7th December 2022 Update @ 9.00 am IST
Depression Over Southeast Bay of Bengal – Pre-Cyclone Watch For North Tamilnadu, Puducherry and South Andhra Pradesh Coasts
દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી માં ડિપ્રેસન – નોર્થ તામિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્ર કોસ્ટ માટે પ્રિ- સાયક્લોન વૉચ
JTWC Tropical Cyclone Formation Alert December 06 0600 UTC ( 11.30 am. IST)
FROM: INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO.: 2 (BOB/09/2022)
TIME OF ISSUE: 0145 HOURS IST DATED: 07.12.2022
IMD બુલેટિન નંબર : 2 (BOB/09/2022) 0145 કલાક IST તારીખ 07-12-2022 મુજબ
47_8acaca_2. National Bulletin_20221206_1800
Brief Note about the System:
The Depression over southeast Bay of Bengal moved west-northwestwards with a speed of 22 kmph during past 06 hours and lay centred at 2330 hours IST of yesterday, the 06 th December, 2022 over southeast Bay of Bengal, near latitude 8.4°N and longitude 87.0°E, about 640 km east of Trincomalee (Sri Lanka), about 780 km east-southeast of Jaffna (Sri Lanka), about 840 km eastsoutheast of Karaikal and about 900 km southeast of Chennai.
It is very likely to move west-northwestwards and intensify further gradually into a Cyclonic Storm around 07th December evening and reach Southwest Bay of Bengal off north Tamil Nadu-Puducherry & adjoining south Andhra Pradesh coasts by 08th December morning. It will continue to move west-northwestwards towards north Tamil Nadu-Puducherry & adjoining south Andhra Pradesh coasts during subsequent 48 hours.
NRL (Himawari) IR Satellite Image of 96B.INVEST ( IMD Depression)
Dated 06-12-2022 @ 2300 UTC ( Dated 7-12-2022 04.30 am. IST)
Saurashtra Gujarat & Kutch :
The Normal Minimum Temperature is about 14 C to 16 C.
This morning the Minimum Temperature at various locations was as under:
Ahmedabad 17.5 C about 2 C above normal
Bhuj 13.2 C
Vadodara 17.6 C about 2 C above normal
Rajkot 14.2 C about 1 C below normal
Amreli 14.8 C also about 1 C above normal
Forecast 7th to 14th December 2022
The Minimum Temperature will be near normal till 11th December and then expected to increase to normal/above normal till 14th December. Winds from Northeast and sometimes East Northeast.
ન્યુનતામ તાપમાન નોર્મલ નજીક રહેશે તારીખ 11 ડિસેમ્બર સુધી અને ત્યાર બાદ 14 સુધી નોર્મલ/નોર્મલ થી વધુ રહેશે. પવન નોર્થઇસ્ટ અને ક્યારેક ઇસ્ટ નોર્થઇસ્ટ તરફ થી રહેશે.
The Depression over the South East Bay of Bengal is expected to affect most of South India and adjoining Maharashtra. Subsequently there is a possibility of the System to reemerge over Arabian Sea and affect Maharashtra with a possibility of affecting the adjoining areas of Gujarat/Saurashtra during the end period of the forecast.
દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી પર ડિપ્રેસન થયું છે જે હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે અને આવતા 24 કલાક માં મજબૂત બનશે અને તારીખ 9/10 ડિસેમ્બર સુધી નોર્થ તામિલનાડુ, પુડુચેરી દક્ષિણ આંધ્ર કોસ્ટ તરફ ગતિ કરશે. આ સિસ્ટમ થી દક્ષિણ ભારત ના બધા રાજ્યો માં વરસાદ થશે. ત્યાર બાદ સિસ્ટમ આગળ વધતા અરબી સમુદ્ર બાજુ સરકે તેવી શક્યતા છે. મહારાષ્ટ્ર ને પણ અસર કરશે અને તેને લાગુ સૌરાષ્ટ્ર/ગુજરાત ને અસર કરવા ની શક્યતા છે. હાલ સિસ્ટમ બંગાળ ની ખાડી પર હોય, સૌરાષ્ટ્ર/ગુજરાત માટે 2 દિવસ પછી ફરી પરિસ્થિતિ ની અપડેટ થશે,
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 7th December 2022
Read Forecast In Sanj Samachar Daily Dated 7th December 2022
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Thanks sir new update
નમસ્તે સર આ માવઠાથી ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંકેવીઅસર રહેશે
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 11 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦”મંડુસ” વાવાઝોડુ ક્રમશઃ નબળુ પડી ને હવે ઉત્તરીય તમિલનાડુ અને લાગુ દક્ષિણ કર્ણાટક અને ઉત્તર કેરળ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તે ઉત્તર કેરળ-કર્ણાટક ના કિનારે દક્ષિણપૂર્વ અને સંલગ્ન મધ્યપૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશે તેવી શક્યતા છે. તેના પ્રભાવ હેઠળ, 13મી ડિસેમ્બરની આસપાસ એ જ પ્રદેશ પર લો પ્રેશર રચાય અને તે પછી ભારતીય દરિયાકાંઠાથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ખસી જવાની શક્યતા છે. ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8… Read more »
Thanks Guruji for new update
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 10 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦”મંડુસ” વાવોઝોડુ નબળુ પડીને ઉત્તર તમિલનાડુમાં ડીપ ડિપ્રેશન તરીકે છે. જે છેલ્લા 06 કલાક દરમિયાન 09 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 10મી ડિસેમ્બર સવારે 08:30 ISTકલાકે તમિલનાડુમાં અક્ષાંશ 12.8°N અને રેખાંશ 79.5°E નજીક કેન્દ્રીત હતું. જે ઉત્તર વેલ્લોરના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં લગભગ 40 કિમી અને કૃષ્ણગિરીથી 140 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વ માં હતુઆગામી 6 કલાક દરમિયાન તે લગભગ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધે અને ધીમે ધીમે ડિપ્રેશનમાં નબળું પડે તેવી શક્યતા છે. ♦ એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની… Read more »
આવી માહિતી ની લિંક મોકલો હોય તો
English ma https://mausam.imd.gov.in/responsive/all_india_forcast_bulletin.php
તાપમાન વધે તો. T.s માટે વધું અનુકૂળ ગણાય નેં ???
Asthirta check karo Surat
Jsk sir, Update mujab TN ma asar chalu.
Thanks for new update sir
Jsk સર. ગોંડલ આજુબાજુ માં માવઠા ની કેવીક શક્યતા છે?
General IMD ma shakyata vadhti hoy evu dekhay chhe.
Kay tarikh ni aaju baju ni vaat che sir.. plz janavjo
13th to 16th ma
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 9 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ તીવ્ર વાવાઝોડુ “મંડુસ” (મન-ડુસ) દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છેલ્લા 06 કલાક દરમિયાન 12 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું, તે ચક્રવાતી તોફાનમાં નબળું પડ્યું હતું અને આજે 09મી ડિસેમ્બર, 2022, સવારે 08:30 IST કલાકે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર લાગુ ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી નજીક 11.1°N અક્ષાંશ અને રેખાંશ 81.5°E પર હતું. જે ત્રિંકોમાલી (શ્રીલંકા) થી લગભગ 280 કિમી ઉત્તરે, જાફના (શ્રીલંકા) ના 230 કિમી ઉત્તરપૂર્વમાં, 1800 કિ.મી. કરાઈકલના પૂર્વ-ઉત્તરપૂર્વમાં કિમી અને ચેન્નાઈથી લગભગ 260 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ માં છે તે લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને… Read more »
IMD GFS to ghanu positive chhe ane ghana divas mate
સર આ વાવાઝોડા નું નામ કોણ નક્કી કરે અને સેના આધારે
India and aaspaas na vividdh desho nakki karey
vavazoda na Name
https://en.wikipedia.org/wiki/Tropical_cyclone_naming#North_Indian_Ocean_(45%C2%B0E_%E2%80%93_100%C2%B0E)
Darek desh ek name aape… evi ritey aakhu list taiyar thay.
aapahelathi j nakki thai gayu hoy.
Havey pachhi nu Name MOCHA chhe
જય માતાજી , અશોકભાઈ
નવી અપડેટ આપવા બદલ આભાર.
Sir when will temperatures drops below normal across Gujarat? & Thanks for update.
Samnya normal thi 1 C 2 C ochhunthayu hatu.
Normal taapmaan December ma ghattu hoy chhe.
