Maximum Temperature To Increase Over Saurashtra, Gujarat & Kutch – Possibility Of Scattered Showers 12th/14th April – Update 11th April 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન વધવામાં – તારીખ 12/14 એપ્રિલ છાંટા છૂટી ની શક્યતા – અપડેટ 11 એપ્રિલ 2023
IMD Mid-Day Bulletin few pages dated 11th April 2023:
Current Weather Conditions on 11th April 2023
Gujarat Observations:
The Maximum is near normal to 2°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 10th April 2023 was as under:
Ahmedabad 41.0°C which is 2°C above normal
Rajkot 39.7°C which is 1°C above normal
Bhuj 38.1°C which is normal
Vadodara 40.2°C which is 1°C above normal
Amreli 40.4°C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 11th April to 17th April 2023
The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour. Scattered clouds 12th/14th April with chances of scattered showers/rain on a day or two during that period over few places of Saurashtra, Kutch & Gujarat.
Currently, the normal Maximum Temperature for most places is around 39°C. Maximum Temperature is expected to be normal to higher than normal on most days over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places especially during 15th/17th April.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 11 એપ્રિલ થી 17 એપ્રિલ 2023
આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/15 કિમિ. તારીખ 12/14 એપ્રિલ દરમિયાન છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા વધશે અને પવન પણ વધે. આ દિવસો દરમિયાન એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અમુક વિસ્તારો માં.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 39°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ તાપમાન નોર્મલ અથવા એકાદ બે ડિગ્રી ઉંચુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી ઉંચુ રહેશે. તારીખ 15 થી 17 દરમિયાન તાપમાન વધશે અને અમુક ગરમ સેન્ટર 42°C ક્રોસ કરી શકે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 11th April 2023
Forecast In Sanj Samachar Daily Dated 11th April 2023
તારીખ 26 એપ્રિલ 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પાકિસ્તાન અને લાગુ ઈરાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીથી 7.6 કિમીની વચ્ચે યથાવત છે. એક UAC પશ્ચિમ વિદર્ભ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ પશ્ચિમ વિદર્ભથી ઉત્તર કર્ણાટક થય ને દક્ષિણ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી… Read more »
Update aapel chhe. Please post this on updated forecast.
Vadodara ma aje vehli saware 6 vagyani aaspass gajvij sathe halvo varsad padyo rasta bhina thay evo
HELLO SIR,
ON SEEING IMD GFS 10 DAYGMS PERCEPTION FORCAST
THERE WILL BE UNSEASONAL RAIN OR RAINY SEASON IS STARTING EARLY?
THANKING YOU
Badha CAPITAL akshar ma na lakhay.
Unseasonal kahevay…Mavathu kahevay.
Sr Mavthani Update veli aapjo
તારીખ 25 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન મધ્ય મધ્યપ્રદેશ પરનું UAC હવે પશ્ચિમ વિદર્ભ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. એક ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં આશરે 78°E અને 28°N થી ઉત્તર તરફ છે. એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. અસ્તવ્યસ્ત પવનો નો હવે પશ્ચિમ વિદર્ભ પર રહેલા UAC થી મરાઠવાડામાં થય ને દક્ષિણ કર્ણાટક સુધી ચાલે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. … Read more »
મિત્રો તથા સર અમારા જૂનાગઢ ના ઘેડ ગામડા માં જોરદાર પવન સાથે જોરદાર માવઠા રૂપી ઝાપટું પડ્યું 2 30 થી 3 સુધી હજુ ચાલુ છે
Jsk sar amare tya 2 divas thi vadalo bane se
badha charts jota evu lage chhe chomasu j aavi gayu evu vatavaran thase
તારીખ 24 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 7.6 કિમીની વચ્ચે છે. એક UAC મધ્ય મધ્યપ્રદેશ પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. એક UAC દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે મધ્ય મધ્યપ્રદેશ પર ના UAC થી લઈને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થય ને દક્ષિણ તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર… Read more »
Sir have d29 thi d4 sudhi mavthu samjvu k haju ferfar thase please janavso ??
Samajvu
Ok thanks
Sir have update aapi do time Thai gayo….sir pavan ni Matra ane varsad ni Matra update ma aapjo…
સર આખો ઉનાળો માવઠા મા જ ગયો હજુ તો 15 દિવસ મોડલો બતાવે જ છે. આગળ કેટલા દિવસ આવુ ચાલશે??
