Maximum Temperature To Increase From 27th April Over Saurashtra, Gujarat & Kutch – Hot Weather With Pockets of Heat Wave During 27th April-2nd May 2022

25th April 2022

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન વધશે 27 એપ્રિલ થી – ગરમી નો માહોલ તેમજ અમુક હિટ વેવ વિસ્તારો તારીખ 27 એપ્રિલ થી 2 મે 2022
Maximum Temperature To Increase From 27th April Over Saurashtra, Gujarat & Kutch – Hot Weather With Pockets of Heat Wave During 27th April-2nd May 2022

Current Weather Conditions on 25th April 2022

Gujarat Observations:

Hot weather prevails over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently above normal by around 2C to 3C, thereby currently there is no Heat Wave Conditions.

Maximum Temperature on 24th April 2022 was as under:

Ahmedabad 43.3 C which is 3 C above normal

Rajkot  41.8 C which is 2 C above normal

Surendranagar 43.0 C which is 3 C above normal

Vadodara 42.0 C which is 2 C above normal

Bhuj 41.4 C which is 2 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 25th April To 2nd May 2022

Winds will blow mainly from Westerly and some times North West direction during the forecast period. Wind speed of 10 to 25 kms/hour during 25th to 28th April. However, the wind speed will increase from 29th April till the rest of forecast period especially during evening times when the wind speeds would be 20-35 kms/hour with gusts of 40 kms/hour.

Maximum Temperature expected to increase by 1 C to 3 C between 27th April to 2nd May 2022. Heat Wave conditions are expected over Saurashtra, Kutch & Gujarat during 27th to 2nd May when the Maximum Temperature range for hot centers will be 43C to 45 C. Possibility of crossing 45C too. Heat Wave conditions will prevail on some days during 27th to 2nd May 2022. Hottest period expected on 29th/30th April.

Morning Humidity  expected to increase from  27th/28th April till the end of forecast period over Kutch area and over West Coastal Saurashtra and parts of Western Saurashtra. Foggy conditions expected from 27th/28th April onwards over Kutch & West Coastal Saurashtra and parts of Western Saurashtra.

 

પરિસ્થિતિ:

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નો માહોલ છે . મહત્તમ તાપમાન હાલ 2 C થી 3 C નોર્મલ થી ઉંચા ચાલી રહ્યા છે જેથી હાલ હિટ વેવ નો માહોલ ના ગણાય. 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 25 એપ્રિલ થી 2 મે  2022

આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમી અને ક્યારેક ઉત્તર પશ્ચિમ ના રહેશે. પવન ની ગતિ 10-25 કિમિ/કલાકે 25 થી 28 એપ્રિલ સુધી. ત્યાર બાદ 29 એપ્રિયલ થી આગાહી અંત સુધી પવન 20-35 કિમિ/કલાકે ની ઝડપ અને ઝાટકા ના પવન 40 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં 1 C થી 3 C નો વધારો થવાની  શક્યતા 27 એપ્રિલ થી 2 મે દરમિયાન છે. મહત્તમ તાપમાન રેન્જ 43 C થી 45 C. અને 45 C ને પણ ક્રોસ કરી શકે. આ સમય માં હિટ વેવ નો માહોલ જોવા મળે. આગાહી સમય માં સૌથી ગરમ દિવસો 29/30 એપ્રિલ ની શક્યતા છે.

સવારના ભેજ નું પ્રમાણ 27/28 એપ્રિલ થી આગાહી સમય ના અંત સુધી વધુ રહેવાની શક્યતા કચ્છ બાજુ અને સૌરાષ્ટ્ર ની પશ્ચિમી દરિયા પટ્ટી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં. આ સમય માં કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર ના ભાગો માં ઝાકળ ની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 25th April 2022

Forecast In Sanj Samachar Daily Dated 25th April 2022

 

0 0 votes
Article Rating
87 Add your comment here
Inline Feedbacks
View all comments
Jogal Deva
Jogal Deva
06/05/2022 4:44 pm

Jsk sir & abhar mahiti aapva badal…. Mitro week 4 etle k 27 may thi 3 june aakha gujrat ma lagbhag vavni jevo varsad batave se… Lets hope for the good rain

Place/ગામ
Jashapar... Lalpur.. Jamnagar
Muru kuchhadiya
Muru kuchhadiya
06/05/2022 4:25 pm

Sir 4week forecast jota lage se aa vakhate gujratma vavani veli thai jase.

Place/ગામ
Kuchhadi porbandar
Jayesh Chaudhari
Jayesh Chaudhari
06/05/2022 3:27 pm

રાજસ્થાન બોર્ડર ખેડબ્રહ્મા બાજૂ ગાજવીજ થાય છે…

Place/ગામ
સતલાસણા
Hem,bhatiya
Hem,bhatiya
Reply to  Ashok Patel
06/05/2022 4:24 pm

sir aa jota velu lage che aa varse,haji to tal no pak ubho pani hale

Place/ગામ
sutariya,khambhalia, dwarka
જાવેદભાઈ દાઉદભાઈ મીર
જાવેદભાઈ દાઉદભાઈ મીર
06/05/2022 12:06 pm

સર આજે બહુ બફારો અનુભવાય છે .તો આંધી કે ગાજવીજ થવા ના કોઈ અણસાર ખરા ઉત્તર ગુજરાત બાજુ ? આપ અમારા કરતા વધુ અનુભવી અને જ્ઞાની છો જણાવો તો મહેરબાની .

Place/ગામ
ટાકરવાડા .પાલનપુર. બનાસકાંઠા
J.k.vamja
J.k.vamja
06/05/2022 11:36 am

જય માતાજી સર વાતાવરણ માં કઈ નવાજૂની છે તો કહેજો

Place/ગામ
Matirala lathi amreli
Kishansinh p Chavada
Kishansinh p Chavada
05/05/2022 10:11 pm

https://youtu.be/woex8IraECg

Rajkot

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA