Most Places Of Saurashtra, Gujarat & Kutch Temperature Expected To Increase 3°C To 5°C To Above Normal During 2nd – 9th February 2023
તારીખ 2 થી 9 ફેબ્રુઆરી 2023 દરમ્યાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના વધુ ભાગો માં તાપમાન 3°C To 5°C વધવાની શક્યતા એટલે નોર્મલ થી ઉંચુ રહેવાની શક્યતા
Maximum Temperature on 9th February 2023
Minimum Temperature on 6th February 2023
Maximum Temperature on 5th February 2023
Maximum Temperature on 4th February 2023
Maximum Temperature on 3rd February 2023
IMD Morning Bulletin few pages dated 2nd February 2023:
IMD_020223Current Weather Conditions on 2nd February 2023
Gujarat Observations:
The Maximum is around 1°C To 2°C below normal and the Minimum Temperature is near normal over most parts of Gujarat.
Maximum Temperature on 1st February 2023 was as under:
Ahmedabad 27.0 C which is 2C below normal
Rajkot 28.5 C which is 1C below normal
Deesa 26.1 C which is 2C below normal
Bhuj 27.4 C which is 1C below normal
Vadodara 28.4 C which is 2C below normal
Minimum Temperature on 2nd February 2023 was as under:
Ahmedabad 13.0 C which is normal
Rajkot 13.6 C which is normal
Deesa 10.7 C which is normal
Bhuj 11.3 C which is normal
Vadodara 14.6 C which is 1 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 2nd To 9th February 2023
The winds will be mostly blow from Northerly or Northeasterly direction till 5th February and subsequently winds will blow from Northwest direction during the rest of the forecast period. Wind speed of 10 to 30 km expected on 5th/6th February and for the rest of the forecast period wind speed of 10-15 km/hour expected. The weather will be clear skies with scattered clouds sometimes during the forecast period. Chances of scattered light fog on 2 to 3 days between 5th to 9th February over Kutch & some parts of West Saurashtra.
Currently, the normal Maximum Temperature for most places is around 28°C To 30°C and normal Minimum Temperature is around 12°C to 14°C, with centers over North Gujarat having normal of 11°C to 13°C. The Minimum as well as the Maximum Temperature is expected to increase incrementally and will be 3°C to 5°C higher than todays Minimum & yesterday’s Maximum Temperature at most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to go above 33 C at some places and Minimum Temperature expected to go above 17C.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 થી 9 ફેબ્રુઆરી 2023
તારીખ 5 ફેબ્રુઆરી સુધી પવન મુખ્યત્વે નોર્થ અને નોર્થઇસ્ટ ના હશે અને ત્યાર બાદ નોર્થવેસ્ટ ના થશે. તારીખ 5/6 ફેબ્રુઆરી ના પવન ની ઝડપ 10 થી 30 કિમિ ની શક્યતા છે. બાકી ના દિવસો 10-15 કિમિ ની ઝડપ રહેવાની શક્યતા. આગાહી સમય ના વાતાવરણ ચોખ્ખું અને ક્યારેક ક્યારેક વાદળ ની શક્યતા છે. તારીખ 5 થી 9 ફેબ્રુઆરી દરમિયાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ના છુટા છવાયા વિસ્તાર માં 2 થી 3 દિવસ સામાન્ય ઝાકર ની શક્યતા છે.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 28°C થી 30°C ગણાય અને ન્યુનત્તમ તાપમાન 12°C થી 14°C અને નોર્થ ગુજરાત બાજુ 11°C થી 13°C ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છેલ્લા ઘણા દિવસ થાય ઠંડા પવનો સાથે ઠંડી નો માહોલ હતો જે આજ થી તાપમાન વધશે. આજ થી મહત્તમ અને આવતી કાલ થી ન્યુનત્તમ તાપમાન માં વધારો ચાલુ થશે. આગાહી સમય માં 3°C થી 5°C નો વધારો થવા ની શક્યતા. મહત્તમ તાપમાન 33°C થી વધુ થવાની શક્યતા અને ન્યુનત્તમ તાપમાન 17°C થી પણ વધુ થવાની શકયાતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 2nd February 2023
Forecast In Sanj Samachar Daily Dated 2nd February 2023
Sir vatavaran kevu rahese jira ma chelu pan che
16 tarikh thi Pashchimi pavano thay chhe. Bhej dimey dhimey vadhshe savarna
તારીખ 13-2-2023,
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર,
મીડ ડે બુલેટિન.