Joya rakho !
Sir varsad aavano che te nakki che pan pavan nu jor vadhu rahse k mape? Pls ans aapjo
Asthirta ma pavan vadhu hoy
sr ..27. thi 5. me. sudhi ma ?
kanyk kyo to saru.
amare 3 divas thi bovj pavan vay se.
thando ne mast.
gam ..manpur.
talu…. mendarda
નમસ્તે સર આ માવઠા રૂપી વરસાદ કેટલા દિવસ જોરછે
Ghana divas
તારીખ 23 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD ઉત્તર પાકિસ્તાન લાગુ પંજાબ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે. એક UAC મધ્ય મધ્યપ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ છત્તીસગઢથી વિદર્ભ, તેલંગણા અને કર્ણાટક થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. એક ટ્રફ લગભગ 90°E અને 20°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.… Read more »
Sir amari baju thi 10 km dur sundari bhavani ma pavan sathe varsad padyo
Sir jay shree krishna kal no supedi ma 4 thi 5 inch varsad hase chavda plaw mare ma dhom pani nikdi gya khub nuksaan jadva chapra no soth bolavi didho
તારીખ 22 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 73°E અને 30°N થી ઉત્તર તરફ છે. એક UAC ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. એક UAC તમિલનાડુના આંતરિક ભાગો અને તેના આસપાસના વિસ્તારો પર છે અને તે સરેરાશ… Read more »
Sir,next 240 hours ma badhaye model vadhta ochha praman ma varsad batave chhe.
Area vadhare cover karse avu lage chhe.
Haju 3 divas pachhi picture clear thase tyare tamari update aavse.barabar ne ?.?
Cola 2nd week e to bhare Kari che lage che akho may mahino asthirtha rese vatavaran ma ane mavtha chalu rese ane sir jo avu chalu rahyu ane sarkhi gharmi may ma na padi to agal jata chomasa ne pan asar Kari sake che ne?
Chomasa na sara setting maate North India ma garmi sari padvi joiye.
Pranam. Sar. North. India. Ma. Atyar. Sudhi. Garmi. Occhi. Rahi. Ke. Vadhu. Sar. pranam
April na praman ma ochhi.
Chhapa ma vadhu hashe !
સર અમારા ગામમાં આજે અખાત્રીજ નો પડછાયો ના પ્રયોગ કર્યો હતો તો અમારે 6 ઇંચ જેટલો પડછાયો માપ મા આવિયો જાણકારો મુજબ 60 ઇંચ વરસાદ ની શક્યતા રહે જય શ્રી કૃષ્ણ
Vignanik sindhant pramaney aa System bilkul bhul bhareli chhe.
Akhatrij aa sal vaheli chhe. Sharerash Akhatrij 2nd May ganay.
Aa sal Adhik maas chhe. etle tithi agad pachhad thati hoy chhe.
22 June na Surya Tropic of Cancer par hoy chhe .(Kark ni Rekha) je 23.5 N mathi paas thay chhe.
Etle 22 June na surya padchayo 23.5N par baporey (Divas na vachhe na bhagey) saav na padey
22 june sury ni position barabar પણ aa bhai 22 April ni vat kare chhe
એક ડફોળશાસ્ત્રી આવા ગતકડાં કરાવે છે.પાછો એ એવું કહે છે કે હું મારી “લાંબા ગાળાની(ફેંકમ ફેંકની)આગાહીમાં સળીયાના માપને ધ્યાને લેતો નથી.તો શું કામ આવા રવાડે ચડાવતા હશે!!
Vinod bhai tamara gamni padchhayo jova ni rit amne pan janavso kv rite jovanu su kay to ame ashok sir na kevamujab ni date. Chek kari ne varas no andai ane parinam joye to aapne bdhane khatri thay k su sachu su khotu em
2nd May Akhatrij sharerash hoy te pramaney Surya prakash jovo toe dar varshe ek sarkhoj padchhayo hoy.
Etle Padchhaya vari vaat bhuli jaav !
Ha pavan ange koi kai kaheta hoy toe 2nd May (Akhatrij pavan maate jovo)
સર, આપણે પ્રિમોન્સૂન ક્યારથી ગણાય ચોમાસુ કેરળ પહોંચે ત્યારે કે મુંબઇ પહોંચે ત્યારે
Aaje jawab aapel chhe biji evi comment ma.
Sar pri monsoon gujrat ma kya mahina ma thi aave
Pre-monsoon ni vyakhya badhani alag alag chhe.
