 2022

 

0 0 votes
Article Rating
127 Add your comment here
Inline Feedbacks
View all comments
Kishan
Kishan
10/03/2022 2:15 pm

સાહેબ આપણી પૃથ્વી ને વ્યવસ્થિત રાખવા, અને આવનારી પેઢી ને પણ જીવવાની મજા આવે એ માટે આપણે ક્યાં નાના મોટા પગલાં લેવા જોઈએ.

Place/ગામ
માણાવદર
જેઠાભાઇ મૉઢવાડીયા
જેઠાભાઇ મૉઢવાડીયા
09/03/2022 12:50 pm

સર. સર ચૉમાસા ને અસર કર્તા ઇન્ડીયન ઑકેન ડાયપૉલ ના કેટલા ત્રીમાસીક ગાળા ના સરેરાશ તાપમાન ની ગણતરી કરવાની થાય?

Place/ગામ
પૉરબંદર
ભાયાભાઇ
ભાયાભાઇ
08/03/2022 10:13 pm

સર આજે દક્ષીણ ગુજરાત માં એકલ દોકલ જગ્યાએ માવઠા એ નુકસાની કરી હજુ કાલનો દિવસ બાકી

Place/ગામ
આંબલીયા ઘેડ
Paresh Chaudhary
Paresh Chaudhary
08/03/2022 3:08 pm

have pahela het wave Ni agahi avse sar Ni

Place/ગામ
Paldi ta Visnagar
Kirit patel
Kirit patel
07/03/2022 2:46 pm

Sir arvalli baju kevu rahse mavthanu?

Place/ગામ
Modasa
Rughabhai Karmur
Rughabhai Karmur
07/03/2022 9:18 am

sir aaje zakar jordar avi che

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
06/03/2022 3:42 pm

સર ન્યુઝ વાળા 7થી10 તારીખ માં માવઠા ની આગાહી કરે છે તો ઉત્તર ગુજરાત બાજુ સુ સમજવું થોડું જણાવો તો સારું

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
Kishor
Kishor
06/03/2022 2:09 pm

Jai hind sir ji. Tamara badha jawab vanchine khub jankari mali rahe che… Aabhar saheb

Place/ગામ
Dhoraji
Jaydeep Nimavat
Jaydeep Nimavat
06/03/2022 2:02 pm

Sir Kalavad baju chata ni sakayta che

Place/ગામ
Amarapar jamanagar
Vijay
Vijay
06/03/2022 1:20 pm

Helo

Place/ગામ
Kaduka
J.k.vamja
J.k.vamja
06/03/2022 11:21 am

સર ૧૩ તારીખે કાલાવડ માં સુ આયોજન છે

Place/ગામ
Matirala lathi amreli
Vijay
Vijay
05/03/2022 9:34 pm

Sar jakr ni mahiti aapo ne

Place/ગામ
Kaduka
Vejanand karmur
Vejanand karmur
05/03/2022 3:18 pm

Mavtha na kai vavad?

Place/ગામ
Khambhaliya
babariya ramesh...m
babariya ramesh...m
05/03/2022 12:59 pm

ઘણી કોમેન્ટ થોતા લાગે છે નવા એડમિશન હમણાં ઘણા થયા છે

Place/ગામ
મોટા માચિયાળા
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
05/03/2022 10:55 am

Sirjeee Ghana di thaya Navinma kai nathi ?

Place/ગામ
Lakhadhir nagar
TARUN DETROJA MORBI
TARUN DETROJA MORBI
Reply to  Ashok Patel
06/03/2022 10:14 am

Ok and thanks sirjeee

Place/ગામ
Lakhadhir nagar
મયુર
મયુર
05/03/2022 7:34 am

Thankyou sir,

Place/ગામ
Chhapra
મયુર
મયુર
04/03/2022 10:31 pm

સર તારીખ 7 થી 12 માં ઉદયપુર(રાજસ્થાન)નું તાપમાન કેવુક રહેશે.
(મને ખબર છે કે તમે લાંબા ગાળાની આગાહી નથી કરતા પણ મારે ત્યાં લગ્નમાં જવાનું હોવાથી પૂછ્યું)

Place/ગામ
છાપરા
મયુર
મયુર
Reply to  Ashok Patel
13/03/2022 7:04 pm

Sir, 8 અને 9 તારીખ ત્યાં વરસાદ પડ્યો.
Thankyou

Place/ગામ
છાપરા
Kodiyatar hira
Kodiyatar hira
04/03/2022 7:46 pm

Sar avti kale pavannu jor kevu rese. ?

