Temperature Expected To Be Near Normal Or Above Normal Over Most Parts Of Saurashtra Gujarat & Kutch 20th-27th January 2024
તારીખ 20 થી 27 જાન્યુઆરી દરમ્યાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી ઉંચુ રહેવાની શક્યતા.
Current Weather Conditions on 20th January 2024
From IMD Morning Bulletin:
Jet Stream Winds of the order of 130-140 knots at 12.6 km above mean sea level continue to prevail over the plains of North India.
The Trough in easterlies from South Interior Karnataka to east Vidarbha across North Interior Karnataka & Marathwada at 0.9 km above mean sea level persists.
The Cyclonic circulation over Southeast Arabian Sea & adjoining Equatorial Indian Ocean at 1.5 km above mean sea level persists.
The Cyclonic circulation over north Madhya Maharashtra at 1.5 km above mean sea level persists.
Gujarat Observations:
The Maximum Temperature is near normal to 2 C above normal over most parts of Gujarat.
Maximum Temperature on 19th January 2024 was as under:
Ahmedabad 27.9 C is normal
Rajkot 30.5 C which is 2 C above normal
Amreli 29.4 C is normal
Deesa 28.2 C which is 1 C above normal
Vadodara 29.2 C is normal
Bhuj 29.6 C which is 2 C above normal
The Minimum Temperature is near normal to 1 C to 4 C above normal over most parts of Gujarat except Rajkot where it was 2 C below normal.
Minimum Temperature on 20th January 2024 was as under:
Ahmedabad 14.4 C which is 2 C above normal
Rajkot 10.6 C which is 2 C below normal
Amreli 14.0 C which is 2 C above normal
Deesa 11.1 C which is 1 C above normal
Vadodara 15.2 C which is 2 C above normal
Bhuj 14.4 C which is 4 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 20th to 27th January 2024
Winds will be mainly from Northeast, North direction with mostly 10 to 20 kms/hour speed today and then 7 to 15 km/hour. Winds will change direction to Westerly on 26th/27th January, thereby chances of Foggy conditions on 26th/27th January. Off and on scattered clouds expected on some days of the forecast period.
Currently the Normal Minimum Temperature is 11 C to 13 C for most parts of Gujarat and around 10 C to 12 C over Kutch & North Gujarat areas near Rajasthan border. The normal Minimum as well as Maximum Temperature is expected to increase by 1 C during the forecast period. The Minimum Temperatures are expected to be near normal to above normal during the forecast period with a range of 11 C to 16 C. Maximum Temperature expected to increase by 2 C during the forecast period in the range 28C to 32 C against the normal Maximum Temperature of 27 to 29 C.
પરિસ્થિતિ:
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી 2 C સુધી વધુ હતું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી 1 C – 4 C સુધી વધુ હતું. અપવાદ માં રાજકોટ કે જે 2 C નીચું હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 20 થી 27 જાન્યુઆરી 2024
તારીખ 25 જાન્યુઆરી સુધી પવન મુખ્યત્વે નોર્થ અને નોર્થ ઇસ્ટ ના રહેશે. પવન ઝડપ આજે 10 થી 20 કિમિ/કલાક અને ત્યાર બાદ 7 થી 15 કિમિ/કલાક બાકી ના સમય સુધી. તારીખ 26-27 જાન્યુઆરી ના પવનો પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે એટલે ઝાકર વર્ષા ની શક્તયા છે આ બે દિવસ. આગાહી સમય માં અમુક અમુક દિવસ છુટા છવાયા વાદળ થવાની શક્યતા છે.
નોર્મલ ન્યુનત્તમ તાપમાન મોટા વિસ્તાર માં 11 C થી 13 C ગણાય તેમજ કચ્છ અને નોર્થ ગુજરાત ના રાજસ્થાન બોર્ડર વિસ્તાર માટે 10 C થી 12 C ગણાય. આ આગાહી સમય માં નોર્મલ તાપમાન માં એકાદ C વધારો થશે. ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક અથવા નોર્મલ થી ઉંચુ રહેશે. ગુજરાત રાજ્ય ના વધુ સેન્ટરો માં તાપમાન 11 C થી 16 C ની રેન્જ માં.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 27 C થી 29 C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન માં 2 C વધારો જોવા મળે જે નોર્મલ થી ઉંચુ થવાની શક્યતા છે એટલે રેન્જ 28 C થી 32 C ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 20th January 2024
Forecast In Sanj Samachar Daily Dated 20th January 2024
Gujarat Weather App has been updated so as to work with latest version of Android. Check for update on Google Play Store.
Gujarat Weather App એન્ડ્રોઇડ ના લેટૅસ્ટ વર્ઝન માટે અપડેટ થયેલ છે. Google Play Store ma માં એપ અપડેટ કરો.
Done.
Thank you sir
સરસ આભાર સર….જી…..
હવે એપ થઈ ગયું ડાઉનલોડ …
Sar apdate ke di ap so
Khas jiru mate
Aavashe
તારીખ 28 જાન્યુઆરી 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 50°E અને 30°N થી ઉત્તર તરફ છે.
