Saurashtra Gujarat & Kutch Expected To Get Hotter Weather Next Week – Temperature Expected To Increase Over All By 4 C To 5 C Forecast Ending 1st March 2024
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં આવતા અઠવાડિયે ગરમ વાતાવરણ ની શક્યતા – તાપમાન કુલ 4 C થી 5 C વધવાની શક્યતા આગાહી સમય 1 માર્ચ સુધી
Minimum Temperature on 28th February 2024
Minimum Temperature on 26th February 2024
Current Weather Conditions on 24th February 2024
From IMD Mid-Day Bulletin Dated 24th February 2024:
Jet Stream Winds with maximum speed up to 150 knots continue to prevail over northeast India at 12.6 km above mean sea level.
A fresh Western Disturbance is likely to affect Western Himalayan Region from 26th February, 2024.
Gujarat Observations:
The Maximum Temperature is near normal over most parts of Gujarat.
Maximum Temperature on 23rd February 2024 was as under:
Ahmedabad 31.1 C is 1 C below normal
Rajkot 32.5 C which is 1 C above normal
Deesa 31.6 C which is 1 C below normal
Vadodara 31.2 C is 1 C below normal
Bhuj 31.5 C which is normal
The Minimum Temperature is near normal to 3 C below normal over most parts of Gujarat.
Minimum Temperature on 24th February 2024 was as under:
Ahmedabad 14.0 C which is 3 C below normal
Rajkot 11.9 C which is 3 C below normal
Deesa 12.7 C which is normal
Vadodara 14.2 C which is 1 C below normal
Bhuj 15.1 C which is 1 C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 24th February To 1st March 2024
Winds will be mainly from Northwesterly North & Northeast direction during most days of the forecast period. Wind speed 10 to 15 km/hour speed during the forecast period with gusts on somedays reaching 20 kms/hour. Scattered clouds expected on some days (25th to 26th February & 1st March) of the forecast period.
Currently the Normal Minimum Temperature is 14 C to 16 C for most parts of Gujarat. Maximum & Minimum Temperature expected to increase incrementally next few days. The Minimum Temperatures are expected to increase by 4 C to 5 C during the forecast period with a range of 15 C up to 19 C over most parts of Gujarat during 27th February to 1st March. Maximum Temperature expected to also increase to by 4 to 6 C over most parts of Saurashtra, Gujarat & Kutch during the same period with Temperature in range 34 C to 36 C against the normal Maximum Temperature of 31 to 33 C.
પરિસ્થિતિ:
તારીખ 23 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક હતું.
તારીખ 24 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક થી 3 C સુધી નીચું હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 24 ફેબ્રુઆરી થી 1 માર્ચ 2024
આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસો દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી/કલાકની ઝડપે અને ક્યારેક ઝટકા ના પવનો 20 કિમી/કલાક સુધી પહોંચે. આગાહીના સમયગાળાના અમુક દિવસો (25મી થી 26મી ફેબ્રુઆરી અને 1 માર્ચ ) પર છૂટાછવાયા વાદળોની શક્યતા છે.
હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં સામાન્ય ન્યુનત્તમ તાપમાન 14 C થી 16 C છે. તારીખ 26 સુધી ક્રમશ તાપમાન વધશે જે તારીખ 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી માં ન્યુનત્તમ તાપમાન કૂલ 4 C થી 5 C સુધી વધવાની ધારણા છે જે ગુજરાત ના મોટાભાગના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન 15 C થી 19 C સુધીની રેન્જ માં આવવાની શક્યતા. હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ મહત્તમ તાપમાન 31 C થી 33 C ગણાય. તારીખ 26 સુધી ક્રમશ તાપમાન વધશે જે તારીખ 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી માં કૂલ 4 C થી 5 C સુધી વધવાની ધારણા છે જે મહત્તમ તાપમાન 34 C થી 36 C સુધીની રેન્જ માં આવવાની શક્યતા.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 24th February 2024
Forecast In Sanj Samachar Daily Dated 24th February 2024
તારીખ 28 ફેબ્રુઆરી 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તરપશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 9.6 કિમી સુધી વિસ્તરે છે.
❖ એક ટ્રફ દક્ષિણ આંતરિક કર્ણાટકથી કોંકણમાં થય ને મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ યથાવત છે.
❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ આશરે 93°E અને 25°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે
Sar have kaik prkas pado
Prakash aaje bahu laagshe ! (Garmi)
Update vancho http://www.gujaratweather.com/wordpress/?p=30753
Sir mavthu che ke varshad
Varsad chomasa ma hoy. Aa samay ma Mavthu ganay.
સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા માવઠા ની શક્યતા છે ??
IMD ma 1 and 2 tarikh ma Isolated Mavathu batavey chhe – Saurashtra& Kutch temaj Gujarat Region maate
Vadodara ma gai kaal raat thi pawan ni zadap suddenly vadhi gai che ane rate to susvata maarta pawan hato pan ane aana mate koi pan weather model ma atlo pawan ni speed noti batavti to ekdam aa rite suddenly pawan ni zadap vadhi javanu su reason hoi sake?