14મી ફેબ્રુઆરી, 2023 ની રાત્રિથી પશ્ચિમ હિમાલયન પ્રદેશને ફ્રેશ નબળું વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અસર કરે તેવી શક્યતા છે.
22/02/2023 નું વાતાવરણ કેવું રહેશે
Hu LGAKN
તારીખ 12 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 73°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦ 14મી ફેબ્રુઆરી, 2023ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને એક ફ્રેશ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના છે.
તારીખ 11 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 69°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦ 14મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના છે.
તારીખ 10 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 32°N થી ઉત્તર તરફ છે. ♦ મધ્ય પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પર નું ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ 14મી ફેબ્રુઆરી, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને એક ફ્રેશ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના છે.
Ashok bhaiNamastePrakrutik kheti (gaay adharit kheti ) visheAapna vicharo Raju karva vinanti jethi ame Loko pan kaik shikhi sakiye.Aaj kal pestiside davaono upyog aapne vadhiri didho se,Su back to bacik no samay aavi gyo se?Su rasayanik davano ocho upyog karvo jaruri se?
Badhana mantavyo alag hoy.
Kheti ma vighe utpaadan haal na varsho ma vadhel chhe. Yogya mavjat ni jankari temaj Fertilizer, deshi khatar. Sathe yogya salah mujab Pesticide vigere.
Mulching and drip pan faydakarak chhe.
Prakrutik kheti ma hu manto nathi. Mara Baap Dada te kari ne thaki gaya !
Prakrutik ne Organic tarikhe vechi ne Bhav vadhu madey chhe, pan amuk loko ne. Te Marketing chhe, kheti nathi. Koi khedut ni Organic khet pedash lai ne tamo pan marketing kari shako.
Deshi khatar ne badle amuk loko Humus na anek gana bhav aapey chhe !
Humus shu chhe ? https://www.nationalgeographic.org/encyclopedia/humus/
To su gaay adharit kheti ti saru utpadan na madi sake?
Ane rasayanik khatro thi Jamin ni ane aapni health upar asar nathi thati?
Badhu sanyukt ritey jovo. Pahela karta Life expectancy etle ke manushya vadhu jivey chhe.
Kahtar dava je kai nuksan kartu hova chhata !
Varsho sudhi deshi khatar hatu tyare aapadey videsh thi anaj avatu hatu… haal aapadey videsh ne anaj pahonchadi chhiye.
Vaat tamari sachi,Parantu Aaj kal hu online gaay adharit kheti vise shikhu su, je subhas palekarji dwara viksit karvama aavi se,Jema jivamrut,bijamrut,banavi neGaay na Chan ane gaumutra thi kheti karvama aave se,ane Ghana kheduto te kheti Karine saru utpadan to medvej se sathe Jamin,paryavaran,ane arogy pan saru rahe se.To aavi kheti karvi joie k nahi?Thank you
Tamone utpadan vadhu madtu hoy toe shu vandho…karo Gaay aadharit kheti.
Aavi khet pedash Organic tarikhe vechva ma bhav vadhu aavashe te nakki nahi. Ek Ek kilo vechye tamaru kaam na thay. Tamaro dhandho kheti chhe. Marketing te ek full time job chhe.
Tamoney Gaay aadharit ma saru parinam utpaad ma madtu hoy toe koi ne puchho ma..karo aavi kheti.
