16th September 2022
ગુજરાત રાજ્ય ના 164 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 103 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 164 Talukas of State received rainfall. 103 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch & Gujarat From 17th To 23rd September 2022 – Update 16th September 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ અને ગુજરાત માં વરસાદી ગતિવિધિ માં રાહત 17 થી 23 સપ્ટેમ્બર 2022 – અપડેટ 16 સપ્ટેમ્બર 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Morning Bulletin dated 16th September 2022
AIWFB_160922
વેલમાર્ક લો હાલ મધ્ય યુપી પર છે. એક ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર થી દક્ષિણ ગુજરાત, નોર્થ કોંકણ, વેસ્ટ એમપી અને ત્યાં થી વેલમાર્કડ લો સુધી છે. ચોમાસુ ધરી બિકાનેર, જયપુર વેલ માર્કંડ લો યુપી પર અને ત્યાંથી ગોરખપુર પટના અને આસામ બાજુ.
Rainfall situation over various parts of Gujarat State:
North Gujarat has received 120.5 % of seasonal rainfall till date.
South Gujarat has received 119 % of seasonal rainfall till date.
E. Central Gujarat has received 92 % of seasonal rainfall till date. Dahod District 65% of seasonal rainfall till date.
Kutch has received 178 % of seasonal rainfall till date.
Saurashtra has received 106 % of seasonal rainfall till date. Surendranagar District 85% & Bhavnagar District 86% of seasonal rainfall till date.
The whole Gujarat State has received 113 % of seasonal rainfall till date.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th September to 23rd September 2022
Saurashtra & Kutch: Coastal Saurashtra & Eastern Saurashtra expected to get some scattered showers/light medium rain today. Subsequently no meaningful rain during the rest of the forecast period.
North Gujarat : Possibility Scattered Showers/Light rain on few days during the forecast period.
East Central Gujarat: Possibility of some scattered showers/light rain with isolated medium rain today and subsequently scattered showers/light rain on few days.
South Gujarat: Possibility of some scattered showers/light/medium rain today and subsequently scattered showers/light rain on few days.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કોસ્ટલ સૌરાષ્ટ્ર તેમજ પૂર્વ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ આજના દિવસ માટે. ત્યાર બાદ ના આગાહી ના દિવસો માં એક બે દિવસ આયસોલેટેડ ઝાપટા.
નોર્થ ગુજરાત: આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અમુક દિવસ.
મધ્ય ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ આજે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા અમુક દિવસ.
દક્ષિણ ગુજરાત: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ આજે. બીજા દિવસો માં છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ અને આઇસોલેટેડ મધ્યમ વરસાદ કોઈ કોઈ દિવસ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 3 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય નુ ચોમાસું ઉત્તર અરબી સમુદ્રના મોટાભાગના ભાગો, ગુજરાત ક્ષેત્રના મોટાભાગના ભાગો, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાંથી તથા સૌરાષ્ટ્ર અને કચ્છના બાકીના ભાગો, રાજસ્થાન, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વધુ ભાગો માથી વિદાય લીધી છે ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા હવે 79.0E અને 31.7 N થી ઉત્તરકાશી, નાઝિયાબાદ, આગ્રા, ગ્વાલિયર, રતલામ, ભરૂચ અને 71.0E અને 20.3 N સુધી પસાર થાય છે (સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું વિદાય) ♦ મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી… Read more »
ચોમાસા એ સત્તાવાર રીતે વિદાય લઈ લીધી, પણ હજુ આકાશમાં ચોમાસુ માહોલ છે ( બ્લુ કલર નું આકાશ અને ચારેકોર મોટા મોટા વાદળાં અને ભુર પવન ની ગેર હાજરી ).
Khub Sara samachar che
Good bye monsoon 2022
Aavta varse pan aavaz varsjo meghraza
Ane samay sir pahochi jajo
સર તમે મારી કાલની કોમેન્ટ કેમ પ્રસિદ્ધ નો કાયરી
Jaerat nu platform nathi
Gai kal no total 23 mm, mavtha rupi varsad.
જ્ય શ્રીકૃષ્ણ સર, કાલે ચાર વાગ્યા પછી ૨૦ મીનીટમાં અડધાથી પોણો ઈંચ પાણજોગો વરસાદ પડી ગયો ‘મગફળીને નુકસાન પા
Sar pavan ni disa kem jovay windy ma. ?
Windy ma Surface ma select karo etle pavan batavashe. Click karo tamara location ma etle speed & direction batave.
jovo windy Pavan
IMD ma 925 hPa jovo etle andaj aavey. IMD 925 hPa Pavan
Speed babat color pramaney hoy.
Officially aaje imd ae sourashtra mathi chomashani viday jaher Kari. good bye monsoon 2022.sir Biju Maro Phone kem receive nathi karta.
Tamara comment mathi navaro thav tyare med padey !!
Ok sir thank you.
Ok, sir mavthu j khevay, amare 26/9 /2022 no bhale varsad khevay, amara mate to a pan mavthu j hat.
IMD official ganay.
Em toe Skymet nu taran judu hoy shakey !
Sir, and mitro imd ye aaje saurastra mathi chomasa ne viday aapi parantu, aaje 4:00 pm thi varsade to dhamo nakhyo chhe, 5:50 pm 18 mm, haju dhimo dhimo chalu chhe.
Tene Mavathu kahevay!
Good by monsoon
સર અમારે અત્યારે ૨૦ મિનિટ સારો એવો વરસાદ આવી ગયો
SW monsoon has withdrawn almost from સૌરાષ્ટ્ર and Kutch as per IMD
Ahi chotadeli paheli comment ma IMD Bulletin chhe.
