Depression Over Central Parts Of South Bay Of Bengal And Adjoining East Equatorial Indian Ocean – Minimum Temperature Expected To Increase Marginally And Subsequently Decrease During Last Three Days Of Forecast Period 26th November To 2nd December 2024 For Saurashtra Gujarat & Kutch
દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગો અને નજીકના પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર ડિપ્રેસન સિસ્ટમ – સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માટે 26મી નવેમ્બરથી 2જી ડિસેમ્બર 2024 દરમિયાન શરૂવાત માં લઘુત્તમ તાપમાનમાં નજીવો વધારો અને ત્યારબાદ આગાહીના છેલ્લા ત્રણ દિવસો દરમિયાન ફરી ઘટાડો થવાની સંભાવના
Current Weather Conditions on 25th November 2024
IMD NATIONAL BULLETIN NO. 1 (BOB/07/2024)
TIME OF ISSUE:1300 HOURS IST DATED:25.11.2024
47_d01bdd_1. National Bulletin No 1-25Nov2024_0830IST
Gujarat Observations:
The Maximum Temperature is near normal and the Minimum Temperature is between -1°C to +2°C over most parts of Gujarat. Current normal Minimum Temperature is 16°C and for North Gujarat border 14°C.
Minimum Temperature on 25th November 2024 was as under:
Rajkot 14.8°C which is 1°C below normal
Amreli 17.0°C which is 1°C above normal
Deesa 15.4°C which is 1°C above normal
Bhuj 16.7°C which is 1°C above normal
Ahmedabad 17.8°C which is 2°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th November To 2nd December 2024
Winds expected to be from North East direction and at times from Easterly direction. The weather will be mostly clear skies with scattered high clouds on some days. Minimum Temperature is expected to increase slightly by 1°C during 26th-28th November and subsequently decrease by 2°C during last three days of forecast period. Minimum Temperature range expected to be between 13°C to 17.0°C over Cold Centers of Saurashtra, Gujarat & Kutch.
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2024
પવનો ઉત્તર પૂર્વ દિશામાંથી અને ક્યારેક પૂર્વ દિશામાંથી ફૂંકાવાની શક્યતા છે. કોઈ કોઈ દિવસો છૂટાછવાયા ઉંચા વાદળો થાય તેમ છતાં હવામાન મોટે ભાગે સ્વચ્છ આકાશ રહેશે. 26મી-28મી નવેમ્બર દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 1°Cનો થોડો વધારો થવાની ધારણા છે અને ત્યારબાદ ફરી આગાહીના છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ન્યુનતમ તાપમાન 2°C સુધી ઘટશે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના ઠંડા સેન્ટરો પર લઘુત્તમ તાપમાનની રેન્જ 13°C થી 17.0°C ની વચ્ચે રહેવાની ધારણા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th November 2024
Forecast In Sanj Samachar Daily Dated 25th November 2024
Thank you sir mavtha ni koi sakyta nathi
Thanks for New update sir
Thank you sir
Thank you sir
Theks sr for new apdet
Thank you sir for new update