Normally Andaman & Nicobar ma chomasu bese pachhi Gujarat ma chomasa pahelano varsad thay te pre-monsoon.
Koi koi April na varsad ne pan Pre-monsoon kahe chhe. Hu tene Mavathu ganu chhu.
Supedi ane aaju baju na gamo ma jordar varsad khetar bara pani nikdi gya
ધોરાજીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હજુ ધીમો ધીમો ચાલુ છે
Dhoraji ,Mota gundala ,mandlikpur ma kamosami varsad
ધોરાજી મા ૨૫ મિનિટ થયે ધોધમાર વરસાદ ચાલુ છે
Dhoraji ma varsad chalu
કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ છે 4pm થી
Taluko ?
Jillo ?
Seventra ma Pavan sathe dhodhmar varshad chalu tal upleta
Aa joy lyo anuman imd Ane skymet nu
Haal ma gajvij thai6 and chata pade6
Taluko ?
4 day thi Cola Imd gsf ecmwf bhadhai nu soda lemon karta mavthu to thase pan location ane varsad ni Matra ma haju ferfar thashe Hal mavtha ni Sakyta 7o thi 80% GANVI SAR RIGHT NE
તારીખ 21 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે. એક UAC મધ્ય ઉત્તરપ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે વિદર્ભથી તેલંગાણામાં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. એક ટ્રફ હવે પૂર્વ બાંગ્લાદેશથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી 88°E અને 20°N થી ઉત્તર તરફ છે. અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Sir AA કોલા માં તો બે ત્રણ દિવસથી ચોમાસા જેવો કલર બતાવે છે તો માવઠાની શક્યતા વધી ને કેટલા ટકા ગણવી?
Shakyata vadhu hoy tem samjay.
.
તારીખ 20 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD હવે મીડ લેવલ મા ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 68°E અને 25°N થી ઉત્તર તરફ છે. એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે તેલંગાણાથી રાયલસીમા થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »
Sir , April na end ma fari mavthu thay evu lage chhe ?
Pranam. Sar 2019,,,2020,,,2021,,,2022. Aa. Char. Varsh. April. Ma. Ketla. Tka. Chomasu. Rahese. Aevi. Aagahi. Skaymet. Amerikan. Ajancy. Temaj. Vividh. Wedhar. Vala. Ae. Kari. Hati.
IMD nu darek year pramaney website ma hoy chhe.
Bija nu pan tem hoy. Khakha khora karo !
2011-2020 ni IMD forecast vs. Actual
તા.21.22.23.સૌરાષ્ટ્ર માં માવઠું થાહે 700hpaમા બપોર બાદ ભેજ આવે છે એટલે.અનુમાન ecmwf ઉપર થી
dakshin saurashtra ma ne ?
માવઠા .અથવા ચોમાસા ના પહેલ મડાણી મૈ માટે ..અમરેલી જાફરાબાદ થી રાજકોટ ઉભી પટી અને આડી પટી ગોંડલ થી બોટાદ લગી વધુ વય ..લબસોરસ એરીયા વધુ જોવા મળે છે
વાહ બાબરીયા સાહેબ વાહ
તારીખ 19 એપ્રિલ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન એક WD અફઘાનિસ્તાન પર UAC તરીકે જોવામાં આવે છે જે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી લગભગ 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 25°N થી ઉત્તર તરફ છે. એક ઈન્ડયુઝ્ડ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે મધ્ય મહારાષ્ટ્રથી દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
100% bhare varsad aavse .2 divas thi cola full color ma che
sir colo ma kalar khubaj avi gayo che
Sar week 2 ma cola ne nasho chadyo
Sir what about 26/04-01/05 weather
Joya rakho
Good afternoon sir..sir mostly…arbi and bangal ni khadi ma…kyre system banvanu start thay.. April end ke may na end ma..?
Normally May
Sir full tadko Kay tarikh thi padse
April/May ma hoy
Sir Haji unada jevu lagtu nathi etle swal kayro aavta Kay divas thi full tadko padse thodu kejo
Haal taapmaan hovu joiye tetlu rahe chhe.
Sir hit vev najik na samay ma kharo aaje se tinathi pan vadhare?
Email address khotu chhe !
Ketla time pachhi lakhvu padyu !
Cola week 2 ne ek-katra taav ave chhe
Jsk sir surat na bardoli ma kadaka bhadaka thay che