Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024

અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024

 

Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.

IMD 925 hPa Chart valid for Tomorrow

IMD 850 hPa Chart valid for Tomorrow

IMD 700 hPa Chart valid for Tomorrow

IMD 500 hPa Chart valid for Tomorrow

IMD  Precipitation Chart valid for Tomorrow

ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે. 

Update: 21st July 2024 Morning 10.00 am.


Current Weather Conditions & Expected Parameters:

The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12  hours.

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.

The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.

A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.

The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.

A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.

A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.

Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.

UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.

હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:

ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.

મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.

મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.

શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.

ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.

ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.

Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024

Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC  associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024

અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક  રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window


Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 51 votes
Article Rating
Subscribe
Notify of
guest
44 Add your comment here
Inline Feedbacks
View all comments
Jignesh Khant
Jignesh Khant
Reply to  Ashok Patel
21/07/2024 11:55 am

ગુરુપૂર્ણિમા નિમિત્તે સત-સત નમન… ગુરુજી

Place/ગામ
મોરબી
Dilip
Dilip
21/07/2024 11:56 am

Thank You Sir For New Update…Jay Shree Radhe Krishna Ji

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Ramesh Karangia
Ramesh Karangia
21/07/2024 11:54 am

ગુરુજી ને પ્રણામ

Place/ગામ
Keshod
Shubham Zala
Shubham Zala
21/07/2024 11:54 am

A round ma hmare main vadodara city ma 12mm hse overall rainfall 200mm par che je 19% che nadiyo ma nava neer ni jarurat che talavo ma pan pani ni jarur che. Mota bhaag na area ma 150 thi 200mm na round ni jarur che.

Place/ગામ
Vadodara
Asif
Asif
21/07/2024 11:52 am

Sir avnar round ma rajkot ma kevu rahse

Place/ગામ
Rajkot
Kartik patel
Kartik patel
21/07/2024 11:52 am

ગુરુજી નવી અપડેટ આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર

Place/ગામ
Dhrol mansar
Asif
Asif
21/07/2024 11:51 am

Thanks for new update wethar guru

Place/ગામ
Rajkot
satish gadara
satish gadara
21/07/2024 11:50 am

ગુરૂ પૂર્ણિમા ના પાવન પર્વ પર વેધર ગુરૂ અશોક સર ને વંદન

Place/ગામ
vankiya(dhrol)
Bhargav sir
Bhargav sir
21/07/2024 11:50 am

Being a to teacher of students in school, wishing you a Happy Guru Purnima to our weather Guru Ashok sirji….thanks for guiding us and giving us the knowledge of weather…

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
21/07/2024 11:40 am

Thank you sir for new update,lage chhe indradev ne have khabar padi hase ke Gaye vakhte pirsvama bhul thai chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarl
Maradiya Prajesh
Maradiya Prajesh
21/07/2024 11:36 am

ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સર

Place/ગામ
Koylana Ghed, Manavadar
કોમલ ભાલોડિય
કોમલ ભાલોડિય
21/07/2024 11:36 am

જય ગુરુદેવ… ગુરુપૂર્ણિમા ની હાર્દિક શુભકામના
સવિનય સાથ જણાવવાનું કે આવતા રાઉન્ડ માં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નું જોર કેટલું રહસે… હવે નથી જોતો જે લોકો બાકી છે વરસાદ માં ત્યાં પડે એવી પ્રાર્થના…

Place/ગામ
Gingani
અશોકભાઈ કાનાણી
અશોકભાઈ કાનાણી
21/07/2024 11:35 am

Thanks for new update.

Place/ગામ
Hadiyana.jamnagar
Kaushal
Kaushal
21/07/2024 11:29 am

Ashok Sir, Gurupurnima nimitte aapne vandan

Aape Weather nu ghnu ghnu knowledge aapyu ane aap cho to jivan ma ghno aanand che 🙂

Thank you Ashok sir 🙂

Place/ગામ
Amdavad
Devrajgadara
Devrajgadara
21/07/2024 11:28 am

ગુરુ પૂર્ણિમા પર્વ ની અશોક સર ને શુભકામના સાથે નવિ અપડેટ્સ બદલ આભાર સર ઇશ્ચર તમને નીરોગી રાખે

Place/ગામ
Drangda jamnagar
JJ patel
JJ patel
21/07/2024 11:21 am

thanks sir for new update .

Place/ગામ
Makaji meghpar- jamnagar
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
21/07/2024 11:20 am

આભાર ગુરુજી
નવી અપડેટ આપવા બદલ

Place/ગામ
Dhasa j (Botad)
JJ patel
JJ patel
21/07/2024 11:19 am

करता करे ना कर सके
गुरु करे सब होय
सात द्वीप नौ खंड में
गुरु से बड़ा ना कोय।
गरु पूर्णिमा की शुभकामनाएं

Place/ગામ
Makaji meghpar- jamnagar
Vanrajsinh
Vanrajsinh
21/07/2024 11:18 am

Happy gurupurnima weather guru

Place/ગામ
Wadhvan
HIREN PATEL
HIREN PATEL
21/07/2024 11:17 am

ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરુ અશોકભાઈ સરને કોટી કોટી વંદન.
નવી અપડે બદલ આભાર અને સર આશા રાખી એ કે જે વિસ્તાર માં વરસાદ બાકી છે ત્યાં આ રાઉન્ડ માં સારો વરસાદ આવીજાય તેવી ગુરુજી અને કુદરત ને પ્રાથના .

