Update of Weather Conditions on 13th May 2023
Extremely Severe Cyclonic Storm ‘MOCHA’ Over East Central Bay Of Bengal – System @ 130 Knots As Per JTWC Warning No. 11 On 13th May 2023
માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર અતિ તિવ્ર વાવાઝોડું ‘મોખા’ – JTWC Warning No. 11 મુજબ 130 નૉટ પવન 13 મે 2023
UW-CIMSS ‘MOCHA’ IR-NHC Satellite Image With Cyclone Track & Forecast Cyclone Track
on 13th May 2023 @ 1300 UTC (06.30 pm. IST)
1 knot = 1.85 km./hour
JTWC Tropical Storm 01B (MOCHA) Warning No. 11
On 13th May 2023 @ 1500 UTC ( 08.30 pm. IST)
(Extremely Severe Cyclonic Storm ‘MOCHA’)
નકશામાં લખેલ છે તે તારીખ અને ટાઈમ છે.
13/12Z એટલે 13 તારીખ અને 12 Z એટલે સાંજે 05.30 IST
14/00Z એટલે 14 તારીખ અને 00 Z એટલે સવારે 05.30 IST
ઇન્ટરનૅશનલ એજન્સી મુજબ 130 નૉટ પવન ની ઝડપ છે ( જે એક મિનિટ ની શરેરાશ પવન મુજબ ગણે છે ,જયારે હવામાન ખાતા મુજબ પવન ની ઝડપ 3 મિનિટ ની શરેરાશ મુજબ ગણતરી થાય.)
1 નૉટ = 1.85 કિમિ/કલાક
INDIA METEOROLOGICAL DEPARTMENT
BULLETIN NO. : 27 (BOB/02/2023)
TIME OF ISSUE:1645 HOURS IST DATED: 13.05.2023
Sub: Extremely Severe Cyclonic Storm “Mocha” (pronounced as “Mokha”) over Eastcentral Bay of Bengal
The Extremely Severe Cyclonic Storm “Mocha” (pronounced as “Mokha”) over East central Bay of Bengal moved nearly northeastwards with a speed of 19 kmph during past 06 hours and lay centered at 1430 hours IST of today, the 13th May 2023 over the same region near latitude 16.4°N and longitude 90.3°E, about 590 km north-northwest ofPort Blair, 580 km south-southwest of Cox’s Bazar (Bangladesh) and 490 km southsouthwest of Sittwe (Myanmar). It is very likely to move north-northeastwards and cross southeast Bangladesh and north Myanmar coasts between Cox’s Bazar (Bangladesh) and Kyaukpyu (Myanmar), close to Sittwe (Myanmar) around noon of 14th May, 2023 as an Extremely Severe Cyclonic Storm with maximum sustained wind speed of 170-180 kmph gusting to 200 kmph.
Here below is a nine page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
National Bulletin
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
નિચોડ:
13 મે 2023 ના બપોરે 2.30 વાગ્યે અતિ તિવ્ર સાયક્લોનિક સ્ટોર્મ “મોખા” મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર જે લેટીટ્યુડ 16.4°N અને લોંગીટ્યુડ 90.3°E પર હતું. કોક્ષ બાઝાર (બાંગ્લા દેશ) થી 580 કિમિ દક્ષિણ દક્ષિણ પશ્ચિમે હતું. તારીખ 14 મે 2023 બપોર આસપાસ Cox’s Bazar (Bangladesh) and Kyaukpyu (Myanmar) ની વચ્ચે સિત્તવે (મ્યાનમાર) નજીક જમીન પર આવશે. IMD બુલેટિન માં પવન ની ઝડપ વિગેરે માહિતી આપેલ છે
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
આજે 11 વાગ્યા ના ધ્રાંગધ્રા,હળવદ માં ધૂળભરી આંધી ચાલી
તારીખ 25 મે 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 27°N થી ઉત્તર તરફ છે. ▪️એક UAC ઉત્તર પાકિસ્તાન અને લાગુ પંજાબ પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી… Read more »
Please post this same Bulletin in today’s update.
Sir chomasu kya pochyu teno chart comment ma send karo please etle kheti Kam karvama anukul rese badha kedut micro ne
Chomasu kyany nathi pahonchyu. Nicobar ma dakhal thaya pachhi ubhu chhe.
Chart ke MAP ahi aapel chhe. Mahenat karo etle khyal aavey. AHi Buffet Jamvanu chhe…koi modhama koriyo nahi aape !
http://www.gujaratweather.com/wordpress/?page_id=14488 aama Onset Map par click karo.
