Bay Of Bengal & Adjoining Andaman Sea Expected To Host A Cyclonic Storm By10th May 2023 – Hot Weather Round Over Saurashtra, Kutch & Gujarat – 9th To 13th May
બંગાળ ની ખાડી લાગુ આંદામાન ના દરિયા માં સાયક્લોનિક સ્ટોર્મ 10 મે સુધી માં થવાની શક્યતા – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ગરમી નો રાઉન્ડ 9 થી 13 મે 2023
11-05-2023 ગુજરાત રાજ્ય માં ગરમી 44°C પાર
જૂનાગઢ 44.6°C સુરેન્દ્રનગર 44.3°C કેશોદ 44.1°C અમરેલી 44.0°C કંડલા (A) 44.0°C રાજકોટ 43.8°C વડોદરા 43.8°C
અમદાવાદ 43.7°C ડિસા 43.7°C વલ્લભ વિદ્યાનગર 43.7°C ગાંધીનગર/પોરબંદર 43.5°C ભુજ 43.5°Chttps://t.co/vDRbWXEhUs#Gujaratweather @ugaap— ashok patel (@ugaap) May 11, 2023
IMD Mid-Day Bulletin dated 9th May 2023:
Current Weather Conditions on 9th May 2023
ગઈ કાલે દક્ષિણ પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન ના દરિયા માં લો પ્રેસર થયું હતું જે આજે વેલ માર્કંડ લો માં પરિવર્તિત થયું. આજે રાત્રી સુધી માં મજબૂત બની તે વિસ્તાર માં ડિપ્રેસન થશે. આવતી કાલ સુધી માં દક્ષિણ પૂર્વ અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ આંદામાન ના દરિયા માં વાવાઝોડા માં પરિવર્તિત થવાની સંભાવના છે. સિસ્ટમ એક બે દિવસ મુખ્યત્વે ઉત્તર તરફ ગતિ કરશે. પ્રાથમિક અંદાજ મુજબ આ સિસ્ટમ ગુજરાત રાજ્ય ને અસરકર્તા નહિ થાય.
The Well Marked Low Pressure Area over Southeast Bay of Bengal and adjoining South Andaman Sea persists. It is very likely to intensify into a depression by today evening over the same region and subsequently into a cyclonic storm over southeast Bay of Bengal and adjoining areas of Eastcentral Bay of Bengal and Andaman Sea on 10th May. It is likely to move initially north-northwestwards till 11th May. Thereafter, it is likely to recurve gradually and move north-northeastwards towards Bangladesh-Myanmar coasts.
The trough now runs from West Central Bay of Bengal to cyclonic circulation associated with the Well Marked Low Pressure Area over Southeast Bay of Bengal & adjoining south Andaman Sea extending up to 5.8 km above mean sea level, tilting southwestwards with height.
NRL Satellite Image (Himwari) Dated 9th May 2023 for 91B.INVEST (IMD: WMLP)
Gujarat Observations:
The Maximum was near normal over most parts of Gujarat State on 8th May 2023.
Maximum Temperature on 8th May 2023 was as under:
Ahmedabad 41.6°C which is normal
Rajkot 41.7°C which is 1°C above normal
Bhuj 41.0°C which is 1°C above normal
Vadodara 40.2°C which is normal
Deesa 40.5°C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 9th to 16th May 2023
The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-15 km/hour with much higher wind speeds of 15-30 km/hour in the evening over Saurashtra, Kutch & Gujarat. Winds expected to be higher by 5 to 10 km during 12th to 16th May.
At present the normal Maximum Temperature for most places is around 40°C to 41°C. Maximum Temperature is mostly normal. Maximum Temperature is expected to increase and be in range of 42°C – 44°C at hot centers of Saurashtra, Gujarat & Kutch on most days during 9th to 13th May. One or two places could exceed 44°C. Maximum Temperature expected to be decrease 14th/16th May.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 9 થી 16 મે 2023
પવન મુખ્યત્વે પશ્ચિમ દિશા ક્યારેક દક્ષિણ પાશ્ચિમ અને ખ્યારેક ઉત્તર પશ્ચિમ. પવન સ્પીડ 10-15 કિમિ તેમજ સાંજે 15 થી 30 કિમિ. તારીખ 12 થી 16 દરમિયાન પવન ની સ્પીડ 5 થી 10 કિમિ વધશે.