❖ ઉત્તર ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140-160 નોટના ક્રમના જેટ પ્રવાહના પવનો પ્રવર્તે છે.
❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 30 જાન્યુઆરી 2024 થી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે અને અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 03 ફેબ્રુઆરી, 2024થી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.
તારીખ 27 જાન્યુઆરી 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ 28મી જાન્યુઆરી, 2024થી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની શક્યતા છે.
❖ અન્ય એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 31મી જાન્યુઆરી, 2024થી પશ્ચિમ હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમ ભારતના સંલગ્ન મેદાનોને અસર કરે તેવી શક્યતા છે.
જો પવનની દિશા માં ફેરફાર નહીં થાય તો તારીખ 29 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી ઝાકળ નો ભયજનક રાઉન્ડ આવશે. જીરા અને ધાણા વાળા મિત્રો એ ખાસ ધ્યાન રાખવું.
પ્લે સ્ટોર માં એપ કેમ નથી મળતું સર ?
Play store MA chhe Android maate.
Apple IPhone maate bandh thai gayu.
એન્ડ્રોઇડ ૧૪ છે એટલે સ્પોટ નથી કરતું એવું એક મીત્ર એ જણાવ્યું સર !!
Ok
Tamaro feedback note karel chhe.
તારીખ 26 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ માલદીવ વિસ્તારથી સમગ્ર કેરળમાં થય ને દક્ષિણ આંતરિક કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને… Read more »
Happy Republic day sir…
Sir 31 tarikha aspas clouds dekhade che chanta chuntini sakyta kevik lage.
Zakar ni shakyata
Ok sir
કાઠીયાવાડ મા મોસમ જાણકારી આપજો, જીરું ટેન્શન વધારે છે ખેડૂત નુ
તારીખ 25 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે. ❖ એક UAC દક્ષિણ આંતરિક કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક ટ્રફ હવે દક્ષિણ આંતરિક કર્ણાટક પર રહેલા ઉપરોક્ત UAC થી તેલંગાણામાં થય ને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે… Read more »
Weather ekdam dry Thai gai che with very low humidity & low dew point etle have thandi vadhare lage che ane pawan pan North direction thi avi rahya che thanda pawano.
સર જનરલી દર વર્ષે હવે પછી ના દિવસો મા ઠંડીના સારા રાઉન્ડ આવતા હોય છે કે હવે ઠંડી ઓછી થવામા ??
Normal taapmaan havey vadhva ma hoy. Gai saal thandi round hato.
તારીખ 24 જાન્યુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ મરાઠવાડા અને લાગુ વિદર્ભ અને તેલંગાણા પરનું UAC હવે પૂર્વ વિદર્ભ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર મહારાષ્ટ્રના કિનારે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક ટ્રફ દક્ષિણ આંતરિક કર્ણાટકથી ઉત્તર આંતરિક કર્ણાટક, પૂર્વ વિદર્ભ પર રહેલા UAC માં થય ને દક્ષિણ છત્તીસગઢ માં થય ને આંતરિક… Read more »
Sir aje…9 vagya sudhi sari avi jaker hati…!
Aje Jakar avyo
Aaje jordar jakar varse varsad jevi
Sar plestorma gujrat wedhar aep davunlod nathi
Thati
Koi Mitro prakash padjo aa babat.
એપ ઇન્સ્ટોલ થાય છે સાથે એક મેસેજ ફ્લેશ થાય છે જેની ઈમેજ અપલોડ કરી છે
20 તારીખે આગાહી માં 26/27 જાન્યુઆરી ઝાકર ની શક્યતા હતી તેના પરિબળો બદલી ગયા હોય હવે આ શક્યતા ચારેક દિવસ આગળ થેલાણી છે.
પાસળ ધકેલાણી ને૩૦.૩૧ ને.
26-27 thi 4 divas aagad etle 30-31
સર તો હવે ઝાકરની સક્યતા તા ૩૦ ૩૧ બેજ દિવસ
રેસે કે તા/૧ કે ૨ તારીખે સક્યતા છે
Rajkot Meteogram ma GFS nu taran hoy chhe. WIndy ma ECMWF nu taran pan jovu. 30/31 and 01 ma dew point and temperature najik chhe. Tyar baad nu haal vahelu kahevaay.
Thanks
Thank you, Sir
Sar have 30 31 tarikh 2 divas jakar ganvani
Ke 1 2 tarikh ma Pan sakyata che
Janaso to jirama Pani apvani khabar pade
Aaje tamone jawab aapel chhe. GFS MAP sahit.