Ahi pan jova madshe MAP Chomasano http://www.gujaratweather.com/wordpress/
sir aa may mahinana and ma pan westan distbunsh kem aave che?
Aavatu hoy chhe.
Sir, what is al nino effect please explain in a lay men term
Angreji favey chhe toe ahi Menu ma abhyas karo
http://www.gujaratweather.com/wordpress/?page_id=6011
Na favey toe Gujarati ma pan chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=8093
Sir nikobar ma chomasu betha bhegu kem agad chalatu nathi. chhela 4 divas thi imd na buletin ma 2 divas ma agal chalase avu to k se?
Ema fer na padey tyan sudhi sthagit samjo !
સર મારે આપની ડાઉનલોડ એપ માં વિંડી નથી ખૂલતું ગૂગલ માંથી વેબ ખોલીએ તો તેમાં બરોબર ખૂલે છે મારે કોઈ ભૂલ થાય છે કે કોઈ ફેરફાર કરવાનો હોય છે
Hu check kari laish and yogya karish.
સર રાજસ્થાન ઉપર છે ગાજવીજ વાળા વાદળો નો સમૂહ ઉત્તર ગુજરાત ને અસર કરી શકે?
અને બીજું ke સર પવન ની સ્થિતિ શું રહેશે બે ચાર દિવસ.
જણાવશો પ્લીઝ
Yes asar karshe. Jokey vadad toe banya rakhta hoy.
Pavan vadhu raheshe hamana 4/5 divas
Sir Navi update aapo ne amdavad ma pre monsoon kyare thase
Havey Pre-Monsoon activity chalu thai gai chhe. (Karano alag hoy shakey)
May end sudhi ma amuk divaso aavi activity chalu raheshe.
Harij dhodhmor chalu
Jay mataji sir….aaje 5 vagya psi atmosphere change thyu Ane gajivij sathe Santa pde 6e…
સર સૌરાષ્ટ્ર મા હંમણા કોઈ મોટા વરસાદ ની શક્યતા છે ???
Pre-Monsoon activity rahe.
સર તમારા અનુભવ પ્રમાણે થોડુક આગોતરું ક્યો ને કેવું વર્ષ થશે
Kevu varash ni maney khabar nathi. Hu vividdh Agenciyo shu kahe chhe tena par dhyan aapu. Laamba gada ni aagahi nathi karto.
Kas thay 6 2 divas thi to varsad thavo joy 5 6 divas ma
તારીખ 24 મે 2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ▪️દક્ષિણપશ્ચિમ ચોમાસાની ઉત્તરીય મર્યાદા 5° N/85°E, 6.5°N/90°E, Nancowry નેનકોવરી અને 10°N/98° E માંથી પસાર થાય છે. ▪️ આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ▪️વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલના પશ્ચિમી પ્રવાહોમાં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટી થી 5.8 કિમીએ લગભગ 68°E અને 25°N ની ઉતરે છે. ▪️મધ્ય પાકિસ્તાન અને પડોશ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ઉત્તર પાકિસ્તાન અને અડીને આવેલા પંજાબ પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે… Read more »
આ વર્ષ પરીક્ષા નું વર્ષ છે વૈજ્ઞાનિક રીતે જોવા વારા નું ને કસ કાતરા જોવા વારા ની એક કયે છે સારું વર્ષ છે એક કયે છે સામાન્ય થી ઓછું છે
તારીખ 23 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક ટ્રફ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 55°E અને 25°N થી ઉત્તર તરફ છે. ▪️ એક UAC મધ્ય પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે છે.… Read more »
Sir there are 4 different models of mjo ..which mjo model v should follow for our monsoon activities..
GEFS/GFS and ECMF
MJO model badha jovay and pachhi ooparna banne ni SODA lemmon karay !
Thanks
Looking at the current predictions…ecmf looks more reliable…both Gets and GFS shows mjo stagnant in phase 7
Em kem khabar padey ?
Mjo in phase 1,2,and 3 are favourable for sw monsoon activities in india. As per ecmf around 5th mjo is likely to enter into phase 1 and it’s the likely date as per IMD for monsoon arrival in Kerala.while both GFS models are showing mjo stagnant in phase 7.
Sir ek request 6,ek evu sidhu sadu udaharan aapo k jenathi badha ne samjay jay k soda leman kay rite karvana
ECMF model ma MJO 5 June na phase 1 ma batavey chhe jyare GEFS/GFS 5 June na phase 7 ma batavey chhe.
SODA Lemmon ma MJO 5th June na phase 8 samjo.
