Above Normal Temperature Expected Over Saurashtra Gujarat & Kutch On Most Days Up To End December 2023- Update 23rd December 2023

Above Normal Temperature Expected Over Saurashtra Gujarat & Kutch On Most Days Up To End December 2023- Update 23rd December 2023

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ડિસેમ્બર આખર સુધી વધુ દિવસો તાપમાન નોર્મલ થી ઉંચુ રહેશે – અપડેટ 23 ડિસેમ્બર 2023

Current Weather Conditions on 23rd December 2023

From IMD Morning-Day Bulletin:

એક વેસ્ટર્ન ડિસ્ટર્બનસ નોર્થ ઇન્ડિયા પર થી પાસ થાય છે અને તેની ધરી દક્ષિણ છેડો ગુજરાત રાજ્ય ની ઉત્તર થી આજે પાસ થઇ રહ્યો છે.

Gujarat Observations:

The Maximum Temperature is near normal to 3 C above normal over most parts of Gujarat.

Maximum Temperature on 22nd December was as under:

Ahmedabad 28.7 C which is normal

Rajkot  32.0 C which is 3 C above normal

Deesa 30.6 C which is 3 C above normal

Vadodara 30.4 C which is 0 C below normal

Bhuj  31.6 C which is 4 C above normal

 

The Minimum Temperature is 1 C to 4 C above normal over most parts of Gujarat.

Minimum Temperature on 23rd December was as under:

Ahmedabad 16.5 C which is 4 C above normal

Rajkot  14.6 C which is 1 C above normal

Deesa 13.8 C which is 3 C above normal

Vadodara 14.6 C which is 1 C above normal

Bhuj  15.4 C which is 4 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 23rd to 31st December 2023

Winds will be mainly from North & North East direction with normal speed during the forecast period. Partly cloudy weather on couple of days and sun shine on other days during this period.

Currently the Normal Minimum Temperature is 13 to 14 C for most parts of Gujarat and around 12 C over Kutch & North Gujarat areas near Rajasthan border. The Minimum Temperatures are expected to remain above normal on most days of forecast period and will be 2 to 4 C  above normal in the range 14 C to 18 C.

Currently Normal Maximum Temperature is 28 to 29 C. The Maximum Temperature is expected to remain 2 C to 5 C above normal on most days in the range 30 C to 33 C.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 થી 31 ડિસેમ્બર 2023

આગાહી સમય માં સામાન્ય પવન જે મુખ્યત્વે ઉત્તર અને ઉત્તર પૂર્વ ના રહેવાની શક્યતા તેમજ બેક દિવસ છુટા છવાયા વાદળ અને બાકી ના દિવસ તડકો.

નોર્મલ ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 13 C થી 14 C ગણાય તેમજ કચ્છ અને નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 12 C થી 13 C ગણાય. આગાહી સમય માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ થી 1 C થી 4 C વધુ જ રહેવાની શક્યતા જે 14 થી 18 ની રેન્જ માં.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 29 C થી 30 C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન 2 થી 5 C ઉંચુ રહેશે એટલે કે 30 થી 33 ની રેન્જ માં. છેલ્લા 7 દિવસ માં અમુક દિવસ દરમિયાન ટાઢોડું લાગતું હતું તે હવે નહિ લાગે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd December 2023

Forecast In Sanj Samachar Daily Dated 23rd December 2023

 

5 27 votes
Article Rating
78 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/01/2024 2:20 pm

તારીખ 3 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  ❖ દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ તરફી ટ્રફ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા લો પ્રેશર ના આનુષાંગિક UAC થી ઉત્તર કેરળ-દક્ષિણ કર્ણાટકના દરિયાકિનારા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC દક્ષિણ શ્રીલંકાના કિનારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
02/01/2024 2:09 pm

તારીખ 2 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે, 2 જાન્યુઆરી, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પરનુ લો પ્રેશર લગભગ ઉત્તર તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર હતું તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન લગભગ ઉત્તર-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર વેલ માર્ક લો પ્રેશર એરિયા બની જાય તેવી શક્યતા છે.  ❖ એક UAC દક્ષિણ શ્રીલંકાના દરિયાકિનારે દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે મીડ લેવલ સુધી વિસ્તરે છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ બિહાર પર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
01/01/2024 2:58 pm

તારીખ 1 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે, 01મી જાન્યુઆરી, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનુ લો પ્રેશર લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર હતું તેનું આનુષાંગિક UAC મીડ લેવલ સુધી વિસ્તરે છે.  આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન લગભગ ઉત્તર તરફ આગળ વધી શકે છે અને દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર વેલ માર્ક લો પ્રેશર એરિયા બનવાની સંભાવના છે.  ❖ ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
31/12/2023 2:17 pm