Tamarey aaje madhya ratrey pan pavan vadhu batave chhe
Ok pan achanak pawan vadhi javanu su reason?
Alag alag vistar ma barometric pressure vadh ghat hoy etle pavan vadhe.
High pressure thi low pressure baju pavan jaay. Aa kyarek local level ma pan bani shakey.
Thanks for the information.
સર 1.2.તારીખ માં માવઠા ની શક્યતા છે.? પક્ષિમ સૌરાષ્ટ્ર મા plz ans sir
Savcheti rakhay
જય શ્રી કૃષ્ણ
2 ,,3. તારિખ માં
સવરાસ્ટ માં કેવીક શક્યતા માવઠાની.
સક્ય બને તેટલું વેહેલું કહેજો.
જવાબ માં થોડી અપડેટ આવી જાય તેવો આપજો.
IMD 10 days jovo
તારીખ 27 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 57°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે. ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણપશ્ચિમ મધ્યપ્રદેશ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રથી ગુજરાતના મધ્ય ભાગોમાં થય ને પૂર્વ રાજસ્થાન સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ પૂર્વ આસામ અને તેના આસપાસના… Read more »
Jay mataji sir…thanks for new update…
Thanks for the update sir
Sir tamara name FB ma agahi fare chhe…. screen shot niche apu chhu…!
Heading ger margey dorey chhe.
Theks sr.
Saheb march na first week ma jamnagar ma kevi sakyata che jamnagR apmc yard ma khula ma mal kheduto no utari che to thodik mahiti apo jethi kheduto ne nukshan na thai
IMD 7 divas sudhi na forecast aapey chhe te jovu.
Meteogram Jamnagar nu jovu.
Biju ke IMD Gujarat State and IMD Dew Delhi ma pan farak hoy kyarek te pan jovu.
IMD Gujarat State Forecast maate ahi link chhe http://www.gujaratweather.com/wordpress/?page_id=23081
aama 7 divas nu chhelu chhe te jovu.
તારીખ 26 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 55°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક ટ્રફ માલદીવથી સમગ્ર કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટક માં થય ને ઉત્તર આંતરિક કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ અન્ય એક ટ્રફ મધ્યપૂર્વ અરબી સમુદ્રથી સમગ્ર… Read more »
Varsad ni amuk agahi kare che 26,27 ma thase nay ne japtu
IMD kahe chhe?
IMD mujab: Gujarat Region 1st 2nd Isolated
Thank you sir for new update, gaya varsh ni jem back to back WD chalu che,samay ferfar chhe.
Sir aje je vadla thya che e kas katra ma ganay ke nai??
Hu Paramparik abhyas nathi karto.
Ok sir
તારીખ 25 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ હવે આશરે 83°E અને 25°N થી ઉત્તર તરફ છે. ❖ એક ટ્રફ હવે છત્તીસગઢથી વિદર્ભ અને આંતરિક કર્ણાટક માં થય ને ઉત્તર તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ ઉત્તરપૂર્વ ભારત પર સરેરાશ સમુદ્ર સપાટીથી 12.6 કિમી પર મહત્તમ 135 નોટ સુધીની ઝડપ સાથે જેટ પ્રવાહો ના પવનો પ્રવર્તે છે. ❖ એક ટ્રફ લગભગ 93°E અને 25°N થી ઉત્તર તરફ… Read more »
Profile chek
Email address barobar chhe ne?
Ha pan photo ny aavto
Email address sachu chhe. Confirm thai gayu.
WordPress ma register thaya ?
Word press ma khabar na pade sir
wordpress.com ma tamey registered user thava. Tyan profile ma tamaro photo upload karo. Ahi te dekhashe.
Ok sir
Account banayvu pan bov khabr na pade sir
Tema update profile em Right side ma hashe. Tene click karo etle photo update option aavashe.
Left side ma pan “Profile” lakhel chhe tene click karo etle photo upload otion dekhashe.
Koi Mitro madad karjo Vijaybhai ne.
Thank you sir madad karva mate
https://youtu.be/69IMkClmeOA?si=XlahqIcAvncleYhY
પ્રોફાઈલ પિક્ચર શેટ કરવા માટે શું કરવું એ આ વિડીયો મા દર્શાવ્યું છે
Thank you Pratik bhai
Arey vaah !
Jeep ne Mabho chhe !
Haha
Thanks sir Jay shree Krishna
આભાર સર
Thanks sir for New Update
Thank you sir
સાહેબ વિન્ડી વેધર માં બીજી ત્રીજી માર્ચ ગુજરાતમાં વરસાદની શક્યતા છે વિન્ડી વેધર માં બતાવે છે સાહેબ
Toe rakholu rakho !
Thanks for new update sir.
Thanks for the update sir.
Jsk સર… અપડેટ બદલ આભાર
તારીખ 24 ફેબ્રુઆરી 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC મધ્ય રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ દક્ષિણ તેલંગણાથી દક્ષિણ તમિલનાડુ સુધીનો ટ્રફ હવે મરાઠવાડા અને તેના આસપાસના વિસ્તાર પર ના ઉપરોક્ત UAC થી… Read more »
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ
Thanks, sir