Thank you for New update.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 8 ડીસેમ્બરે 2022♦”મંડુસ” (મન-ડુસ) વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 11 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 08મી ડિસેમ્બર, 2022ના રોજ ના સવારે 08:30 કલાકે IST અક્ષાંશ 9.5°N અને રેખાંશ 83.8°E નજીક, ત્રિંકોમાલી (શ્રીલંકા)થી લગભગ 300 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં, જાફના (શ્રીલંકા)થી 420 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ, કરાઇકલ થી 460 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ અને ચેન્નાઈ થીલગભગ 550 કિમી દક્ષિણપૂર્વ માં કેન્દ્રીત હતુ. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને લાગુ દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાને પુડુચેરી અને શ્રીહરિકોટા વચ્ચે લેન્ડફોલ કરે તેવી સંભાવના છે અને 09મી… Read more »
નમસ્કાર. સર આપણો ખુબ ખુબ આભાર.
Thank you for new update, Sir
Thanx sir ji
Jsk સર… અપડેટ બદલ આભાર… ન આવે તો સારુ નકર ચોમાસા માં ફાયદો કરે એનાથી વધુ નુકસાન કરે વરસાદ અત્યારે
Chomasa sathe kai leva deva nathi.
Jsk સર… સર એતો બરાબર પણ હુંતા ખાલી એમ કવ કે જેમ ચોમાસા માં વરસાદ જેટલો ફાયદો કરે ને એવું જ અત્યારે નુકસાન કરે એમ.. બાકી આ માવઠા ને અને આવતા ચોમાસા ને તા કાંઈ ના લાગે વળગે
Thank you for your answer, sir.
કોલા નેં રય રય નશો સડો.. પેલા નેં બીજા વીક માં બંને વીક માં
સર દ્વારકા જિલ્લામાં માવઠુ થશે કે નહીં
Thanks for new update ashok sir.
Thank you sir for new update, sir, Hawaii tapu no mouna loa volcano 38 varsh pachhi 1 December thi sakriy chhe to lamba samaye pruthvi na aabohavama asar thay ?
Samaya ritey Volcano etle Jwadamukhi thi vatavaran dhundhdu thay etle Taapman ghate. Amuk vistar ne varsad vadhe.
Thanks for New updates mate sir
Thank you sir for New apdet Jay shree Krishna
navi update apva badal abhar sir.
Thanks sir
New update
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 7 ડીસેમ્બર 2022મીડ ડે બુલેટિન ♦ દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 06 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 7 ડીસેમ્બર 2022 સવારના 08:30 કલાકે IST દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળ ની ખાડી પર અક્ષાંશ 8.7°N પર અને રેખાંશ 85.7°E પર કેન્દ્રિત હતું જે ત્રિંકોમાલી (શ્રીલંકા)થી લગભગ 500 કિમી પૂર્વમાં, જાફના (શ્રીલંકા)થી લગભગ 630 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, કરાઇકલના લગભગ 690 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને ચેન્નાઇના લગભગ 770 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં કેન્દ્રીત હતું, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 07મી ડિસેમ્બરની સાંજની… Read more »
Jay mataji sir…. thanks for new update….
Thank s for the update sir
સર જય શ્રીકૃષ્ણ નવું અપડેટ આપવા બદલ ખુબ ખુબ આભાર ….
Thanks Guruji
Thanks….For new update sir ji
Thanks for new apdet
Thanks for new updet
Ashokbhai Navi Jankari mate Dhanyawad,
Jay Dwarkadhish…
Bed news sir aavta somasu late thay eva kay endhan se
Evu kem nakki kari shako?
ચોમાસું સમયસર આવે તેવું લાગે છે .
કેવી રીતે…જરા વીશતારથી કહેજો સમય મળે તો
Cyclone dar varshe banta hoi chhe. December ma 2016 ma Vardah, 2017 ma Ockhi, 2018 ma Phethai, 2019 ma Pawan, 2020 ma Burevi, 2021 ma Jawad banela chhe. Tenathi chomasa ne kai farak nathi padyo
Jsk DK bhai, Triple Dip La Nina na padgham vage che !!!
Triple dip La Nina koney kahevay te Media ne ger samaj chhe.
Haal Double Dip La Nina chalu chhe.
Bey La Nina vachche ENSO neutral hoy te Double Dip La Nina.
La Nina, Neutral, La Nina, Neutral, & pachhi La Nina em thay toe Triple Dip kahevay.
thanks for new update
Newspaper ma baki chhe ? Khulatu nathi
Akila aavi gayu havey
Jsk sir, Navi update badal aabhar.