Double Dip La Nina Expected To Enter Into 2023 – ડબલ ડિપ લા નીના 2023 માં દાખલ થવાની શક્યતા

Double Dip La Nina Expected To Enter Into 2023
ડબલ ડિપ લા નીના 2023 માં દાખલ થવાની શક્યતા

Enso Status on 9th January 2023

OND 2022 ONI Index is -0.9ºC. The ‘Double Dip La Nina’ continues to persist at the end of December 2022. Southwest Monsoon Rainfall over India has been +106% of LPA at the end of 30th September 2022.

OND 2022 ONI ઈન્ડેક્સ -0.9ºC. ‘ડબલ ડીપ લા નીના’ હજુ ચાલુ છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસા માં દેશ લેવલ માં વાર્ષિક શરેરાશ વરસાદ ના 106%  વરસાદ થયેલ છે 30 સપ્ટેમ્બર 2022 સુધી માં.

Ashok Patel’s Analysis & Commentary :


Using NOAA Criteria, the La Nina thresh hold was first met in JAS 2021 with Oni Index of -0.5ºC, however, the full fledged La Nina event was confirmed at the end of January 2022 having fulfilled the five consecutive overlapping
3-monthly seasons with ONI less than or equal to –0.5ºC. La Nina has continued for more than a year, December 2022 being the 16th 3-monthly season with OND 2022 at –0.9ºC. This La Nina event is called a ‘Double Dip La Nina’.  See https://www.noaa.gov/news/double-dip-la-nina-emerges wherein NOAA mentions “Consecutive La Ninas following a transition through ENSO neutral conditions are not uncommon and can be referred to as a “double-dip.”
The First La Nina event was in 2020-21 which was followed by a second La Nina the current event of 2021-22 with a transition through Enso Neutral Conditions in 2021.

The Double Dip La Nina is expected to continue into 2023.

Indian Monsoon & Enso relationship for India:

Based on earlier more than 100 years weather Data for Indian Summer Monsoon, The Average Rainfall in an El Nino years is 94% of LPA while in La Nina Years it has been 106 % of LPA for the whole country. Monsoon Rainfall over India has been +106% of LPA at the end of 30th September 2022. However, El Nino or La Nina may affect the Monsoon differently for different Regions of India and warrants research for concrete co-relations for each region of India if any.

અશોક પટેલ નું તારણ અને વિશ્લેષણ :

NOAA માપદંડ મુજબ ‘લા નીના’ વ્યાખ્યા ની પહેલી સિઝન JAS 2021 માં શરુ થઇ અને વિધિવત ‘લા નીના’ જાન્યુઆરી 2022 ના પ્રસ્થાપિત થયું કહેવાય કે જયારે સળંગ 5 ત્રિમાસિક સીઝન માં ONI ઈન્ડેક્સ -0.5C કે તેની નીચે રહેલ. ‘લા નીના’ એક વરસ થી વધુ સમય થયા ચાલુ છે. સપ્ટેમ્બર 2022 આખર માં કુલ 13 ત્રિમાસિક સીઝન થી ‘લા નીના’ ચાલુ છે, જેમાં JAS 2022 નું ઓની ઈન્ડેક્સ -0.9ºC છે. NOAA એવું જણાવે છે આ લિંક માં કે બે સળંગ લા નીના વચ્ચે એન્સો ન્યુટ્રલ સ્થિતિ આવે તો તેને ‘ડબલ ડીપ લા નીના’ કહેવાય. પહેલો ‘લા નીના’ 2020-21 માં થયેલ ત્યાર બાદ એન્સો ન્યુટ્રલ પરિસ્થિતિ 2021 માં થયેલ અને ત્યાર બાદ સળંગ બીજો ‘લા નીના’ 2021-22 થયેલ જે હજુ ચાલુ છે. આ પ્રકિયા ને ‘ડબલ ડીપ લા નીના’ કહેવાય. હજુ આ ‘ડબલ ડીપ લા નીના’ પરિસ્થિતિ અમુક મહિના ચાલુ રહેશે.

આગળ ના 100 વર્ષ થી વધુ ની શરેરાશ પ્રમાણે એલ નિનો વર્ષ માં ભારતીય ચોમાસુ 94% રહેલ છે, જયારે લા નિના વર્ષ માં ચોમાસુ 106% રહેલ છે. ભારતીય ચોમાસા માટે વિવિદ્ધ પરિબળો પૈકી નું એલ નિનો/લા નિના ફક્ત એક પરિબળ છે. ભારત ના અલગ અલગ વિસ્તારો ના ચોમાસા પર એલ નિનો/લા નિના ની અસર એક સરખી નથી થતી, જે હાલ રિસર્ચ નો ઠોસ વિસય છે.

How ONI is determined:

The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5). Explanation about ERSST.v5 is given here.

NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.

CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.

The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA
Current La Nina 2021-22 all ONI Index are JAS 2021 -0.5ºC ASO 2021 -0.7ºC SON 2021 -0.8ºC, OND 2021 -1.0ºC, NDJ 2022 -1.0ºC, DJF 2022 -1.0ºC, JFM 2022 -0.9ºC, FMA 2022 -1.0ºC, MAM 2022 -1.1ºC, AMJ 2022 -1.0ºC, MJJ 2022 -0.9ºC, JJA -0.8ºC, JAS 2022 -0.9ºC ASO 2022 -1.0ºC SON 2022 -1.0ºC and OND 2022 -0.9ºC.

Latest Oceanic Nino Index Graph Shows
Double Dip La Nina 2021-22 Exists End Of December 2022

 

The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from June 2020. Climate Base 1991-2020. ERSST.v5

Period    Nino3.4 ClimAdjust
YR   MON  Temp.ºC Temp.ºC ANOM ºC

2020   6   27.39   27.73   -0.34
2020   7   26.99   27.29   -0.30
2020   8   26.27   26.86   -0.59
2020   9   25.89   26.72   -0.83
2020  10   25.46   26.72   -1.25
2020  11   25.28   26.70   -1.42
2020  12   25.45   26.60   -1.15
2021   1   25.56   26.55   -0.99
2021   2   25.76   26.76   -1.00
2021   3   26.50   27.29   -0.80
2021   4   27.11   27.83   -0.72
2021   5   27.48   27.94   -0.46
2021   6   27.45   27.73   -0.28
2021   7   26.90   27.29   -0.39
2021   8   26.32   26.86   -0.53
2021   9   26.16   26.72   -0.55
2021  10   25.78   26.72   -0.94
2021  11   25.76   26.70   -0.94
2021  12   25.54   26.60   -1.06
2022   1   25.61   26.55   -0.95
2022   2   25.88   26.76   -0.89
2022   3   26.33   27.29   -0.97
2022   4   26.72   27.83   -1.11
2022   5   26.83   27.94   -1.11
2022   6   26.98   27.73   -0.75
2022   7   26.60   27.29   -0.70
2022   8   25.88   26.86   -0.97
2022   9   25.65   26.72   -1.07
2022  10   25.73   26.72   -0.99
2022  11   25.80   26.70   -0.90
2022  12   25.71   26.60   -0.89

Southern Oscillation Index

As per BOM, Australia:

The 30-day Southern Oscillation Index (SOI) to 7th January 2023 was +22.1 and is considered in the La Nina zone.

Sustained negative values of the SOI below −7 typically indicate El Niño while sustained positive values above +7 typically indicate La Niña. Values between +7 and −7 generally indicate neutral conditions.

Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.

30 Days average SOI was +18.41 at the end of December 2022 and was +20.82 on 9th January 2023 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was +14.02 on 9th January 2023.

SOI Monthly graph up to December 2023 as per The Long Paddock – Queensland Government.

Summary by: Climate Prediction Center / NCEP  Dated 8th December 2022

ENSO Alert System Status: La Niña Advisory
La Niña is present.*
Synopsis: La Niña is expected to continue into the winter, with equal chances of La Niña
and ENSO-neutral during January-March 2023. In February-April 2023, there is a 71%
chance of ENSO-neutral.

* Note: These statements are updated once a month (2nd Thursday of each month) in association
with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.

As per BOM – Australia 4th January 2023

 

4.9 27 votes
Article Rating
34 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
10/01/2023 1:50 pm

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબતારીખ 10 જાન્યુઆરી 2023મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે  32°N અને 70°E પર છે.  ♦એક ફ્રેશ WD મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 30°N અને 50°E પર છે. તેના પ્રભાવ હેઠળ આવતીકાલે સવાર સુધીમાં મધ્ય પાકિસ્તાન પર ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાય તેવી શક્યતા છે.  ♦ 12મી જાન્યુઆરી, 2023ના રોજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના યાનમ, રાયલસીમા અને દક્ષિણ કર્ણાટકના આસપાસના વિસ્તારો… Read more »

Place/ગામ
Rajkot
vikram maadam
vikram maadam
12/01/2023 12:39 am

સરસ માહીતી આપવા બદલ આભાર સર..જી…

2021 ની AMJ થી JAS સુધી આ ત્રિમાસિક સિઝન માં ENSO + માં હોત તો ડબલ ડીપ ના ગણાત ને ? કે પછી ન્યુટ્રલ બાબતે IOD ની જેમ +0.5 સુધી પણ ડબલ ડીપ જ ગણાય ?

Place/ગામ
ટુંપણી તા. દ્વારકા
manojvadhadiya
manojvadhadiya
11/01/2023 10:10 pm

Namaste sir 2023 ma la nino khas karine jun mahinama kevi ashar karse

Place/ગામ
Mordi laxminagar
Jignesh soni
Jignesh soni
11/01/2023 5:42 pm

Sir 14-15 tarikhe ambaji Side thandi nu praman kevu rese. Normal k vadhu rese.

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
11/01/2023 2:34 pm

તારીખ 11-1-2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર,મીડ ડે બુલેટિન.♦️ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ પર છે અને તે હવે લગભગ 60°E અને 30°N ની ઉત્તરે છે.♦️ મધ્ય પાકિસ્તાન અને લાગુ વિસ્તારો પરનું ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.♦️ 12મી જાન્યુઆરી, 2023ના રોજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના આજુબાજુના વિસ્તારો પર ઉત્તરપૂર્વ ચોમાસાની વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ છે.

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
11/01/2023 9:57 am

Cold wave from 13th to 16th Jan

Place/ગામ
Vadodara
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
11/01/2023 7:49 am

Thanks for good information sir.

Place/ગામ
Rajkot
Girish chhaiya
Girish chhaiya
10/01/2023 8:20 pm

11 12 jakd ni sakiyta se sar

Place/ગામ
Bhindora ta manavdar
Nilesh
Nilesh
10/01/2023 6:46 pm

Good information sir.

Place/ગામ
Nana hadmtiya.vishavadar
Dipak
Dipak
10/01/2023 5:00 pm

Thandi kedi aav se sir

Place/ગામ
Kutiyana
Kamlesh palsana
Kamlesh palsana
10/01/2023 4:13 pm

Thank you sir

Place/ગામ
Jambarvala babra
Nilesh Khunt
Nilesh Khunt
10/01/2023 3:40 pm

Hello Sir Aa La- Nino N Al-Nino Study ma aavelu pan bov deep ma natu have thodu ghanu samjay chhe Tamara abhyas na lidhe

Place/ગામ
Rajkot
Mukesh
Mukesh
10/01/2023 2:22 pm

ખુબ ખુબ આભાર…સાહેબ 13/14 તારીખ માં પડધરી વિસ્તાર માં ઝાકળ ની કેવી ક સંભાવના છે.. કેમ કે ચણા હાલ ખુબજ ફૂલે છેપાણી બે દિવસ પછી આપી એ .

Place/ગામ
Khodapipar
Last edited 1 year ago by Mukesh
Pradip Rathod
Pradip Rathod
Reply to  Mukesh
11/01/2023 2:20 am

બાર અને તેર તારીખે ઝાકળ આવશે. ત્યારબાદ ચૌદ તારીખ થી ઉતર ના પવન થાશે. કડકડતી ઠંડી નો રાઉન્ડ આવશે.

Place/ગામ
રાજકોટ
Amit s manavadariya
Amit s manavadariya
10/01/2023 1:36 pm

સરસ માહિતી આપવા બદલ આભાર સાહેબ

Place/ગામ
ગામ ભણગોર તાલુકો લાલપુર જીલ્લો જામનગર
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
10/01/2023 1:19 pm

સર પેસેફીક મહા સાગર. સિસ્ટમ બનવા માટે નુ કારખાનું ગણી સકાય ને? ?? પેસિફિક જેટલો ગરમ રહે એટલી uac અથવા મજબુત સિસ્ટમ બની બંગાળ ની ખાડી ને સપલાય કરા રાખે નૈય અને બગાળ ની ખાડી મા મજબુત હલવી બની ભારત તરફ ફેકા કરે

Place/ગામ
મોટા માચિયાળા
હિન્સુ રમેશભાઈ
હિન્સુ રમેશભાઈ
10/01/2023 12:53 pm

ખૂબ ખૂબ આભાર અશોકભાઈ

Place/ગામ
ગામ ખારવા તા ધોલ જી જામનગર
Jignesh Ruparelia
Jignesh Ruparelia
10/01/2023 12:44 pm

Good information…..sirji

Place/ગામ
Rajkot
parva
parva
10/01/2023 12:24 pm

2019(110%),2020(109%),2021(99%),2022(107%) satat 4 years India ane Gujarat ma normal to above normal monsoon rahyu, aa vakhate kevu rahe chhe e jovananu rahyu

Place/ગામ
RAJKOT
Rajesh
Rajesh
10/01/2023 10:54 am

Thnkyu sir jaruri mahiti aapva badal

Place/ગામ
Morbi
નિલેશ પટેલ
નિલેશ પટેલ
10/01/2023 9:58 am

Thenks

Place/ગામ
Zanzmer
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
10/01/2023 8:58 am

સર જય શ્રીકૃષ્ણ લા નૈના નું ગણીત આપવા બદલ ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન…….

Place/ગામ
જામજોધપુર
Gami praful
Gami praful
10/01/2023 8:47 am

Thank you sir for new update, khubaj jaruri mahiti and alnina chalu thai gayo chhe tevi jorsor ni afva no chhed kare tevi update mate khubaj aabhar.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Girish chhaiya
Girish chhaiya
10/01/2023 8:19 am

Thanks

Place/ગામ
Bhindora ta manavdar
Pravin khimaniya
Pravin khimaniya
10/01/2023 8:10 am

Thank You sir.good information

Place/ગામ
Beraja falla
Ranjeet Jethva
Ranjeet Jethva
10/01/2023 6:59 am

Best information

Place/ગામ
Padodar....Ta.Keshod
Mukesh ambaliya
Mukesh ambaliya
Reply to  Ranjeet Jethva
10/01/2023 10:32 am

Thanks good information

Place/ગામ
Rajgad
Ranjeet Jethva
Ranjeet Jethva
Reply to  Mukesh ambaliya
10/01/2023 11:26 pm

Thanks …

Place/ગામ
Padodar