હજી સુધી લા નીના થ્રેશોલ્ડ હાંસલ નથી થયું: ભારતીય શિયાળા 2024-25 દરમિયાન સંપૂર્ણ લા નીના અસંભવિત – La Niña Threshold Not Yet Reached: Full-fledged La Niña Unlikely During  Indian Winter 2024-25

હજી સુધી લા નીના થ્રેશોલ્ડ હાંસલ નથી થયું: ભારતીય શિયાળા 2024-25 દરમિયાન સંપૂર્ણ લા નીના અસંભવિત – La Niña Threshold Not Yet Reached: Full-fledged La Niña Unlikely During  Indian Winter 2024-25

Enso Status on 21st October 2024

Ashok Patel’s Analysis & Commentary :

ONI Data has been obtained from CPC – NWS – NOAA available here

The Oceanic Niño Index (ONI) has further decreased to -0.1°C for the JAS 2024 season, maintaining the ENSO Neutral threshold through the end of September 2024. This marks the establishment of the Fourth ENSO Neutral condition. To transition into a La Niña state, the ONI must drop to at least -0.5°C for the ASO 2024 season. This would require the combined Niño3.4 sea surface temperature (SST) for August, September, and October 2024 to total at least -1.36°C.

As of now, the Niño3.4 SST was recorded at -0.11°C for August 2024 and -0.28°C for September 2024. Therefore, for October, the SST would need to drop to -0.97°C to achieve the necessary three-month total. If the SST drops to -0.97°C in Nino3.4 region for October 2024, the First La Nina thresh hold can be achieved for October 2024. Consequently, the earliest a full-fledged La Niña could potentially develop would be in February 2025, provided the La Niña thresh holds are sustained for the following four consecutive overlapping three-month periods.

If the SST does not reach -0.97°C in the Niño3.4 region for October 2024, ENSO neutral conditions would persist. In that case, the earliest a fully developed La Niña could establish would be March 2025, contingent on meeting the First La Niña threshold in November 2024 and maintaining it for four subsequent overlapping three-month periods.

Based on this analysis and NOAA criteria, it is expected that the Indian Winter of 2024-25 (ending February 2025) will conclude without a fully developed La Niña, even if the threshold is eventually met, due to the insufficient time for the required five consecutive overlapping three-month seasons.

અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:

JAS 2024 સીઝન માટે ONI સપ્ટેમ્બર 2024 ના અંત સુધી વધુ ઘટીને -0.1°C થયો જે ચોથો ENSO ન્યુટ્રલ થ્રેશોલ્ડ છે. લા નીના થ્રેશ હોલ્ડ પ્રસ્થાપિત કરવા માટે, ASO 2024 સીઝન માટે ONI ઓછામાં ઓછું -0.5°C સુધી ઘટવું જોઈએ. આના માટે ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2024 માટે સંયુક્ત Niño3.4 દરિયાઈ સપાટીનું તાપમાન (SST) ઓછામાં ઓછું -1.36 °C હોવું જરૂરી છે.

અત્યારે, Niño3.4 SST ઑગસ્ટ 2024 માટે -0.11°C અને સપ્ટેમ્બર 2024 માટે -0.28°C નોંધવામાં આવ્યું હતું. તેથી, ઑક્ટોબર માટે, SSTને -0.97°C સુધી ઘટવાની જરૂર પડશે. જો ઑક્ટોબર 2024 માટે Nino3.4 SST -0.97 °C સુધી ઘટી જાય, તો ઑક્ટોબર 2024 માટે ફર્સ્ટ લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ થશે. પરિણામે, સૌથી વહેલું સંભવિત સંપૂર્ણ લા નીના તે ફેબ્રુઆરી 2025 માં થઇ શકે, જો સતત ચાર ઓવરલેપિંગ ત્રણ મહિના ની સિઝન માટે લા નીના થ્રેશ ટકાવી રાખવામાં આવે તો.