Ok
Thank you mara savalo sahan karva badal
Ghanu samjay gyu
Thank you
Khet utpadan vadhvanu haju ek vadhu karan pan chhe. Carbon Dioxide je Vatavaran ma vadhel chhe te Khet Pedash ne maate Amulya chhe…Mafat ma Uttpadan ma vadharo madey chhe. CO2 kharab nathi pan faydakarak chhe…Khotu tene vagovi nakhel chhe.
Vatavaran ma Dhuvado hoy te nukshan karey pan CO2 ati faydakarak chhe. Climate ne khas change na kari shakey. Kudarati gati vidhi vadhu asarkarta chhe Climate change ma.
Namaste sir, organic, prakrutik jeva namo ma nana kheduto e ravade sadva jevu nathi ,palekar jeva pota nu hit sadhva aradhsatya no saharo lai ne crore rupeeya ma alote chhe. koi ane ravade chase to shrilanka jeva hal thata me amara gamma 3 khedut najare joiya se. Kheti sivay ni avak hoi to a murkhai karai. utpadan vadharani vat javado ava utpadan kharidi karva vada pan zaja nathi. hamna america e pan bharati organic utpadan laboratory tests ma fell no reporte jaher kario chhe, eno arth evo Kari sakai ke organic na dav karva vala kaik garad kare chhe. jem… Read more »
Ama Kay no vade
Wah saheb sarash vat khahi
ખરેખર જો ગાય આધારિત ખેતી થી વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચે ખેતી થતી હોય તો ખેડૂત કેમ અપનાવતા નથી!!?
અને ઓર્ગેનિક ના નામ પર જે કાંઈ ખેત ખાદ્ય પેદાશ મળે છે એનાં લેબ ટેસ્ટ ખરીદનાર જોવે છે?
અશોક સર ના કહેવા પ્રમાણે આ એક માર્કેટિંગ મેનીયા છે,ઓર્ગેનિક ખેતી થકી ઉત્પાદન મા દેખીતો ઘટાડો થાય જ, તો ખેડૂત ને શું કમાવાનું?
ઘણા ખેડૂતો ગાય આધારિત કે ઓર્ગેનિક ખેતી ત્રણ ચાર વર્ષ કરીને પાછા રાસાયણિક તરફ ફરતા જોયેલ છે.
એમા પણ હાલનાં સમયમાં ટુંકી જમીન અને ભાગ્યા થકી ખેતી વધુ છે.
80 થી 90 ના દસક માં હું ખેતી કામે ચડ્યો ત્યારે પ્યોર ઓર્ગેનિક જ હતુ.. ત્યાર નુ ઉત્પાદન અને અત્યાર નુ ઉત્પાદન સરખાવીયે તો હાથી ઘોડા નો ફરક છે.. ત્યારે જે જમીન માં વીઘે 10 મણ મગફળી થતી એ અત્યારે એવરેજ 25 મણ થાય છે. અને અત્યારે આપડા જીવન ધોરણ ઉંચા જતા રહ્યા છે એટલે ઉત્પાદન માં કાપ આવે તો ચાર છેડા ભેગા થાય એમ નથી. હા એક ખરું રાસાયણિક દવા અને ખાતર નો વિવેક પૂર્વક ઉપયોગ કરવો જોઈયે. એક વસ્તુ કોઈને ધ્યાન માં લીધા જેવી છે. આપણા વધુ ઊંડાઇએ થી ખેંચાતા તળ ના ક્ષાર યુક્ત પાણી રસાયણ જેટલા જ… Read more »
Unda pani praman ma nabada ganay.
