Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th-12th July 2023 – Update Dated 5th July 2023

5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.

 

Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023

Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.

The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.

The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.

The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.

The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.

A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.

Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC  over Gujarat State to Central Arabian Sea.

Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status

There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023


Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :

30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm. 



આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023

આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:

30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.


Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 5th July 2023

Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023

 

4.6 62 votes
Article Rating
1.2K Add your comment here
Inline Feedbacks
View all comments
Umesh Ribadiya
Umesh Ribadiya
15/07/2023 12:33 am

Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
15/07/2023 8:11 am

Thank you sir..it’s impressive for my knowledge

Place/ગામ
Visavadar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
Reply to  Ashok Patel
15/07/2023 8:19 am

AA kasuvavav badhay ne samajay to saru baki to upar thi jase

Place/ગામ
Kalavad
Babulal
Babulal
Reply to  Ashok Patel
15/07/2023 8:46 am

Khub j sari jankari aapi sir

Place/ગામ
Junagadh
Vejanand Chudasama
Vejanand Chudasama
Reply to  Ashok Patel
15/07/2023 8:49 am

ખુબ સરસ માહિતી આપી સર

Place/ગામ
Khambhalia
P. J. Patel
P. J. Patel
Reply to  Ashok Patel
15/07/2023 8:54 am

Namaste sir arbi. Garm. Se. Ke. Bob. Halma

Place/ગામ
Gondal
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
Reply to  Ashok Patel
15/07/2023 1:18 pm

જય માતાજી,
અશોકભાઈ. અહી આપેલ લીંક માં ઉપર ” કોપી રાઈટ ઓફ કોમનવેલ્થ ઓસ્ટ્રેલિયા ” કેમ લખેલું છે !
મને આમાં કંઈ ઝાઝી ખબર નથી પડતી,તૈયાર ભજીયા ખાવા વાળો છું.હા…હા…

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
15/07/2023 9:38 am

વાહ સર સમજવા જેવો જવાબ છે, આપણે કોઈપણ રીતે વરસાદ થી મતલબ,અરબી સમુદ્રમાં ગુજરાત નજીક સાઈક્લોનીક સર્ક્યુલેશન બને તો પણ લાભ અને બંગાળ ની ખાડી ની સીસ્ટમ ગુજરાત સુધી કે નજીક આવે ટ્રફ શીયરઝોન કે બહોળું સર્ક્યુલેશન બને તો પણ, આઈઓડી પોઝિટિવ હોય તો અરબી સમુદ્ર બાજુ થી વધુ લાભ મળે અને નેગેટિવ હોય તો બંગાળ ની ખાડી બાજુ વધુ સીસ્ટમ બને,અને એ સીસ્ટમ બેક ટુ બેક ગુજરાત બાજુ આવે તો પણ લાભ, ચોમાસું ધરી નોર્મલ થી દક્ષિણ બાજુ આવ્યા કરે એ પણ પ્લસ પોઈન્ટ. એટલે જે તે સમયે પરીબળો અને સીસ્ટમ ના લોકેશન મુજબ સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ને વરસાદ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
15/07/2023 10:59 am

સર તેમ છતાં તમારા અનુભવ પ્રમાણે ક્યાં પરીબળો પ્રત્યે વધુ રખોલા ની જરૂર પડે?

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
15/07/2023 12:32 pm

MJO Ghani var system ne dekhine phase 2/3 ma thekado Marta pan joyo chhe!!
tyare position nu evu lage ke MJO ne lidhe varsad ke varsad ne lidhe MJO

Place/ગામ
Visavadar
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
Reply to  Ashok Patel
15/07/2023 1:25 pm

ઓકે સર

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Retd Dhiren patel
Retd Dhiren patel
Reply to  વાદી નીલેશ વી
15/07/2023 1:01 pm

Sachi vat Vadi Bhai, game tyathi aave padvo joye bas. Aaje porbandri fuk full jor ma fukay che. Navi update ni khade page rah joy chi.