જો ઑક્ટોબર 2024 માટે Niño3.4 SST -0.97°C સુધી ના પહોંચે, તો ENSO ન્યુટ્રલ સ્થિતિ યથાવત રહેશે. તે કિસ્સામાં, સૌથી વહેલું પૂર્ણ વિકસિત લા નીના માર્ચ 2025માં સ્થાપિત થઈ શકે છે, જો નવેમ્બર 2024માં પ્રથમ લા નીના થ્રેશોલ્ડને પ્રાપ્ત કરે અને તેના પછીના ચાર ઓવરલેપિંગ ત્રણ-મહિના ની સિઝન માટે તેને જાળવી રાખે તો.

આ પૃથ્થકરણ અને NOAA માપદંડોના આધારે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે 2024-25નો ભારતીય શિયાળો (ફેબ્રુઆરી 2025 ના અંતમાં) સંપૂર્ણ વિકસિત લા નીના વિના સમાપ્ત થશે. લા નીના થ્રેશ હોલ્ડ પ્રાપ્ત થાય તો પણ ત્યાર બાદ જરૂરી બાકી ના ચાર સળંગ ઓવરલેપિંગ ત્રણ મહિનાની સિઝન માટે અપૂરતો સમય રહેશે.

નિષ્કર્ષમાં, ભારતીય શિયાળા પર લા નીનાની સંભવિત અસરો ની વિગત હજુ સુધી સંપૂર્ણપણે ઉપલબ્ધ નથી અને તે સંશોધનનો વિષય છે, ખાસ કરીને તે દેશના વિવિધ ભાગોને કેવી રીતે અસર કરે છે તેના સંદર્ભમાં.

How ONI is determined:

The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).

NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.

CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.

The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA

Latest Oceanic Nino Index Graph Shows Enso Neutral
Conditions Prevail  At The End Of September 2024

 

The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5

Period    Nino3.4 ClimAdjust
YR   MON  Temp.ºC Temp.ºC ANOM ºC


2023   2   26.30   26.76   -0.46
2023   3   27.19   27.29   -0.11
2023   4   27.96   27.83    0.14
2023   5   28.40   27.94    0.46
2023   6   28.57   27.73    0.84
2023   7   28.31   27.29    1.02
2023   8   28.21   26.86    1.35
2023   9   28.32   26.72    1.60
2023  10   28.44   26.72    1.72
2023  11   28.72   26.70    2.02
2023  12   28.63   26.60    2.02
2024   1   28.37   26.55    1.82
2024   2   28.28   26.76    1.52
2024   3   28.42   27.29    1.12
2024   4   28.60   27.83    0.78
2024   5   28.17   27.94    0.24
2024   6   27.91   27.73    0.18
2024   7   27.34   27.29    0.05
2024   8   26.74   26.86   -0.11
2024   9   26.44   26.72   -0.28

Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:

Summary by: Climate Prediction Center / NCEP  Dated 10th October 2024

ENSO Alert System Status: La Niña Watch

ENSO-neutral conditions are present.*
Equatorial sea surface temperatures (SSTs) are near-to-below-average in the central and eastern Pacific Ocean.
La Niña is favored to emerge in September-November (60% chance) and is expected to persist through January-March 2025.*

Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.

Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.

30 Days average SOI was +0.36 at the end of September 2024 and was +1.33 on 20th October 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was +1.96 on 20th October 2024.

 

 

 

As per BOM – Australia October 2024

  • ENSO is currently neutral.
  • The Bureau’s model suggests SSTs are likely to remain within the ENSO-neutral range (−0.8 °C to +0.8 °C) throughout the forecast period.
  • Of the 6 other climate models surveyed, only one suggests SSTs in the tropical Pacific are likely to exceed the La Niña threshold (below −0.8 °C) throughout November to January, and one forecasting SSTs below the threshold but for only December and January.
  • Should a La Niña develop in the coming months, it is forecast to be relatively weak (in terms of the magnitude of the SST anomaly) and short-lived, with all models indicating neutral-ENSO by February 2025.
  • The likelihood of a La Niña developing in the coming months has decreased compared to recent updates.
  • ENSO forecast skill is high at this time of year for up to 4 months ahead.
 All Seasons mentioned by BOM are with respect to Southern Hemisphere.

