Cyclonic Storm ‘DANA’ Over Eastcentral Bay of Bengal (Cyclone Warning For Odisha And West Bengal Coasts: Orange Message)
મધ્ય પૂર્વ બંગાળની ખાડી ઉપર ચક્રવાતી વાવાઝોડું ‘DANA’ (ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે વાવાઝોડા ની ચેતવણી: ઓરેન્જ સંદેશ)
23rd October 2024 @ 02.00 pm. IST
IMD BULLETIN NO. : 07 (BOB/06/2024)
TIME OF ISSUE: 1145 HOURS IST DATED: 23.10.2024
JTWC Tropical Cyclone Warning No. 1 ( Cyclonic Storm “DANA”)
Issued Dated 23rd October 2024 @ 0900 UTC for 0600 UTC
Current Weather Conditions on 23rd October 2024
The unseasonal rain over Saurashtra, Gujarat & Kutch has reduced to 20 Talukas from the total 251 Talukas of Gujarat State with reduced quantum of rain.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 30th October 2024
The Bay of Bengal Cyclonic Storm “DANA” is expected to track towards Odisha/West Bengal Coast and subsequently the System will weaken when in land. System is expected to affect Maharashtra as per various forecast models, so close watch has to be maintained for next couple of days to get clear picture about its track over land and whether it can affect Gujarat State around end of October.
The Unseasonal Rainfall activity over Gujarat State overall has decreased. Mainly dry weather expected most days over most parts of Saurashtra, Kutch & Gujarat during the forecast period. However, there is a 50% chance of isolated showers/rain over South Gujarat around the last day of forecast period.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 30 ઓક્ટોબર 2024
બંગાળની ખાડીનું “DANA” વાવાઝોડું ઓડિશા/પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા તરફ આગળ વધવાની ધારણા છે અને ત્યારબાદ જમીન પર હોય ત્યારે સિસ્ટમ નબળી પડી જશે. વિવિધ આગાહી મોડલ મુજબ સિસ્ટમ મહારાષ્ટ્રને અસર કરે તેવી ધારણા છે, તેથી જમીન પરના તેના ટ્રેક વિશે સ્પષ્ટ ચિત્ર મેળવવા માટે અને તે ગુજરાત રાજ્યને અસર કરી શકે છે કે કેમ તે માટે આગામી બે ત્રણ દિવસ સુધી તેના પર નજર રાખવી પડશે.
ગુજરાત રાજ્યમાં એકંદરે કમોસમી વરસાદની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. આગાહીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના ભાગોમાં મોટાભાગના દિવસોમાં મુખ્યત્વે સૂકું હવામાનની રહેવાની ધારણા છે. જો કે, આગાહીના સમયગાળાના પાછલા દિવસ માં દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની 50% શક્યતા છે. જે બાબત બેક દિવસ માં અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Forecast In Akila Daily Dated 23rd October 2024
Read Forecast In Sanj Samachar Daily Dated 24th October 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 31 ઓક્ટોબર 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ એક UAC દક્ષિણ આંધ્ર પ્રદેશ અને લાગુ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે.
❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ પર સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર યથાવત છે.
❖ એક UAC મન્નારના અખાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.
Happy Diwali to sir and all…
Happy Diwali Sir And All Friends…Jay Shree Radhe Krishna Ji…
Jsk Sir nd Mitro. નવો પ્રકાશ, નવો ઉજાસ, નવો ઉમંગ નવી રોશની, નવો ઝગમઘાટ, ને નવો રંગ આપ અને આપનો પરિવાર હર્ષોલ્લાસથી માનવો દિવાળીનો શુભ આ પ્રસંગ. શુભ દિપાવલી.