Place/ગામ
Bhayavadar, Taluko : Upleta
Pratik
Pratik
Reply to  Ashok Patel
15/07/2023 10:02 am

IOD પોઝિટિવ હોય એટલે અરબી સમુદ્ર ગરમ હોય
ગુજરાત ને મુખ્ય વરસાદ બંગાળ ની ખાડી ની સીસ્ટમ અને તેને ભેજ સપ્લાય અરબી સમુદ્ર ના પવનો પુરો પાડે

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
15/07/2023 12:21 pm

SW monsoon Tena nakki karela ચોગઠા(paribado) ne j anusare evu pan nathi.ghani var te potano alag Chilo chhatrine varte chhe.tunkma Indian monsoon dar varshe kaik navu j shikhvano,janvano vishay aape chhe.
Sir, aa badho syllabus tamara thaki j shikhiye chhiye.because ame Eklavy nathi!

Place/ગામ
Visavadar
Rajesh ponkiya
Rajesh ponkiya
15/07/2023 1:06 pm

જ્ય’ શ્રીકૃષ્ણ સર, મીત્રો આપણા કેપ્ટન અશોક સર છે અને સ્ટાર બેટ્સમેન’ નિલેશભાઈ વાદી અને પ્રતીક ભાઈ એન્ડ સ્ટાર બોલર ઉમેશભાઈ રીબડીયા છે બીજા પણ ઘણા સારા ઓલરાઉન્ડર છે આ બધા ખેલાડીઓ પાસેથી ઘણું શીખવા મળે છે માટે તેમની કોમેંટ્સ હમેશા વાંચતા રહેવું

Place/ગામ
પાટણવાવ - તા- ધોરાજી
Hitesh chikani
Hitesh chikani
15/07/2023 12:13 pm

Check image

Place/ગામ
Rajkot
Devraj
Devraj
15/07/2023 11:56 am

Sar bob lo banhigayu

Place/ગામ
Jamnagar
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
15/07/2023 11:29 am

ઉમેશભાઈ, સરસ પ્રશ્ર્ન

અમારા જેવા તૈયાર ભજીયા ખાવા વાળા ને પણ માહિતી મળી રહે તે માટે આભાર

સાહેબ તમારા માહિતી સભર જવાબ બદલ ખૂબ ખૂબ આભાર સાહેબ

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Jadeja nirmalsinh
Jadeja nirmalsinh
15/07/2023 11:28 am

Sir thank for improving our knowledge

New update kyare avse? sukravare rah joye…

Place/ગામ
Dhrol
Nilang Upadhyay
Nilang Upadhyay
15/07/2023 10:06 am

Sir barobar atyre image upload thva lgi pela jm j pn thodo upload thvama var lge pn thva lgyu…Kal rate error avti hti noti thti ek pn image upload je atyre barobar thai gyu ne hve thai che Upload

Place/ગામ
Rajkot West
Rajesh ponkiya
Rajesh ponkiya
15/07/2023 9:51 am

જય શ્રીકૃષ્ણ સર/તમે અલનીનો અને લાનીનો વીશે સરસ દેશી ભાષામાં વર્ણન કર્યું ખુબ ખુબ આભાર’ તમારી તળપડી ભાષામાં જવાબ વાંચવાની મજા આવે છે’

મિત્રો આ વખતે અરબી સમુદ્ર 25 તારીખ સુધી વરસાદ આપ્યા જ રાખશે એવું લાગે છે’ અરબીમાં પાછુ સીયર ઝોન બને છે અને 20 તારીખ પછી બંગાળની ખાડીમાંથી સિસ્ટમ પણ આવે છે ‘પાછા એક વાર ધોઈ નાખશે આગોતરું એંધાણ ‘થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જી: રાજકોટ
જેશભાઈ આંબલિયા
જેશભાઈ આંબલિયા
15/07/2023 9:12 am

સર અમારે સુ વિઘ્ન છે જણાવસો?. વરસાદ ની ખેંચ છે.