Place/ગામ
Gam pastardi ta bhanvad
JADEJA MAHENDRASINH RAMDEVSINH
JADEJA MAHENDRASINH RAMDEVSINH
04/03/2022 7:01 pm

બંગાળ ની ખાડી અને ઈરાન – અફઘાનિસ્તાન બાજુ જોરદાર વાદળા ઘેરાયા છે

Place/ગામ
JUNAGADH
Vijay
Vijay
04/03/2022 5:46 pm

Sana ma popta khare se jakar ni khami

Place/ગામ
Kaduka
Rughabhai Karmur
Rughabhai Karmur
04/03/2022 2:12 pm

Sir pavan ketla divas rahese

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
Rughabhai Karmur
Rughabhai Karmur
Reply to  Ashok Patel
05/03/2022 7:57 pm

OK sir

Place/ગામ
Gaga jamkalyanpur devbhumi Dwarka
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
04/03/2022 1:58 pm

રોયાણ ઉપડી ગયુ રોયાણ,,,, માણાવદર

Place/ગામ
Manavadar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
04/03/2022 1:32 pm

આજે અચાનક 12 વાગ્યે ખુબ જ ઝડપી પવન ઉપડી ગયો,,,,, માણાવદર

Place/ગામ
Manavadar
J.k.vamja
J.k.vamja
03/03/2022 1:00 pm

સર આ બે દિવસ થી શિયાળુ પવન વાય છે

Place/ગામ
Matirala lathi amreli
ચપલા ઘનશ્યામ
ચપલા ઘનશ્યામ
03/03/2022 9:23 am

સર આજે પવન વધુ હોય તેમ લાગે છે નોમૅલ કરતા

Place/ગામ
ડુમિયાણી તા.ઉપલેટા જિ.રાજકોટ
ભાયાભાઇ
ભાયાભાઇ
02/03/2022 9:33 pm

સર 7 તારીખ પછી ઝાકળ સાલુ થાય એવું દેખાય રહ્યું છે

Place/ગામ
આંબલીયા ઘેડ
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
01/03/2022 5:14 pm

Jakr kedivs thi chalu tha he

Place/ગામ
Aamblgdh
Jitendra karmur
Jitendra karmur
Reply to  Ashok Patel
01/03/2022 7:38 pm

Lage te bhai ne zakar ni jarur hase kadacha chana vadhava hase

Place/ગામ
Katkola
Gordhan panseriya (aambalgadh)
Gordhan panseriya (aambalgadh)
01/03/2022 5:10 pm

Jake kedi chalu tha છે

Place/ગામ
P
Ahir
Ahir
01/03/2022 3:30 pm

Sir AccuWeather ma Haji 1month sudhi N &NE na Pawan batave che to West na kyare thase

Place/ગામ
Movan
Ahir
Ahir
Reply to  Ashok Patel
02/03/2022 5:07 am

Ok

Place/ગામ
Movan
Ajit
Ajit
26/02/2022 6:07 pm

Sir jakal ketala divas avase?

Place/ગામ
Modadar
Kamani Rohit kumar Pravinbhai
Kamani Rohit kumar Pravinbhai
26/02/2022 11:06 am

આજે શનિવારે ફરીથી ગાઢ ઝાકળ વેરવા,,, માણાવદર,,, સરદારગઢ,,,, વિસ્તારમાં

Place/ગામ
Manavadar
Ahir vajsi
Ahir vajsi
Reply to  Kamani Rohit kumar Pravinbhai
01/03/2022 6:20 pm

Sir &mitro havethi ketla divas jakr ave &wind ma kay rite jakar joy janva vinti,

Place/ગામ
Lalprda dwarka
Ram ranavaya
Ram ranavaya
26/02/2022 10:30 am

સર અને બધા ગુજરાત વેધર ના મારા મિત્રો હવે ધાણા જીરું અથવા ગમે તે પાક કાઢવાની શરૂઆત ઘણા ખેડૂતો મિત્રો કરી દીધી હસે તો તે મિત્રો ને ઉતારા વીઘા દીઠ કેટલા આવ્યા તેની જાણ કરવા વિનંતી ને ખાસ કલોંજી નાં મિત્રો ખાસ જણાવે કે કેવોક અનુભવ રહ્યો

Place/ગામ
Porbandar (nagka)
Vikram parmar
Vikram parmar
Reply to  Ram ranavaya
26/02/2022 5:01 pm

Vighe 6.50 man jeeru

Place/ગામ
Kutiyana
Gami praful
Gami praful
24/02/2022 11:32 am

Aaje pan, Vheli savare thi khubaj gadh dhummas 9 :00 am sudhi.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
J.k.vamja
J.k.vamja
24/02/2022 10:42 am

સર ના નશીબ સારા ધઉં નું વાવેતર શે બાકી ચણા વાળા રોવે છે

Place/ગામ
Matirala lathi amreli
babariya ramesh...m
babariya ramesh...m
Reply to  Ashok Patel
24/02/2022 1:08 pm

હમ..

Place/ગામ
મોટા માચિયાળા
Drashishbhai
Drashishbhai
Reply to  Ashok Patel
27/02/2022 7:33 am

આ વર્ષ ઘઉ નો ભાવ પણ ટેકાના ભાવ કરતા ઉચો રહેશે

Place/ગામ
જૂનાગઢ
Vajshi bhai
Vajshi bhai
Reply to  Drashishbhai
28/02/2022 9:47 pm

ખુબજ સરસ માહિતી આપી

Place/ગામ
દેવ ભૂમિ દ્વારકા હડમતીયા