14th August 2023
Break Monsoon Conditions To Continue Over Saurashtra, Kutch & Gujarat 14th To 20th August 2023 – Update 14th August 2023
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મંદ ચોમાસુ ની પરિસ્થિતિ યથાવત રહેવાની શક્યતા 14 થી 20 ઓગસ્ટ 2023 – અપડેટ 14 ઓગસ્ટ 2023
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 14th August 2023
There is a 63% excess rain for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 126% from normal, while Gujarat Region has a excess rainfall of 3% than normal. Whole Gujarat State has a 36% excess Rainfall than normal.
All India has now slipped into deficeit of 3% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.
14th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 63% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 126% વરસાદ નો વધારો છે જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે હોવો જોઈએ તેનાથી 3% વધુ વરસાદ છે. ઓલ ઇન્ડિયા માં 3% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર.
Forecast For Saurashtra, Gujarat & Kutch 14th To 20th August 2023
Various factors that would affect Gujarat State adversely:
1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal position and will be closer to the Foot Hills of Himalayas for many days of the forecast period.
2. The moisture at 3.1 km expected to remain low over Gujarat State.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch to continue during the forecast period.
The current situation is similar to last week for Rainfall over most parts of Gujarat State.
Saurashtra & Kutch Region:
Isolated showers/light rain stray medium rain mostly limited areas of Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 14 થી 20 ઓગસ્ટ 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને નુકશાન કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી ઉત્તર તરફ જ રહેશે. ઘણો ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ ઓછો રહેવાની શક્યતા.
3. પવન ની ઝડપ હજુ યથાવત વધુ રહેશે. દિવસ ના અમુક ટાઈમ 25 થી 35 કિમિ ની સ્પીડ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
અમુક દિવસ ક્યાંક ક્યાંક છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ ની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક ભાગો માં બાકી ના સૌરાષ્ટ્ર કરતા વધુ શક્યતા રહેશે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 14th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 14th August 2023
તારીખ 18 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર હવે ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ-ઉત્તર ઓડિશાના દરિયાકાંઠાના સંલગ્ન વિસ્તારો પર છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર ઓડિશા અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીની નજીક પસાર થાય છે અને તેનો પૂર્વ છેડો હવે ગોરખપુર, દેહરી, રાંચી, બાલાસોર અને ત્યાંથી… Read more »
તારીખ 19 ઓગસ્ટ 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ ઝારખંડ અને લાગુ ઉત્તર આંતરિક ઓડિશા અને ઉત્તર છત્તીસગઢ ઉપર રહેલું લો પ્રેશર હવે ઉત્તર છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલુ છે અને તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. તે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖… Read more »
Update aavi gai chhe
toe tyan post karva vinanti chhe.
આ કોલા એ તો જો કરી
Sir tmari vadi ma kuaa ke bor ma peyat purtu pani che
Kuvo BOR chhe.
Be positiv cola daroj faraya rakhe che
Trust in god varasad to avshej
શર જામનગર જિલ્લાનો વારો આવશે આ રાઉન્ડમાં
બધાય જિલ્લાને વારા લેવા છે…..પણ આવે તો થાય ને
ECMWF model no abhyash karta Mane personally avu janay che ke law system nu 700hpa nu Shear zone arabi samudra sudhi lambai che je kam se kam sara reda japata to paschim saurashtra ne aapi ne jase….
…wunderground 19 thi 21 harij rainfall 10 mm aavi sachu?
21 Tarikh aavey tyare vaate sachu vovay !
J bhagvan saheb & dosto. Lage che ke 72 (boytru) thayu andaje lagbhag 7 divas baki che
અજયભાઇ તમારું ગણિત કાય સમજાય એવું નથી 22/7/2023 એ તો જૂનાગઢ માં પ્રલય હતો ત્યારથી 72 દિવસ ગણો તો 4/10/2023એ થાય હજી તો 30દિવસ પણ નથી થયાં આશા રાખો ભાઈ ચોમાચું હજી ચાલુ છે
Bavteru etle 36 divas thay. Pahena jamana ma 72 ‘Jaman’ (DIvas ma bey var jamvanu hoy).