અત્યારે નોર્મલ મહત્તમ તાપમાન 40°C થી 41°C સી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના સેન્ટરો માટે ગણાય. ગઈ કાલે મહત્તમ તાપમાન નોર્મલ હતું. આગાહી સમય માં ગરમી નો રાઉન્ડ ચાલુ થાય છે. 9 થી 13 દરમિયાન ના 4 દિવસ ગરમ સેન્ટરો 42°C -44°C ની રેન્જ માં રહેશે અને કોક સેન્ટર 44°C ને પાર કરી શકે. આગાહી ના બાકી ના સમય માં ગરમી માં રાહત રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 9th May 2023
Forecast In Sanj Samchar Daily Dated 9th May 2023
તારીખ 13 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️મધ્યપૂર્વ બંગાળની ખાડી ઉપરનું અતિશય તીવ્ર વાવાઝોડું “મોચા” (જેને “મોખા” તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 06 કલાક દરમિયાન 14 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 13મી મે 2023ના રોજ સવારે 08:30 કલાકે IST અક્ષાંશ 15.7°N અને રેખાંશ 89.5°E પર કેન્દ્રીત હતું. જે પોર્ટ બ્લેરથી લગભગ 560 કિમી ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં, કોક્સ બજાર (બાંગ્લાદેશ)થી 680 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને સિટવે (મ્યાનમાર)થી 600 કિમી દક્ષિણપશ્ચિમમાં દૂર હતુ. તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ બાંગ્લાદેશ અને કોક્સ બજાર (બાંગ્લાદેશ) અને ક્યૌકપ્યે (મ્યાનમાર) વચ્ચેના ઉત્તર મ્યાનમારના દરિયાકાંઠાને પાર… Read more »
ઠંડા પશ્ર્ચિમી પવન ક્યારથી ફૂંકાશે???????? કે જે અમારે કેશોદ તાલુકામા માંગરોળીયો પવન કે વેરાવળીયા પવન તરીકે ઓળખાય છે જે બપોર પછી 3:30 થી ફૂંકાવાના શરૂ થતા હોય છે
15 thi dekhashe. 18th thi vyavsthit.
તારીખ 12 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ખૂબ જ તીવ્ર વાવાઝોડું “મોચા” (જેને “મોખા” તરીકે ઉચ્ચારવામાં આવે છે) બંગાળ ની ખાડી ના મધ્ય ભાગો અને લાગુ દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર છેલ્લા 06 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 12મી મે 2023 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 13.6°N અને રેખાંશ 88.2°E પર કેન્દ્રીત થયું હતું. જે પોર્ટ બ્લેરથી લગભગ 530 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, કોક્સ બજાર (બાંગ્લાદેશ) ના 950 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને સિટવે (મ્યાનમાર) ના દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 870 કિમી દૂર હતુ. તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધે… Read more »
Thanks
નમસ્તે સર,
થેન્કયુ ના હકદાર તમે છો તમારા થકી જ બધું શીખવા મળ્યું છે
Sir સાચું અભિનંદન ને પાત્ર તો તમે છો.,તમારા લીધે પ્રતીક ભાઈ જેવા ઘણા મિત્રો હવામાન અને મોડેલનો સારા જાણકાર બનીયા છે.
Sir Andaman nikobar ma chomasu kyare besase ?
IMD Daily bulletin ma gaajva mandey ke Andaman & Nicobar baju chomasu besva maate paribado anukul chhe.
Baaki COLA ma andaj karo.
Aje Porbandar City ma May mahina no sauthi garam divas Garam lu sathe 44°C temp. nodhayu.
Sir Pehla Dariyakatha vistaroma Ochi garmi padti chella 3 thi 4 varsh thya vadhu pde che
Temperature recorded at Bhuj – Kutch
As per AWS 47.5°C
As per Daily weather report 43.4°C
Why 4.1°C difference?
Calibration karvu joiye AWS nu
Sachu che sir a ???
Koi pan Weather Station najik na vishvashniya weather station sathe calibration karvu joiye.
