Maximum Temperature Expected To Be Above Normal In Range 38°C To 40°C With Few Centers Crossing 40°C Over Saurashtra Gujarat & Kutch On Some Days During 23rd-31st March 2024

Maximum Temperature Expected To Be Above Normal In Range 38°C To 40°C With Few Centers Crossing 40°C Over Saurashtra Gujarat & Kutch On Some Days During 23rd-31st March 2024

તારીખ 23 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ થી વધુ રહેવાની શક્યતા જે 38°C થી 40°C ની રેન્જ માં અને ક્યારેક અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 40°C ને વટાવી જાય તેવી શક્યતા છે.

Maximum Temperature 41°C or above on 27th March 2024

Maximum Temperature on 26th March 2024

Current Weather Conditions on 23rd March 2024

Gujarat Observations:

The Maximum Temperature are about 2°C

above normal over most parts of Gujarat.

Maximum Temperature on 22nd March 2024 was as under:

Ahmedabad 38.9°C is 2°C above normal

Rajkot  39.5°C which is 3°C above normal

Amreli 39.8°C which is 2°C above normal

Deesa 37.8°C which is 2°C above normal

Vadodara 38.6°C is 2°C above normal

Bhuj  38.5°C which is 2°C above normal

 

Forecast: Saurashtra, Gujarat & Kutch: 23rd To 31st March 2024

Winds will be mainly from West & Northwesterly direction during the forecast period.  Wind speed 10 to 15 km/hour speed during the forecast period with gusts on some nights reaching 25-30 kms/hour.

On ‘HOLI’ day on 24th March, at late evening the winds will be mainly blow from Northwest and West direction, except near Gulf of Cambay where it is expected to blow from Southwesterly directions.

Due to mainly Westerly winds and high morning humidity over Kutch and Western Saurashtra, there is a possibility of foggy weather on multiple days of the forecast period.

Now the Normal Maximum Temperature is 37°C over most parts of Saurashtra, Gujarat & Kutch with few centers having normal Maximum Temperature of 38°C.  Maximum Temperature is expected to remain near or above normal in the range 38°C to 40°C with some places crossing 40°C at some places during 25th-28th March.

પરિસ્થિતિ:

તારીખ 22 માર્ચ ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ થી 2°C વધુ હતું.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 થી 31 માર્ચ 2024

આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ દિશામાંથી રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી/કલાકની ઝડપે ફૂંકાવા સાથે ઝટકા ના પવનો અમુક રાત્રે 25-30 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.

તારીખ 24 માર્ચ હુતાશણી ના મોડી સાંજે/રાત્રે પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના જોવા મળશે શિવાય કે ખંભાત ના અખાત આસપાસ ના વિસ્તાર માં જ્યાં દક્ષિણ પશ્ચિમ ના પવન ફૂંકાવાની શક્યતા છે.

કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર માં મુખ્યત્વે પશ્ચિમી પવનો તેમજ સવારના ભેજ નું વધુ પ્રમાણ ને હિસાબે આ વિસ્તાર માં અનેક વાર ઝાકર નું વાતાવરણ થવાની શક્યતા.

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 37°C ગણાય અને કોક કોક સેન્ટર માં નોર્મલ મહત્તમ 38°C ગણાય. આગાહી સમય માં દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક કે નોર્મલ થી વધુ રહેવાની શક્યતા જે 38°C થી 40°C ની રેન્જ માં રહેશે અને અમુક દિવસો (25 થી 28 માર્ચ દરમિયાન ) અમુક સેન્ટરો માં મહત્તમ તાપમાન 40°C ને વટાવી જાય તેવી શક્યતા છે.

.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd March 2024

BAAKI Forecast In Sanj Samachar Daily Dated 23rd March 2024

 

5 26 votes
Article Rating
91 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/04/2024 2:02 pm

તારીખ 3 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 64°E અને 30°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે.   ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ દક્ષિણ તમિલનાડુથી આંતરીક કર્ણાટક અને મરાઠવાડામાં થય ને પૂર્વ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC પશ્ચિમ રાજસ્થાન અને લાગુ… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
02/04/2024 1:51 pm

તારીખ 2 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે.   ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ ઉત્તર બાંગ્લાદેશ પર રહેલા ઉપરોક્ત UAC થી સમગ્ર આસામમાં થય ને દક્ષિણપૂર્વ અરુણાચલ પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
01/04/2024 2:14 pm

તારીખ 1 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.   ❖ આંતરિક તમિલનાડુથી મરાઠવાડા સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ તમિલનાડુથી આંતરિક કર્ણાટક અને વિદર્ભમાં થય ને દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તર-પૂર્વ બિહાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  … Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
31/03/2024 2:06 pm

તારીખ 31 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ આંતરિક તમિલનાડુથી છત્તીસગઢ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે આંતરીક તમિલનાડુથી કર્ણાટકના આંતરિક ભાગમાં થય ને મરાઠવાડા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »

Place/ગામ
Rajkot
Kd patel
Kd patel
04/04/2024 9:27 am

Imd 4 week updet karo

Place/ગામ
Makhiyala
Pratik Rajdev
Pratik Rajdev
03/04/2024 10:15 pm

Sir aa COLA par prakash pado aakha des ma second week ma jabaro colour aavyo chhe

Place/ગામ
Rajkot
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
03/04/2024 9:42 pm

Second Week માં તો ભારત માં ચોમાસું જામી જાવાનું હોય એવું લાગે છે

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Kirit patel
Kirit patel
Reply to  Ashok Patel
04/04/2024 1:57 pm

એમા પણ કલર પુરાઈ જસે

Place/ગામ
અરવલ્લી
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
03/04/2024 1:09 pm

આજે ત્રણ તારીખે ત્રણ એપ્રિલે ખૂબ જ ઝાકળ માણાવદર વિસ્તારમાં અને સવારે ખૂબ જ ઠાર બે ત્રણ દિવસથી આ ખૂબ જ ઠાર પડે છે જાણે શિયાળા જેવો ઠાર અને ગરમ કપડાં પહેરવા પડશે સવારે ટુ વ્હીલ લઈને જાતા હોય તો,,, એપ્રિલમાં આવો ઠાર કેમ અશોકભાઈ???????

Place/ગામ
Manavadar
Kirit patel
Kirit patel
03/04/2024 11:43 am

Sir cola weeck 2 ma gajab no nasho chdyo che

Place/ગામ
Arvalli
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Kirit patel
03/04/2024 1:54 pm

Haji aagotru kehvay pan savcheti rakhvi!! Dar 6 kallake fer faar thaya rakhse

Place/ગામ
Vadodara
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Krutarth Mehta
04/04/2024 10:06 am

“મેહતા સાહેબ” બધા મોડેલ દર 6 કલાકે અપડૅટ ન થાય. કોલા 12 કલાકે અપડૅટ થાય.. મોડેલ અભ્યાસ માટે કોઇ પણ મોડેલ નો અપડૅટ ટાઈમ મહત્વ નો છે.
એમાં ય 00z.કે 12z.એ ઈન્ડિન ટાઈમ મુજબ કેટલા વાગે એ ખબર હોવી જોઈયે.

Place/ગામ
સાણથલી મોટી તા. જસદણ.
Umesh Ribadiya
Umesh Ribadiya
02/04/2024 4:10 pm

In summer, Indian ocean nu normal SST ketlu hoy chhe?
Haal 2 thi 3 degree vadhu hoy evu laage chhe.

Place/ગામ
Visavadar
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Ashok Patel
03/04/2024 12:56 pm

Means above normal chhe

Place/ગામ
Visavadar
Kaushal
Kaushal
02/04/2024 9:37 am

Hve moj saru thvama 60ek di baki rya che…..lassi ane sarbat pi ne april kadhi nakho ane keri ane teti khai ne May kadhi nakho pchi moj j moj 🙂 hahaha
Moj means 1st June ho….nai k pelo varsad…..a to July ma bhi aave….doesn’t matter….pn peli June etle moj am 🙂 hahahaha

Place/ગામ
Amdavad
Kishan Dangar
Kishan Dangar
Reply to  Kaushal
02/04/2024 4:48 pm

15 June kaushal bhai,Pan ha 1 June etle taiyario samjo.hahahahah

Place/ગામ
Ta:- Manavadar dis:-junagadh
Last edited 7 months ago by Kishan Dangar
Kaushal
Kaushal
Reply to  Kishan Dangar
03/04/2024 8:53 am

Halo tyare am rakhiye Kishan bhai…..vdhu 15 di keri khai ne vitaviye ema bhi moj j che halo ne…..moj j krvani che pchi su biju 🙂 hahahahaha

Place/ગામ
Amdavad
Last edited 7 months ago by Kaushal
Devendra Parmar
Devendra Parmar
Reply to  Kaushal
03/04/2024 12:34 pm

શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું, મોજ માં જ રેહવાનું કૌશલ ભાઈ.

Place/ગામ
Dhrol jamnagar
Kishan Dangar
Kishan Dangar
Reply to  Devendra Parmar
03/04/2024 4:28 pm

Sachi vaat aapde Gujarati ne Biju su hoy
Moje moj

Place/ગામ
Manavadar
Kaushal
Kaushal
Reply to  Devendra Parmar
03/04/2024 6:39 pm

Yes Devendra Bhai 🙂

Place/ગામ
Amdavad
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
Reply to  Devendra Parmar
04/04/2024 11:14 am

Pan Bhai chomasani Moj alag chhe…

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Neel vyas
Neel vyas
Reply to  Kaushal
03/04/2024 1:40 pm

April (second half) ma pan moj karvani che kaushalbhai

Place/ગામ
Ahmedabad
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Neel vyas
03/04/2024 6:34 pm

Neelbhai, apda mate moj kehvay pan bichara kheduto nu su thay atyare chomasa vagar varsad pade to… E apde vicharvu joie.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
Reply to  Neel vyas
03/04/2024 6:35 pm

Haji aagotru kehvay April 2nd week, fer faar thaya rakhse pan saavcheti rakhvi jaruri che.

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
Reply to  Neel vyas
03/04/2024 6:43 pm

Yes Neel bhai, Varsad aakha varas ma gme tyare aave, moj j aave ema koi sanka ne sthan nthi pn kheduto no vichar aavta 1k var to prathna thai j jay k na aave to saru ane aamey hve 2 months j bchya che 🙂

Place/ગામ
Amdavad
Last edited 7 months ago by Kaushal
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
01/04/2024 12:22 pm

સર .જેમ જેટ પવન શિયાળે ગુજરાત ઉપર થી વધુ ફાશ પસાર થાય તો ઠંડી પાથરે એવી રીતે તાપમાન માટે એવુ વય કે ????????

ખાલી.૭૦૦.૫૦૦નુ એન્ટી આવે તોજ તાપમાન વધે.ને ????
એમ તો તાપમાન વધવા એક કારણ ઉનાળુ પવન થી વીરુધ દશ પવન વય તો પણ તાપમાન વધી થાય.

Place/ગામ
મોટા માચિયાળા
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ashok Patel
02/04/2024 4:24 pm

સાહેબ… વડીલો ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ કે દક્ષિણ પશ્ચિમ ના પવનો ને ઉનાળુ પવનો કહેતા..

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
Reply to  Ashok Patel
03/04/2024 9:45 am

દી. ઉગે ..‌એ બાજુ થી પવન વય એ શિયાળુ. ..

દી.આથમે એ બાજુ થી પવન વય એ ઉનાળુ. ..

