16th March 2022
Heat Wave Over pockets of Saurashtra, Gujarat & Kutch continues
#Gujaratweather #ugaap Kandla (A) 41.8 °C Ahmadabad 41.5 °C Amreli 41.5 °C Keshod 41.5 °C Rajkot 41.3 °C Surendranagar 41.3 °C Gandhinagar 41.2 °C Deesa 41.0 °C Vadodara (A) 41.0 °C Bhuj 40.8 °C New Kandla 40.1 °C
15th March 2022
Heat Wave Over most places of Saurashtra, Gujarat & Kutch #Gujaratweather #ugaap
Surendranagar 41.7 °C Ahmadabad 41.5 °C Amreli 41.0 °C Gandhinagar 41.0 °C Rajkot 41.0 °C Keshod 40.9 °C Deesa 40.8 °C Kandla (A) 40.8 °C Bhuj 40.6 °C New Kandla 40.0 °C
14-03-2022
Weather Forecaster Sneh-Milan Karyakram Dated 13th March 2022 – First Heat Wave Over Pockets Of Saurashtra, Gujarat & Kutch 14th March 2022
હવામાન આગાહીકારો નું સ્નેહમિલન તારીખ 13 માર્ચ 2022 – સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં પહેલું હિટ વેવ તારીખ 14 માર્ચ 2022
Maximum Temperature over various Centers of Saurashtra, Kutch & Gujarat:
Bhuj 41.0 °C
Kandla Aerodrome 40.8 °C
Surendranagar 40.8 °C
Amreli 40.5 °C
Ahmadabad 40.2 °C
Deesa 40.2 °C
Rajkot 40.0 °C
14-03-2022 Heat wave Over Pockets of Saurashtra, Gujarat & Kutch
14-03-2022 સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ ના ભાગો માં હિટ વેવ નો માહોલ
The below Forecast is of 10th March 2022
Forecast: Saurashtra, Gujarat & Kutch: 10th To 16th March 2022
Winds from Northerly direction and will change to Northwest and Westerly direction from 13th till the end of Forecast period and times variable winds. Wind speed of 10 to 20 kms/hour during the forecast period with higher winds of 15-25 kms/hour from 13th to 16th March.
Maximum Temperature expected to rise from12th March. The first 40 C level is expected by 13th/14th March. Subsequently Maximum Temperature will rise further and Heat Wave conditions are expected over pockets of Saurashtra, Kutch & Gujarat during 14th to 16th March. Overall Maximum Temperature will increase by 4 C to 5 C from current levels.
10 માર્ચ ની આગાહી
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 10 થી 16 માર્ચ 2022
પવન ઉત્તર બાજુ નો અને 13 તારીખ થી ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમી પવન થશે જે આગાહી સમય અંત સુધી રહેશે. ક્યારેક પવન ફર્યા રાખશે. આગાહી સમય માં પવન ની ઝડપ 10 થી 20 કિમિ ની અને તારીખ 13 થી 16 ના 15-25 કિમિ ની ઝડપ રહેશે.
મહત્તમ તાપમાન માં સામાન્ય વધારો 12 તારીખ ના અને પછી ક્રમશ વધારો જોવા મળશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં આ સિઝન નું પહેલું 40 C તાપમાન તારીખ 13/14 માર્ચ સુધી માં જોવા મળશે. ત્યાર બાદ તારીખ 14 થી 16 માર્ચ દરમિયાન મહત્તમ તાપમાન વધશે અને સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ભાગો માં હિટ વેવ નો માહોલ જોવા મળશે. એકંદર મહત્તમ તાપમાન હાલ ના તાપમાન કરતા 4 C થી 5 C વધશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Snel-Milan Karyakram In Akila Daily Dated 14th March 2022
Snel-Milan Karyakram In Sanj Samachar Daily Dated 15th March 2022
સર આવતા વીક માં જાકળ ની શક્યતા છે? યસ -નો
Yes
Test Comment by Moderator
Ok..pan hmna kem kai repairing chale chhe ke shu?
Vaccation chaley chhe !
Out of center hata?
Center maa j chhu !
Update aavi gai chhe.
સર બે 3 દિવસ થી પ્રોબ્લેમ હતો,આજ ઠીક થયું છે,
Sar mare 700man jiru thayu 6e because ke Haji behavior vafhase
Shu kaheva mango chho ?