Place/ગામ
ગણેશગઢ તા:-કલ્યાણપુર જી:-દેવભૂમિ દ્વારકા
Vatsal
Vatsal
Reply to  જેશભાઈ આંબલિયા
15/07/2023 1:02 pm

Lai jav dhoraji-upleta baju thi 12-13 divas mate….

Place/ગામ
Vadodar, Tal- Dhoraji
Rambhai Bantwa
Rambhai Bantwa
15/07/2023 9:11 am

ઉમેશભાઈ નો પ્રશ્ન સરસ છે. અને અશોકસરે માહિતી પણ ખુબ સરસ આપી. ધન્યવાદ

Place/ગામ
ગામ તલીયાધર. જી/તા. જુનાગઢ
Bhupat
Bhupat
15/07/2023 7:54 am

Jay shree Krishna sir

Place/ગામ
Jasdan
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
15/07/2023 7:28 am

try

Place/ગામ
Malnka તા.kutiyana
Kalpesh makwana
Kalpesh makwana
15/07/2023 6:44 am

વરસાદ વિરામ ક્યાંરે લેશે સર અમારે વધારે થઈ ગયો

Place/ગામ
Supedi Ta-DhoraJi
Ashoknakiya
Ashoknakiya
15/07/2023 6:03 am

Mari komet kem dekhatinathi

Place/ગામ
Gam Digasar taluko muli distik surendarnagar
Nilang Upadhyay
Nilang Upadhyay
15/07/2023 12:10 am

Hello sir ekoi image upload nthi thta…mre atyr sudhi aavu kyre nthi thyu drr vkhte gme te image upload krvo hoi thai jto easily pn atyre mei try kri bdhi biji comment joi pchi upload krvani pn browse krine kru ee pn nthi thtu live image pn nthi thtu upload ne select photo hoi ee pn nthi thto upload

Place/ગામ
Rajkot West
Dipak patel
Dipak patel
14/07/2023 11:15 pm

Badhu barobar che sir

Place/ગામ
Rajkot
Screenshot_2023-07-14-23-12-54-486_com.android.chrome.jpg
Kishan
Kishan
14/07/2023 10:08 pm

Avi manyata hoy se ke titodina inda hoy tya sudhi varsaad na aave,pan Mari pase na padosina khetar ma inda se,ane varsaad pan saro se.

Koi ne jankari hoy to charcha karvi,

Kaik navu janva madse.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Zala ramsinh
Zala ramsinh
Reply to  Kishan
14/07/2023 11:15 pm

Te badhe loc manyta she khoti

Place/ગામ
Kaj kodinar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Kishan
14/07/2023 11:43 pm

ટીટોડી ના ઈંડા હોય એટલે વરસાદ ન આવે એવુ ન હોય પણ ઈંડા જે જગ્યાએ હોય તે પાણી માં તણાય નહીં એટલો વરસાદ થાય એવુ અમારા બાજુ ક્હે છે

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ
Rahul sakariya
Rahul sakariya
Reply to  રામજીભાઈ કચ્છી
15/07/2023 6:12 am

Mara khetar ma j 6 ane vadiyu bharay gay 6 atlo varsad padiyo 6 2thi 3 round ma

Place/ગામ
Thordi ta.lodhika
Ahir Ramesh
Ahir Ramesh
Reply to  રામજીભાઈ કચ્છી
15/07/2023 6:58 am

Aa sachi vat 6 badhe sema maniyta j 6

Place/ગામ
Banga
Mahesh bhai menpara
Mahesh bhai menpara
Reply to  Kishan
15/07/2023 6:38 am

Mara khetr ma kale bacha thaya badha varsad thimi dhare thaya .inda na nuksan thay Ava nahi

Place/ગામ
Mota vadala
Retd Dhiren patel
Retd Dhiren patel
14/07/2023 9:23 pm

Sir, 20N67E nd 20N85E ma be ghumari 700hpa dekhay che 23 Jul 23 na chart ma, Rakholu rakhay ? Pl info.

Place/ગામ
Bhayavadar, Taluko : Upleta
1 13 14 15