Place/ગામ
FALLA. Jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
21/07/2024 11:15 am

Jsk sir, આજે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે આપણા હવામાન ગુરુ શ્રી અશોકભાઈ પટેલ ને કોટી કોટી વંદન.

Thenks a lot sir regarding once more good rainfall update.

Place/ગામ
Bhayavadar
Bipin પટેલ
Bipin પટેલ
21/07/2024 11:07 am

જય ગુરુદેવ

Place/ગામ
ભલગામ મોટા. વિસાવદર
Dipak parmar
Dipak parmar
21/07/2024 11:06 am

માળિયા હાટીના ગીર વિસ્તાર ના ગામડાઓ માં જોરદાર વરસાદ પડી રહ્યો છે..

Place/ગામ
માળીયા હાટીના
Sonu bhatt
Sonu bhatt
21/07/2024 11:02 am

Sir Kal thi amdavad ma pan saro varsad chalu thase ne sir

Place/ગામ
Amdavad
Hasu Patel
Hasu Patel
21/07/2024 11:02 am

वेधर गुरु को प्रणाम

Place/ગામ
Tankara
Bhagvan Gajera
Bhagvan Gajera
21/07/2024 10:55 am

Thanks, sir

Place/ગામ
Keshod
Ajaybhai
Ajaybhai
21/07/2024 10:55 am

સર આગાહી સમય પછી વરાપ જેવુ રહી શકે ???

Place/ગામ
Junagadh
Alabhai
Alabhai
21/07/2024 10:52 am

ભગવાન કરે આ અપડેટ્સ માં મધ્ય સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડે ને અમારા પશ્રિમ સૌરાષ્ટ્ર માં વરાપ આપે એવી દ્વારકા ધીશ ને પ્રાર્થના છે

Place/ગામ
કોલવા. જામ ખંભાળીયા
Dabhi ashok
Dabhi ashok
21/07/2024 10:52 am

Thanks sir for new update apava badal

Place/ગામ
Gingani
Vinod Vachhani
Vinod Vachhani
21/07/2024 10:50 am

તો સર અમારે પણ 200 મિલી ને પાર કરી જાય કે સુ જૂનાગઢ મા જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાધર તા. જુનાગઢ
Last edited 1 hour ago by Vinod Vachhani
Vinod Vachhani
Vinod Vachhani
21/07/2024 10:45 am

સર તો અમે પણ હજુ વરસાદ મા આવી જસુ વરાપ આવે તેવું નથી જય શ્રી કૃષ્ણ

Place/ગામ
ગોલાઘર તા. જુનાગઢ
Vipul
Vipul
21/07/2024 10:45 am

ગુરુ પૂર્ણિમાના વેધર ગુરુ અશોક પટેલ ને સત સત નમન

Place/ગામ
રામોદ
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
21/07/2024 10:37 am

Theks sr.for new apadet

Place/ગામ
Kalavad
Tholiya kalpesh bhai
Tholiya kalpesh bhai
21/07/2024 10:37 am

Thank you weather guru pranam

Place/ગામ
Surya pratapgath ta kukavav. Amreli
Pratik
Pratik
21/07/2024 10:35 am

ગુરુપૂર્ણિમા નિમિત્તે વેધર ગુરુ અશોકભાઈ સરને કોટી કોટી વંદન
જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Rajkot
DK Nandaniya
DK Nandaniya
21/07/2024 10:34 am

ગુરુ પૂર્ણિમાના વેધર ગુરુ ને સત સત નમન

Place/ગામ
Kutiyana gam baloch હાલ સુરત
Rajendra
Rajendra
21/07/2024 10:34 am

Sir surendranagar ma aavi jase aabround ma , amre joi tevo varsad nathi etle sir

Place/ગામ
Surendranagar
Vinod Vachhani
Vinod Vachhani
21/07/2024 10:31 am

Thanks sir for new apdet to sir hju savrastr ma hju varsad chalu rhese jay shree Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Naval b kapuriya
Naval b kapuriya
21/07/2024 10:29 am

Jsk.sir tnx for new updet….

Place/ગામ
Balambhadi . Ta.kalavad . Dis.jamnagar
Ramesh hadiya
Ramesh hadiya
21/07/2024 10:28 am

Thans u sir, for update

Place/ગામ
Vill, goradka, savar kundla
Rakesh faldu
Rakesh faldu
21/07/2024 10:27 am

જય ગુરુદેવ

Place/ગામ
Jam jodhpur
kalpesh Sojitra
kalpesh Sojitra
21/07/2024 10:26 am

Very good new sir, thanks for new update .

Place/ગામ
Rajkot