Arabian Branch Of Southwest Monsoon Advances After 10 Days – Southwest Monsoon Has Further Advanced Into Some More Parts Of Central Arabian Sea, Entire Goa, Some Parts Of Konkan And Some More Parts Of Karnataka Today, The 10th June 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસાની અરબી પાંખ 10 દિવસ પછી આગળ ચાલી – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મધ્ય અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગોમાં , સમગ્ર ગોવા, કોંકણ ના થોડા ભાગો માં અને કર્ણાટક ના થોડા ભાગો માં આગળ ચાલ્યું , આજે તારીખ 10 જૂન 2022.
Source IMD
Advancement of Southwest Monsoon:
Southwest Monsoon has further advanced into some more parts of central Arabian Sea, entire Goa, some parts of Konkan and some more parts of Karnataka.
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 16°N/ Long. 60°E, Lat. 16°N/ Long. 70°E, Vengurla, Chikmagalur, Bengaluru, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Siliguri and 27.50°N/88°E.
Conditions are favorable for further advance of monsoon into some more parts of Central Arabian Sea, some more parts of South Maharashtra, Karnataka, remaining parts of Tamilnadu, some parts of South Andhra Pradesh and some more parts of West Central & northwest Bay of Bengal during next 48 hours.
Conditions would continue to become favorable for further advance of monsoon into more parts of Maharashtra, entire Karnataka, more parts of Andhra Pradesh and more parts of West Central & Northwest Bay of Bengal during subsequent 2 days.
IMD 2 Weeks Extended Forecast:
extended 090622
Current Weather Conditions on 10th June 2022
Gujarat Observations:
Near normal Temperature prevails from last two day over Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperatures are in the range of 39.5C to 41C.
Maximum Temperature on 9th June 2022 was as under:
Ahmedabad 41.0 C which is normal
Rajkot 39.7 C which is normal
Amreli 38.4 C which is 1 C below normal
Deesa 39.8 C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 10 to 17th June 2022
Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.
Maximum Temperature expected to be near normal and even below normal where pre-monsoon activity has occurred. Humidity is expected to remain high on some days.
Possibility of scattered pre-monsoon activity on some days during the forecast period.
ચોમાસા ની ગતિવિધિ: તારીખ 15 જૂન સુધી માં સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, તેમજ મહારાષ્ટ્ર ના વધુ ભાગો તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. સાથે મધ્ય અરબી સમુદ્ર અને મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં બે દિવસ થયા ગરમી નોર્મલ નજીક રહેલ છે. તાપમાન 39.5C થી 41.0 C રેન્જ માં છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 10 થી 17 જૂન 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. પ્રિ મોન્સૂન એક્ટિવિટી વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.
આગાહી સમય ના અમુક દિવસો છૂટી છવાઈ પ્રિમોન્સૂન એક્ટિવિટી ચાલુ રહે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Amara gamma 5-7 minit japtu
Arab vari pankha no hanuman kudako gujarat ni najik pahochiyu chomasu haju akad hanuman kudako mare to savarast ma chomasu chalu
mumbai Maa aaje chomasu bethu rekha tayni Imd e
Aajni update jovo
Visavadar ma Vadhamana
આજ નો 1.30 નો જોરદાર વરસાદ
સર નમસ્કાર
આગાહી સમય મા જામનગર જિલ્લામાં પ્રિ માનસુન કેવુ સક્રિય રહેશે,
Jay matajiii sir … Tamara anuman pramane monsoon 2022 saurashtra ky date pohchi ske . Plz reply …
Update vancho aajni
Good afternoon sir…sir .. Mumbai monsoon ae entry kari chee..?…to sir Gujarat ma entry .. possible to..15 june.. pre monsoon activity.. heavy thai jase..
Update vancho aajni
Koy mitro varasada hoy to ripot apajo
Mumbai ma chomasu besi gayu 6 imd dealer kryu 11 Jun 1.00 pm
Ahi Navi update aavi gai chhe http://www.gujaratweather.com/wordpress/?p=25342
Have email address sachi che ?
Tamaru chhe .. Tamone khabar !
Thenx for new update
Gir Gadhada vistarma gaj vij sathe saro varasad, welcome monsoon 2022.
Mumbai ma chomchu avegayu
Monsoon Mumbai pahochi gayu.
બગદાણા માં વરસાદ ચાલુ થયો
સર અરબી સમુદ્રમાં UAC છે જે સૌરાષ્ટ્ર નજીક આવે છે અને ઉપલા લેવલે ભેજ સારો છે તો13/14 જૂન માં સૌરાષ્ટ્ર માં સારો વરસાદ વાવણી જેવો આવી શકે ?
સર ચોમાસુ ગુજરાતના કાંઠે પહોંચીયું
Visavadar ma sajaave chhe..gajvij chalu thai chhe
મિત્રો આ જે રાજકોટ જિલ્લા મા વરસાદ હોય તો કહેજો
સર ચોમાસુ મુંબઈ પોચી ગયું?
ચોમાસું મુંબઈ માં એન્ટર,,,
આજે મુંબઈમાં ચોમાસું બેસી ગયું બેસાડ્યું
ચોમાસુ ગુજરાતના પાદરે. દહાણુ સુધી ચોમાસુ ભારતીય હવામાન વિભાગ એ જાહેર કર્યો. હવે ગુજરત માં પણ જલદી આગમન થાય એવી આશા.
આભાર
sri aaje to imd ae mubai sudhi chomasu besadi didhu
Jsk સર.. Update બદલ આભાર
Imd gfs &cola સેકન્ડ વિક જોતાં લગભગ સમયસર ની એટલે કે 20thi 25 જુન ના ગાળા માં વાવણી થઈ જાહે આખા ગુજરાત માં… બાકી તા હરિ ઈચ્છા બલવાન
Aje Vadodara ma bhayankar bafaro che sawarthi ane vatavaran pan saru lage che varsad mate ane thunder clouds pan bandhai rahya che to aje sanjhe ke rate aasha rakhi sakay thunderstorm mate.
Sir,Monday sudhi Gujarat region no varo aavi jase avu lage chhe.
Pre monsoon no varsad season na total rainfall ma count karse ne?
1st June pachhi lagbhag count thatu hase.
Yes 1st June thi badho varsad CHomasa ma ganay chhe
Aaje visavadar ane Gir panthak ma bapor bad megho dhabdjabati bolave tevu Aaj Nu Vatavaran Jota Laage chhe…
Kerala thi maharashtra sudhi off shore trough chhe?
NO. Pan UAC ne hisabe simit vistar ma trough jevu kam karey chhe.
આજે અમરેલી બાજુ વરસાદની કેવી શક્તા રહશે
Sir aajthi amare de dhnadhn chalu thse?
Thxs sir aa year ni first comment and have regular 4 month madta resu. Sir tamari aa seva thi havaman viche mara gujarat na khedut bhaio ne aagotru aayojan karvama ghno faido thyo che. And aaje ghana khedut bhaio pan tamara thru ghnu janta thaya che jeno srey ashok bhai ne jay che sir aajthi 6 year pela havaman viche mane kai tapo padto noto aaje mane pan andaj aavi jay che tamari website mathi comment vachi ne hu exampla chu tevi rite aaje ghana mitro che je comment vachi ne samji jay che thxs