સર તમારું ઓર્ગેનિક ખેતી વિશે શું મંતવ્ય છે અથવા spnf (સુભાષ પાલેકર નેચરલ ફારમિંગ) વિશે શું વિચારો છો ને બીજું કે તમે પેસ્ટી સાઈડ વગર કોઈ પણ પ્રકારનું ઉત્પાદન લો છો સવાલ થોડો પર્સનલ છે યોગ્ય લાગે તો જવાબ આપવા વિનંતી
Bharat desh nu Khet pedash Fertilizer ne hisabe vadhyu chhe..temaj sudharel Biyaran ne hisabe pan moto farak thayel chhe.
Organic khet pedash ma maal venchva ma taklif padey…. Venchan vyavatha hovi joiye.
Organic khet pedash lai ne vechvano dhandho vadhu faydakarak chhe.
Pesticide vagar nu koi khet pedash hu karto nathi.
SPNF babat abhyas nathi karel.
Organic ke Biofertilizer maate bahu vishwash nathi…. Deshi khatar karta anek gana bhavey vechey chhe.
ખૂબ જ તાર્કિક અને સાચો અભિગમ છે સાહેબ. ભારત ની ખેત પેદાશ ને લઈ ને સદ્ધરતા વૈજ્ઞાનિક અભિગમ થી જ આવી છે. ઓર્ગેનિક ખેતી સ્વાદ, સ્વાસ્થ્ય માટે સારી હોઈ શકે, પણ ભારત જેવા વિકાસશીલ દેશો માટે તુલનાત્મક રીતે જોવું પડે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ થી થતાં નુકશાન વિરૂદ્ધ વાણિજ્ય માં આજ ની પરિસ્થિતિ માં વાણિજ્ય ને પ્રાધાન્ય આપવું પડે
Lanka na ek khetpradhan ne avo sasako lagelo ne akha desh ma organic kheti farajiyat kari hati. To utpad sav tadie gau chhe. Tya j sankat ubhu thai u tema a pan ek Karan chhe.me JAU na ek adhikari ne puselu to tene kidhi hatu ke rasayano vaprva ma vivek bhan zaroori chhe. Baki organic kheti mota paye skay nathi.
બરાબર સે ભાઈ એમાં એવું જ થાય…. કેમ કે ઓર્ગનિક ખેતી માં નોર્મલી બે ત્રણ વર્ષે સરખું ઉદ્પાદન થાય… બે વર્ષ બોવ ઓછું થાય એટલે આર્થિક માર આવેજ…. કોઈને શોખ હોય તો દસ વીસ ટકા વાવેતર વિસ્તાર થી સરૂ કરી શકે.. બાકી આપડા હવામાન માં પેસ્ટીસાઈડ વગર અઘરું સે ઉદ્પાદન
10 ke 20% vistar ma Organic vavaetar karo pan baaki na vistar ma Pesticide ke khatar vaparo teni asar Organic vistar ne karey… etle sachu Organic na ganay.
Vignanik abhigam pramaney Petroleum pedash Organic compound chhe !!!
10 ke 20% vistar ma Organic vavaetar karo pan baaki na vistar ma Pesticide ke khatar vaparo teni asar Organic vistar ne karey… etle sachu Organic na ganay.
.
Vignanik abhigam pramaney Petroleum pedash Organic compound chhe !!!
Namaste sir, koi pan utpad nu mul to kudrati strotaj hoi ne ?
Etle ?
Namaste sir, matlab ke apne jene chemical dava, khatar kahie sie tepan mulroop ma to jamin nu khanij I hoi chhe.
Petroleum pedash te Organic Chemical chhe.
Super Phosphate Inorganic ganay
Urea Organic ganay.
Petrol Organic Chemical chhe.
અંદાજે આપડે 30 વર્ષ પેહલા ઓર્ગેનિક જેવું જ હતું, એમાં ખેડૂત બે પાંદડે ન થાય.
10 ke 20% vistar ma Organic vavaetar karo pan baaki na vistar ma Pesticide ke khatar vaparo teni asar Organic vistar ne karey… etle sachu Organic na ganay
.
Vignanik abhigam pramaney Petroleum pedash Organic compound chhe !!!
Aaj rajkot ma full vadada vadhare che savarthi saheb kai ferafar thavano che vatavaran ma
No
Sirjeee ak mesej aayo pan mane aabad tu nathi ple.
??
Sirjeee chomasa ma kiya pak vavso
Haju Nakki nathi karyu
Saheb unadu Kai vavyu tame ?