તારીખ 31 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 થી 3.1 કિમીની વચ્ચે છે. તેની સાથે મીડ લેવલ માં ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 74°E અને 30°N થી ઉત્તર તરફ છે.  ❖ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર રહેલા ઉપરોક્ત UAC તરીકે ના વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સાથે ભળી ગયું છે.  ❖ ભારતીય સમયાનુસાર આજે સવારના 08:30 કલાકે લો પ્રેશર પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
30/12/2023 2:14 pm

તારીખ 30 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ માં તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 62°E અને 30°N થી ઉત્તર તરફ છે.❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ પશ્ચિમ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરના UAC ના પ્રભાવ હેઠળ, તે જ પ્રદેશ પર લો પ્રેશર રચાયુ છે અને તેનું આનુષાંગિક UAC… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
29/12/2023 2:23 pm

તારીખ 29 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને લાગુ બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કીમી ની ઊંચાઈ એ આશરે 52°E અને 30°N થી ઉત્તર તરફ છે.

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
04/01/2024 2:28 pm

Aajni update ma IMD e Gujarat state ma mavtha ni agahi kari chhe 8-10 ma

Place/ગામ
Rajkot
Pratik
Pratik
04/01/2024 1:38 pm

તારીખ 4 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનુ લો પ્રેશર નબળું પડી (વિખાય) ગયુ છે. જો કે તેનું આનુષાંગિક UAC હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.   ❖ દક્ષિણપશ્ચિમ-ઉત્તરપૂર્વ તરફી ટ્રફ હવે દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ લક્ષદ્વીપ વિસ્તાર પર ના UAC થી દક્ષિણ કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ જમ્મુ અને લાગુ ઉત્તર પાકિસ્તાન પર નું UAC તરીકે નુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
04/01/2024 10:29 am

Sir aa pavan kyare bandh thse

Place/ગામ
Arvalli
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Kirit patel
04/01/2024 1:55 pm

Pawan have hamna rese vadhare thoda diwas. Atleast 12th Jan sudhi pawan vadhare rese etle ke 15 thi 20 kms/hr.

Place/ગામ
Vadodara
Halvad
Halvad
04/01/2024 8:38 am

હું આજે સવારે 6 vagyeગાડી લઇને નીકળ્યો ત્યારે 9 ડિગ્રી બતાવતું હતું.

Place/ગામ
Halvad
Krutarth Mehta
Krutarth Mehta
03/01/2024 9:07 am

Heavy fog in Vadodara today. Visibility is nearly zero. Very pleasant & slightly cold weather like hill station.

Place/ગામ
Vadodara
masani faruk
masani faruk
Reply to  Krutarth Mehta
03/01/2024 2:37 pm

Amare jambusar ma 11:30 sudhi gaadh dhummas hatu.20 fut na antare pan jovatu na hatu.

Place/ગામ
Jambusar
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  masani faruk
03/01/2024 4:54 pm

Yes. Vadodara ma pan bapore 1 vagya sudhi gaadh dhummas hatu pachi dhime dhime tadko nikalyo.

Place/ગામ
Vadodara
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
02/01/2024 9:38 am

Chhela 2-3 divas thi thandi vadhi chhe pan haju January and kutch ni thandi nathi padi.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
01/01/2024 6:58 pm

સર જય શ્રીકૃષ્ણ નવા વષઁ ની સરસ મજાની અપડેટ આપી દયો…

Place/ગામ
જામજોધપુર
Pratik Rajdev
Pratik Rajdev
01/01/2024 12:24 pm

IMD GFs to mavtha mate makkam lage chhe 8-10 ma

Place/ગામ
Rajkot
Praful
Praful
31/12/2023 7:42 pm

7 thi 9 tharikh ma ketla tka sakyta

Place/ગામ
Maghrvala
Ajaybhai
Ajaybhai
30/12/2023 7:00 pm

સર હવે આવતા દિવસો મા ઠંડીનો સારો રાઉન્ડ આવશે ??

Place/ગામ
Junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
30/12/2023 6:52 pm

mitro 7-9 Jan 24 ful nai to ful ni pakhdi final. IMD GFS mujab

Place/ગામ
Bhayavadar
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
30/12/2023 4:03 pm

Sir imd ૭ ૮ તારીખ માં mavthu batave che. To ketla taka ganvu?