 

Click the links below. Page will open in new window

Read About La Nina Forecast In Akila Daily Dated 23rd October 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
32 Add your comment here
Inline Feedbacks
View all comments
Gami praful
Gami praful
27/10/2024 2:38 pm

Thank you sir for new very much interesting information, El nino and La nino, baki you tube ma to La nino prasthapita kari ne kadkadti thandi ye besadi didhi chhe

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
Vanraj keshwala
Vanraj keshwala
23/10/2024 4:06 pm

La nino na bane to 2025 na chomasa ne faydo ke nuksan

Place/ગામ
(Visavada )porbandar
Malde Gojiya
Malde Gojiya
23/10/2024 3:19 pm

La Nina ni mahiti mate khub khub Aabhar saheb,

‘DANA’ ni asar thi Saurashtra ma Kai mavtha ni asar thavani Shakyata hoy to janavva vinanti.

Place/ગામ
Bankodi- Devbhoomi Dwarka
Pankaj sojitra
Pankaj sojitra
23/10/2024 2:54 pm

kuch to gadbad he daya

Place/ગામ
rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
23/10/2024 7:49 pm

sir, Gujrat Wether padhshala tame sikhdaviyu ghanu che. Sara Chomasa ne asar karta paribado jeva ke…..

La Nina
+ IOD
MJO out of ring
PDO

aana sivay sara chomasa mate bija koi paribad hoy to pl mahiti aapjo.

Place/ગામ
Bhayavadar
Jogal Deva
Jogal Deva
23/10/2024 2:42 pm

Jsk સર.. જાણકારી બદલ આભાર

તો સર આજ ઓક્ટોબર ની 23તારીખ થઈ સે તો ઓક્ટોબર નું sst – 0.97 સુધી જવાનાં ચાન્સ કેટલા કે હજી ના કઈ શકાય??

અને જો અહીંથી લા નીના ફિટુસ થાય તો પછી નવેમ્બર થી માર્ચ ઈ પાંચ મહિના જોવાના ના ને

Place/ગામ
Lalpur
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Jogal Deva
23/10/2024 3:03 pm

jsk jogal bhai, aa update 2025 SW Mansoon mate upadi ma muki didha ho. Anubhavi Mitro kai prakash padjo pl.

Place/ગામ
Bhayavadar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Ashok Patel
23/10/2024 7:12 pm

Jsk sir, Ha ha ha karo kankuna. Amare kale shree ganesh…..

Place/ગામ
Bhayavadar (west)
Last edited 29 days ago by Retd Dhiren Patel
suresh d pada
suresh d pada
23/10/2024 2:14 pm

sir imd 1-2 tarikh ma mavthu batave che

Place/ગામ
junavadar ta -gadhada Di-botad
Pratik
Pratik
23/10/2024 1:59 pm

તારીખ 23 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડું “દાના” (દાના તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 23 ઓક્ટોબરના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 16.5°N અને રેખાંશ 89.6°E, નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રીત થયું હતું.   જે પારાદીપ (ઓડિશા)થી લગભગ 520 કિમી દક્ષિણપૂર્વમાં, સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ)ના 600 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં અને ખેપુપારા (બાંગ્લાદેશ)ના 610 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં સ્થિત છે. આ સીસ્ટમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24મીએ વહેલી સવાર સુધીમાં ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત… Read more »

Place/ગામ
Rajkot
Ravi Sarvaiya
Ravi Sarvaiya
23/10/2024 1:49 pm

અશોકભાઈ સુ ગયા વર્ષ ની જેમ આ વર્ષે પણ શિયાળો ટુંકો જણાય છે ? જો જાન્યુઆરી ના અડધા મહિના પછી તડકા પાડવા માંડે તો જીરું પકવવું અઘરું પડે ને.