Ha sir but me post kari tyare Haji nati chotadeli bulletin comments sorry sir
Sar chomasu gujarat mathi viday kyare lese
Aaj IMD mujab Chomasu Saurashra Kutch
mathi viday thayel chhe. Gujarat ma Bharuch sudhi viday.
Thex sar
Garmi ketla divas rese
Jem Varsad joiye tem windy ma Temperature jovaay andaaj aavshe
Kalavad na mulila ma saro avo varsad pan jogo 7pm thi 7:30pm shudhi
Sir Tuku ne tach have varsad aavse? Please replay?
Saurashtra & Kutch & North Gujarat and Madhya Gujarat na mota bhag ma NO (Karan chomasu puru thayu….havey Mavathu kahevay..thay toe)
લોટરી લાગી આજે… અમારે પાણ જોગ વરસાદ થય ગયો… 2 ખેતર વટો ત્યાં ખેતરો બારા પાણી નીકળી ગયાં… મહુવા તાલુકાના ના લોંગડી ગામે આજ નો 45 મિનીટ માં 4 ઇંચ વરસાદ.. જળબંબાકાર…
Imd ane windy bey gfs khotvai gya sir.
IMD update thayel chhe
Te ૧ tarikh nu aave che.
Havey regular thai gayu chhe.
આજની પરિસ્થિતિ:: તારીખ–2-10-2022, ભારતીય હવામાન વિભાગ(IMD) અનુસાર,મીડ ડે બુલેટિન. ચોમાસા ની વિદાય રેખા જમ્મુ, ઉના, ચંદીગઢ, કરનાલ, બાગપત, દિલ્હી, અલવર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. આંધ્રપ્રદેશના દરિયાકાંઠે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર સાઈક્લોનીક સર્ક્યુલેશન સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કીમી સુધી વીસ્તરેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. બીજું સાઈક્લોનીક સર્ક્યુલેશન ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને પડોશમાં આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. આવતીકાલે, 03 ઓક્ટોબર, 2022 થી તે ઉપરોક્ત સિસ્ટમ સાથે મર્જ થવાની સંભાવના છે. નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આશરે 70°E થી 30°N ની ઉત્તરે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી… Read more »
Bhayavadr aaspas na vistaro ma varsad sru
Moti Paneli, kharchiya, marvada, dhank , vagere simit vistaro ma 10:00 am thi 11:30 am vachhe bhare zapta padya chhe
Moti paneli ma varsad chalu 11:45am thi jordar
Namaste sab, she amare 10.30 am 15 thi 20 ml varsad padyo
Ml nahi mm
Sir imd gfs kem khotkai gayu che?
Check karish
Have chomasa e lagbhag vidaay lai lidhi che karanke koi pan model have varsad nathi batavta pan haji IMD e officially declare karvanu baki che.
સાહેબ વિવિધ ફોરકાસ્ટ મોડેલનો અભ્યાસ કરતા એવું લાગે કે હવે વરસાદની શક્યતા ઓછી લાગે કોઈ છૂટા છવાયા વિસ્તારમાં ઝાપટાં કે હળવો વરસાદ પડી શકે .તેનું કારણ મુખ્ય imd માં કોઈ ખાસ વરસાદ નથી બતાવતા અને ecmwf માં પણ નથી બતાવતા .
Savarast ma Havaman khata a vidai jaher nathi kari pan akash jota vidai thai gai hoi avu chokhu aje hatu. Settalight ma water vepor ma sav chokhu thayu akhu gujarat.
Barobar chhe.
havey je kai aavey te System aadharit shakyata (Simit ganay)
આકાશ સોખ્ખું થયું એનો કરંટ આજે આવશે 2અને 3દક્ષીણ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઘા થશે
Ha bhaya bhai gha thyo bapore 12 aaspas
Total. Rain fall
Sir jema chokhu dekhai te photo prasidh karjo
(This Image has been captured from Vagaries.in by poster of comment. Hence Moderator gives due credit to Vagaries.in ..Thanks )
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 1 ઓક્ટોબર 2022 મીડ ડે બુલેટિન ♦ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા જમ્મુ, ઉના, ચંદીગઢ, કરનાલ, બાગપત, દિલ્હી, અલવર, જોધપુર અને નલિયામાંથી પસાર થાય છે. ♦ આંધ્રપ્રદેશના કિનારે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પરનુ UAC યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. ♦ એક ફ્રેશ અને નબળુ WD આશરે 68°E અને 30°N પર તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર એક ટ્રફ તરીકે જોવામાં આવે છે. ♦ આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન… Read more »
Sir આજે તો આકાશનો કલર એકદમ બ્લૂ રંગનું લાગે છે.
Windy ma 500 ane 700 hpa Humidity tapaso saurashtra ma 8 date sudhi .
સર તમને પુછીએ કે વરસાદ નહીં પડે? તો તમે એમ કહો ચોમાસુ વિદાય નથી લીધી
કોલા વિશે પુછીએ તો તમે એમ કહો 24 કલાક માટે હોય
ઉપર થી અપડેટ આપો નહી
તમને પુછીએ તો એમ કહો અભ્યાસ કરો
અમને ખબર કય પડે નહી
તમારા ઉપર આધાર હોય તો વરસાદ વિશે કઈક. કહો ખેતી કામ એ રીતે થાઈ ચોખ્ખુ કહી દો ને એટલે અમને શાન્તિ થય જાય
Aa comment ubhi rakhi hati.
Chomasu viday thayu chhe.
Varsad na thay (Thay toe mavthu thay..shakyata simit)