Happy diwali sar
Happy diwali sir shrave mitro
Happy diwali sir and mitro ne
Saheb, have ek sari aevi updet aapidyo, etle loko kam ma lagi jai
જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા ખેડુત (વેધર)મિત્રો, આપ સૌને શુભ દીપાવલી’
આવનાર વર્ષ બધા માટે લાભદાયી રહે ‘બધાનું સ્વાસ્થ્ય સારુ રહે ‘બધા મીત્રોને ધનનો ભંડાર ભરી આપે એવી શુભકામના ‘હેપી દીવાલી’
Jsk Rajesh bhai, “આવનાર વર્ષ બધા માટે લાભદાયી રહે”. Thenks a lot
મનગમતું મળે એ ક્ષણ દિવાળી,
મનગમતું ન થાય છતાં સહજ રહેવાય એ ક્ષણ દિવાળી,
કોઈના સ્મિતનું કારણ બનીએ ત્યારે દિવાળી,
હ્રદય દ્રવી જાય,
આંખો ભીની થઈ જાય એ ક્ષણ દિવાળી.
સર અને બધા મિત્રોને દિપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
✍️
તારીખ 30 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 72°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તર-પૂર્વ આસામ પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC મન્નરના અખાત પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક UAC દક્ષિણ આંધ્ર… Read more »
Jaysriram
Sir when the winter will begin…yday was the worst heatwise..
Normal winter is November 15th to February 15th or say December/February
ઝાકર કઈ રીતે જોય શકાય ક્યાં દિવસે આવશે , અને ક્યાં મોડેલ મા ?
Ahi ghani vaar samjavel chhe.
Zaakar maate requirement: Pashchimi Pavano. Bhej/Humidity 85% and up. Actual Temperature Savare 7 vagye and Dew Point Temperature savare 7 vagye vachche difference 3 C thi ochho. Jem ochho difference tem vadhu Zakar.
Jova maate: Windy, COLA Meteogram. Aaje comment ma Rajkot maate Meteogram aapel chhe
Sir aa vakhte October ma aatli badhi jaker kem pde che??genarally October ma aatli jaker nathi hoti.
Aa gai saal nu chhe: આગાહી 3 થી 9 ઓક્ટોબર 2023: ગુજરાત રિજિયન: મુખ્યત્વે સૂકું વાતાવરણ જેમાં એકાદ દિવસ દક્ષિણ ગુજરાત બાજુ એકલ દોકલ ઝાપટા/વરસાદ ની શક્યતા. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો. અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક આવશે. અમદાવાદ નોર્મલ મહત્તમ તાપમાન 35C નજીક છે. સૌરાષ્ટ્ર & કચ્છ: મુખ્યત્વે સૂકું વાતાવરણ. ક્યારેક છુટા છવાયા વાદળ. પશ્ચિમી પવનો તેમજ ક્યારેક નોર્થવેસ્ટ ના પવનો અને અમુક વિસ્તાર માં બે ત્રણ દિવસ સવારે ઝાકર ની શક્યતા. તાપમાન હાલ નોર્મલ થી વધુ રહેશે ત્યાર બાદ નોર્મલ નજીક… Read more »
Ok sir.
Sir jakar FOG bahuj aave 6 Haji ketlak divas sakyata ganvi?
Ahi Rajkot Meteogram is given
Meteogram aapel chhe.
Aama Humidity jovani. je divashe Humidity ochhi hoy etle zakar bandh. Biju ke Pavano pan Pashchim na hova joiye Zakar maate.
Mitro, Last 3 month nd Aaj savar nu vatavaran jota have, Fut ma varsad ane inch ma jakaru mapase aagad jata!!!!
Atishayokti Alankar!!!
yes, Ena vagar bhegu nathi thai em.
Jsk sar jamnagar baju bhur na pavano kyare chalu thase.
Meteogram jovo Jamnahgar maate
Jsk સર…1/2 નવેમ્બર થી ચાલુ થઈ જાહે ભાઈ
તારીખ 29 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે અને લાગુ દક્ષિણ ઓડિશા પર નુ UAC હવે દક્ષિણ છત્તીસગઢ અને લાગુ ઓડિશા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ એ આશરે 68°E અને 32°N થી ઉત્તર તરફ છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 3.1 કિમીની વચ્ચે છે. … Read more »
Sir have jakad ni sakyata ketla divas rese ans pls
sir aa zakad kyare bandh thase 5thi 10mm jevi to zakad padi jay chhe ,,?
