18th August 2022
ગુજરાત રાજ્ય ના 227 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 171 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 227 Talukas of State received rainfall. 171 Talukas received 10 mm or more rainfall.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21st-23rd August – Update 18th August 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 18 થી 25 ઓગસ્ટ સુધીની આગાહી – બંગાળ ની ખાડી માં ઉદ્ભવેલ લો પ્રેસર ને હિસાબે નોર્થ ગુજરાત ને 21-23 દરમિયાન અસર કરતા રહે તેવી શક્યતા – અપડેટ 18 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 18th August 2022
AIWFB_180822
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022
Saurashtra & Kutch: Kutch could get some rain today due to the last System over Southeast Pakistan. Scattered showers due to moist 850 hPa winds from Arabian sea during 18th/20th August. Overall mix weather. Possibility of Scattered Showers/Light rain on 21st/23rd over different locations. Mainly dry weather 24th/25th August.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations. North Gujarat/South Gujarat could get Scattered Showers/Light Medium rain with isolated heavy rain 21st-23rd August due to the Bay of Bengal system when over M.P./Rajasthan. Central Gujarat expected to receive less quantum compared to North & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છમાં આજનો દિવસ હજુ વરસાદ ની શક્યતા છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પાર ની સિસ્ટમ ને હિસાબે. તારીખ 18થી 20 છુટા છવાયા ઝાપટા 850 hPa ના અરબી સમુદ્ર ના ભેજયુક્ત પવનો ને હિસાબે. બાકી એકંદર મિક્સ વાતાવરણ. તારીખ 21 થઈ 23 ઓગસ્ટ છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ. તારીખ 24/25 ઓગસ્ટ વરસાદ ની શક્યતા ઓછી.
નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત: તારીખ 21 થી 23 ઓગસ્ટ આવનારી બંગાળની સિસ્ટમ ને હિસાબે નોર્થ ગુજરાત/દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ જેમાં સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્ત્યતા. બાકી ના આગાહી ના દિવસો માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. મધ્ય ગુજરાત માં નોર્થ અને દક્ષિણ ગુજરાત થી વરસાદ ની માત્રા ઓછી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Ashok Sir, Kale rate 12 vage thunderstorm develop thyu amdavad north northwest pr ane jordar gajvijo thai ane 1 lightning strike pn thai ane thunderstorm develop thyu a pela thodu japtu aavyu ane pchi thodu japtu pdyu…aam sav achanak thunderstorm bne to moj pde 🙂 haha
IMD bhale chopda par officially batava mate chomasa ni vidaay declare kari dese pan badha weather model jota to evu lage che ke varsad to haji akho sept mahino rese ocha vadhta pramaan ma.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 26 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને લાગુ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર લો પ્રેશર યથાવત છે. તેનુ આનુસાંગિક UAC હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦ચોમાસા ની ધરી લો પ્રેશર ના કેન્દ્ર માંથી સીકર, સુલતાનપુર, દેહરી, પુરુલિયા, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી વિસ્તરે છે. ♦એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક UAC દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1… Read more »
Sir 1 tarikh thi pachim Rajsthan thi chomasa Ni viday saru thavani Che ?
1st week sept lakhelu che joie su thay che
Thanks for new update
Sar aje tamari Akila vari post 26-8 thi 1 sudhi ni baradar chhe k khoti chhe ?
Tamari fesbukma batavti nathi Ane vadsaid ma pan batavti nathi.
Website 7 vagye update thashe
Sir.mandani me thay shake 2k divav ma
Sir thunder storm activity ૪ /૫ divas ma kai શક્યતા?
1st week Sept ma thunderstorm activity chalu thase tya sudhi koru j rese
Kale ratre gandhinagar ma zordar varsad hto…
Ahmedabad ma sola baju hatu…
Baki badhe redu hatu…
Lottery saman
Yes mja aavi gajvij ghni hti 🙂
sir kale Vijapur na purv bhag ma rate 11 vage gaj vij sathe 2 inch jevo varsad thai gyo
Sir next month nu aagotru aapo please saurastr ma khas jarur 6 biju Kay jova nu na keta please karan ke tamaru aagotru spast hoy 6
Avta mahina ma thunderstorm activity sathe ocha vadhta pramaan ma varsad rese local system mujab baki kai khaas nathi
Sir, Ecmwf model last 5 divasthi 30 to 3 date ma thudustrom batave che to katla % sakyata ganvi, imd GFS nathi batavtu sir amare haju aaj sudhi ma jera japtaj che khet talavda kora dhakod che, savarkundla and rajulama.
A varsh bav ochho varsad kevay tamari baju!!!
https://www-deccanherald-com.cdn.ampproject.org/v/s/www.deccanherald.com/amp/national/southwest-monsoon-likely-to-start-withdrawing-in-first-week-of-september-imd-1139393.html?amp_js_v=a6&_gsa=1&usqp=mq331AQIKAGwASCAAgM%3D#aoh=16614802983862&csi=0&referrer=https%3A%2F%2Fwww.google.com&_tf=From%20%251%24s&share=https%3A%2F%2Fwww.deccanherald.com%2Fnational%2Fsouthwest-monsoon-likely-to-start-withdrawing-in-first-week-of-september-imd-1139393.html
IMD 2 Week mathi:
Rainfall for week 2 (01 to 07 September, 2022):
Conditions are likely to become favourable for commencement of withdrawal of southwest monsoon from some parts of northwest India during the week.
