Conditions Favorable For Advance Of Southwest Monsoon Into Some More Parts Of South & Central Bay Of Bengal And Some Parts Of South Arabian Sea During Next 2 Days
આવતા બે દિવસ માં ચોમાસુ દક્ષિણ અને મધ્ય બંગાળ ની ખાડી ના થોડા વધુ ભાગો તેમજ દક્ષિણ અરબી સમુદ્ર ના થોડા ભાગો માં આગળ ચાલવા માટે પરિબળો સકારાત્મત છે.
Current Weather Conditions on 20th May 2022
Gujarat Observations:
Above normal Temperature prevails over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are currently 2 C above normal.
Maximum Temperature on 19th May 2022 was as under:
Ahmedabad 43.5 C which is 2 C above normal
Rajkot 42.9 C which is 2 C above normal
Amreli 42.8 C which is 2 C above normal
Vadodara 41.8 C which is 2 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 20th to 27th May 2022
Winds will blow mainly from Southwest and at times from Westerly during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period with gusts of 30 to 45 kms/hour. Overall windy week.
Maximum Temperature expected to be above normal today and it is expected to decrease from 21st May. Maximum Temperature near normal during the forecast period. Due to increase in evening moisture from 21st May the real feal Temperature will be high.
Due to high winds there would be moisture incursion till 0.75 km above mean sea level. Atmospheric instability will increase and partly cloudy on some days with a chance of scattered pre-monsoon showers on a day or two during the forecast period.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નોર્મલ થી 2 સી વધુ છે, તાપમાન 41.5C થી 43.5 C રેન્જ માં છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 20 થી 27 મે 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ ના તો ક્યારેક પશ્ચિમી રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે અને ઝાટકા ના પવનો 30-45 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન માં આવતી કાલ થી ક્રમશ ઘટાડો જોવા મળશે. તાપમાન નોર્મલ નજીક આવી જશે. આવતી કાલ થી સાંજે ભેજ વધશે એટલે બફારા નો અહેસાસ થશે.
દક્ષિણ પશ્ચિમી સ્પીડ માં પવનો ફૂંકાતા હોય અરબી સમુદ્ર નો ભેજ 0.75 કિમિ ઊંચાઈ સુધી વધશે. અસ્થિરતા વધશે અને એકાદ બે દિવસ ક્યાંક ક્યાંક પ્રિમોન્સૂન છાંટા છુટી થઇ શકે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
નમસ્કાર સાહેબ…. આ જે 3 તારીખ ની અપડેટ આપેલી છે તેની કોમેન્ટ દેખાતી નથી… ખાલી 170 કોમેન્ટ લખેલું આવે છે.,..
આવું મારે જ થયું છે કે બીજા મિત્રો ને પણ આવુ બન્યું છે??
અને નવી કોમેન્ટ પણ નથી થતી….
Sir daxin paxim chomasu ketle pahochiyu te kem kabar pade windly 700 hpa pavno joi ne ke surface na pavno joi ne
IMD na Map ma liti dorel hoy.
Haal Goa border aaspaas pahochyu chhe
Jsk sir. Jun chalu thai gayo pan haji Cheytri Daniya chalu hoy evu Lage che.
Haal normal thi 2 C vadhu taapmaan chhe.
Mara anumaan mujab 9th June pachi Chomasu pawan set thase ane BOB ni paankh active thase ane 10th June pachi Gujarat ma pre-monsoon activity chalu thase ane 17th ke 18th June thi South Gujarat ma chomasa ni sharuat thase.
Sar Aje Akash ma suriya Ni Charon taraf Golkonda Thay te va Badal chalu tha ya se to te Sara sanket se
Toe em samjo uplaa level ma bhej (baraf ) chhe.
Varshad ni hal end aagal ni paristhiti aapo sir
Haal kai nathi.
Sir Pavan have ketla divas sudhi reshe?
7 divas
Sir sourastra ma haal mota varsad ni sakyata che ?
Haal etle thoda divaso ma
NO
સર જેઠી 2 ગાજી હતી એટલે આ વર્ષ મીડીયમ રહે તેવી શક્યતા છે
આ સાચું હશે કે ખોટું
Hu haal ni Paramparik ma manto nathi. Jeth mahino dar varshe alag alag tarikhe aavey
Sir I guess moj is updated daily but when does iod gets updated? And also for iod there are 3 forecasting models ..which one we should follow
Ahi BOM (Australia nu) Model aapel chhe IOD maate.
Jetla hoy te badha model follow kari shakay.
તુષારભાઈ તમે ખૂબ જાજુ ભણેલા સો તેવું લાગી રહ્યું છે
હહમમ
Sir
Atyare la-nino condition kahi shakay index jan to may-0.5 chhe
Yes La Nina chalu chhe
Sir, namste 2022 na..