Aavu ganit chhe paramparik ma . Aama koi ne fwer far lagto hoy toe kaho.
Shahebe kidhu a pramane 36 divas thay hu pan aamaj kahu chu. Dt. 24 pachi lagbhag varsab nathi ane aaglna gaidhiya(vasulo) am k gaumata(gay) na bhag na amuk divso kadhvana
Nthi thyu hju
હવે આપણા અરબી ઉપર આશા રાખો બાકી bob માં કાઈ વળે એવુ લાગતું નથી
Arab aapse chokha no dano ane BOB aapse mag no dano, khichadi no swad west Saurashtra ne chakhava madse kadach.
Sir,amuk mitro ne cola no chep lagyo lage chhe.
Kyarek positive thay to kyarek negative
Are mitro tame badha aatla nirash na thav. je koy ahi juna mitro se temne khbar hase ke asok bapu a sikhvadiyu se ke hamesh ni mate jiya sudhi chomachu chalu rahe tiya sudhi asha rakhvi. Mitro aa website ma mara 10 vars na anubhav par thi kahu su ke 2012, 2015, 2018 aa 3 vars ava hata ke amare duskad j hato pan sarji kaheta ke asha rakho. Ane aa 3 varsma sap. Ma varsad thayel se. To aa to saru vars se. Haju chomasu 1.5mahina baki se. Mate posetive raho varsad thase. Sep. Ma iOd posetive thase Ane… Read more »
Amare lottery ni khas jarur che,km k piyat mate pn purta Pani nathi. Reverse motor (avali) fervine dreap ma piyat Thai raha che……
Mara abhyaas mujab have apde chomasa na vidaay taraf jai rahya chiyea sept 1st week ma.
Evu j lage chhe. Hve to Junagadh jilla na mitro pan varsaad mangava lagya 6.
હવે તો 2 અઠવાડિયા થઇ ગયા વરસાદ ગયો એને તો હવે જરૂર હોય જ ને
Ha bhai
Jsk Bhudev, Oct ma pan kyak kyak varsad jova madse.
Hal, to tame negative phase ma avi Gaya cho.agal j thay a pn modelo ma badlav to thaya rakhe….10 divas pahela na to cola k na to windy k koi model Gujarat na ek pn bhag ma varsad batavta n hata j picture 2 divas pehla clear thayu k SG NG n MG na amuk bhag ma dt 20/21 ma varsad Thai sake.direct chomasu vidaay ????
Tamari vaat sachi che pan agal na paribado to evaj dekhai rahya che sept ma ke chomasu aa vakhate bahu vehlu vidaay lese etle hu kahu chu pachi to finally kudrat che Kai pan Thai sake che.
Pachu cola ane badha weather models Pani ma besi Gaya. Khali 20th aug na varsad ni shakyata che baki agal kaij nathi.
Sir porbandar taluka na dariyay pati ma kevik sakyta se??
https://www.wunderground.com/forecast/in/porbandar
Sir.
Aa badha hpa ma colour code chhe te su darsave chhe 3 colour side ma 20.30 40 dasavel hoy te.
Badhu lakhel chhe … Vanchvu chhe kone ?
IMD GFS 10 Day 700 hPa Wind Charts
Note: The Table in the chart shows the wind speed in knots at 3.1 km above mean sea level.
1 knot=1.852 km/hour.