Thodu jaldi kehvay aa vakhte
અશોકભાઈ આમા કય નથી સમજાતું
Sir local cloud no varsad model batave k nai ?
Varsad gamey te hoy batavey
Jet stream ni dakshin shakha aavta divso ma north india par aave che
Jet stream toe aakha India ma hoy.
Polar Vortex ni kai vaat karo chho ?
Spasta karo toe khyal aavey.
West to East Jay te Pawan
Akhu nam janavsho… Huye bajuma titodi. Gamno chhu…
MJO Phase 2 ma che to teno benifit malase september mate
MJO nu ganit khas chokkas nathi lagatu.
Chhela 2 round ma Gujarat & Saurashtra/Kutch ma MJO ni fudardi GOL chakkar ma j ramati hati !
vagar MJO Varsad 2 round avyo.
MJO jor ma hoy toe varsad kyan vadhu padey ?
India ma ghana Rajyo chhe.
Ok sir.. Thank you
Sir avta divaso ma kevu rehse vatavaran…?
Praman ma varap
1 September thi asthirtha vadhe che .
Sept ma etle bhadarva mahina ma thunderstorm sathe varsad nu pramaan rese chomasu vidaay le e pehla
Coment no dushkal kem sir? Ke badhay mitro kheti kam ma lagigya
Comments thay chhe. Ek sathe Moderate thay chhe etle evu lage !
Yes ખેતી કામ મા દવા પાણી ને પારા નાખવા ખાતર આપવાનું.
chomasu viday ni vato na karso mitro haji sudhi ahiya badha tham kora kat che………dharai ne varsad j nathi avyo
Sar saptemabar nabado rehse avudekhay che
ખુબ સરસ વરાપ છે.બધા મોડેલ જોતા ૮ થી ૧૦ દિવસ તો વરાપ જ રહે એવું દેખાય છે.
Plz update rainfall figures after 6:00am of 24 th sirji…
Thai gaya
Lambi varap…..
Sir have avta divso daxin sourastra ma sari varap rehse ??
Haal evu samjay.
Arbi ma 1date halchal gsf model, trofical gsf model batave chhe, ecmfw mood ma nathi
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 25 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર હાલ દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને લાગુ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ♦ ચોમાસા ની ધરી હાલ વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્ર માંથી નારનૌલ, શાહજહાપુર, વારાણસી, ગયા, બાંકુરા, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-બંગાળ ની ખાડી સુધી લંબાય છે. ♦એક UAC દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે એક ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર… Read more »
Koi aagotru to aapo…
સર હવે સારી વરાપ છે જય શ્રી કૃષ્ણ
Sir IMD 4 week ma rainfall anomaly ma -5,-10,-15 e su che? mm to nathi
IMD Rainfall and Anomaly. two type MAPs hoy.
Anomaly ma etla mm per day. -5 etle normal thi 5 mm ochho varsad.
Mitro have varap to rahese pan haju chomachu puru Nathi tayu. Haju to 1 mahono baki se . A pan saptenbar mahino. Pachla 3 vars ma gujrat ma sap. Ma suthi Vadhu varsad varse se.atle varsad to haju avse.
હવે કમેન્ટ ના વરસાદ પછી એમાં પણ વરાપ દેખાશે આજથી..
Evu nathi
Comments ek sathe Moderate thay chhe etle evu lagey !
Sr.arbsagrma lopresr Dt.2.3mabtave che to ani asha rakhi skay to te ketli Tarikhe aviske to sr.mare,Dt.4.mare Abu jvanu che to hu mandvi Pavani tyari aprmanekru plij thodo andaj apjo
Windy ma 10 days chhe.
IMD GFS ma 10 days chhe.
6-7 divas pachhi maate jene utavad hoy te andaj kari shake.
Cola week 2 ma color purato Jay che.
Sir aaje savarma zakad aavi vatavaran clear have varsad lambu khench se, ke pachhi have varsad ni vaheli viday?
Hu LGAKN
સર હવે લાંબી વરાપ સમજાવી?
31 August sudhi to tadaka-chaya sathe varap rahevani sakyata ganavi..
Rainfall figure for 24 th not updated yet
Sar have chomasu viday lay liy to koy vadho nathi
Na na haji ghate chhe.. Amuk jillaoma varsad.. Bav ochho chhe.. Baki dariya pati ma jarur nathi. Pani bora chhe.
bhai amare to badhu khali kham che,,,,,,akha chomasa ma zapta reda sivay kai avyu nathi…..tamare nadi talav kuva bharai gaya che atle…..
સર આખા ચોમસા ની આજ સારા માં સારી ખરાઈર હતી
sir e aaje raja rakhi lage chhe
Today Rainfall figures not update
Thai gaya chhe havey
Ok
Aaj comments km sav shant 6e?
Comments ek sathe Moderate thai etle !!
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 24 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ♦ ચોમાસા ની ધરી હાલ વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્ર માંથી , અજમેર, શિવપુરી, સિધી, પુરુલિયા, કેનિંગ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાય છે. ♦એક UAC ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં… Read more »
Sir and everyone,
Banaskantha District na Dantivada dam no 1 Darvajo hamna kholvama aavyo che,
And
Morning ma chalu thayelo Varsad Haji pan chalu che madhyam gati ae,
Gai kal karta pan Aaj na varsad na Ankda uncha rehse aevu lage che.
Thanks.
પવનની ગતિ ક્યારે ધીમી થશે ઉપલેટા બાજુ
Sir aaje pavan bahu chhe ketla divas rahese pavan
Ekad divas