Saurashtra, Gujarat & Kutch Temperature Expected To Increase Overall 5°C To 7°C From Current Level During 6th-12th January – Update 5th January 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હાલ ના તાપમાન માં તારીખ 6 થી 12 જાન્યુઆરી 2023 દરમિયાન એકંદર 5°C To 7°C નો વધારો થવાની શક્યતા – અપડેટ 5 જાન્યુઆરી 2023
\
Current Weather Conditions on 9th January 2023
Current Weather Conditions on 8th January 2023
Current Weather Conditions on 7th January 2023
Current Weather Conditions on 6th January 2023
Current Weather Conditions on 5th January 2023
IMD Morning Bulletin few pages dated 5th January 2023:
AIWFB 050123Gujarat Observations:
The Maximum is around 3°C To 4°C below normal and the Minimum Temperature is 1°C To 3°C below normal over most parts of Gujarat.
Minimum Temperature on 5th January 2023 was as under:
Ahmedabad 10.0 C which is 2 C below normal
Rajkot 10.7 C which is 2 C below normal
Deesa 6.9 C which is 3 C below normal
Bhuj 9.0 C which is 1 C below normal
Amreli 11.6 C which is normal
Vadodara 11.6 C which is 1 C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 5th To 12th January 2023
The winds will be mostly blow from Northerly direction (between North and Northeast) during forecast period. The weather will be mostly clear skies, dry (reduced humidity) during the Forecast period. Wind direction expected to change to Westerly/ Northwest direction around last days of forecast period, so morning Humidity expected to increase 11th/12th January over parts of Kutch & some parts of Saurashtra with chance of fog.
Currently, the normal Maximum Temperature for most places is around 27°C To 29°C and normal Minimum Temperature is around 11°C to 13°C, with centers over North Gujarat having normal of 10°C to 12°C. The Minimum as well as the Maximum Temperature is expected to increase incrementally from 6th/7th and will be 5°C to 7°C higher than todays Minimum Temperature at most places of Saurashtra, Gujarat & Kutch. Overall there will be relief from the cold weather over the whole State. From 7th to 12th January period the Maximum Temperature range expected is 27°C to 31°C and Minimum Temperature range from 7th January onwards expected to be 14°C to 19°C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 5 થી 12 જાન્યુઆરી 2023
પવન મુખ્યત્વે નોર્થ અને નોર્થઇસ્ટ ના હશે આગાહી સમય ના વધુ દિવસો.વાતાવરણ ચોખ્ખું અને ભેજ ઓછો રહેશે. આગાહી ના પાછળ ના એક બે દિવસ પવન અમુક ટાઈમ પશ્ચિમી ફૂંકાશે જેથી કચ્છ અને સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં સવારનો ભેજ વધશે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 27°C થી 29°C ગણાય અને ન્યુનત્તમ તાપમાન 11°C થી 13°C અને નોર્થ ગુજરાત બાજુ 10°C થી 12°C ગણાય.. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં હાલ માં શિયાળા નો માહોલ જામ્યો છે. જોકે મહત્તમ અને ન્યુનત્તમ તાપમાન માં આવતી કાલ થી આગાહી સમય માં 5°C થી 7°C નો વધારો થવા ની શક્યતા. આગાહી ના વધુ દિવસો મહત્તમ તાપમાન ની રેન્જ 27°C થી 31°C અને ન્યુનત્તમ તાપમાન ની રેન્જ 14°C થી 19°C રહે તેવી શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th January 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th January 2023
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 6 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 30°N અને 55°E પર છે. ♦ 10મી જાન્યુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
સાહેબ, આ અન સિઝનલ ગરમી નું શું કારણ છે ? કેમ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉતર ભારત માં છે અને એના કારણે ઠંડી છેક મહારાષ્ટ્ર સુધી છે તો ગુજરાત ને કેમ ગરમી નો રાઉન્ડ આવ્યો ?
Samanya ritey Kashmir ke North India ma thandi hoy etle Saurashtra ma thandi padvi joiye evi manyata chhe.
Darek vistar ne vividdh paribad pramaney vatavaran rahetu hoy chhe.
Thandi and garmi ke normal Temperature amuk divas fartu hoy chhe.
સર તમારે શિયાળુ વાવેતર મા શું શું છે?
Wheat and haal Dungari
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 9 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ 32°N અને 64°E પર છે. ♦એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 10મી જાન્યુઆરીની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને 11મી જાન્યુઆરી, 2023થી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનીભાગો ને અસર કરે તેવી શક્યતા છે.
Have thandi kyare aavse sar
Aagad na samay ma.
13 tarikh thi fari paro gagadse 10 thi pan niche jay amuk Senterma tevu lageche
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 8 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 32°N અને 58°E પર છે. ♦એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ 10મી જાન્યુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
Sir dhumas kya modal par joy skay?
Dhumas/Zakar maate windy ma Temperature and Dew point Temperature jovo. Savare 7 vagye aa banne Temperature 1 thi 3 C farak hoy etle Zaakar ni shakyata.
Sathe bhej hoy and pavan normally Pashchimi hoy chhe.
Meteogram ma pan joy shakay aa banne Temperature
Rajkot maate 12 tarikh ma jovo Meteogram ma bhej vadhu and pavan Pashchimi.
Temperature & Dew Point Temperature najik chhe.
દેવળીયા પાર્ક બાજુ છાટા ખરે છે.
Sir, 14 to 17 January chopta Uttarakhand nu vatavaran kevu Rahese plz ans amere tya Javanu chhe
Uttarakhand Moto vistar ganay.
Haridwar ma 14 tarikh na aaje chhe tevu vatavaran samjo. Ekad C vadh ghat.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 7 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઊંચાઈ એ આશરે 32°N અને 56°E પર છે. ♦ એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે. ♦ 10મી જાન્યુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.
Ok sir, mane samjay gayu chhe J, k update ne December sathe na sarkhay aa to knowledge mate comment karel chhe.
Aagotru weather forecast: Hamna 2 diwas thandi ma raahat malse, 9th Jan thi farithi thandi ma 2 thi 3 degree no vadharo thase ane 13th to 17th Jan na cold wave ni shakyata che je 10 degree thi pan niche jai sake che. 14th & 15th Jan na etle uttarayan par thandi rese max & min temperature nichu rese ane pawan anukul rese 10 to 15 km/hr from North-Northeast direction etle patang rasiya mate anando na samachar!!!
Tamo lakho chho: “Aagotru weather forecast: Hamna 2 diwas thandi ma raahat malse, 9th Jan thi farithi thandi ma 2 thi 3 degree no vadharo thase ”
aane aagotaru na kahevay..aa chalu period chhe.
Biju ke Hamana 2 divas thandi ma rahat….(etle ke thandi ochhi lagshe etle ke Temperature vadhe)
9th Jan thi thandi ma 2 thi 3 degree vadharo….(etle Temperature haju vadhu vadhe)
Shu kaheva mango chho ?
Ha sir e tamari vaat sachi ke aa chalu period ma ghanay aagotru na kehvay. Bija point ma ke 2 diwas thandi ma raahat malse etle temperature vadhse ane thandi ochi thase em.
Tarikh 7 thi Temperature unchu j chhe.
6 tarikh anshik vadhel
5 થી 12 માં જામનગર જીલ્લા માં ઝાક્ડ કેવીક રહેશે.
જામજોધપુર
Update ma vancho
આભાર સર
Ok sir, tamari update 12 sudhi ni j chhe, parantu, average December thodo garam rahiyo.
Aa update and December sathe shu leva deva ?
Thenks fo mere apadet
Thanks sir for new update
Thanks for update sir
thanks for new information sir.
Thank you sir for new update. February end sudhi Midiam thandi no round chalu rahe to ravi pako ne faydo thay.
Aa Update 12 tarikh sudhi ni chhe.
Shiyado puro nathi thayo
સર વાદળ કેટલા દીવસ રહેશે?
Email Address khotu chhe
Thank you sir new update ztka no pavan kevo rese ghav nu last piyt aapvu 6
Pavan speed ghatshe
Thank you sir
Thank you for New update
સર નોર્મલી ઉનાળા ની શરૂઆત ક્યારથી ચાલુ થતી હોય છે ??
March ma taapmaan medium hoy and garmi April/May
Thanks
Thanks Sir for New Update
Thanks.sir
Jsk sir thank you for new update
Best information
Thanks for new update
આભાર સર,પવન પણ ધીમો પડશે ને કાલ થી, ?
Yes 7th thi
Thenks
Tamara gaam ma kheti ni jamin kevi hoy chhe ?
Sir aavo aato deva supedi zanzmer jamin levi hoy toy mali jase baki jo vat ras kas vadi jamin ni hoy to evrej jamin sari
Jamin leva maate nathi puchhyu.
Thanks for new update
Thank you for new update sir
Thanks for new update sir.
Thanks sir
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 5 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦ એક ફ્રેશ WD પૂર્વ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે જોવા મળે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશથી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ♦ 10મી જાન્યુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને વધુ એક ફ્રેશ WD અસર કરે તેવી શક્યતા છે.
10 ane11 na paschimi pavno ni shakyata, zakal avi shake!
Thanks for New Update
Good update
abhar
Sir akila, sanj samachar, open thata nathi aaje j nai pan aagad na pan open thata nathi kai probulm chhe sir?
Tamari mahiti ma bhul chhe.
21st December ni aagahi ma banne link open thay chhe.
Aaj ni update maate haju Rasoy chalu chhe !!
Thanks for new update Sri
સરસ માહિતી, આભાર.
Thank u for New update
સર જય શ્રીકૃષ્ણ સરસ મજાનું અપડેટ બદલ ખુબ ખુબ આભાર……
Thanks for new update sir.
આભાર સર
આજે રાજકોટ મા 7/8 ડીગ્રી જેવી ઠંડી નો અનુભવ થયો
10.7 C hatu Rajkot
બરાબર છે સર. પરંતુ અગાવ જ્યારે 10 ડીગ્રી નોંધાયું હતું એની સરખામણીમાં આજે ઠંડા પવનોને લીધે વધુ ઠંડી અનુભવાતી હતી.
Thanks for the update sir.
સર.આ લીફટેડ ઇન્ડેક્સ શુ હૉય છે? ઉપરના લેવલની સાપેક્ષમા સરફેશ લેવલ નુ તાપમાન ઉચકાઇ એ બાબતનુ હશે કે શુ?શક્ય હૉય તૉ વીસ્તુત માહીતી આપશૉજી
Meteogram ma Lifted Index -6 thi +6 sudhi batave chhe Monsoondata (COLA)
Jyarey Negative etle Minus hoy tyare Vatavaran ma asthirta.
Jyarey positive hoy toe vatavaran ma sthirta.
Lifted Index ni ganatari Surface taapmaan and 5.8 Km ni unchay nu taapmaan na sakshep ma thay chhe.
500 hPa ma Taapmaan normal ketlu hovu joiye and ketlu chhe tena par thi nakki thay chhe surface na taapmaan ne dhyane rakhi ne.
Sir aa lifted index jovani link hoy to apone please…