Sir,aje gadhdha taluka na itariya gamaa saro varsad na chmachar se.. Botad dist ma..
Kyay vijali thay hoy Tena vavad se
ગઢડા બાજુ બે ત્રણ વાર વરસાદ ગાજો હતો અને ગામ બારા પાણી જાય એવા વાવડ છે
સર અલગ અલગ મોડેલ જોતા 9 તારિખ આસપાસ ગુજરાત મા સારી એવી પ્રીમોનસુન એક્ટીવિટી સરું થાય તેવુ લાગે સે
Hal ma mota paye charcha chlu che k imd a forcefully chomasu besadi didhu parantu mru avu manvu che k hal ma bob vadi pankh sthir che ane arabian sea ma thodi harkat che.Agad jata bob vadi pankh vdhare active thase atle imd ne liti khechva ma koi problem na thai atle arbi vadi pankh ne pla j agad vadhari didhi.
Sar avata 5dhi 7 divasama sata suti dhavani sakyata khari
Samanya shakyata. Maharashtra baju Pre-monsoon hoy tyare koi vadad bhula padey.
છેલા બે દિવસ થી સવારે ધારિયા વાદળ થતાં પણ બંધ થઈ ગયા છે તો વરસાદ માટે આ નબળી કડી ગણાય ?
Time thashe etle badhu sara vana thai jashe
Aaje gujrat ma thunderstorm thay ekad jagya…aevu lage…wrf rainfall ma tpku btave ..yellow
Sir uac bantu dekhay che 700hpa 2dt te ketlu shachu manvu
UAC angey location pahela lakhpo.
સર કોલા ટુ વિકમા કલર પુરાણો
bija week saro chomasu aavshe..
Sir imd a purvanuman ma 103% varsad ni agahi aapi uttar, purv ma samanya thi aochho varsad thase 20jun sudhi ma gujrat ma varsad nu agaman jo aa pramane chale to bahu saras sir
IMD ni June 2022 forecast pramane Northwest India sivaay baki badhey Normal-Below normal temperatures jova madse. NOAA na GTH-CPC na 2-week forecast pramane Overall India ma above temperature forecast kari chhe. Vadhu sachot kayu?
Monthly forecast ma 7 divas ma judu taran/parinam thai jaay chhe… banne ma !
Hello
Je puchhvanu hoy te puchho.
ahi Messenger service nathi.
Comment na jawab samay malye aapto hov chhu.
જય ભગવાન
અપડેટ આપવા બદલ આભાર તમારી અપડેટ થી એમને ઘણો ફાયદો થાય છે જ્યારે વરસાદ આવે તે જાણ થઈ જાય છે તે પ્રમાણે કામ નું આયોજન થાય
હું ખેડૂત છું
Thank u sir
સર નમસ્કાર અરબી માં ecmwf પ્રમાણે જે uac બનતું બતાવે તે ધીમે ધીમે ગુજરાત નજીક આવતું બતાવે છે ૧૦ તારિક સુધી માં અને મજબૂત બનતું પણ બતાવે જે ૫૦૦ hpa અને ૭૦૦ hpa માં બતાવતા એ ૮૫૦ સુધી બતાવવા લાગ્યા છે અને જો એ ગુજરાત નજીક અથવા ગુજરાત માં આવે તો વરસાદ નો એક સારો રાઉન્ડ આવી સકે એવું મારું માનવું છે
Aa vakhate ek navi “Filam” avi chhe,chomasu besi gayu/besadyu!!!
Sachi vaat che chomasu Kerala ma besadyu j che karanke IMD khali chopda ma batava mate declare kari de che ke chomasu besi gayu em pan fact vastu to e che ke atyare Kerala ma joi evo varsad padij nathi rahyo ane have chomasu agal kevi rite ane kyare vadhse e jovanu che.
Chomasu Goa na Darwaje pahonchiyu chhe… MAP jovo !
MAp joyo!! Monsoon says imd, “mujko bhi tu lift kara de”
Sir chomasu Gujarat ma kyare bese 6e
Normally 15th June pachhi.
aa vakhate kyare bese te nakki nathi. ( Baaki Hu LGAKN)
Sir imd jyare first monsoon update avi ti tema saurashtra central and west ma dark blue colour hato means above normal rain and kutchh ma yellow colour hato and aje update ma all over Gujarat ma light blue avi gayo….kutchh mate bhi…to sir lamba gada nu bov perfect lagtu nathi…karan ke jyare update kare tyare farya kare….aetle 7 day thi bov dur jovama faydo nathi…
ગુજરાતમાં સામાન્ય ( નોર્મલ ) કે નોર્મલ થી વધુ એવું સમજો .
Aajni update JUNE mate j hati!
ના આખા ચોમાસાની પણ સાથે હતી અને જૂન મહિનાની પણ સાથે હતી .