Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period

Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period

ગુજરાત રિજિયન માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024 દરમિયાન – સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધુ દિવસો મંદ વરસાદી ગતિવિધિ

16th August 2024 

 

Current Weather Conditions:

The Monsoon trough at mean sea level now passes through Ganganagar, Delhi, Lucknow, Sultanpur, Gaya, Bankura, Digha and thence east-southeastwards to East Central Bay of Bengal.

The cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal extending up to 4.5 km above mean sea level tilting southwestwards with height persists. Under the influence of the cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal, a Low pressure area has formed over Northwest Bay of Bengal and adjoining areas of West Bengal and Bangladesh in the morning (0530 hours IST) of today, the 16th August 2024. It is likely to become more marked and move west-northwestwards across Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.

The cyclonic circulation over northeast Rajasthan & neighborhood extending up to 4.5 km above mean sea level persists.

A cyclonic circulation lies over north Gujarat & adjoining south Rajasthan between 3.1 & 5.8 km above mean sea level.

The cyclonic circulation over southeast Arabian sea & adjoining south Kerala coast extending up to 4.5 km above mean sea level tilting southwards with height persists.

The trough from Konkan to above mentioned cyclonic circulation extending up to 1.5 km above mean sea level persists.

The cyclonic circulation over Jharkhand & neighborhood between 3.1 & 4.5 km above mean sea level persists.

Some parameters will weaken and new parameters could develop during the forecast period.

ઉપસ્થિત પરિબળો:

સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇ ને માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

દક્ષિણ બાંગ્લા દેશ અને લાગુ પશ્ચિમ બંગાળ પર 4.5 કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આની અસર થી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે 16 ઓગસ્ટ ના. હજુ WMLP થવાની શક્યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પશ્ચિમ બંગાળ ને ઝારખંડ પર થી 2-3 દિવસ માં.

રાજસ્થાન અને આસપાસ એક યુએસી છે જે 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્થાન પર છે જે 3,1 કિમિ થી 5.8 કિમિ સુધી છે.

એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર 4.5 કિમિ લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્તાર માં છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ઉંચાઈ સુધી છે.

આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th To 22nd August 2024 

UAC over North Gujarat and South Rajasthan and UAC over Rajasthan will track Westwards next two days towards Pakistan, so will give heavy rainfall over Rajasthan and then Pakistan next two days. Hence for next 48 hours adjoining areas of North Gujarat, Saurashtra & Kutch could get some scattered rain. Subsequently reduced rainfall activity expected for Saurashtra & Kutch. Scattered showers/light/medium rain with isolated moderately heavy rain over Gujarat Region on some days of forecast period. Cumulative Rainfall will vary from 7 mm to 35 mm District wise average over Saurashtra, Gujarat & Kutch. Windy conditions expected next two days and subsequently again near the end of forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024

નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્થાન પર શક્રિય હોય, રાજસ્થાન માં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્યાર બાદ પાકિસ્તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર માં છૂટી છવાઈ સામાન્ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં સાધારણ ભારે વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં જિલ્લા પ્રમાણે ની શરેરાશ વરસાદ 7 mm થી 35 mm કૂલ ની શક્યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th August 2024

Forecast In Sanj Samachar Daily Dated 16th August 2024

4.9 13 votes
Article Rating
Subscribe
Notify of
guest
94 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
16/08/2024 2:18 pm

તારીખ 16 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ લો પ્રેશર ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના આસપાસના વિસ્તારો પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને બાંગ્લાદેશ અને લાગુ ગંગીય પશ્ચિમ બંગાળ પર મજબૂત બનીને ને વેલમાર્કડ લો પ્રેશર માં પરીવર્તીત થાય તેવી શક્યતા છે. ત્યારબાદ આ સીસ્ટમ ત્યારપછી ના 3 દિવસ દરમિયાન ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને આસપાસના વિસ્તારોમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖… Read more »

Place/ગામ
Rajkot
Dilip
Dilip
17/08/2024 8:07 am

Sir mane lage chhe 24-25 August vari syatem gujarat thi utar taraf chalashe jethi daxin saurastra ane prashwim saurashtr ne vadhu faydo nahi male

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Shubham Zala
Shubham Zala
17/08/2024 12:12 am

20 tarikh thi thunderstorm activity chalu!
Special east central Gujarat.

Place/ગામ
Vadodara
Mayur patel
Mayur patel
16/08/2024 11:02 pm

Vijapur ma 8 vagya pachhi saru avu Motu japtu padyu

Place/ગામ
Vijapur, North gujarat
Tabish Mashhadi
Tabish Mashhadi
16/08/2024 10:51 pm

Atyare gaj vij jode zhaptu varasyu

Place/ગામ
Ahmedabad Sarkhej
Dipak parmar
Dipak parmar
16/08/2024 9:34 pm

આભાર સાહેબ અપડેટ માટે….