Tema 1st tarikh nu pan lakhel chhe. temaj aagad nu chhe je haal nakki kahevu vahelu chhe. MAP jovo
Pani no aapta Bhai jo jarur no hoi to
aavtu week etle mon to sun vatavaran bau bhej valu ne jeera mate kharab che
Thandi no saro raund aave tevi satyata khari Shri ashok patel
Ekad divas ekad C ghate. Baaki thandino round haal nathi
તારીખ 23 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે મરાઠવાડા અને લાગુ વિદર્ભ અને તેલંગાણા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને 25 જાન્યુઆરી 2024 થી અને અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 27 જાન્યુઆરી 2024 થી અસર… Read more »
હવે ઝાકર ની શક્યતા નથી 26/27 જાન્યુઆરી. 20 તારીખે સાતમો અને આઠમા દિવસ (26/27 જાન્યુઆરી) માટે ની આગાહી હતી જે હવે પરિબળો બદલી ગયેલ છે.
thank you sir !!!
Thanks for the update sir .
Sir imd 4 weak upadte karone
Update karyu !
તારીખ 22 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પર જેટ પવનો સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130-150 નોટના ક્રમના પવનો પ્રવર્તે છે. ❖ એક UAC દક્ષિણ છત્તીસગઢ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ પૂર્વીય પ્રવાહો માં ટ્રફ હવે દક્ષિણ આંતરિક કર્ણાટકથી આંતરિક કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં થય ને દક્ષિણ છત્તીસગઢ પર રહેલા UAC સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તર કોંકણ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તર મહારાષ્ટ્ર ના કિનારે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર… Read more »
આજે માણાવદરમાં ખતમ ઠાર છે એકદમ ઠાર છે આજે તારીખ 22 1 2024 વાર સોમવાર
Porbandar 13 C hatu je 1 C below normal ganay.
ધુમ્મસ ચાર્ટ શું?
Pashimi pavan hoy and Dew point and temperature ma tafavat 1 thi 3 C hoy Dhummas shakyata vadhe.
Windy ma ke koi meteogram ma jovaay
જીરુ માટે મારા અનુભવ પમાણે વાત કરુ ખાલી. અને આવ એક વડીલે કીધેલે ચાર વષ પહેલા એનુ મારકીગ કરીને વાત કરુ છુ. ૭૦.૮૦.દીવસે પાણ આપેલ જીરુ મા પેલા તડકો પડસે એટલે વધુ પાણી આપેલ જીરૂ મા થીપ વધુ એટેક કરે ને મેઘરવો આવે એટલે ચરમી નો વીસફોટ થાય.અને એ સુસીયા જીવાત થી વધુ ફેલાય છે…તા. ૩૦.૩૧વધુ.વધુ પડતો ધુમ્મસ આવે એવુ લાગે છે સૌરાષ્ટ્ર મા જામનગર. દ્વારકા. પોરબદર બાજુ તો ૯.દીવસ મા. પાસ. છ. દીવસ સવાર માં ભેજ આવે છે.. ખાસ વધુ પાયેલ જીરા મા થીપ ની ને ચરમી રાવુડ રાખવા થી ફાઈદો રહે એવો અનુભવ કહે છે
Thank you sir for new update, lage chhe ke normal thandi ma j shiyalo puro thai jashe.
આભાર સર
Thenks sr.
તારીખ 21 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પર જેટ પવનો સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 140-160 નોટ ( 260- 300 કિમી પ્રતિ કલાક) ક્રમના પવનો પ્રવર્તે છે.❖ પૂર્વીય પ્રવાહો માં ટ્રફ દક્ષિણ આંતરિક કર્ણાટકથી ઉત્તરીય આંતરિક કર્ણાટક અને મરાઠવાડામાં થય ને પૂર્વ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. ❖ મધ્ય મહારાષ્ટ્ર ના ઉત્તરીય ભાગો પરનું UAC હવે ઉત્તર કોંકણ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે… Read more »
અપડેટ બદલ આભાર
Thanks sir for New apdet Jay shree Krishna
Thank you for new update
સર… આજ ની અબડેટ..વધુ gfs ઉપર થી આપેલી…???….ecmwf તો ઝાકળ વીશે ખાસ નથી બતાવતુ તુ એટલે? ?????
Aavati kaal check kari ne vigat aapish.
Aaje Hu bahar hato.
Thanks sir ji
Thanks sir
Thank you sir
આભાર
Thnx sir ji
અપડેટ.બદલ્આભાર.સર
Thenks sir
આભાર સાહેબ….
Thank you sir
તારીખ 20 જાન્યુઆરી 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન❖ ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પર જેટ પવનો સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર 130-140 નોટ ( 240-260 કિમી પ્રતિ કલાક)ના ક્રમના જેટ પવનો પ્રવર્તે છે. ❖ પૂર્વીય પ્રવાહો માં ટ્રફ દક્ષિણ આંતરિક કર્ણાટકથી ઉત્તરીય આંતરિક કર્ણાટક અને મરાઠવાડામાં થય ને પૂર્વ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. ❖ એક UAC મધ્ય મહારાષ્ટ્ર ના ઉત્તરી ભાગો પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તર હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »
Thank you very much for continuous update sir!! જીરા ને manage કરવામાં ઘણી સરળતા થાય છે.
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….
Thanks, sir