Unseasonal Showers/Rain Expected 8th-9th January 2024 Over Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Vary During The Forecast Period

Unseasonal Showers/Rain Expected 8th-9th January 2024 Over Saurashtra Gujarat & Kutch – Temperature Expected To Vary During The Forecast Period

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તારીખ 8 – 9 જાન્યુઆરી દરમિયાન માવઠાની શક્યતા – આગાહી સમય દરમિયાન ઠંડી માં વધઘટ થયા રાખશે.

Current Weather Conditions on 4th January 2024

From IMD Mid-Day Bulletin:
The Low Pressure Area over Southeast Arabian Sea has become less marked. However, the associated cyclonic circulation now lies over Southeast Arabian Sea and adjoining Lakshadweep area and extends up to 3.1 km above mean sea level.

The southwest northeast oriented trough now runs from cyclonic circulation over South east Arabian Sea and adjoining Lakshadweep area to south Karnataka and extends up to 1.5 km above mean sea level.
The WD as a cyclonic circulation over Jammu and adjoining north Pakistan now lies over north Haryana neighborhood at 3.1 km above mean sea level.
The induced cyclonic circulation lies over southwest Uttar Pradesh & neighborhood and extends up to 1.5 km above mean sea level.
Trough extends from North Interior Karnataka to the cyclonic circulation over southwest Uttar Pradesh at 1.5 km above mean sea level.
A fresh Western Disturbance is likely to affect Northwest India from the night of 08th January 2024.

 

Gujarat Observations:

The Maximum Temperature is 5C below normal to 2 C above normal over various parts of Gujarat State.

Maximum Temperature on 3rd January 2024 was as under:

Ahmedabad 26.3 C which is 2 C below normal

Rajkot  30.2 C which is 2 C above normal

Deesa 27.0 C which is normal

Vadodara 24.8 C which is 5 C below normal

Bhuj  29.0 C which is 2 C above normal

The Minimum Temperature is 2 C below normal to 2 C above normal over different parts of Gujarat State.

Minimum Temperature on 4th January was as under:

Ahmedabad 14.3 C which is 2 C above normal

Rajkot  10.5 C which is 2 C below normal

Deesa 11.2 C which is 2 C above normal

Vadodara 14.4 C which is 2 C above normal

Bhuj  10.9 C which is 1 C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 4th To 11th January 2024

Winds will be mainly from North and North East direction at 10-20 kms/hour and sometimes gusts of 5-10 kms/hour more. Due to passing of WD around 8th/9th January and trough is expected to extend over Northeast Arabian Sea and adjoining Gujarat State, there is a chance of scattered showers over some parts of Saurashtra, Gujarat & Kutch on 8th/9th January 2024. The Minimum Temperatures are expected to vary on different days of the forecast period. It is expected to be below normal to near normal on 5th/6th January and subsequently Minimum Temperature will increase by 2 C to 4 C increase to above normal on most days of the rest of the forecast period in the range 13 C to 17 C. Currently the Normal Minimum Temperature is 11 C to 12 C for most parts of Gujarat and around 10 C to 11 C over North Gujarat areas near Rajasthan border.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 4 થી 11 જાન્યુઆરી 2024

આગાહી સમય માં પવન મુખ્યત્વે 10થી 20 કિમિ/કલાક ના ઉત્તર પૂર્વ અને ઉત્તર ના રહેશે. ક્યારેક 5 થી 10 કિમિ/કલાક વધુ પવન. તારીખ 8/9 ના પાકિસ્તાન અને લાગુ નોર્થવેસ્ટ ઇન્ડિયા પર WD પસાર થશે અને તેનો ટ્રફ નોર્થ ઇસ્ટ અરબી અને લાગુ ગુજરાત રાજ્ય પર લંબાશે. તેને હિસાબે તારીખ 08-09 જાન્યુઆરી ના સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં માવઠાની શક્યતા છે.

તારીખ 5-6 જાન્યુઆરી ના ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે અને ત્યાર બાદ ના આગાહી સમય માં વધુ દિવસો નોર્મલ થી 2 C થી 4 C ઉપર રહેશે. હાલ નોર્મલ મહત્તમ તાપમાન 28 C ગણાય અને ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 11 C થી 12 C ગણાય તેમજ નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 10 C થી 11 C ગણાય.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 4th January 2024

Forecast In Sanj Samachar Daily Dated 4th January 2024

 

5 18 votes
Article Rating
108 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
11/01/2024 2:11 pm

તારીખ 11 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 15 જાન્યુઆરી, 2024ની આસપાસ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, કેરળ અને માહે અને આંધ્ર પ્રદેશ ના દરિયાકાંઠા વિસ્તારોમાં અને યાનમ, રાયલસીમા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ઉત્તરપૂર્વીય ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે.  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 55°E અને 32°N થી ઉત્તર તરફ છે.  ❖ 16મી જાન્યુઆરી, 2024થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Darsh Raval
Darsh Raval
12/01/2024 10:51 am

Sir,hu haju pan fan chalu Karine sui jau chhu.

Atyare February end chalto hoy avu lage chhe.

Place/ગામ
Kalol,Gandhinagar
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Darsh Raval
12/01/2024 12:12 pm

15th Jan thi fan ni jarur nai pade Darshbhai, thandi vadhse ane raat nu taapmaan 3 thi 4 degree nichu jase normal thi.

Place/ગામ
Vadodara
જાડેજા મયુરસિંહ
જાડેજા મયુરસિંહ
11/01/2024 5:18 pm

જય માતાજી

સર આવતા દિવસો મા ઝાકળ ( ધુમસ્સ )નુ કેવુક રહેશે જીરા મા એક પાણ પાવુ છે.

Place/ગામ
હાડાટોડા ( ધ્રોલ )
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
11/01/2024 3:58 pm

https://city.imd.gov.in/citywx/extreme/JAN/rajkot2.htm

Historical extreme weather events jova ni link chhe.

Mahino badalva mate JAN ni jagya e DEC, AUG, FEB,…

https://city.imd.gov.in/citywx/extreme/DEC/rajkot2.htm

Station badalva mate matra station nu naam change karvu.

https://city.imd.gov.in/citywx/extreme/JAN/bhuj2.htm

Rainfall, temperature nu record chhe 2021 sudhi

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Ashvin Dalsania Motimarad
Ashvin Dalsania Motimarad
11/01/2024 11:06 am

Sir aavta બુધ ગુરૂ thi kai વાદળા thay tevu lage che?

Place/ગામ
Motimard
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
11/01/2024 9:38 am

Chhela ekad athvadiya thi shiyalu jamyu chhe. Aaje mausam no sauthi thandi divas.

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
Reply to  Ashok Patel
11/01/2024 12:18 pm

Amare aaje 12°C jevu hate. Je normal chhe. Pan atyar sudhi above normal j hatu. Ghar bahar nikadta 2 vaar vichar aave evi thandi aa varshe nathi padi. Pan last week karta temperature down aavyo chhe

Place/ગામ
Village Tunda-mundra
Krutarth Mehta
Krutarth Mehta
10/01/2024 4:32 pm

Aa varshe jyarthi shiyado chalu thayo che tyarthi saro evo tadko nikalyoj nathi. Aavu bhej valu vatavaran kya sudhi rese?

Place/ગામ
Vadodara
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
10/01/2024 3:34 pm

સર ઉતરાયણને દિવસે પવનની ગતિ કેટલીક રહેશે?

Place/ગામ
માલવણ તા,અમરેલી
Krutarth Mehta
Krutarth Mehta

Uttrayan na diwase pawan mainly North-Northwest 10 to 15 kms/hr & Vasi uttrayan na diwase enathi ocho pawan North-Northwest 5 to 10 kms/hr. Vistaro pramane thodo ghano fer faar Thai sake pawan ni speed ma pan aa approx me kahyu.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta

Biji vaat ke thandi no chamkaro chalu thase 14th Jan thi etle min taapmaan 3 thi 4 degree nichu jase.

Place/ગામ
Vadodara
Pratik
Pratik
10/01/2024 1:39 pm

તારીખ 10 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે હતું તે હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર આવેલું છે. અને તેની ઉપર મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 75°E અને 28°N થી ઉત્તર તરફ છે જે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ ખસી ગયું છે.  ❖ એક UAC પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર હવે તે 2.5°N અને 78.5°E પર કેન્દ્રિત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
10/01/2024 9:19 am

Vadodara ma vehli saware 5 vage mavthu. Tapak tapak zarmar varsad padyo.

Place/ગામ
Vadodara
Bhavesh
Bhavesh
10/01/2024 7:45 am

Sir sampurn Bharat ma vaddo gayab thai evu 7 mahina pachi dekhanu

Place/ગામ
Nathuvdla Dhrol
72hGFS1534indiarain
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
10/01/2024 6:39 pm

jsk sir, Ghani try kari image upload thati j nathi.

Place/ગામ
Bhayavadar
Krutarth Mehta
Krutarth Mehta
09/01/2024 6:39 pm

14th Jan thi thandi ma vadharo thase ane pawan ni vaat karie to 14th Jan e uttrayan na diwase pawan mainly North direction no rese around 10 to 15 kms/hr & 15th Jan Vasi uttrayan na diwase North-Northeast no rese around 7 to 10 kms/hr.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Ashok Patel
09/01/2024 11:43 pm

Ha sir mara abhyaas mujab thandi ma vadharo etle normal thi 1 ke 2 degree nichu jase

Place/ગામ
Vadodara
Vejanand karmur
Vejanand karmur
09/01/2024 5:55 pm

Pavan ketlak di rahese aavo

Place/ગામ
Devbhumi Dwarka
Pratik
Pratik
09/01/2024 1:52 pm

તારીખ 9 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે અને તેની ઉપર મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 25°N થી ઉત્તર તરફ છે.❖ એક UAC ઉત્તર પંજાબ અને તેના આસપાસના વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર હતું તે હવે ઉપરોક્ત સિસ્ટમ સાથે ભળી ગયું છે.❖ દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પરનું UAC હવે દક્ષિણપૂર્વ અને લાગુ મધ્યપૂર્વ અરબી… Read more »

Place/ગામ
Rajkot
Last edited 6 months ago by Pratik
Maheshbhai Dalsaniya
Maheshbhai Dalsaniya
08/01/2024 11:04 pm

Sir windy ma zakal jova jetlu ochu tapman batave jevu ke bhukhro rang em zakal vadhare samajvu?

Place/ગામ
Surendranagar
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Maheshbhai Dalsaniya
09/01/2024 3:57 pm

comment image

મેટિઓગ્રામ મા ડ્યુપોઇન અને રેગ્યુલર તાપમાન જુવો સવાર નુ. સવારે ભેજ 80 % ઉપર તેમજ સવારે તાપમાન અને ડ્યુપોઇન્ટ જેટલા નજીક એટલી ઝાકળ ની શક્યતા વધુ

Place/ગામ
સાણથલી મોટી તા જસદણ