Hot Weather Expected With Maximum Temperature Range 40°C To 42°C Over Saurashtra Gujarat & Kutch 8th-10th April 2024
તારીખ 8 થી 10 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં ગરમી નો માહોલ જયારે મહત્તમ તાપમાન 40°C થી 42°C ની રેન્જ માં રહેવાની શક્યતા
Maximum Temperature Range is 41°C to 42°C on 10th April 2024
Maximum Temperature Range is 40°C to 42°C on 9th April 2024
Maximum Temperature Range is 40°C to 42°C
Current Weather Conditions on 4th April 2024
Gujarat Observations:
The Maximum Temperature are normal or 1°C to 2°C below normal over most parts of Gujarat.
Maximum Temperature on 3rd April 2024 was as under:
Ahmedabad 38.0°C is normal
Rajkot 38.7°C which is normal
Amreli 38.4°C which is 1°C below normal
Deesa 36.2°C which is 2°C below normal
Vadodara 37.4°C is 1°C below normal
Bhuj 36.5°C which is 2°C below normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 4th To 11th April 2024
Winds will be mainly from West & Northwesterly direction during the forecast period. Variable direction winds expected on 8th/9th April. Wind speed 10 to 15 km/hour speed during the forecast period with gusts on 5th to 7th evening reaching 20-25 kms/hour.
The Normal Maximum Temperature is 38°C to 39°C over most parts of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature is expected to remain below or near normal in the range 36°C to 39°C on 4th/5th April, then increase to range 38°C to 40°C on 6th/7th April. The Maximum Temperature will further increase to range 40°C to 42°C on 8th/10th April. Maximum Temperature is expected to increase by 4°C to 6°C over different centers during the forecast period from the current prevailing Maximum Temperature.
Advance Indications: Next 7 days after the forecast period, there is a possibility of unseasonal rain over Saurashtra, Gujarat & Kutch along with fairly widespread areas of the Country.
પરિસ્થિતિ:
તારીખ 3 એપ્રિલ ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં મહત્તમ તાપમાન નોર્મલ અથવા નોર્મલ થી 1°C થી 2°C નીચું હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 4 થી 11 એપ્રિલ 2024
આગાહીના સમયગાળા દરમિયાન પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી રહેશે. તારીખ 8 અને 9 ના પવન અલગ અલગ વિસ્તાર માં ફરતા રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી/કલાકની ઝડપે ફૂંકાશે. તારીખ 5 થી 7 એપ્રિલ ના સાંજે ઝટકા ના પવનો 20-25 કિમી/કલાક સુધી પહોંચવાની શક્યતા.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C થી 39°C ગણાય. તારીખ 4 અને 5 એપ્રિલ ના સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક કે નોર્મલ થી નીચું રહેવાની શક્યતા જે 36°C થી 39°C ની રેન્જ માં રહેશે અને તારીખ 6 અને 7 એપ્રિલ ના તાપમાન થોડું વધી ને 38°C થી 40°C ની રેન્જ માં રહેશે. તારીખ 8 થી 10 એપ્રિલ ના ગરમી વધશે અને મહત્તમ તાપમાન ની રેન્જ 40°C થી 42°C ની થવાની શક્યતા છે. એકંદર હાલ પ્રવર્તતાં મહત્તમ તાપમાન કરતા આગાહી સમય માં અલગ અલગ સેન્ટરો માં 4°C થી 6°C વધવાની શક્યતા છે.
આગોતરું એંધાણ: આગાહી સમય પછી ના 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ તેમજ દેશ ના ઘણા વિસ્તારો માં માવઠા ની શક્યતા છે. તે અંગે યોગ્ય સમયે અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 4th April 2024
Forecast In Sanj Samachar Daily Dated 4th April 2024
તારીખ 10 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 66°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ દક્ષિણપૂર્વ રાજસ્થાન પર રહેલા ઉપરોક્ત UAC થી મધ્ય મહારાષ્ટ્ર અને દક્ષિણ કોંકણમાં થય ને ઉત્તરીય કર્ણાટકના… Read more »
તારીખ 9 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 60°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે મધ્ય રાજસ્થાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 0.9 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત… Read more »
તારીખ 8 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આંતરિક ઓડિશાથી ઉત્તર તમિલનાડુ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે ઉત્તર તટીય આંધ્ર પ્રદેશથી રાયલસીમામાં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ પૂર્વી આસામ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. … Read more »
તારીખ 7 એપ્રિલ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તરપશ્ચિમ ઉત્તર પ્રદેશ પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 73°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ દક્ષિણ છત્તીસગઢથી કોમોરિન વિસ્તાર સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે આંતરીક ઓડિશાથી સમગ્ર છત્તીસગઢ, વિદર્ભ, મરાઠવાડા, આંતરિક કર્ણાટક માં થય ને ઉત્તર તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC પૂર્વ આસામ અને તેના… Read more »
Have mavtha nu zokham ochu thayu che etle chinta karva jevu nathi
*ecmwf ઉપરથી અનુમાન આજ. ને કાલ ઉતર ગુજરાત બોડર અને મધ્ય ગુજરાત મા માવઠુ થાહે.જે.700hpa.એક નાનુ UACને હીસાબે
પસી.તા.૧૩.૧૪. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત કચ્છ માવઠુ થાહે ….t.s જૈય જૈય વધુ મજબૂત થાહે ને કરા પણ પડસે*
સર માવઠા નુ જોખમ હોય તો વહેલાસર અપડેટ આપજો.
Comment vanchvani manay nathi !
Sar plz 13 thi be divash mavthu che pak tyar che
હેલો સર તારીખ 14 અમારે તમામ જિલ્લાના ખેડૂતોનું સ્નેહમિલન છે તો 14 તારીખે વરસાદ થશે જલારામ વિરપુરમાં
Fix location nu chokkasta thi na kahi shakay.
Mavatha ni shakyata chhe 13th-15th April Gujarat & Saurashtra/Kutch
Thank you so much sar
Sir atyre just tmne joya Kotecha Chowk ee tmari bjuma maj hto hu pn traffic na lidhe dhyan notu…by the way nice car and nice driving sirji
અમે ય આજે સાહેબ ની બાજુ માં જ હતા.
Yes aaje baharna kaam ma busy hato.
Ok.
Thanks !
Imd ni 4 week nu garmi nu anuman che aema khas kai garmi padse nhi aevu btave…2 ke 3 diwas baad karta… April mahina ma khas hitwev hova malse nhi…aetle normal ni aaspas j rehse tapman… rajsthan ma pan aevu j batave…akha des ma asthirata vadhu rehse aevu dekhay..
Gujarat maate te pramaney na thayu week 1 ma. Haal Garmi chhe toe 1st week 11 April sudhi normal thi nichu anumaan chhe.
Aaje kalzad Garmi chhe
ઉત્તર ગુજરાત ચાર્ટ કોલ વેધર લાબું નથી..13 મી તારીખે માવઠા વરસાદ શું બોલાવે?
COLA Weather Medium size chhe !
13 Tarikh Shu bolavey ? Vadada !
Hahahahaha!!!!
Cola Medium size…..Su bolave? 🙂 hahahahaha
sir krutrim varsad koi dese krel hto to varsad thyo to ke su kya year ma krel hto?
Middle East ma aavu chalu j chhe.
China pan kyarek aava Experiment karey chhe.
To e success thyo se ke su
tunka vistar ma Yes
tunka vistar ma varsad thyo hoi to pachi vadada thata bandh thai jai evu thyu se?
Tamaey shu puchhva mango chho?
puchva magu su ke kutrim varsad thai to ena pchi thodak samay vadad thata bandh thai jai ke su
Kudarati vadad ni prakriya bahu vishal hoy. Aa krutrim prayash vamano hoy.
kutrim varsad thi ger fayda su thai?
Khas kai nahi
to ahi kem kutrim varsad nathi varsavta?
Mafat nathi thatu.
Biju ke jyare varsad regular thay chhe te paani ne pan aapadey puru sanghari nathi shakta. Water harvesting ni khas jarur chhe. Varsadi paani jetlu jamin ma jaay teva prayatno sau koiye karva joiye.
Sir avu lage chhe…apade vandho nahi ave…baki sir kahe te kharu…!
Sir modalo jota mavtha na chance ma gatado thyo hoy aevu lage,tamaru su kevu che mavtha vishe?
Aagahi model na aadhre thay
Aaje 1 pm pasi vadadchau vatavaran
Mid April ma gulf of Aden baju asthirata vadhu dekhay chhe.shu te aapda vatavaran indirectly ne asar kare?
Aaju baaju na badha paribado asar karta hoy chhe.
Patel sir jyare technology na hati tyare vavazoda ni khabar kevi rite ane kyare padti?
Climate change ne hisabe Vavazoda vadhya aavu tamo Media ma sambhado/Jovo/Vancho chho.
hakikat em chhe ke pahela aavu reporting na hatu. Havey reporting hoy Public ne sagata aavi chhe.
Pahela jyare Vavazodu aavey tyare (te divase) khabar padti varsad and Pavan na hisabe. Aavi ritey Pahela na vavazoda ma bahu nukshan thatu.
Sirji
El nino ni asar weal thse…evu tme lkhelu..
Su ema hve ferfar na thai ske ne…
Monsoon India ma normal j rese…evu aagvu endhan kyare final thai ske…
June aakhar sudhi ma El Nino puro thai jaay em haal anuman chhe.
THANK YOU, SIR, FOR INFORMATION. IF ABOVE IS TRUE THEN HOW WILL AFFECT INDIA’S RAINY SEASON, PLEASE UPDATE SIR FOR THE SAME?
Please do not use all CAPITAL Letters.
