Dense Clouding Over East Central Arabian Sea – Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 18th To 21st October 2024

Dense Clouding Over East Central Arabian Sea – Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 18th To 21st October 2024

 

મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગાઢ વાદળો – 18મી થી 21મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં કોઈ દિવસ છૂટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.

 

18th October 2024 

 

Current Weather Conditions:

Yesterday’s cyclonic circulation over north Lakshadweep area & neighbourhood now lies over eastcentral Arabian Sea at 0830 hours IST of today and extends upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area likely to form over the same region during next 12 hours. It is likely to become more marked and move westnorthwestwards away from Indian coasts during  subsequent 3 days.

A trough runs from the above cyclonic circulation over eastcentral Arabian Sea to South Andhra Pradesh coast across Karnataka & Rayalaseema and extends upto 3.1 km above mean sea level.

A fresh upper air cyclonic circulation very likely to form over North Andaman Sea around 20th October. Under its influence, a low pressure area likely to form over Central Bay of Bengal around 22nd October, thereafter, it is likely to move northwestwards and intensify further into a depression by 24th October.

Satellite Animation Source: Tropicaltidbits

ઉપસ્થિત પરિબળો:

ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર અને પડોશ પર ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે IST 0830 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 12 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે પછીના 3 દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી વધુ દૂર પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ જવાની શક્યતા છે.

મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉપરોક્ત યુએસી થી લઈને કર્ણાટક અને રાયલસીમાના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સુધી ટ્રફ લંબાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.

20મી ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર પર નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, 22મી ઑક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે, ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 24મી ઑક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને.

Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 21st October 2024 

Last forecast was for 12th to 17th October wherein it rained on all days except on 17th October. Now, due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) to scattered areas (26% to 50% areas) of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rainon on different days during 18th to 21st October 2024. 


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 21 ઓક્ટોબર 2024

અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 18th October 2024

Forecast In Sanj Samachar Daily Dated 18th October 2024

4.9 12 votes
Article Rating
Subscribe
Notify of
guest
107 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
19/10/2024 2:34 pm

તારીખ 19 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર નુ લો પ્રેશર આજે 19 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે મધ્યપૂર્વ અને લાગુ મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પર વેલમાર્કડ લો પ્રેશર તરીકે છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી દુર પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ એક UAC ઉત્તર તમિલનાડુ અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
18/10/2024 3:10 pm

તારીખ 18 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર પર નુ UAC આજે 18 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 8:30 કલાકે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 12 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે. ત્યારબાદ તે પછીના 3 દિવસ દરમિયાન તે વધુ મજબૂત બને અને ભારતીય દરિયાકાંઠાથી દુર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ એક ટ્રફ મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર રહેલા ઉપરોક્ત UAC થી કર્ણાટક અને… Read more »

Place/ગામ
Rajkot
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
19/10/2024 11:11 pm

ગુરુજી પ્રણામ
ઢસાવિસ્તાર
 આજનો વરસાદ
19/10/24
નવાગામ ભુરખીયા મેમદા આંબરડી પિપળવા લાઠી બાબરા ચાવંડ ઢસા આજુબાજુ ના ગામડાં મા ખેતર બારા પાણી કાઢી નાખયા અંદાજે 1.00 થી 2/3 ઇંચ વરસાદ હશે ઢસા ની બાજુ ના આંબરડી ગામે વિજળી પડતા દેવી પુજક ના એક જ કુટુંબના પાંચ સભ્યો ના મોત

Place/ગામ
Dhasa j (Botad)
Raju makhansa
Raju makhansa
Reply to  Vanrajsinh dodiya
19/10/2024 11:35 pm

ખૂબ દુઃખદ ઘટના

Place/ગામ
Keshod
Umesh Ribadiya
Umesh Ribadiya
19/10/2024 8:31 pm

Visavadar na Dhebar,Hadamtiya,sukhpur,Kanavadla,Mota Bhalgam vagere gramy vistar ma cloud burst jevi sthiti.1 kalak ma 5-7 inch sudhino bhare varsad

Place/ગામ
Visavadar
Last edited 9 hours ago by Umesh Ribadiya
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Umesh Ribadiya
19/10/2024 9:01 pm

ohho, Ati ni gati nathi tamari side ho.

Place/ગામ
Bhayavadar
ધીરુ રબારી
ધીરુ રબારી
Reply to  Umesh Ribadiya
19/10/2024 9:41 pm

ઓજત માં આવે આ પાણી સર

Place/ગામ
ઇન્દ્રાણા (ઘેડ)
Umesh Ribadiya
Umesh Ribadiya
Reply to  ધીરુ રબારી
19/10/2024 11:28 pm

Ozat બે કાંઠે આવી હતી આજે.visavadar ni nani-moti tamam nadinu pani chhelle Ozat ma bhegu thay.