Thanks for new update
Thanks for new Update Sir,
Jay Dwarkadhish
તારીખ 11 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન →દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર “મોખા” તરીકે ઉચ્ચારાયેલ વાવાઝોડુ “મોચા” છેલ્લા 06 કલાક દરમિયાન 8 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 11મી મે 2023ના રોજ સવારે 08:30 કલાકે IST 11.4° અક્ષાંશ અને રેખાંશ 88.0°E નજીક કેન્દ્રીત હતું. જે પોર્ટ બ્લેરથી લગભગ 510 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, કોક્સ બજાર (બાંગ્લાદેશ) ના દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 1190 કિમી અને સિટવે (મ્યાનમાર) ના દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં 1100 કિમી દૂર હતુ. તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આજે, 11મી મેની રાત્રિની આસપાસ ધીરે ધીરે તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. ત્યારપછી, તે 12મી મેની… Read more »
Thank you sir for new update
Thanks for new update sir
બીજા વીક કોલા જોતા. સોમાસા ની સરુવાત ધીમી ગતી એ થાહે..
Gujarat maate Chomasu vaar ganay.
હમ.જૈય થી ચોમાસું સરુવાતા થાય નૈય પણ થોડુ લેટ થાહે એવુ લગે છે કોલા અને imd ના ૪વીક ના મેપ જોતા
Vaar etle…
Vaar etle 14 divas ma chomasu nahi bese Gujarat ma
સર હમણાં 3૦ તારીખ શુધી કાય છાંટા છુટી નથી ને? તલ વાઢવા ના છે હજુ.
Chhata chhuti toe shai shakey. Vakhte tamo nasibdar hov te jovanu !
Bhai andaje k di thase tal vadhava na se tal
તારીખ 10 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 79°E અને 30°N થી ઉત્તર તરફ છે.❖પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ લગભગ 89°E અને 22°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.❖દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા 06 કલાક દરમિયાન 07 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 10મી મે 2023ના સવારના 08:30 કલાકે IST અક્ષાંશ 8.8°N અને રેખાંશ 88.9°E પર… Read more »
Sir north india ma kya month ma vadhre garmi pdvi joye to monsoon ma vandho na ave?
May/June 15 sudhi
Jay mataji sir… thanks for new update…
Jsk sir. Have tarvu tape che.
આભાર સાહેબ નવી અપડેટ આપવા બદલ
Thanks for the update sir
Garmi ni moj chalu thai….
गर्मी की मौज नही होती
रवींद्रनाथ टैगोर से पूछो।
सौ मे से एक टैगोर जी और एक तुम दो ही होंगे जिनको गर्मी में मौज आती है, टैगोर जी के समय का माप भी कुछ और था, अभी की तरह नही था
1 C farak chhe Tagorji and haal !!
अरे मेरे भाई गुस्सा मत करो, प्रकृति को अपना काम करने दो।
Thanks sir for New Update
Thanks for new update sir.
Thank sar for new apdet Jay shree krishna
Thanks for new update Sri
Thank you Sir, Aakhare heatwave no round aavyo kharo.
Haju Heatwave na kehvaay. Heatwave maate normal temperature karta 5’C vadhu hovu joiye.
આભાર સાહેબ અપડેટ માટે…
નવી અપડેટ આપવા બદલ આભાર.સાહેબ
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…..
Thanks sir for new update…jay shree radhe krishna ji…
Thank you sir for new update, 28/4/2023 to 5/5/2023 na mavtha na round ma hu maharasra na mararthvada vistar ma hato tya pan daily varsad average 43 mm thayo chhe, 1/5/2023 na tya 22 minutes sudhi bhayankar kara pdya hata sthaniko na kheva pramane aa varsh ma vadhare mavtha thaya chhe.
Thanks sir, sir aa sistem thi chomasa par asar thai sake khari?
North India ma Garmi full padey toe kai vandho nathi
નકર હુ ફેર પડે?? ભેજ. સાફ કરતુ જાય …ગરમી પડે તો ભેજ પાસો આવી જાય નકર ભેજ આવતા વાર લાગે. એવુ કાય????
Monsoon low ke trough taiyar thai etle
Sir
Andaman & Nicobar island ma monsoon onset ma delay thase aa cyclone ne lidhe ?
Kai nakki nahi
Thanks sir for new update ️
તારીખ 9 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે ટ્રફ તરીકે જોવામાં આવે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 30°N થી ઉત્તર તરફ છે ▪️હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.▪️એક UAC પૂર્વી બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર યથાવત છે.▪️દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને લાગુ દક્ષિણ આંદામાન સમુદ્ર પર… Read more »