Loko ne Kai khabar nathi org. Kone kahevay badhu dharti mathij nikade se pachi bhale te cemi. ho
સાચીવાત ભાઈ જો આપડી પાસે સગવડ હોઈ તો દેશી સાણીયુ ખાતર ભરપૂર ભરાય એની જેવો એકય રસ્તો નથી ઉત્પાદન વધારવામાં રાસાયણિક ખાતર અને દવાઓ અને દેશી ખાતર આ ત્રણ વસ્તુ નો અનુભવ થી ઉપયોગ કરવી તો ઉત્પાદન જોરદાર મળે સે દેશી ખાતર નો ફાયદો હુ 2 વર્ષ થી લવસુ મગફળી 24 મણ વિઘે અને ચણા 28 મણ વીઘે કપાસ 25મણ ગુલાબી ઇયળ નો ત્રાસ હોવા છતા દેશી ચાણીયા ખાતર બેસ્ટ
Vah
તારીખ::-9-2-2023
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.
♦️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે લોઅર અને મીડ લેવલના પશ્ચિમી પ્રવાહોમાં એક ટ્રફ તરીકે જોવા મળે છે અને તેની ધરી દરિયાની સપાટીથી લગભગ 3.1 કિમી ઉપર 60°E અને 30°N ની ઉત્તરે છે.
♦ ઈન્ડ્યુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
Have thandi no koij round nai Ave Khali 12th & 13th Feb na vadhare pawan rese ena lidhe thodi thandi lagse baki have gharmi ni sharuat Thai gai che ane avta week ma to diwas nu taapman 37 degree sudhi javani shakyata che.
Sir windy have ૫ divas nuj batave che pachi premium subscription mate kahe che
Bija eva application vaparo.
વીડી જેવુ Ecmwf 10દીવસનુ કેમા આવે અથવા એની જેવું પરફેટ એપલીકેન ની લીક તમારા ધૈનમા વય તો આપજો
Ahi link ma chhe
Ventusky
Nullscool
વિન્ડી ની બધા ને આદત પડી ગઈ છે એટલે બીજા એપ ફાવતા વાર લાગે..
તારીખ 8 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે જોવામાં આવે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી અને 7.6 કિમીની વચ્ચે છે.
Gandhinagar ma aajnu Minimum temperature 11.2’C nondhaayu chhe je gai kaale karta lagbhag 5’C ochhu chhe. Shu temperature maapvama bhul thai hase?
Gandhinagar Temperature watch ma chhe. Kyarek fer far avey chhe.
Sir have thandi no round avse ke nay tal vavva che
Thandi haal (7 days) nathi.
Round avey ? Jawab HuLGAKN
તારીખ 7 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક ફ્રેશ WD 08મી ફેબ્રુઆરી, 2023ની રાત્રિથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે.
કાલ મોટા ભાગ ના સૌરાષ્ટ્ર માં ધુમ્મસ આવસે
તા.૧૧. ફરી મોટા ભાગ ના સૌરાષ્ટ્ર ધુમ્મસ આવશે અને તા.૧૧ ના બપોર બાદ શિયાળુ પવન ફુકાહે અને પવની ઝડપ પણ વધુ રહેશે જે તા.૧૨ લગી બે દીવસ ફરી ઠડી અનુભવ થાહે
તા.૧૩ પવન પાસા ધીમા પડી જાહે અને ઠડી ગાયપ થય જાહે એટલે બપોર ના સમયે તાવડી તપસે
તારીખ 6 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 30°N થી ઉત્તર તરફ છે ♦ એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ફ્રેશ WD 08મી ફેબ્રુઆરી, 2023ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે.
Kal jakar aavse ?
Sar tamari apdet tmara jwab ane membar ni comment jota j hoy chi
Sir dew poit jova mate meteogram ma koi tapo padto nthi to vigatvar mahiti aapva kripa karasoji?
Windy ma Dew point and regular temperature jovo
મેટિઓગ્રામ માં ટ્રાય કર્યા કરો ફાવી ગયા પછી બીજા મોડેલ ઓછા જોવા પડે. મેટિઓગ્રામ માં સરફેસ થી લઇ ને અમુક ઉંચાઈ સુધી નું બતાવે
તારીખ 5-2-2023.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.
♦️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા ટ્રફ તરીકે છે, તેની ધરી સરેરાશ દરીયાની સપાટી થી 5.8 કિમી પર આશરે 55°E અને 30°N ની ઉત્તર તરફ છે.