Place/ગામ
Visavadar
Vipul Ghetiya
Vipul Ghetiya
19/10/2024 8:06 pm

હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે અમારે વરસાદ આવ્યો છે એવી કમેન્ટ કરવાનું પણ મન નથી થતું પણ શું કરીએ કુદરત આગળ બધા લાચાર છે.

Place/ગામ
Lalpur-jam
Last edited 9 hours ago by Vipul Ghetiya
Morbi
Morbi
19/10/2024 7:50 pm

Sir IMD aa vakhte kya paribal ne lidhe chomasa ni viday jaher kari? Daxin gujrat thi daxin bharat sudhi karan ke ekey paribal aevu hatu nai ke viday jaher kari sakay sir javab aapso bija koi paribal ke pachhi date na karne

Place/ગામ
Morbi
Morbi
Morbi
Reply to  Ashok Patel
19/10/2024 9:01 pm

Thank sir

Place/ગામ
Morbi
Shubham Zala
Shubham Zala
19/10/2024 7:50 pm

Vadodara sama vistar pawan thunder sathe light rain.

Place/ગામ
Vadodara
Alpesh pidhadiya
Alpesh pidhadiya
19/10/2024 7:32 pm

સર આ વરસાદ હવે શું કરવાનો છે? પશુ ઓ નો ચારો એમ હતુ કે આ વર્ષે પુષ્કળ થશે… જોતજોતાંમાં ચિત્ર કુદરતે બદલી નાખ્યું અમારા વિસ્તારમાં એકકતરા ધોધમાર વરસાદ પડે મગફળી ઉપાડેલી પલળી ગય બધી હવે બે દિવસ નાં જોખમ માં થી પસાર થઈ જાયે એટલે બસ….. પાણી પુષ્કળ કરી દીધા…

Place/ગામ
Nadala Babra Amreli
Arun Nimbel
Arun Nimbel
19/10/2024 7:29 pm

Vadodara ma gajvij Ane Pavan sathe tofani varasad chalu che. Areawise intensity ma farak che.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
19/10/2024 6:59 pm

Vadodara ma bhare pawan ane thunderstorm sathe dhodhmar varsad chalu

Place/ગામ
Vadodara
Keshur Ahir
Keshur Ahir
19/10/2024 6:55 pm

Have ati vrusti jaher karavi.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Jignesh Khant
Jignesh Khant
19/10/2024 6:55 pm

મોરબી મા માવઠા રૂપી સારો વરસાદ..

Place/ગામ
Morbi
Keshur Ahir
Keshur Ahir
19/10/2024 6:48 pm

Have aa 6elo doj
se
Je kare maro ram.
Gaj vij shathe jordar varsad chalu.

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Alpesh
Alpesh
19/10/2024 6:33 pm

Sir aa systemo kyare jase ek pa6i ek taiyaraj rahe 6e haju aa 22 puri thay tyan 28 thi vavajodu batave

Place/ગામ
Nikava
Padhiyar manbha
Padhiyar manbha
19/10/2024 6:24 pm

કાલે રાત્રે 1.5 ઇંચ આજે સાંજે 2 ઇંચ અમારી સાઈટ ઓનલી કપાસ નું વાવેતર સે પૂરું કરી નાખ્યું કાયદેસર લીલો દુષ્કાળ પડ્યો કોઈ ને ખરચો પણ નય વળે

Place/ગામ
Loyadham Ta shayla ji sunagar
Vishal shikhaliya
Vishal shikhaliya
19/10/2024 6:23 pm

5 pm thi Vijdi na kadaka-bhdaka sathe dodhmar varsad . andajit 1.5 inch varsad

Place/ગામ
Dhutarpar, jamnagar
Vala Ashok N
Vala Ashok N
19/10/2024 6:21 pm

કેશોદ પૂર્વ ના ગામડાઓ મા 2 થી 3 ઈંચ નુકસાનકારક વરસાદ

Place/ગામ
keshod
Kaushal
Kaushal
19/10/2024 6:00 pm

2:30 3 vage thi Amdavad ne eni aaspas minimum 15rek vijdio pdi hse….jor kadakao sathe jor japtu….Jo k bapore 12rek vaga sudhi to tdko grmi full hta

Place/ગામ
Amdavad Ranip Area
Ranchhodbhai Khunt
Ranchhodbhai Khunt
19/10/2024 5:57 pm

5:15 thi madhyam chalu,

Place/ગામ
Chandli
Bhupat amipara
Bhupat amipara
19/10/2024 5:41 pm

જય માતાજી સર 21 તારીખ પછી વરસાદ ની કેવીક શક્યતા છે સર મગફળી ઉપાળવી છે આગોતરૂ એંધાણ આપો

Place/ગામ
સ્વામીનારાયણ ફરેણી
Devrajgadara
Devrajgadara
19/10/2024 5:28 pm

Gajvij sate varsad saru

Place/ગામ
Drangda jamnagar