Place/ગામ
માળિયા હાટીના
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
16/08/2024 9:10 pm

Thanks sir for new update

Place/ગામ
Chuda .Surendranagar.
Pravin patel
Pravin patel
16/08/2024 9:08 pm

Thanks sir new apdate apva badal

Place/ગામ
Junadevliya morbi
Kodiyatar hira
Kodiyatar hira
16/08/2024 9:00 pm

Thanks

Place/ગામ
Pastardi bhanvad dev bhumi dvarka
Bhikhu
Bhikhu
16/08/2024 8:50 pm

Sir aje pasa 4 round japtana avavya savarthi atayr sudhima

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Kuldipsinh rajput
Kuldipsinh rajput
16/08/2024 8:41 pm

Jay mataji sir…thanks for new update…aaje aakho divas vatavaran gerayelu rhyu 2 hadva zapta aavya 5 AEK minit baki divas saras Koro gyo….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
સુનિલ પાનસુરીયા
સુનિલ પાનસુરીયા
16/08/2024 8:35 pm

સાહેબ દર અપડેટ માં અકિલા વારા તારીખ માં લોચો મારે છે તેનું કઈક કરો દર વખતે ફોટા વારી અપડેટ માં તારીખ સાલ મહિના માં ફેરફાર હોય છે આ વખતે અંદર લખાણ માં તારીખ ફેરફાર છે

Place/ગામ
મેંદરડા
Ajaybhai
Ajaybhai
Reply to  સુનિલ પાનસુરીયા
16/08/2024 9:23 pm

ગયા વખતે પણ 8-8-2024 ના બદલે 4-4-2024 લખેલ હતુ.પછી સુધારેલ

Place/ગામ
Junagadh
Godhani Natvarlal
Godhani Natvarlal
16/08/2024 8:33 pm

Thank you for new update sir

Place/ગામ
Keshiya,ta.Jodiya, Jamnagar
Ashraf badi
Ashraf badi
16/08/2024 8:11 pm

Sir morbi nu wankaner wedher jova mate link apone nkar windy ne wentusky ma to roj 0.7 mm ne kiyarek vadhare batave che pn avtu Kay nathi e prmane

Place/ગામ
Kerala,wankaner,morbi
Rustam khorajiya
Rustam khorajiya
Reply to  Ashraf badi
16/08/2024 8:38 pm

Gujarat weather ma pan Bhai ramkada(model)kabat che

Place/ગામ
Valasan wankaner
Ravi Patel
Ravi Patel
16/08/2024 8:08 pm

thanks for new update sir

Place/ગામ
At jashapar
Kaushal
Kaushal
16/08/2024 7:47 pm

Reporting from Jadeshwar, Wankaner 🙂

Divas daramyan 11:30 12 pchi Sara japta aavta rya bv mja aavi 🙂 dar 1kad kalake 🙂 Mahadev ji ne gmtu vatavaran 🙂 Feels like k aapde foreign ma hoiye 🙂 pahadi areas, wind mills and all 🙂 Proper Wankaner ma to khas nthi pn Jadeshwar aaju baju bv mja pdi bapore 12 thi 6 sudhi

Place/ગામ
Wankaner Jadeshwar
Dipak chavda
Dipak chavda
16/08/2024 7:41 pm

સર આજે મસ્ત વરસાદ પડ્યો ખેતરમા જાબોલીયા થાય તેવો આજે પાલીતાણા તાલુકા ના ઘણા ગામો મા વરસાદ સે કયાક પાણ મે તો કયાક ખેતર બારા પાણી કાઢી નાખ્યા

Place/ગામ
Nanimal ta palitana
Vikram maadam
Vikram maadam
16/08/2024 7:01 pm

આજે સવારથી અત્યાર સુધી 3 રાઉન્ડ આવ્યા ઝાપટાં રૂપી વરસાદ ના …..

Place/ગામ
ટુપની તા.દ્વારકા
જીતુ.ભાઇ.સોજીત્રા
જીતુ.ભાઇ.સોજીત્રા
16/08/2024 6:55 pm

અપડેટ.બદલ.આભાર.સર

Place/ગામ
ખોખડદડ.તા.જી.રાજકોટ
Raj Dodiya
Raj Dodiya
16/08/2024 6:35 pm

Thanks for new update

Place/ગામ
Hadmatiya ta tankara
Shihora Vignesh
Shihora Vignesh
16/08/2024 6:04 pm

Thanks for new update sir

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Piyushbhai Makadiya
Piyushbhai Makadiya
16/08/2024 5:19 pm

Sir khub khub abhar Navi apadet apava badal

Place/ગામ
Bhayavadar
Shailesh Dangar
Shailesh Dangar
16/08/2024 5:01 pm

Thank you sir, for new update

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar