Maximum Temperature Expected To Range 40°C to 42°C During 29th April To 5th May 2024 Over Saurashtra, Gujarat & Kutch With A Possibility of It Being Near Upper Range In later parts of Forecast Period
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં તારીખ 29 એપ્રિલ થી 5 મે દરમિયાન મહત્તમ તાપમાન 40°C થી 42°C ની
રેન્જ માં વધ ઘટ થયા રાખશે, જેમાં આગાહી ના પાછળ દિવસો માં ઉપલી રેન્જ તરફ રહેવાની શક્યતા
Current Weather Conditions on 29th April 2024
Gujarat Observations:
The Maximum Temperature are -1°C to near normal over most parts of Gujarat State.
Maximum Temperature on 28th April 2024 was as under:
Ahmedabad 40.5°C is 1°C below normal
Rajkot 41.3°C which is normal
Bhuj 40.3°C which is normal
Gandhinagar 39.8°C which is 1°C below normal
Surendranagar 41.1°C which is normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 29th April To 5th May 2024
The winds will be mainly from West & Northwest during the forecast period with more than normal speed. The winds expected to blow at 15 to 20 km/hour with gusts reaching 25 to 35 km/hour.
The Normal Maximum Temperature is 41°C over most parts of Saurashtra, Gujarat & Kutch. The Maximum Temperature is expected to increase or decrease on different days of the forecast period, however, it is expected to mainly remain between the range 40°C to 42°C. Maximum Temperature is expected to be on the higher end of the range during the later parts of the Forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 29 એપ્રિલ થી 5 મે 2024
પવનો મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની સ્પીડ નોર્મલ થી વધુ જોવા મળશે જે 15 થી 20 કિમિ/કલાક ની રહેવાની શક્યતા છે. ઝાટકા ના પવનો 25 થી 35 કિમિ /કલાક ની ઝડપે ફૂંકાશે.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં હવે નોર્મલ મહત્તમ તાપમાન 41°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન માં વધ ઘટ થયા રાખશે તેમ છતાં રેન્જ 40°C to 42°C ની રહેશે. આગાહી સમય ના પાછળ દિવસો માં મહત્તમ તાપમાન ઉપલી રેન્જ તરફ રહેવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 29th April 2024
Forecast In Sanj Samachar Daily Dated 29th April 2024
તારીખ 5 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લોઅર અને મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 28°N થી ઉત્તર તરફ છે. ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે ઉત્તર-પૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ બિહાર અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC થી ગંગીય પશ્ચિમ બંગાળ માં થય ને ઉત્તર ઓડિશા સુધી લંબાય છે અને… Read more »
તારીખ 4 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ◾વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 64°E અને 30°N થી ઉત્તર તરફ છે ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર સંબંધિત UAC ઓછું ચિહ્નિત થયું છે. ◾એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 52°E અને 25°N થી ઉત્તર તરફ છે. ◾એક UAC ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના… Read more »
Sir aaje to bhayankar garmi chhe, vatavaran vadad chhayu,
Tamo jene Bhayankar garmi kaho chho… chhata Rajkot/Ahmedabad 3 thi 4 C nichu batavaey chhe IMD !
ECWMF to aaje saurashtra ma thunder batave chhe, aap su kaho chho sir ?
IMD ma shakyata nathi batavata
Savare Rajkot ma chhata aavya ta thodak j Friday savare pan padya hata
Ashok Sir Aa Vadadiyu vatavaran haji ketla divas rese?
Havey WD temaj chomasa ni taiyari rupey vadad toe thaya rakhey. Kyarek bilkul na hoy tyare full garmi padey. Avata divaso ma vadad ochha thay tevi shakyata vadhu chhe.
Aa te kevo natural phenomenon?
https://twitter.com/MarioNawfal/status/1786696008748933578?t=IbgkaL1gvDV3eTtUlPwzTQ&s=19
Pavan na chakravama uper chadi gai chhe
Aaje to savare 10sek vaga thi j garam Pavan che bhukka bolavi dese am lage che pn vaddo bhi che sathe
સર આવનાર દિવસોમાં પક્ષિમ સૌરાષ્ટ્રમાં ઝાકળ નું પ્રમાણ વધારે રહેવા ની શક્યતા છે.કે નહિ….?
