Saurashtra Kutch & Gujarat Mainly Dry – Pockets Of South Gujarat Region Expected To Get Scattered Showers/Rain On A few Days During 26th August To 3rd September 2023

26th August 2023

Saurashtra Kutch & Gujarat Mainly Dry – Pockets Of South Gujarat Region Expected To Get Scattered Showers/Rain On A few Days During 26th August To 3rd September 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે સૂકું વાતાવરણ – દક્ષિણ ગુજરાત ના થોડા ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ અમુક દિવસ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023 દરમિયાન

Before the Southwest Monsoon began over India, there was a lot of talk about the Effect of El Nino for the current Monsoon Season and that because of Positive IOD the effect of El Nino will not be big. The reality is different from what was initially thought. Even though El Nino thresh hold had been achieved for two months (AMJ 2023 & MJJ 2023) and the IOD being Negative during this period, there was very good Rainfall over India in the first two Months of the Monsoon. IOD Index is 0.79C on 20th August 2023 which is considered as a Positive IOD. Yet the Rainfall over India has not been good currently.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 26th August 2023

Seasonal Rainfall till 25th August over Saurashtra has been 110%  of LPA, Kutch has been 136%  of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 7% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.

 



25th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ચાલુ થયું તે પહેલા એલ નિનો ની ઘણી બીક હતી ચોમાસા માટે. સાથે એમ પણ કહેવા માં આવ્યું કે IOD પોઝિટિવ છે જેથી ચોમાસા ને બહુ નુકશાન નહિ થાય. હકીકતે IOD નેગેટિવ હતો 13 ઓગસ્ટ સુધી તેમ છતાં પરિણામ અલગજ આવ્યું. જૂન અને જુલાઈ માં એલ નિનો થ્રેશ હોલ્ડ પાર કરી ગયા હતા અને IOD 13 ઓગસ્ટ સુધી નેગેટિવ રહેલ હતું તેમ છતાં  જુલાઈ આખર સુધી માં ઇન્ડિયા નું ચોમાસુ નોર્મલ થી સારું રહેલ. હવે તારીખ 20 ઓગસ્ટ ના IOD પોઝિટિવ થયો 0.79C તેમ છતાં વરસાદ ની ઘટ જોવા મળે છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  26th August To 3rd September 2023

Various factors that are beneficial/adverse to Gujarat State :

1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal or towards the Foot hills of Himalayas during the most days of the forecast period.
2. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State for most days of forecast period. Moisture at lower level will also fluctuate low/medium/high during the forecast period.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch till 28th and subsequently medium winds during the rest of the forecast period.

Saurashtra & Kutch Region:
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather. Scattered showers/Rain over some parts of South Gujarat on some days during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે જેમાં ઘણા દિવસ હિમાલય ની તળેટી બાજુ રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ ઓછું રહેશે. તેના થી નીચે ના લેવલ માં પણ ભેજ વધ ઘટ થયા રાખશે.
3. પવન ની ઝડપ હાલ વધુ છે તે તારીખ 28 પછી મીડીયમ થશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.


ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
છુટ્ટા છવાયા ઝાપટા/વરસાદ દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં અમુક દિવસ આગાહી સમય માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 26th August 2023

Forecast In Sanj Samachar Daily Dated 26th August 2023

 

4.8 39 votes
Article Rating
615 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/09/2023 1:38 pm

તારીખ 3 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે.  ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર ના UAC થી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.  ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે… Read more »

Place/ગામ
Rajkot
Tushar
Tushar
04/09/2023 2:42 pm

વીતેલા 24 કલાક માં મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, છત્રીસ ગઢ, તટીય આંધ્ર, અને કેરળ નાં અમૂક હિસ્સા માં ભારે વરસાદ નોંધાયેલ છે…

Place/ગામ
Godhra
Rajesh ponkiya
Rajesh ponkiya
04/09/2023 2:23 pm

જ્ય ‘શ્રીકૃષ્ણ’ સર’ – મિત્રો મોડલો જોતા ચિત્ર સારુ થતું જાય છે’ બંગાળવાળી સિસ્ટમ ફુલ મજબુતાઇથી આવે છે’ પાકીસ્તાનવાળા (એન્ટી) ધક્કો મારે છે એટલે જોર લગા કે હઈસા’ એમપી એન્ડ ગુજરાત બોર્ડરવાળા ફુલ ધકો મારજો એટલે સૌરાષ્ટ્રને પણ વધારે લાભ થાય.

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી-જી: રાજકોટ
Pratik
Pratik
04/09/2023 2:17 pm

તારીખ 4 સપ્ટેમ્બર 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં છે જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, હજારીબાગ, બાંકુરા, દીઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર પસાર થાય છે.   ❖ ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
04/09/2023 1:55 pm

Sir..11 tarikh thi varsad batavatu hatu te have batavatu nathi..to haju ferfar thai sake…? Sir tame kyare update apso…?