October aakahar sudhi
ઝાકળ ઝાકળ ઝાકળ,,,,, માણાવદર પંથકમાં આજે સવારે અને કાલે સોમવારે પણ ઝાકળ હતી આજે 29 તારીખે પણ ખુબ જ ઝાકળ છે 28 અને 29 ઓક્ટોબરે ખુબ જ ઝાકળ
Haju kal no divas aavse
અમારે આજે મેઘરવો બોવ હતો 200મીટર આગળ કાંય નોતુ દેખાતુ
Namte Saheb Banaskantha Nu weather.. 2 year thi vadhu suku thatu jova mali rahyu chhu
… Climate change – ગણા સમય થી આવું વાતાવરણ અનુભવી રહ્યો છું….. અહીં અમારે…. વાતવરણ વધુ ડ્રાય ( સુકુ) થતું જોવા મળી રહ્યું છે……2 વર્ષ & આ વર્ષ વધુ છે…. દાંતા આવું વાતાવરણ પહેલા નહતું રહેતુ … એનું કારણ જણાવ સો sir?
Kudarati fer far
Ashok bhai Kari didhu magfali nu Kam chalu ??
Upadey chhe
સર કોમેન્ટ મા પણ મગફળી ની મોસમ ની અસર દેખાણી
Jay Siyaram sir, sir ji aa garmi thi tau thaki gaya ho sir, shiyada na pavano and Thandi ni sharuaat kyarthi thashe, tamara Abhyaas mujab, shakya hoito Javab aapva vinanti.
Normal taapmaan 36 C ganay . Haal lag bhag center ma 39C 30C chhe. Je 38C aaspaas thashe toe pan garmi raheshe.
Hu LGAKN
Gharmi haji thoda diwas raheshej. November 2nd week thi fer padse taapmaan ma ane nichu Java mandse.
Thanks krutarthbhai
IMD 4 weeks update thayel chhe.
Sar vatavaran sokhu btave
Thanks, vandho nathi have badha mitro kame lagi jav
ઉનાળા. જેવો. ઉકળાટ. છે. કયા. ઠંડુ વાતાવરણ. હજુ
Rajkot ma paro 40’C ne touch kari gayo
kapash ma jaldi ful mathi gindvu thai, haji 10 -15 thodu garam vatavaran rehvu joye. Bhur aave to gulabi pan aave
તારીખ 28 ઓક્ટોબર 2024
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન
❖ ઓડિશાના દરિયાકાંઠા પરનું UAC હવે ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લાગુ દક્ષિણ ઓડિશા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.
❖ એક UAC દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.
Full zakad…rat na 11.00 kalak thi….Gam.. Padodar.ta.keshod..dist..junagadh
Aje ful Jakarta chhe
સર હવે અમારી બાજુ ભુર પવન ક્યારથી ચાલુ થાસે ??
Aaj na mara jawab vancho.
sir aa bhur pavan kya paribad ne lidhe aave?
je dar varse 1week jeva fukay ane badhu sukay jay hoth sahit
ekdam suka pavano
k pachi mosmi pavno ni jem shiyadu pavan ganava
je himalay ne par thay ne aave che
k anti cyclon ne lidhe thay che aavu
North and Northeast na pavan hoy te suka and thanda hoy shiyada ma.
Aje full jakad hati vehli savare 6 vaga thi laine 9 vaga sudhi maja avi gai mast thandu vatavaran hatu bus have jaldi siyado avi jai to saru
Zaakar te thandi thi viruddh ganay.
Zaakar te Pashchimi pavan hoy and humidity vadhu hoy.
Shiyado etle Northeast ke North na pavan hoy and humidity saav ochhi hoy.