Note: The Table in the Wind chart shows the wind speed in knots at various levels above mean sea level. 1 knot=1.852 km/hour. 925 hPa =0.75 km, 850 hPa=1.5 kms., 700 hPa=3.1 kms. & 500 hPa= 5.8 kms. above mean sea level. MSLP and Precipitation charts have their own units in Table as shown.
First Tabs has Analysis which shows current position about MSLP and winds charts at various heights, then 24 Hours, 48 Hours, and 72 Hours has all these parameters and Precipitation also.
નોંધ: વિવિદ્ધ વિન્ડ ચાર્ટ માં કોઠો આપેલ છે જેમાં વિવિદ્ધ કલર પવનો ની સ્પીડ સી લેવલ અલગ થી અલગ લેવલ માં ‘નોટ’ માં દર્શાવે છે. 1 નોટ = 1.852 કિમી/કલાક. 925 hPa એટલે 0.75 કિમિ ઉંચાઈ , 850 hPa એટલે 1.5 કિમિ ઉંચાઈ , 700 hPa એટલે 3.1 કિમિ ઉંચાઈ, 500 hPa એટલે 5.8 કિમિ ઉંચાઈ. MSLP અને પ્રેસિપિટેશન માટે ના યુનિટ જે તે નકશા માં કોઠા માં લખેલ છે.
પહેલા એનાલિસિસ છે જેમાં MSLP અને પવનો ના ચાર્ટ્સ છે. ત્યાર બાદ 24 કલાક, 48 કલાક અને 72 કલાક માં સાથે પ્રેસિપિટેશન પણ છે.
Analysis
24 hours
48 hours