બસ આવુ યાદ રાખુ.અમારા એરિય પમાણે

હાસુ કવ તો દશ મા મને ટપો નથી પડતો

Place/ગામ
મોટા માચિયાળા
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  બાબરીયા રમેશ એમ
02/04/2024 8:16 pm

jsk don bhai, tuku ane touch unare Porbandri waa na vay etale saurashtra mate chomasu saru nivade. baki tadka thandi vise mahiti nathi.

Place/ગામ
Bhayavadar
Ranjeet Jethva
Ranjeet Jethva
01/04/2024 6:42 am

Sari Zakad…savare 6.15 e….Gam-padodar…Ta.keshod dist..junagadh

Place/ગામ
Padodar
Last edited 7 months ago by Ranjeet Jethva
Pratik
Pratik
30/03/2024 2:18 pm

તારીખ 30 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે અને તેની સાથે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે… Read more »

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
29/03/2024 9:28 pm

સર લાંબા ગાળા ના મોડલ જોઈ ઘણા લોકો આવનારા સોમાચા ના અનુમાન લગાવી રહ્યા છે.તમારા અંદાજ પ્રમાણે તેની વિશ્વસનીયતા કેટલી ગણાય ???

Place/ગામ
Junagadh
રામજીભાઈ કચ્છી
રામજીભાઈ કચ્છી
Reply to  Ajaybhai
30/03/2024 12:15 pm

લાંબા ગાળા ના મોડેલ અત્યારે ફોરકાસ્ટ બતાવતા હોય એ ટાઈમ આવ્યે ઉભુ રહેતુ હોય તો જમવા માં “ઘી કેળા” ગણાય..

અત્યારે બતાવતા હોય એ મોડેલ જયારે બીજી વાર અપડૅટ થાય ત્યારે ઘણો ફેરફાર થઇ જતો હોય છે. બાકી ટાઈમ આવ્યે જે થાય એ સાચુ.

Place/ગામ
સાણથલી મોટી. તા. જસદણ.
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
Reply to  રામજીભાઈ કચ્છી
01/04/2024 2:34 pm

બરાબર છે.રામ.ભાય

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
29/03/2024 4:54 pm

સર જય શ્રીકૃષ્ણ આજે તાપમાન માં રાહત થઈ છે 37/38 di ની રેંજમા છે…….

Place/ગામ
જામજોધપુર
Pratik
Pratik
29/03/2024 1:46 pm

તારીખ 29 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હવે ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમી વચ્ચે છે તેની સાથે મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 58°E અને 20°N થી ઉત્તર તરફ છે.   ❖ ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર નું ઈન્ડ્યુઝ સાયક્લોનિક સરક્યુલેશન હવે ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
28/03/2024 2:12 pm

તારીખ 28 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ થી અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 56°E અને 22°N થી ઉત્તર તરફ છે.   ❖ પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પરનું UAC હવે ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ એક UAC દક્ષિણ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.    ❖ એક UAC ઉત્તર… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh Parmar
Bhavesh Parmar
28/03/2024 12:38 pm

Sir AA Loko dar varse anuman bahar pade che…me to pehli var joyu

Place/ગામ
AHMEDABAD
Screenshot_20240328-1236422
parva
parva
Reply to  Bhavesh Parmar
29/03/2024 12:32 pm

La Nina na lidhe monsoon normal rahi shake chhe.

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
27/03/2024 2:32 pm

તારીખ 27 માર્ચ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આશરે 52°E અને 25°N થી ઉત્તર તરફ છે.❖ એક UAC પશ્ચિમ રાજસ્થાન અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પશ્ચિમી પ્રવાહો માં એક ટ્રફ આશરે 87°E અને 21°N થી ઉત્તર તરફ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.   ❖ એક ટ્રફ ઉત્તર પશ્ચિમ બિહારથી દક્ષિણપૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Last edited 7 months ago by Pratik
Umesh Ribadiya
Umesh Ribadiya
27/03/2024 2:29 pm

Aayj season nu maximum temperature hayshe evu feel thai chhe.

Place/ગામ
Visavadar
Devendra Parmar
Devendra Parmar
27/03/2024 11:57 am

https://apps.ecmwf.int/webapps/opencharts

સર આ લિંક ના ખુલવાનું કારણ ??

Place/ગામ
Dhrol jamnagar
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
27/03/2024 5:42 pm

આપણા એપ માં જ છે.

Place/ગામ
Dhrol jamnagar
Screenshot_20240327-174148
Devendra Parmar
Devendra Parmar
Reply to  Ashok Patel
27/03/2024 8:39 pm

Thanks.

Place/ગામ
Dhrol jamnagar
Krutarth Mehta
Krutarth Mehta
26/03/2024 11:24 pm

I think today was the 1st hottest day of this season in Vadodara. Bahuj gharmi hati aje ane atyare rate pan bahu gharmi lagi Rahi che.

Place/ગામ
Vadodara
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
26/03/2024 7:46 pm

IMD નાં મેક્સિમમ તાપમાન નાં ચાર્ટ છે એમાં કરછ અને અડધા સૌરાષ્ટ્રમાં લીલો રંગ બતાવે છે જયારે ગુજરાત રીજીયન માં કેસરી બતાવે છે પણ ખરેખર ગરમી નો આંકડો તો સૌરાષ્ટ્ર કચ્છ નો ઊંચો આવે છે

Place/ગામ
Junagadh
Nilesh parmar
Nilesh parmar
26/03/2024 6:07 pm

નવી અપડેટ આપવા બદલ તમારો આભાર શર

Place/ગામ
Dhrol
Rajesh
Rajesh
26/03/2024 4:44 pm

Koi ni passe holi na pavan na vartara pramane ni varsad ni tarikh hoy to janavo mitro

Place/ગામ
Morbi
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  Rajesh
26/03/2024 10:03 pm

Ae badhu “Hawa ma Golibar” jevu hoy chhe.

Place/ગામ
Visavadar
parva
parva
26/03/2024 3:44 pm

IMDAhmedabad pramane 26-27 March, matra Rajkot district ma Heatwave ni yellow warning chhe

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
26/03/2024 2:19 pm

તારીખ 26 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 50°E અને 28°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ દક્ષિણ આંતરીક કર્ણાટકથી વિદર્ભ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર આંતરિક કર્ણાટકથી પૂર્વ વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ… Read more »

Place/ગામ
Rajkot
Mayurpatel
Mayurpatel
26/03/2024 1:15 pm

ચોમાસું ઢુંકડું હોય એવા વાતાવરણનો અહેસાસ થાય છે
ખેતરોમાં કોયલનો ટહુકાર પણ સંભળાય છે

Place/ગામ
રાજકોટ
Pratik
Pratik
25/03/2024 1:29 pm

તારીખ 25 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 45°E અને 25°N થી ઉત્તર તરફ છે.   ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે  ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તર-પશ્ચિમ બિહારથી દક્ષિણપૂર્વ આસામ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ થી… Read more »

Place/ગામ
Rajkot
Er. Shivam@Kachchh
Er. Shivam@Kachchh
25/03/2024 1:16 pm

Aaje khub jakal hati visibility 25 metres thi ochhi

Place/ગામ
Village: Tunda Taluko: Mundra
Gami praful
Gami praful
25/03/2024 9:30 am

Happy Holi and dhuleti all friends and sir,aaje amare savare samany zakal hati,last 2 divas thaya savare khub bhino thar aave chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Rohit Pravinbhai Kamani
Rohit Pravinbhai Kamani
25/03/2024 7:43 am