એક ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરું છું .. શાક માર્કેટ માં જવાનું ત્યાંથી ભાવતી અને ના ભાવતી શાકભાજી લેવાની . ઘરે આવીને શાક તૈયાર કરવાનુ અને પછી ઉંધીયું બનાવી ખાવાનુ . બધી શાકભાજી નો થોડો થોડો સ્વાદ આવે કે નહિ ?? એમ આમાં પણ એમ જ શાકભાજી જોઈ લેવાના બધા …. પછી ઉંધીયું કરીને મજા લેવાની ….
Thank you sir for your answer, khubaj knowledge male chhe saheb comments na javab vanchi ne koti koti pranam.
Sir, aavnara divsoma North – West India ma (Gujarat sahit) je varsad padse WD ne lidhe hase, tene mavtha no varsad j kahevay ke premonsoon no varsad kahevay ?
North India ma WD samjo
Mumbai baju Premonsoon samjo.
Aapadey pan WD samjo
તારીખ 22 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.▪️એક UAC પૂર્વ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક ટ્રફ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 90°E અને 25°N થી ઉત્તર તરફ છે. ▪️એક UAC દક્ષિણ… Read more »
Sir amdavad ma kyare garmi ochi thase pli janavso
Unado chhe etle garmi toe hoy. Haal 1 C above normal chhe.
sr. have pri monsun kedi thi.
mare adad 25 me naroj vadhva na se
Kam kari levay !
આગોતરું એંધાણ તારીખ ૨૬/૨૭ થી પ્રિ મોન્સુન એકટીવીટી ચાલુ થશે….. તારીખ ૫/૬.૬.૨૦૨૩ થી ગુજરાત મા પહેલો વાવણી લાયક વરસાદ થશે..઼઼઼઼઼઼
કોલા માં બીજા અઠવાડિયા નુ જોતા એવું લાગે છે કે અરબી સમુદ્ર એકટીવ થતો હોય તેવું લાગે છે. જે એક સારા સમાચાર ગણી શકાય ને સર.?
Normal hul chal ganay.
તારીખ 21 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°Eમાંથી પસાર થાય છે. ▪️આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ▪️એક ટ્રફ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 87°E અને 28°N થી ઉત્તર તરફ છે. ▪️ઉત્તર કર્ણાટકથી દક્ષિણ તમિલનાડુ સુધીનો ટ્રફ હવે વિદર્ભથી મરાઠવાડા અને કર્ણાટક થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9… Read more »
wd
namste sir ayare je uatar bharat ma je we ave6 te normally 6 I klaymet Cheng kahevu
Climate Karodo varsho thi badaley chhe. Climate etle 30 varash na weather ni sharerash.
WD normal prakriya chhe
તારીખ 20 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા 5°N/85°E, 6.5°N/90°E, નેનકોવરી અને 10°N/98°E માંથી પસાર થાય છે. ▪️ આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સમુદ્ર અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વધુ ભાગોમાં નૈઋત્ય નુ ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ છે. ▪️એક ટ્રફ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E અને 30°N થી ઉત્તર તરફ છે. ▪️એક ટ્રફ હવે પશ્ચિમ બિહારથી છત્તીસગઢમાં થયને ઉત્તર તેલંગાણા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ▪️પૂર્વ… Read more »
26 મેં થી રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી જોવા મળે એવી શક્યતા છે
સર imd તો ચોમાસુ બેસાડી દીધું પણ તમારે મતે ક્યારે બેસે છે..?
Hu chomasu besadto nathi
Te control IMD passey chhe!
Dear sir
Andaman and Nicobar ma 19th date ma monson pochi gyu ne sir ane imd a declare pn kri didhu ne plz ans apjo
Yes besi gayu
Nikobar and dakshin bob ma dharar chomasu besadiyu hoi avu lage se
Settelight ma khas koi vadad to nathi tya toi.
સર આંદામાન નિકોબાર માં ચોમાસું બેસી ગયું. આજે 19 મે 23..
Jay umiyaji
Gondal taluka na
Gomta gam Ane teni aspas atyre saru Aevu japtu padyu.. 7:00pm
Advancement of Southwest monsoon 2023: Aje Andaman ma chomasu bethu evu havaman vibhaag e declare karyu che & conditions are favourable for further advancement. Monsoon expected to reach mainland Kerala on 1st June(Normal date).
સર શુ ચોમાસુ અંદોમાન પહોચી ગયુ કે હજુ વાર લાગશે…? Plz answer sar
IMD pramane Nicobar ma chomasu besi gayu