તારીખ ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૩ સવારે ૧૧.૦૦ વાગ્યે
ગઈ કાલે છતીશગઢ અને આસપાસ ના વિસ્તારો માં લો પ્રેસર છવાયેલું તે આજે દક્ષીણ મધ્ય પ્રદેશ અને લાગુ વિદર્ભ વિસ્તાર ઉપર છવાયેલ છે. સાથે અપાર એર સાયક્લોનીક સર્કુલેસન પણ છે. તેને અનૂસંગિક વાદળ સમૂહ હાલ નોર્થ મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્ય પ્રદેશ ઉપર છવાયેલ છે. આ સીસ્ટમ હજુ પશ્ચિમ તરફ આગળ વધશે.
આની અસર થી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ની સારી શક્યતા થઇ છે.
તારીખ ૨૨ થી ૨૫ દરમ્યાન નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાત માં વરસાદ થશે.
તારીખ ૨૨ થી ૨૭ દરમ્યાન સૌરાષ્ટ્ર માં દર રોજ અલગ અલગ વિસ્તાર માં વરસાદ થશે. અમૂક વિસ્તાર માં કટકે કટકે એક થી વધુ દિવસો વરસાદ થશે. જનરલ વરસાદ ના રાઉન્ડ થી સૌરાષ્ટ્ર ના મહત્તમ વિસ્તાર આવરી લેશે.
આ સમય ગાળામાં એક કે બે દિવસ કચ્છ ના અમૂક વિસ્તાર માં પણ વરસાદ થશે.
હાલ માં ગરમી નું પ્રમાણ વધુ છે જે આવતી કલ્લ થી ઘટશે. તેવી રીતે પવન નું જોર તારીખ ૨૩ સુધી રહેશે અને ત્યાર બાદ પવન ની ઝડપ સામાન્ય થશે.
હાલ ઉપલા લેવલે ભેજ નું પ્રમાણ ઓછું છે તે આવતી કાલ થી ૧ કિમી થી ૫ કિમી ઊંચાયે વધશે.
sir porbandar ma 1 inch jetlo varsad paido. ha ji chalu che. thnks 4 information sir
What about ahmedabad SIR!!!! will we get heavy or extreme heavy or moderate rain?? pls let us know
medium to heavy rainfall till 25th/26th
air
rajkot porabandar junaghadha jamanagar dis. ma havy rain na chanaces che?
yes
sir,
have surendranagar ne kem rese varsad bhare k have ghatse? ravivar thi baporthi katke katke saro evo padigayo ne kale to rodra swaroop lidho hato jara vaar mate to.. pade che tyare constant 4 thi 6 kalak 3 divus thi padi jaay che have su forcasting che varsad mate..
till 26th
As per the district level forecast by IMD, Kutch district will get the rain fall on
Date Rain fall forecast
25/09 30 mm
26/09 77 mm
27/09 326 mm
28/09 154 mm
29/09 304 mm
Also on Accuweather Kutch will receive good rain fall and will lead to flood on Wen. day to Thursday. Also on BBC and CNN we can see that kutch will get good rain. As per your forecast Kutch will receive good rain in this week. Sorealy is there any chances of heavy rain in Kutch during this week
Yes Kutch will get exceptionally heavy rainfall by 28th September
Tame good news apya, nahitar mari vadi ye bor nu vicharvanu hatu.thank you.
hello sir, i ustd from this UAC and low pressure surronded near gujarat, why it has not given any sufficient to junagadh, porbandar and specially kutch region?
Picture abhi baaki hai dost !
Dhrol taluka ma kedi aavse
Still there are no clouds on Bhuj – Kutch.
કચ્છ માં પણ સંતોષકારક વરસાદ થઇ જશે.
ગઈ કાલ નો વરસાદ ઝાલાવાડ ના ખેડૂતો માટે ખુબ ફાયદાકારક નીવડશે.. કપાસ ના પાક ને પાણ જોગો ખરો……
we are waiting fr returning of monsoon (pachotro varsaad) and it appears now…good news…without this (returning monsoon) there could not said to be the end of the monsoon…last 20 days there was a extreme hot…and it turns to rain..that’s good..BYE SIR fr yr co-operation …NOW OVER TO MONSOON – 2014…
sir porbandar ma haju chatto pan nathi padyo..
આગાહી ૨૨ થી ૨૭ સુધી ની છે. રાહ જુવો.
Sir,
heavy rain to nathi ne mathe kem k satellie pictures to danger batade che ubha paak ne nukasan thay evu nathi ne..for surendranagar..
sir aap ni agahi mujab aaj tankara vis.ma 8 p.m. 15 mm. jevo varsad padyo
haju vatavarn che. have keva chans che?
Sir,
surendranagar ma aajej 1inch ka vadhare padi gayo che ane vatavaran bahu dull ne kharab lageche bau bhare varsad.to nathi ne surendranagar mathe..
Good news !
Sir ! Varsad bapor pachhino raheshe ke ratri darmiyan pan chalu raheshe?