NO
ઘઉ નું કામ પતી ગયું?
yes
ગાઢ ઝાકળ આવી છે આજે
Saheb,haal garmi ane tadko khub pade se,ane haju aagal vadhse.
joke ema navu Kai nathi unado se etle tadka to pade j.
Pan Eva Kya vruxo se jenathi vatavaran thoduk thandu ane saru rahe ?
Jem k limdo.
ઝાડ થી ગરમી માં મૉટે પાયે ફેર પડવો મુશ્કેલ છે.
Namste Sir…Hu forest Department Ma Faraj Bajavu 6u..Aapani Web /app par gana Time Hu Jodayel 6u…Kem ke Varsad nu Mahtav aamara mate khub j jaruri 6e.And Atyar thi Paristhi Jota tem High Thatu jai 6e Dar varshe
sir aap ne aek mari vinti 6e…Ke..aap na Aa Pletform Thi…Loko ne Vruksho vavva mate apil karo to…..mane Aanand Thase…sir
Sharerash Taapmaan 0.75C thi 0.9C vadhel chhe chhela 50 Varash ma.
Vruksho vavava ma pani pan joiye. Khedut ne potana khetar ma Khet pak and Vruksho ma select karvanu aavey tyare te Khet paak nu vadhare mahatva rakhe chhe. General India ma Lilotary 50 Varash ma vadhi chhe. Varsad nu praman pan vadhel chhe.
Climate change thay tema Bahrat ma varsad ghana vistar ma vadhshe.
સર આજે ભુજ નું 43,4c તાપમાન જે દુનિયા નું 3નંબર નું સેન્ટર બન્યું
sir aavta chomasa vise detail imd april ma aaptu hoy se tekyare aape anuman ahi mukajo
Normally 15 April aaspaas hoy.
૧૪ એપ્રિલના રોજ IMD ની વિઝિટ કરવી મુખ્ય હેડ લાઇન્સ માં લિંક હશે અને પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમ થી લાઇવ પણ હશે અને પછી પ્રેસ રિલીઝ માં મુખ્ય સારાંશ જોવા મળશે .
Sir ji, varsad/Garmi/ Thandi/ zakal ni agahi kari sakai parantu evi j rite vantodiya nu kai je te vistar ma ave te jani sakai….?
Mota Vantodiya (Tornado) America ma aagahi thai shakey chhe..pan ochha samay pahela.
Aapadey U.S. jeva Vantodiya nathi thata. tenathi nana hoy chhe…je ati local vistar ma hoy chhe etle aagahi shakya nathi haal.
Vavazoda ni aagahi toe sachot hoy chhe.
બે દિવસ થી આછી પાતળી ઝાકળ આવે છે આજે અને બુધવારે સાંજે 4 વાગ્યા પછી એકદમ ખુશનુમા વાતાવરણ,,,, દરીયાઈ ઠંડો પવન,,,, માણાવદર,,,,,,,,, અશોકભાઈ
Aa je jakar ayvi
Sar 5 6 ma bagal ni khadi ma strong sistam thay se te vavajoda ma canvat thase ke haji kevu vahelu kevay
Fer far zadapi thata hoy chhe.
સર iod નૉ કયા સુધિ નૉ સમય ગાળૉ ચૉમાસા માટે મહત્વનૉ
ટુકમા સૉમાસુ શરુ થાય તે પહેલાનૉ કેટલૉ સમય?
Samagra chomasa darmiyan important ganay.
Sar vavajoda ni vato Thai se
Vindy ma to date 1.2 sutni kay batav tu nathi
Kya vistar maate?
Sir avu kya sudhi rese ? Ane vadda kyare jase ?
Vadad thaya rakhshe amuk divaso haju
Vavajoda ni vato thay te 5 ma mahina ni thay atyar ni nahi
Varsad padvaano chhe… (Chomasa ma !!!!)
🙂 hahahaha moj ho baki 🙂
હા હા હા
આજે 11 વાગ્યા સુધી ધ્રાબડ વિચિત્ર વાતાવરણ સુર્યનારાયણ ગાયબ,,,, ત્યારબાદ સુર્યનારાયણ ના દર્શન થયા અને ગરમી ઓછી હોય એવુ લાગે છે,,,,, માણાવદર
સર કાલે જોરદાર વાદળાં હતા અને આજે પણ ખુબજ વાદળાં થયા છે જાણે છે ચોમાસા જેવું વાતાવરણ . કઈ નવીન…???
Khas kai nathi
Ahmedabad ma kada vadas jode thando pavan Funkay che
હેલો ગુડ મોર્નિંગ સર એવુ કેમ સવારે વાદળ છાયું વાતાવરણ રહે અને બોપર બાદ શોખું રહે ?
Savare upla level ma bhej vadhu hoy chhe hamana
600hpa માં ભેજ વધે ક્યારેક એટલે વાદળ છાયું થઈ જાય છે
Sir, aaje vadal thay gya. Vatavarn ma Fer far che Kai?
Vadad chhe Gujarat/Maharashtra. 600 hPa ma bhej chhe.
Khas kai vandha jevu nathi lagatu
ક્યારેક ક્યારેક વાદળ છાયું અને 600hpa માં ભેજ વધે છે કઈ છાંટા છૂટી જેવું નથી ને?
Yes 600 hPa ma bhej vadhyo chhe. Khas kai lagtu nathi.
Sir Jakar ketla divas aavse
Chanama opaner hakvu se..
Amuk amuk divase Kutch & Pashchim Saurashtra ma Zaakar/Megharvo shakyata chhe j
Sir Holi ni jar parthi avta varsh nu su anuman chhe?
Hu haal ni Paramparik aagahi ma manto nathi.
Tema Vignanik abhigam thi fer far karva joiye.
Hutasani na pavan maate 13 March na ratre pavan jovo. 10 varsh abhyas pachhi khyal aavey ke hakite ketlu ubhu rahe chhe .
આજે વહેલી સવારે જ ખૂબ જ ગાઢ ઝાકળ આવેલી છે,,,,, ઝાકળ ઝાકળ ઝાકળ,,,, 20/3/,,,ને રવિવારે વહેલી સવારે,,,, માણાવદર
Sir. Andman nicobar thi su ave6e ?
aapada maate Kai nahi.
J s k sar
Sar avanara divashoma garami oshi dhavani sakyata khari
Yes aaje thi ochhi thai
ઠંડા પશ્ર્ચિમના પવનો પવનો ક્યારથી શરૂ થશે અશોકભાઈ????????
Pavano pashchimi chhe
સર આવતીકાલે ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર માં ઝાકળ ની શક્યતા દેખાય
તમારું અનુમાન જણાવશો
Yes
Jakar Ketla divas rehse mare kalonji paki gay se atle vadhi nakhiye ?
Hamana Kutch & Pashchim Saurashtra baju Megharvo/Zakar raheshe koi koi divas
Savarast ma jakar no koi sakyata se 5k7 divasma
Kutch and Pashchim Saurashtra ma 2/3 divas shakyata chhe… Megharvo/Zakar
Last 3 divas thi jakar aave che.aje vadhu hti
હોળી ની જાળ પુર્વ દિશામાં… બાર આની વર્ષે.
Haju juni garayd ma chho !
12 Aani etle 75% Varash (Varsad).
IMD 90% kahe toiy aapanane ahak thai jaay.
સર
હેપી હોલી
ઢસા જં હોળી ની જાળ પુર્વ (ઉગમણી) દિશામાં સમય 9.45 pm એટલે 12 આની વર્ષે ગણાય
Aa varshe march ma gharmi e pachla badha varas na record todya che. Zabardast gharmi padi rahi che & max temp in Vadodara had crossed 41 degree yesterday.
Aa jovo etle khyal aavey ke aa varshe record nathi tutyo !
https://city.imd.gov.in/citywx/extreme/MAR/baroda2.htm
હા ભાઈ પણ વધારે રેકોર્ડ 28/29તારીખ નો જ છે 13/14/16 સિવાય
Comment ma March mahino lakhel chhe
Sirji tamari vaat sachi che pan toy aa varshe March ma May mahina jevi gharmi lage che e to fact vastu che hane baki dar varshe avu nathi hotu march ma.
Darek March ma Garmi hoy j chhe https://city.imd.gov.in/citywx/extreme/MAR/baroda2.htm
Haal normal thi 4 thi 5 C vadhu chhe. Amuk divaso evu hoy.
આ વખતે ગરમી વધુ લાગવા નું કારણ લઘુતમ તાપમાન પણ ઊંચું વયુ ગયું છે એ હશે. કેમ કે સામાન્ય રીતે અત્યારે સવાર માં નોર્મલ ઠંડી હોય છે એટલે રાત્રે ગરમી ના લાગે પણ આ વખતે એવું નથી
Aaje ek pan center ma Heat Wave nathi.