♦️બીજું એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 8મી ફેબ્રુઆરી 2023ની રાત્રિથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને અસર કરે તેવી શક્યતા છે.
Thanks
Gandhinagar and Ahmedabad ma temperature vadhvani jagyae, ghatyu. Gandhinagar ma 4th February na 9.2’C ane Ahmedabad ma 10.7’C
Yes Minimum ma normal najik chhe. Ahmedabad 2 C below baaki na center normal najik chhe.
Maxim um uncha chhe Ahmedabad ma 2 C vadhu chhe.
તારીખ 4 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦લો પ્રેશર કોમોરિન વિસ્તાર અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે. તેનું આનુસાંગિક UAC હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. તે આગામી 12 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં તે ધીમે ધીમે વધુ નબળું પડે તેવી શક્યતા છે. ♦એક WD લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 63°E અને 34°N થી ઉત્તર તરફ છે. ♦ પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને એક ફ્રેશ WD 05 ફેબ્રુઆરી 2023 ની રાતથી અને બીજુ WD 08 ફેબ્રુઆરી, 2023ની રાત્રિથી અસર કરે… Read more »
Thanks
Thanks sir for new updet
Sir wonderground ma mandvi nu option kholie chie to mumbai maharashtra nu khule che gana divas thi
Repair thai gayu.
check kari ne kahejo
Have barabar che sir.thank you sir.
Jay mataji sir…..thanks for new update….
Thanks sir for the new update.
તારીખ 3 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦વેલમાર્ક લો પ્રેશર કોમોરિન અને સંલગ્ન ગલ્ફ ઓફ મન્નાર અને શ્રીલંકાના પશ્ચિમ કિનારા પર છે અને તેનું આનુસાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. તે આગામી 12 કલાક દરમિયાન દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને ધીમે ધીમે નબળું પડી ને લો પ્રેશર માં પરીવર્તિત થાય તેવી સંભાવના છે. ♦એક WD લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે 60°E અને 32°N થી ઉત્તર તરફ છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ઉપર જોવા મળે છે. ♦એક ટ્રફ પશ્ચિમી પ્રવાહો માં લગભગ 91°E અને 22°N થી ઉત્તર તરફ… Read more »
Thanks sir for new update
Thanks for new update sir
Vah Thandi thi chhutkaro thayo
Thanks for new update sir.
Thanks sir for now update
Thank you sir
Thanx sir ji
Thenks
Thanks sir
Thanks for the update sir
Thank you for new update sir
નવી માહિતી આપવા બદલ આભાર, સાહેબ
જય દ્વારકાધીશ…
Thanks sar for New apdet Jay shree krishna
તારીખ 2 ફેબ્રુઆરી 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦ શ્રીલંકા ઉપર નું ડીપ્રેશન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે સવારે 08:30 કલાકે IST અક્ષાંશ 7.2°N અને રેખાંશ 81.1°E પર દક્ષિણ શ્રીલંકા પર કેન્દ્રિત હતું જે બટ્ટીકાલોઆ (શ્રીલંકા)થી લગભગ 90 કિમી દક્ષિણપશ્ચિમમાં 120 કિમી હમ્બનટોટા (શ્રીલંકા) ની ઉત્તરે છે તે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને ને દક્ષિણ શ્રીલંકા પાર કરે અને આવતીકાલે, 03 ફેબ્રુઆરી 2023 ના રોજ વહેલી સવાર સુધીમાં શ્રીલંકાના પશ્ચિમ કિનારે કોમોરિન અને તેની બાજુના મન્નારના અખાતમાં આવે તેવી સંભાવના છે.♦એક WD લોઅર અને મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ… Read more »
Thanks….for new update….
Thanks sir khub khub abhar
સર જય શ્રીકૃષ્ણ નવી અપડેટ બદલ આભાર
Thank you sir.
Thanks