આજે માણાવદરમાં ખુબ જ ગાઢ ઝાકળ 25 માર્ચ સોમવારે

Place/ગામ
Manavadar
Kishan Dangar
Kishan Dangar
25/03/2024 7:35 am

માણાવદર ગ્રામ્ય વિસ્તારમાં આજે ગાઢ ઝાકળ

Place/ગામ
તા:- માણાવદર જી:- જુનાગઢ
Pratik
Pratik
24/03/2024 2:03 pm

તારીખ 24 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર કેરળથી વિદર્ભ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ આંતરિક કર્ણાટકથી સમગ્ર ઉત્તર આંતરિક કર્ણાટક માં થય ને વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર જોવા મળે છે. જો કે તેની સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે નો ટ્રફ 92°E અને 25°N થી ઉત્તર તરફ છે જે પૂર્વ-ઉત્તરપૂર્વ તરફ ખસી ગયો છે.   ❖ એક ટ્રફ ઉત્તર-પશ્ચિમ બિહારથી… Read more »

Place/ગામ
Rajkot
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
24/03/2024 7:36 am

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Devendra Parmar
Devendra Parmar
23/03/2024 7:33 pm

ગાઢ જાકળ સાથે નવી અપડેટ માટે આભાર.

Place/ગામ
Dhrol jamnagar
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
23/03/2024 6:27 pm

Thanks for new update sir

Place/ગામ
Chandli
Bhavesh Patel
Bhavesh Patel
23/03/2024 5:54 pm

Thank you sir

Place/ગામ
Upleta
Bhagvan Gajera
Bhagvan Gajera
23/03/2024 5:22 pm

Thanks, sir aaje savare zakar hati

Place/ગામ
Keshod
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
23/03/2024 5:07 pm

અપડેટ.બદલ.આભાર.સર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Rakesh faldu
Rakesh faldu
23/03/2024 5:02 pm

આભાર સર નવી અપડેટ બદલ

Place/ગામ
Jam jodhpur
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
23/03/2024 4:43 pm

સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ….

Place/ગામ
જામજોધપુર
વીરાભાઈ
વીરાભાઈ
23/03/2024 4:09 pm

અપડેટ બદલ આભાર

Place/ગામ
જૂનાગઢ
Gami praful
Gami praful
23/03/2024 3:33 pm

Thank you sir for new update,aaje amare savare 8:15 sudhi samany zakal hati.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Pratik
Pratik
23/03/2024 1:49 pm

તારીખ 23 માર્ચ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તર તમિલનાડુથી પશ્ચિમ વિદર્ભ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર કેરળથી વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે અને તેની સાથે ઉપર ટ્રફ 92°E અને 25°N થી ઉત્તર તરફ છે. અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે છે. ❖ 26 માર્ચ, 2024 ની રાતથી પશ્ચિમ હિમાલયન ક્ષેત્રને ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર થવાની… Read more »

Place/ગામ
Rajkot
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
23/03/2024 1:47 pm

Sir Aaje savare Amare Zakar Bahu Hati

Place/ગામ
GAGA Devbhumi Dwarka
RUGHABHAI KARMUR
RUGHABHAI KARMUR
23/03/2024 1:46 pm

Sarsh

Place/ગામ
GAGA Devbhumi Dwarka
Pravin khimaniya
Pravin khimaniya
23/03/2024 1:42 pm

Thanks for the update sir

Place/ગામ
Beraja falla
Vikram maadam
Vikram maadam
23/03/2024 1:19 pm

આજે જોરદાર ઝાકળ હતી …દ્વારકા વિસ્તારમાં

Place/ગામ
Tupani દ્વારકા
Geeta thummar
Geeta thummar
23/03/2024 12:31 pm

Theks sr. for new apadet

Place/ગામ
Kalavad
Dinesh Gadara
Dinesh Gadara
23/03/2024 12:27 pm

આભાર સાહેબ, અત્યારે તપી ગયુ છે. સવારે ઝાકળ ય મજાની હતી. ધ્રોલ

Place/ગામ
Dhrol
Piyush patel
Piyush patel
23/03/2024 12:24 pm

Aje 7:30am thi 8:30am shudhi bharpur zakal hati sir

Place/ગામ
Jamjodhpur