Nyunttam taapmaan ma normal thi 1 thi 3 vadhu chhe.
એવરેજ માં આખો માર્ચ ગણાય
Sir tamari Umar aasare ketali hase
70+
હેપી ધૂળેટી સર. ૭૦+ મા પણ તમે ઘણા એકટીવ છો. ઈશ્વર ને પ્રાર્થના છે કે તમારૂ જીવન નિરોગીમય રહે.
Seminar no photo joyo…aanand thyo…hu to jo k Rajkot j chu hmna toy na aavi sakyo (makan nu renovation chale che etle) a hju y dankhe che salu 🙂 Pn aanand thayo k aava koi seminar nu aayojan to thyu 🙂
કોઇ મિત્ર દ્વારા અશોકસરની ઉપસ્થિતિમાં યોજાયેલ સેમિનાર -સ્નેહમિલન અંગેનો વિસ્તૃત અહેવાલ અહીં મૂકવામાં આવે તો અમારા જેવા જે ત્યાં હાજર નથી રહી શક્યા તેને થોડી માહિતી મળી શકે..
વાહ..સર વાહ..અહેવાલ ઉપલબ્ધ કરાવવા બદલ આપનો દિલથી આભાર..અકિલા નુ કવરૅજ ઉત્તમ..જય હો.
Bay of Bengal ma majboot system dekhade chhe 20-23 March na.
Shu March ma cyclones banta hoi chhe?
Normally April thi chalu thaay.
વેધર ગુપ જોઈટ થવા માટે ગઈ કાલે બધા ગ્રુપ ના મૉડરેટર ના નંબર અહીં પ્રસિદ્ધ કરેલ છે. (Edited By Moderator)
ખાસ..નોંધ ..અશોક સર એક પણ ગુપ માં નથી. ખાસ…. આભાર
વેધર ગુપ ના નંબર આપો
Ahi aapel hata
1. આપણા સૌરાષ્ટ્ર નું વેધર,
2. આપણા સૌરાષ્ટ્ર નું વેધર 2,
3. આપણા સૌરાષ્ટ્ર નું વેધર 3,
આ ત્રણેય ગ્રુપ ના એડમીન
રમેશભાઈ બાબરીયા 9824530850
કેતનભાઇ પટેલ 7016761685
જેન્તીભાઇ અઘેરા 9106958997
પ્રતિક પાનસુરીયા 9925091045
4. આપણો ખેડુ ગ્રુપ ના એડમીન દીલીપભાઇ બેરા
હમિરભાઈ આહીર 9825529402
વિપુલભાઈ કાછડીયા 9727678316
Bhuaj maja padi …seminarma
Tamara badhani Seminar Na phota joine Aanand Thayo.
શબ્દો ની લીમીટ પુરી થઈ ગઈ હતી. કાર્યક્રમ મા સર અને બારૈયા સાહેબ તરફથી બધા મિત્રો ને સારૂ માર્ગદર્શન મળ્યું.ફરીથી બધા નો ખુબ ખુબ આભાર.
ગુડ ઈવનીગ સર.
ઘણા સમયથી આપને રુબરુ મળવાની ઈચ્છા હતી જે બાલાજી ઓર્ગેનિક ફાર્મ ખાતે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમ મા પુરી થઈ. આ સ્નેહ મિલન કાર્યક્રમ નુ આયોજન કરનારા બધા મિત્રો નો ખુબ ખુબ આભાર. સર વિષેશ આભાર આપનો કે આપ ઉપસ્થિત રહ્યા અને રમણીકભાઈ ફળદુ અને રવિ ભાઈ ફળદુ નો પણ ખુબજ આભાર કે આવા સરસ અને સુંદર ઓર્ગેનિક ફાર્મ હાઉસમાં કાર્યક્રમ નુ આયોજન થયુ. સાથે સાથે ટિમ જશાપર નો પણ ખુબજ આભાર કે સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ટિમ સતત એકટીવ રહી.અતી સુન્દર ફાર્મ હાઉસ સાથે ક્વોલિટી ભોજન.
March ma aavi garmi kyarey nathi joi. Kadach all time high chhe. March na first 1-2 week ma savar na bhag ma thandi raheti hoy chhe pan atyare ratri darmiyan pan temperature high rahe chhe.
Khub saras, fb ma phota pan jova malya….
Thanks
Thanks