Place/ગામ
Upleta
Retd Dhiren patel
Retd Dhiren patel
04/09/2023 1:45 pm

Jsk varsad premi mitro ne, Aaj ni COLA SECOND week nu manchitra jota Halva jai ne Hadi kadhay jai che.

Place/ગામ
Bhayavadar
Raj
Raj
04/09/2023 1:41 pm

Sir maro ek prasna se javab khas aap jo amit manavadariya thoda divas pehle temnye ek screen chot group ma jaher karyo jema tame kahi rahya se k amit please taro number aap amit manavadariya kahe se sir A mara number magya mane khabar se k e tame nta etalee tamaraa pahee janvaa aavya jethi bija loko ne gumrah na kare

Place/ગામ
Porbandar
Amit s manavadariya
Amit s manavadariya
Reply to  Ashok Patel
04/09/2023 4:18 pm

મારા મોબાઇલ નંબર આપશ્રી ને ઇમેઇલ દ્વારા આપ્યા છે સાહેબ

જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ભણગોર
જાડેજા રામ
જાડેજા રામ
04/09/2023 1:40 pm

Sir Hve cola weak 2 no colour 1 ma aave avi bhagvan ne prathana kriye.

Place/ગામ
કડછ , પોરબંદર
Vanani Ranjit
Vanani Ranjit
04/09/2023 1:16 pm

આજે કોલા વિક 2 માં બીજા દિવસ પણ રંગે રંગાઈ ગયું છે…

તો સાહેબ નવી અપડેટ ભલે મોડી આપો પણ, આવનાર વરસાદ ના રાઉન્ડ ની આપજો…

બાકી ન્યુઝ ચેનલ & યુટ્યુબ પર તો મસાલેદાર આગાહી આવવા લાગી છે…

Place/ગામ
કુડલા , ચુડા સુરેન્દ્રનગર
Vajasi
Vajasi
04/09/2023 12:46 pm

Have sir new updet api dayo karn k amuk khedut ne ana hath mathi to pak gayo se pn pasu dhor na mo mathi na jay atle sav sukay gaya se se atle 3 4 divash bhegu kri liye

Place/ગામ
Lalprda dwarka
Chetan thumar
Chetan thumar
04/09/2023 12:29 pm

હવે ‍પાકુ છે,પન ક્યા કેટલું, તે જોવાનું,આપે તે લયિ લેવાનું છે,હરિ ઇછા તેજ થવાનું છે ,પોતે ખુસ‌ રહો ,અને બીજાને ખૂસિ આપો

Place/ગામ
પાટણવાવ
Devendra parmar
Devendra parmar
Reply to  Chetan thumar
04/09/2023 1:20 pm

Waah!!!

Place/ગામ
Dhrol jamnagar
Kandoriya bhimashi
Kandoriya bhimashi
04/09/2023 11:57 am

Now cola is in red zone

Place/ગામ
Chauta kutiyana
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
04/09/2023 11:50 am

Movan Vara bhai ne hu kahva magu su ke tame kaho so ke mandvi paki gai se. To te khedut no prsn se. Kem ke badha ne khbar se ke apde pachla 5 varso thi sep. Akho varsad rahe se. Jethi lamba gada ni magfadi vavvi joye. Je oct. Mahina ma pake te rite vavni karvi joye. Amare dar sal 15 oct pacchi j magfadi pake se. To pan siyadu Ane unadu Pak thay j se. Je mitro ne aaj thi magfali paki gai tene varsad nuksan karse. Kem ke 10 thi 20 ma 1 raund to 100 taka avse.

Place/ગામ
Satapar dwarka
Umesh Ribadiya
Umesh Ribadiya
04/09/2023 11:44 am

Lyo tayee imdgfs pan havey dt.10 pachhi market ma avyu

Place/ગામ
Visavadar
Javid
Javid
04/09/2023 11:14 am

Mitro 6/7 dt ma bdhay modalo positive thay jase gujrat mate

Place/ગામ
At arnitimba ta wankaner
Bhagvan Gajera
Bhagvan Gajera
04/09/2023 10:59 am

Dt 12,13,14, ma lotari lagse sir??

Place/ગામ
Keshod
Devraj Jadav
Devraj Jadav
04/09/2023 8:34 am

aa cola nu kamkaj rajkiya neta jevu se ratorat parti badli nakhe se

Place/ગામ
Kalmad
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
04/09/2023 7:55 am

Gujrat mate ak matr model ecmwf positive hatu a pan aje pani ma besi gayu. Asha se Ke badha modalo fari pacha gujrat mate posetive thay. Kem ke mitro amare to dam se. Pani puskad se. Pan amari aspas na gamdao ma pani have khatam thay Gaya . Kheduto mate have varsad vagar no 1,1 divas vars jevo Lage se. Gujrat ma ava to ghna badha sentro se jiya have Pani ni tangi se. Asha se ke 10 thi 20 sep. Gujrat mate saro varsad apse. Jay dwarkadhish

Place/ગામ
Satapar dwarka
Vajasi
Vajasi
Reply to  lagdhirkandoriya8@gmail.com
04/09/2023 8:28 am

Amara gam ni aspas have 3 4 divash amuk khetro ma pak bego karvama se sukay gaya have varsad ny ave atle velu bhegu krvama se

Place/ગામ
Lalprda dwarka
Ahir
Ahir
Reply to  lagdhirkandoriya8@gmail.com
04/09/2023 8:45 am

Have ta avey toy nade na aave toy nade.ghana ne Pak sukai che ne ghana ne have mandvi paki gai che.

Place/ગામ
Movan
Ramnik Faldu
Ramnik Faldu
04/09/2023 6:30 am

સર આ બધા મોડલ તો રોજ નવા નવા કુકડ કાઢે છે આમા કેમ અભિયાસ કરવો

Place/ગામ
Jasapar kalavad
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ramnik Faldu
04/09/2023 8:52 am

બે ત્રણ મોડેલ નો પાક્કો અભ્યાસ કર્યા પછી જે નિચોડ આવે એ અભ્યાસ.

કોઇ એક મોડેલ નો ભરોસો ન કરાય. અભ્યાસ કર્યા પછી મન ડગવુ ન જોઈયે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Hemat Maadam Aahir
Hemat Maadam Aahir
Reply to  રામજીભાઈ કચ્છી
04/09/2023 10:43 am

તો એના માટે હજુ વેઈટ એન્ડ વોચ જેવી સ્થિતિ છે પરફેક્ટ નિદાન કરવા માટે અત્યારે એમપી બોડરના ગુજરાત ના જીલ્લા અને ગુજરાત રિજયન મા લાભ મળે એવુ લાગે છે સૌરાષ્ટ્ર કચ્છ માં લોટરી મુજબ હળવા ઝાપટાં પડે એવુ લાગે છે હાલમાં……

Place/ગામ
Datarana jam Khambhaliya Dwarkadhis
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Hemat Maadam Aahir
04/09/2023 12:51 pm

100% સાચુ તમારુ હજુ વેઇટ એન્ડ વોચ ની સ્થિતિ છે સૌરાષ્ટ્ર કચ્છ માટે. જયારે ગુજરાત રીજીયન ને સારો લાભ મળશે.

અને મોડેલો કોર્ટ ની જેમ તારીખ પે તારીખ કરતા જાય છે.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
Kana
Kana
04/09/2023 6:14 am

imd gfs pramane 7 thi south gujarat na district ne thodo labh malse.

Place/ગામ
Derodar
Umesh Ribadiya
Umesh Ribadiya
03/09/2023 10:50 pm

GFS & imdgfs બેયનો વસાર હજી મોળો દેખાય છે.યુરોપવાળાવ જેવી ચાનક એને કેમ નય ચડતી હોય હે ભેરૂઓ

Place/ગામ
Visavadar
Bhikhu bhai chavda
Bhikhu bhai chavda
Reply to  Umesh Ribadiya
03/09/2023 11:35 pm

ચાનક અને ભેરૂઓ સરસ જૂના શબ્દો ગોતીયાયવા .

Place/ગામ
Jamnagar
Ajaybhai
Ajaybhai
03/09/2023 10:10 pm

સર આ વખતે તમે બધા શિષ્યો ની પરીક્ષા લઈ રહ્યા હોય એવુ લાગે છે. આત્મનિર્ભર બનાવવા માટે.

Place/ગામ
Junagadh
Nikunj sojitra
Nikunj sojitra
03/09/2023 10:01 pm

Sir iphone ma kem app download nathi thati ?

Place/ગામ
Kotda sangani
Bhavesh Patel
Bhavesh Patel
03/09/2023 9:31 pm

Sir…tamari range ma…puchhu chhu…sir 10 tarkh sudhi ma Saurashtra ma varasad ni sakyata khari…?

Place/ગામ
Upleta
Ashokbhhai kanani
Ashokbhhai kanani
03/09/2023 8:07 pm

Nagpur vardha ma bapor thi sanj sudhi Saro varsad

Place/ગામ
Hadiyana. Jamnagar
Tabish Mashhadi
Tabish Mashhadi
03/09/2023 7:17 pm

4 models positive since 10th September.

Gfs positive from 15 th….

Rainfall is needed and will come.

Stay positive and pray

Place/ગામ
Ahmedabad
Dilip
Dilip
03/09/2023 5:58 pm

Mitro imd gfs ma colour na aave tya sudhi badhu khotu cola long range hoy abhi bola abhi fok jevu thay mate imd gfs par dhyan aapo tema colour aave to thay…jay shree radhe krishna ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Ankit Shah
Ankit Shah
03/09/2023 4:45 pm

First good sign -> South gujrat mate cola 1st week ma color avyo chhe ane wunderground pan positive chhe(South Gujrat valsad mate). Hve chomasu dhari 3-4 divas ma niche ave to saru.

Place/ગામ
Ahmedabad
Ankit Shah
Ankit Shah
Reply to  Ankit Shah
03/09/2023 7:20 pm

4 thi 10 September sudhi aa agahi ni Jem copy-paste update samjo.

Place/ગામ
Ahmedabad
1 4 5 6