I do not forecast for long term. (just 7 to 10 Days)
Refer item number 4 http://www.gujaratweather.com/wordpress/?page_id=19592
Gujarat Centre Meteogram jota 12-16 April vachhe, Gujarat ni lagbhag darek jagya par mavthu thase.
તારીખ 6 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પાકિસ્તાન અને લાગુ પંજાબ પર UAC તરીકે હતું જે હવે ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આવેલું છે. અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 73°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. ❖ પૂર્વ વિદર્ભથી કોમોરિન વિસ્તાર સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ… Read more »
gfs,imd gfs sara chart batave che
ecvmf ma kay nathi haji
joy su thay che
ecmwf*
Bhai khedut mate kharab kevay…tara jeva shaherijano mate sara kevata hase
આમા હુ એમ નથી કહેતો કે માવઠુ થાછે ઈ સારુ
મે તો બે મોડલ વચે નો તફાવત લખયો તો
છતાય તમારી લાગણી દુભાણી તો મને માફ કરજો
Sir andajit…kai tarikh ma mavathu chhe…?11-12 ke…15-16..?
IMD GFS Jovo
Haal GFS ma vadhu batavey chhe.
GFS ma hoy and jo ECMWF ma asar thay etle IMD GFS ma pan aavey.
આભાર સર
Sir aa varshe vadad bahu thya che
Jay mataji sir… thanks for new update…
Sir સૌરાષ્ટ માં માવઠાની સંભવિત તારિખ ૧૩,૧૪ લાગે છે imd જી.એફ.એસ જોતા તો.
જય શ્રી કૃષ્ણ સાહેબ.
સર મારો એક પ્રશ્ન છે કે સવાર સાંજ ઘણા સમય થી આકાશ મા વિમાન દ્વારા સામ સામે આકાશ મા પટ્ટા પડે છે અને થોડા સમય પછી વાદળ બની જતા હોય તેવું લાગે છે. આવું કેમ કરે છે અને તેનાથી સુ ફાયદો થાય. સર મને આના વિશે જાણવું છે. તમે થોડું detail માં ચોક્કસ જણાવજો. આભાર સર
Viman aava patta karva maate nikadey chhe ?
સર પણ આવા પટ્ટા કરવા કેમ નીકળે છે?
Patta karva kon nikadey chhe ?
Petrol nu aandhan thay !
હા સર હું જોવ છું
The reason airplanes leave a white smoke trail in their wake is because their exhaust gases contain moisture that condenses at high altitudes. As the airplane’s engines release exhaust gases, moisture vapor is released as well. The cold temperature and low air pressure at high altitudes forces this moisture to condense, which creates the characteristic white smoke trail for which airplanes have become widely known.
રામજીભાઈ તમારી આ વાત બરાબર પણ હું તેનું નિરીક્ષણ કરું છું કે અમુક વિસ્તાર ની હદ માં આ એરોપ્લેન વારંવાર આવજાવ કરીને વાતાવરણ બગાડી નાખે છે. અને વાદળ બંધાય જાય છે. નેચરલી વાદળ અને આ વાદળ માં ઘણો ફરક છે
10th April pachi vatavaran ma asthirtha chalu Thai jase ane e kya sudhi chalse kai nakki nai. Koi koi diwas koi koi vistaar ma varsad pan padi jase koi fix centre nai hoy.
Kal Pavan jor kevuk haise
તારીખ 5 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર માં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર UAC તરીકે છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે પૂર્વ વિદર્ભથી આંતરીક કર્ણાટક અને આંતરિક તમિલનાડુમાં થય ને કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે… Read more »
Thank you for new update sir
Thank you sir for new update.
Sir je nota sambhalava te samachar sambhalava malya ane a pan tamari pase thi etale have vadhu bik laage chhe.Jay Shree Radhe Krishna Ji…
Aagotaru te aagahi nathi
Sir aatala varsho na anubhav thi a khyal padel chhe ke sir tamaru agotaru pan kyarey khotu padtu nathi…jay shree radhe krishna ji…
Thanks for the update sir
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ…
Thanks for new update sir .
Jsk .sir tnx for new update.sir a badhai Ramkda Kem dekhata nathi?
Kabat ma j padya chhe.
Tamari raaht jovey chhe.
Tnx
અપડેટ.બદલ.આભાર.સર.૧૪.તા.કલર.બતાવેછે.જી.એફ.એસ
Thanks sir for New Update
નવી આપડે માટે આભાર
Thanks, sir
Thank you sir
Thankyou for updat sir
Sir mavthu 7 divas sudhi rese k su?
NO
Theks sr. for new apadet
તારીખ 4 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 65°E અને 30°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. ❖ દક્ષિણ તમિલનાડુથી પૂર્વ વિદર્ભ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણ તમિલનાડુથી આંતરીક કર્ણાટક અને વિદર્ભમાં થય ને દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. … Read more »