Place/ગામ
Jasdan, Rajkot, Gujarat
જેઠાભાઇ મૉઢવાડીયા
જેઠાભાઇ મૉઢવાડીયા
23/10/2024 1:13 pm

સર..ટુકમા સતત પાચ ત્રીમાસીક ગાળાનુ તાપમાન -0.5ડીગ્રી કે તેનાના ઈ વધુ( -)રહેવુ જૉઈએ….વળી આમા પાછુ ત્રીમાસીકમા ત્રણેય મહીનાનુ સરેરાશ તાપમાન પણ-0.5 ડીગ્રી રહે તૉજ શકય બને.. બરૉબર કે?

Place/ગામ
આબારામા પૉરબંદર
Bhagvan Gajera
Bhagvan Gajera
23/10/2024 12:46 pm

Good information, saheb

Place/ગામ
Keshod
Pratik Rajdev
Pratik Rajdev
23/10/2024 12:14 pm

Sirji aaje to IMD GFS pan diwali aas pas mavthu batave chhe , aap su kaho chho ?

Place/ગામ
Rajkot
Bhavesh Patel
Bhavesh Patel
23/10/2024 11:47 am

Thank you sir

Place/ગામ
Upleta
parva
parva
23/10/2024 11:44 am

Aavta varshe chomasa (June July) sudhima La Nina bani jaay toh 2025 monsoon saru rehvani shakyata rahe.

Place/ગામ
RAJKOT
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
23/10/2024 11:30 am

Wah tamari mahenat ne dhany vad se theks sr

Place/ગામ
Kalavad
Retd Dhiren Patel
Retd Dhiren Patel
Reply to  Gita Ben Jayeshbhai Thummar
23/10/2024 8:01 pm

tuku ne touch gujrat wether forcast mujab kheti kam, Vavetar thi mandi pake tya sudhi aayoyan karo to 99% hango pang nikadi jai che. Jai ho gurujee. Shree Ashok Patel saheb.

Note : Oravna badh karse e khatse aavnar varso ma.

Place/ગામ
Bhayavadar
Dabhi pradip
Dabhi pradip
23/10/2024 11:28 am

Sir to pa6i winter kyare saru thase ?

Place/ગામ
Jamjodhpur
Hamirbhai gojiya
Hamirbhai gojiya
23/10/2024 11:17 am

જય મુરલીધર સાહેબ એક ખેડૂત તરીકે હવામાન બાબતે શીખવા ની મને જીજ્ઞાસા છે આ પેજ પર તમારી જવાબી કોમેન્ટ વાંચું વિચારું તેમ છતાં અટવાઈ જાવ ત્યારે મારા પરમ મિત્ર રેનીશભાઈ પટેલ ઉમેશભાઈ રાજપૂત વિક્રમભાઈ માડમ સાથે વાતચીત કરું છું તમારી ઈચ્છા એવી હતી કે મારા ગુજરાત નો ખેડૂત વધુ નહીં તો પોતાના પુરતો હવામાન બાબતે જાણકાર હોવો જોઈએ એ તમારું સપનું સાકાર થતુ દેખાય છે તમારી સતત દેખરેખ હેઠળ તેમજ વેધર ને લગતા ઘણા વોટ્સએપ ગ્રૂપ થકી આજનો ખેડૂત મહદઅંશે ખેતી કાર્ય ને એક નવી દીશા તરફ દોરી ગયા છે ખુબ ખુબ આભાર સાહેબ આપની આ સેવાકીય પ્રવૃતિ બદલ આપના… Read more »

Place/ગામ
ગામ કેશવપુર તા કલ્યાણપુર જી દેવભૂમિ દ્વારકા
Mayurpatel
Mayurpatel
Reply to  Hamirbhai gojiya
23/10/2024 10:09 pm

તમારી શીખવાની જીગ્યાશા જ તમને ઘણુ શીખવી દેશે,
હવામાન બાબતે કોઈ એવુ નથી કે તમને કોક કે એટલે શીખાય જાય તમારો અનુભવ જ તમને શીખવશે.
નિષ્ણાંતોની સલાહ લેવી જરૂર છે

Place/ગામ
રાજકોટ