Place/ગામ
Motimard
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
Reply to  Ashok Patel
30/12/2023 5:51 pm

Sir imd gfs ૧૦ day forecast

Place/ગામ
Motimard
Harsh sorathiya
Harsh sorathiya
29/12/2023 1:23 pm

Cola na 2 week ma colour dekhai 6e

Place/ગામ
Gundala road gondal
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Harsh sorathiya
30/12/2023 9:09 am

Dekhay che ne? 6 kallak pachi gayab pan Thai jase colour Jojo!! Cola week 2 aagotru kehvay etle dar 6 kallake fer faar thaya rakhe.

Place/ગામ
Vadodara
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Krutarth Mehta
30/12/2023 3:38 pm

કોલા 2 વીક 6 કલાકે અપડૅટ થાય કે 12 કલાકે?

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
30/12/2023 5:19 pm

કૃતાર્થ ભાઈ ને પુછુ છુ..

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
Kishan
Kishan
29/12/2023 8:39 am

આજે ગાઢ ઝાકળ

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Pratik
Pratik
28/12/2023 1:59 pm

તારીખ 28 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖એક UAC દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ 30મી ડિસેમ્બર, 2023થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Pratik
Pratik
27/12/2023 3:27 pm

તારીખ 27 ડીસેમ્બર 2023

આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન 

❖ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  

❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 67°E અને 34°N થી ઉત્તર તરફ છે.  

❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 30મી ડિસેમ્બર, 2023થી ઉત્તરપશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
27/12/2023 9:10 am

Badha weather models ma long range forecast jota evu lagi rahyu che ke 10th Jan sudhi cold wave ni koij shakyata dekhati nathi. 1 ke 2 degree fer faar kadach Thai sake che pan shiyada ni je jordar thandi padvi joie evu kai dekhatu nathi.

Place/ગામ
Vadodara
Bhaveshbhai.m.savliya.patel.
Bhaveshbhai.m.savliya.patel.
Reply to  Krutarth Mehta
27/12/2023 10:54 pm

હાલ થોડાક દિવસો થી ઠંડી નું પ્રમાણ નોર્મલ થી વધુ ઓછુ રહે છે..બપોર નું તાપમાન પણ વધુ ઉંચુ જોવા મળે છે.જે આગામી 31 સુધી એ પ્રમાણે સવાર નું અને બપોર નું તાપમાન નોર્મલ થી વધુ ઉંચુ જોવા મળશે.બપોર ના સમયે વધુ તપતુ જોવા મળશે.. તા.1 જાન્યુઆરી થી ઠંડી ક્રમશઃ વધવા માં અને બપોરનુ તાપમાન વધુ ઘટવા માં રહેશે..બાદ ચારેક દિવસ રાજ્ય ના અલગ અલગ વિસ્તારો માં ઠંડી નું પ્રમાણ નોર્મલ ની આસપાસ કે નોર્મલ ની વધુ જોવા મળશે.આ સમય માં બે દિવસ સામાન્ય કસ રુપી વાદળો છવાશે.પશ્ર્ચિમ સૌરાષ્ટ્ર કચ્છ અને તેને લાગુ વિસ્તાર માં એકાદ બે દિવસ છુટી છવાઇ સામાન્ય ઝાકળ… Read more »

Place/ગામ
Char.kesood
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Bhaveshbhai.m.savliya.patel.
28/12/2023 9:12 am

Bahuj saras mahiti jaanva Mali tamari pase thi. Thank you!! Havamaan vishe bahu Saro abhyaas karta Lago Cho tame!

Place/ગામ
Vadodara
Umesh Ribadiya
Umesh Ribadiya
26/12/2023 3:30 pm

Menu ma IOD index update nathi thayu

Place/ગામ
Visavadar
Vallabh bhalala
Vallabh bhalala
26/12/2023 3:02 pm

Sir 7.8 ta. Mavdu ni shakta se

Place/ગામ
Jivapar
Pratik
Pratik
26/12/2023 1:27 pm

તારીખ 26 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પૂર્વી બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.  ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 58°E અને 30°N થી ઉત્તર તરફ છે.

Place/ગામ
Rajkot
Vpatel
Vpatel
26/12/2023 9:50 am

Sir Nino3.4 Region SST Index

Kem update nathi thatu?????

Place/ગામ
Surat
Dharmesh sojitra
Dharmesh sojitra
25/12/2023 4:28 pm

સર આગાહી સમય પછી ના દિવસોમાં ઠંડી વધે એવુ ખરૂ

Place/ગામ
Rajkot kotda sangani
J.k.vamja
J.k.vamja
25/12/2023 2:57 pm

આ વખતે એક પણ મોટો ઠંડી નો રાઉન્ડ જ નથી આવીયો તો તેનું કારણ કે ઉતર ભારત માં એક પણ વખત હિમવર્ષા નથી થય

Place/ગામ
Matirala Lathi Amreli
parva
parva
Reply to  J.k.vamja
26/12/2023 2:42 pm

El Nino ane Positive IOD pan asar kartu hoi

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
25/12/2023 2:03 pm

તારીખ 25 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ પશ્ચિમ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.

Place/ગામ
Rajkot
Vipul vghashiya
Vipul vghashiya
25/12/2023 11:37 am

આભાર સર

Place/ગામ
આટકોટ તા જસદણ
વીરાભાઈ
વીરાભાઈ
24/12/2023 7:22 pm

અપડેટ બદલ આભાર

Place/ગામ
જૂનાગઢ
Nilesh Khunt
Nilesh Khunt
24/12/2023 6:10 pm

Sir have full thandi no round aavta ketla divas lagse??

Place/ગામ
Rajkot
Vejanand karmur
Vejanand karmur
24/12/2023 4:56 pm

January start ma kai Mavtha jevu 6e?..

Place/ગામ
Devbhumi Dwarka
Pratik
Pratik
24/12/2023 2:03 pm

તારીખ 24 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC પશ્ચિમ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પરનું UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે તે દક્ષિણ તરફ વિષુવવૃત્તીય હિંદ મહાસાગરમાં ખસી ગયું છે.  ❖ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પરનું UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે તે દક્ષિણ તરફ વિષુવવૃત્તીય હિંદ મહાસાગરમાં ખસી ગયું છે.

Place/ગામ
Rajkot
Kuldipsinh rajput
Kuldipsinh rajput
23/12/2023 11:34 pm

Jay mataji sir…thanks for new update…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Kalpesh V Sojitra
Kalpesh V Sojitra
23/12/2023 11:32 pm

Thanks for new update sir .

Place/ગામ
Rajkot
Rajeshbhai Raiyani
Rajeshbhai Raiyani
23/12/2023 9:10 pm

Thanks sir for New Update

Place/ગામ
Junagadh
Bhagvan Gajera
Bhagvan Gajera
23/12/2023 7:18 pm

Thanks, sir

Place/ગામ
Keshod
Bhaveshbhai.m.savliya.patel.
Bhaveshbhai.m.savliya.patel.
Reply to  Bhagvan Gajera
25/12/2023 12:24 pm

Tamru gaam kyu bhagvaanbhai.kesood.k.char.

Place/ગામ
Char.kesood
Bhavesh Patel
Bhavesh Patel
23/12/2023 5:34 pm

Thank you sir

Place/ગામ
Upleta
parva
parva
23/12/2023 5:29 pm

Have ek January mahino baki thandi maate

Place/ગામ
RAJKOT
Bhaveshbhai.m.savliya.patel.
Bhaveshbhai.m.savliya.patel.
Reply to  parva
25/12/2023 7:52 pm

Janyuaariy prathm vik thi March na bija week sudhi thandi rahese.

Place/ગામ
Char.kesood.junagadh
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Bhaveshbhai.m.savliya.patel.
26/12/2023 7:05 pm

Khiher java dyo. Surya dev aa varse velo ane vadhu het aapse.

Place/ગામ
Bhayavadar
Bhaveshbhai.m.savliya.patel.
Bhaveshbhai.m.savliya.patel.
Reply to  Retd Dhiren Patel
27/12/2023 10:59 pm

Thanks

Place/ગામ
Char.kesood
Pravin khimaniya
Pravin khimaniya
23/12/2023 4:54 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Gami praful
Gami praful
23/12/2023 3:16 pm

Thank you sir for new update, December aakho taydh vinano jase a pan ak nondh leva jevu thase.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
23/12/2023 2:36 pm

jsk sir, Update badal aabhar.

Place/ગામ
Bhayavadar
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
23/12/2023 2:30 pm

સર જય શ્રીકૃષ્ણ અપડેટ બદલ આભાર

Place/ગામ
જામજોધપુર
Kalu hirapara lilapuar JASADAN
Kalu hirapara lilapuar JASADAN
23/12/2023 2:18 pm

આવતા દિવસોમાં ઝાકળ ની શક્યતા ખરી. અશોકભાઈ

Place/ગામ
લીલાપુર જસદણ
Manish
Manish
23/12/2023 2:15 pm

To thandi mate Haji rah Jovi padse and kheti ma temperature vadu 6 te nuksan kare 6

Place/ગામ
Chapra
Pratik
Pratik
23/12/2023 2:13 pm

તારીખ 23 ડીસેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 36°N/67°E થી 26°N/72°E સુધી લંબાય છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારોમાં પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC દક્ષિણપૂર્વ અને લાગુ દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક UAC વિષુવવૃત્તીય હિંદ મહાસાગર અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી… Read more »

Place/ગામ
Rajkot