નોંધ: ચાર્ટ માં એક કોઠો આપેલ છે જેમાં વિવિદ્ધ કલર પવનો ની સ્પીડ સી લેવલ થી 3.1 km ની ઉંચાઇએ નોટ માં દર્શાવે છે. 1 નોટ = 1.852 કિમી/કલાક
sar atyare amare akas ma sandhya khili sa to varsad ni kyar thi saru thai sake sar javab apjyo tamara javab ni rah joiye siya
https://www.wunderground.com/forecast/in/visnagar
Khas tamara maate aaje add karyu chhe Wunderground ma
અમારે માટે કાય છે એમાં તમારૂ પણ આવી જાય
Sir tamaro positive iasaro pan chhokra ni sagai Thai hoy atlo khus Kari de chhe
Sir.amare maliya hatina ta.junagadh ma kevi shakyta sir pliz javab aap jo.
Ahi Menu ma chhe. Je Center jovu hoy te ahi chhe.
http://www.gujaratweather.com/wordpress/?page_id=23192
Junagadh jilla ma kevi raheshe 19 thi 23 ma
https://www.wunderground.com/forecast/in/mendarada
Thank you sir for your answer.
Sir ..avu lage chhe..27 sudhi Saurashtra ma ..aaj paristhithi rahese…! Barabar chhe sir…?
Saurashtra na Simit vistar ma varo aavey.
Gujarat baju vadhu matra & Shakyata
ECWMF new update mujab varsad nu date 20-21 ma dhadaka bhadaka sathe aagman thase
Sir Imd 21 date ma positive chhe to avse apne ?
Gujarat baju
ગુજરાત એટલે ????
Gujarat Region
NG ECG and SG
Sir cola માંથી gas nikali gayo
પેહલા વીક માં ભાગ પડ્યો.
બીજા વીક માંથી પેહલા વીક માં શિફ્ટ થયો…
એવુ નથી ભાઈ બીજા વીક મા મોટા ફારફેર ચાલુ છે સીસટમ બાબતે
Ramjibhai rat ni update ma daxin paschim saurashtra ma green colour હતો bija week ma atyarni update ma e nathi
બે ય વીક નો અત્યારે છે એ કલર ભેગો કરો તો !!
સર pachim Saurashtra ma 19 thi 23 maa kevi sakayta chhe ?
https://www.wunderground.com/forecast/in/jamkandorana
bob ni sathe arb ma dyan aapjo mitro kayak navajuni dekhay che arb ma sptembar chlu thay tyare sheshnag jage che evu lage che
Sir update aapo bhle tunku ne tuch hoy,19 thi 21 nu kahi do
Tamarey vandho nathi
Sir vandho to padyo che atyare ,magfari sukay che
Matalab sir nu em kahevano she ke tamare 19 thi 21 ni apdet ahi muki sako so ken ke tame19 21 ma kaik jovama aaveyu hashe toj aavo prahn mukiyo hashe ne
Rajkot and jamnagar jila ma kevi sakyta 6 sir ans please
Ochhi
સર મને તો એવું લાગે છે કે સપ્ટેમ્બર ની 8 તારીખ આજુબાજુ અમારે જામનગર રાજકોટ ને થોડો લાભ મળશે. કારણ કે હાલમાં તો વાતાવરણ માંથી ભેજ ઓછો થઈ ગયો છે.
Sabarkantha, Arvalli na vistarma 19 thi 21 darmyan thodo gamo labh malse.system ketli najik ave je ena par adhar 6.. joya rakho ane je labh male te kamno…
Mitro cola week 2 ghna samay pachi jagiyu ho.
Sir, ak saval hato ke bhutkalma El Nino kyarey adhvche thi j pachho vali gayo hoy ?
Tajo dakhalo 2019 ma
2019 OND 0.5C
NDJ 0.5C
DJF 0.5C
2020 JFM 0.5C
2020 FMA 0.4
Etle 4 Mahina El Nino thresh hold rahel and 5 ma mahine ENSO neutral thai gayu.
Deshi bhasha ma samajiye toe El Nino garbh rahyo 2019 OND ( December aakhar ma)
4 Mahina garbh rahyo and panchmey Mahine Miscarriage thayu (કસુવાવડ)
Jo panch Mahina El Nino garbh rahi gayo hoy toe te EL Nino janamyo ganay (El Nino Prasthapit thayo ganay)