Yes Pashchim saurashtra maate
ઝાકળ,,,, ઝાકળ,,,,, ઝાકળ,,,,, તારીખ,,, 4 મે ૨૦૨૪,,,, માણાવદર મા ખુબ જ ઝાકળ આવેલી,,,,,, ગાઢ ઝાકળ આવેલી છે,,,, શનિવાર ૪ મે
તારીખ 3 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હવે ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે અને મીડ અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 55°E અને 25°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને લાગુ પશ્ચિમ આસામ પર છે અને તે સરેરાશ… Read more »
Sir me eak news vachya jema britan ma eak divas ma 35000/ vakhat vijli tratKi su e possible chhe???
Vijadi thavi ne tratakvi banney alag vaat chhe. Darek vijadi jamin par tratkey tevu na hoy.
સર હવે આવતા દિવસો મા ગરમી વધવાની શક્યતા છે ???
May mahino etle normally unano full hoy.
આજે ખુબ જ ઠાર હતો કાયદેસરના શિયાળામાં હોય એવો,,,, માણાવદર,,, તારીખ 2/5/2024
તારીખ 2 મે 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 45°E અને 26°N થી ઉત્તર તરફ છે.
❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
❖ એક ટ્રફ દક્ષિણ છત્તીસગઢથી તેલંગાણા અને રાયલસીમા માં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
તારીખ 1 મે 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર પર UAC તરીકે હતું તે હવે લદ્દાખ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર બિહારથી મણિપુર સુધીનો ટ્રફ હવે ઉત્તર બિહારથી સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ,… Read more »
જય માતાજી….આદમન નિકોબાર ટાપુ ઉપર અંદાજે નૈઋત્ય નું ચોમાસાનું આગમન ક્યારે થાય
Ahi map aapel chhe. Gujarati ma pan chhe
Kale rate mojilo pavan hto sir 1k 2 vaga pchi….vatavaran thndu thai gayu fari pnkho dhimo krvo pdyo, mja aavi 🙂
સર જય શ્રીકૃષ્ણ આભાર અપડેટ બદલ
Sir aa vrsh apdu Rajkot lagbhag roj Gujarat State ma hottest center ma top prr hoi che…aaj pn 42° sthe hottest center ryu
Weather Station Location ne hisabe em hoy shakey. Vigat jaanva madey toe check karo kyan chhe Rajkot nu Weather Station.
Ghana centers ma AWS ne IMD weather centre na temperature ma difference Kem chhe aatlo?
AWS IMD
BHUJ 44.2°C 40.3°C
RAJKOT 38.9°C 42°C
A’BAD 40.2°C 42.6°
Bhavnagar 41.7°C 39.4°C
Tenu karan Weather Station sitting kem karel hoy tena par chhe. Normally Stevenson box ma Weather Station rakhel hoy. Direct open ma na hovu joiye Thermometer. Aa bahu mahatva ni vaat chhe je ghana dhyane nathi leta.
Ek vakhat weather station ni stithi chakasava jevi chhe
Naliya maate ahithi kahel ke koi mulakat lai ne jovo Weather Station Location and aaju baaju ni sthiti.
Dakhala tarikhe: Koi Weather Station Airport par hoy and jo Aeroplane nu exaust kyarek te tarf hoy toe reading ma farak aavey. Biju ke Runway ke Baaki ground ma Concrete hoy and pavan ni disha runway baju thi Weather Station baju hoy toe vadhu taapmaan batavey.
E taraf javanu that to chokkas mulakat lais.
https://maps.app.goo.gl/eWpgcUmDFf8qMJ9N7
Stevenson screen dekhay chhe photo ma.
300 foot by 500 foot laambu ek tadav jevu baju ma chhe. te pan asar karey taapmaan ma (Pavan ni disha aadharit)
yes Stevenson Box chhe evu photo ma chhe.
Thank you Sir Navi Update Mate
તારીખ 30 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પાકિસ્તાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે હતું તે હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 અને 3.1 કિમી વચ્ચે છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ હવે ઉત્તર બિહાર થી સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ બાંગ્લાદેશ અને દક્ષિણ… Read more »
Mitro have 45 divas se
Chomasani rutune jeni aapde rah joy rahya sie.
To atyre Keri ane sherdino ras enjoye Karo
Ane paxio mate pivanu Pani rakho.
Karan ke morlana avajo,nadioma pur,vijdina chamkara,khetroma hariyali,khedutoni Khushi,aapdi rah jove se.
To moj karo.
Chass, Lassi ane Ambalvanu rai gyu 🙂 hahahaha
Yo….moj 🙂
Ha e sachu
ગુડ આફટરનુન સર. સર તમે જે સરેરાશ કાઢી છે એ મુજબ ચૈત્રી દનૈયા ની શરૂઆત કયાર થી ગણાય??
19th April thi 26th April sudhi na 8 divas na 8 Daniya
Aa 110 Varsh ni sharerash chhe.
19th April thi 26 April ma Normal Mahattam taapmaan pan nakki hoy (Aa varsh ni aa samay ni update ma normal taapmaan aapel hoy)
Etle 35 C thi 42 C ni vaat bija Mitro karey chhe tema 35 C na chaley and 42 C pan na chaley !
આભાર સર જી
Thank you for new update sir..jay shree radhe krishna ji…
*ચૈત્રી દનૈયાનું નિરીક્ષણ કઈ રીતે કરવું ?* *”ચૈત્ર વદ પાંચમ ( ૨૮/૦૪/૨૦૨૪ ) થી ચૈત્ર વદ તેરસ ( ૦૬/૦૫/૨૦૨૪ ) સુધી”* *(૧) તાપમાન ૩૫ ડિગ્રી થી ૪૨ ડિગ્રી સુધીની હોવું જોઈએ ટુંકમાં દનૈયા દરમિયાન તાપ વધુ પડવો જોઈએ,* *(૨)પવનની દિશા વાયવ્ય,પશ્ચિમ અને ઇશાન દીશાના હોય એ સારા,* *(૩)સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આકાશ એક દમ સાફ હોવું જોઈએ,દિવસ દરમિયાન નાના નાના વાદળ સારા,* *(૪)વરસાદ પડે તો ચાલે પરંતુ ખાલી ધુળની ડમરી ઊડવી,વગર વરસાદે મેઘગર્જના થવી આ બાબત સારી નહિ,* *”નવ દિવસ આ મુજબ નક્ષત્ર અનુસાર ગણતરી કરવી”* ૧)૨૮ એપ્રિલ – મૃગનીર્ષ નક્ષત્ર ૨)૨૯ એપ્રિલ – આદ્રા નક્ષત્ર ૩)૩૦ એપ્રિલ – પુનવર્શું… Read more »
Danaiya 8 hoy ke 9 ?
Dar saal Danaiya 10 divas vahela aavey and dar trije varshe 20 divas moda aavey. Aama Vignanik abhigam sathe susangat nathi.
jsk kasundra bhai Para 1 mujab tadka pade che on ground.
Jay mataji sir… thanks for new update…
Thanks for new update sir.
Thanks sir for New Update
Thnx sir ji
થેન્કયુ સર
Sir Porbandar Ma Tran divas 29 30 april ane 1 may sudhi heat wave nu havaman vibhage kidhu sir divse ne divse Porbandar ma dariyakatho che toye garmi nu praman vadhe che.
29th April ma Porbandar Max. Temp. 38.2 C chhe je 34.6 C normal karta 3.6 C vadhu chhe je Heat wave na ganay.
Dariya katha ma normal taapmaan nichu hoy chhe etle Heat wave hoy toe pan Mahattam taapmaan Rajkot/Ahmedabad jeva center karta nichu rahe.
ok sir
અપડેટ.બદલ.આભાર.સર
Thanks for the update sir
તારીખ 29 એપ્રિલ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પૂર્વ અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર છે અને અપર લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 65°E અને 27°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર યથાવત છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર… Read more »
Thank you sir for new update, West sauratra ma rahat rahe tevu lage chhe.
Thank you sir
Thank you sir
Thanks
Thanks, sir
Thanks for the update!!!
Jsk Sir, Thenks 4 new update.