Sir.. I have been tracking your weather forecast since 4 years and its truly almost right so please let me know when we can expect rain in ahmedabad district.
Ashokbhai system ma koi ferfar thyo che k nahi aape kahyu hatu ke 4 5 divas ma uac thase, MH , mp ma chomasu aagal vadhvani process Thai che k nahi sir.
કૂલ સીઝન ના વરસાદ ના દર મહિના ના ટકાવારી આ પ્રમાણે ગણાય
જૂન માં ૧૫% જૂલાય માં ૩૫% ઓગસ્ટ માં ૩૦% સપ્ટેમ્બર અને ઓક્ટોબર સંયુક્ત ૨૦% .
જૂલાઈ માં કેટલો પડશે તે ઉપરોક્ત ટકાવારી પ્રમાણે ગણી લેવાય.
સરેરાશ વરસાદ ૨૮ થી ૩૦ ઇંચ થતો હોઈ છે રાજકોટ જીલ્લા માં તેમજ જુનાગઢ જીલ્લા માં ૩૦ થી ૪૦ ઇંચ આસપાસ.
ભાઈ આગાહી આપેલ છે કે જૂન મહિના માં વાવણી લાયક વરસાદ ની સંભાવના નથી.
dharmendra antala
26/06/2014 9:25 am
Ashokbhai tame kahyu chhe ke bangalni khadima 4-5 divasma uac these pachhi low preser these pachhi chomasu aagal chalse to chomasu saurastrama aavata andaje ketla divas large?
પાંચેક દિવસ માં બંગાળની ખાડી બાજુ પહેલા UAC થશે અને ત્યાર બાદ નવું લો પ્રેસર થશે અને ફરી ચોમાસું સક્રિય થશે.
Jadeja Girirajsinh C.
25/06/2014 12:25 pm
Dear Ashokbhai,
Right
Even yesterday’s CPC outlook for the coming fortnight presents a very sorry picture for the indian monsoon. Let us hope for the best if some miracles turn this around by mid July.
Sir uttar Gujarat 2 ke 4 divas sudhi varsad ni sakyata Khari????
aagahi vancho
Varsad kyare thse
aagahi vancho
sir sawrast ma saro varsad have Keyare thase
હું લાંબા ગાળાની આગાહી કરતો નથી.
Sir,any possibility to improve moonson condition on Gujarat,? And now also howmuch days can get good news about rain for gujrat?…
thank you for good news
sir imd weather chart ma arab sagar ma UAC batave chhe to tenathi kem kai faydo nathi thato?
vavani layak rain kyare thase….
હજુ પાંચેક દિવસ મા નથી.
Pavan ni gati aaj thi vadhi gayi 6e tamne su lage chhe ashok bhai aa chomasu savay koru rahese
ચોમાસું સાવ કોરું નહિ જાય. ધીરજ રાખો. પરિસ્થિતિ સુધરશે.
Sir,
Any improvement Indian Ocean Dipole Condition?
No. IOD is neutral and trending to negative.
sir. aje rajkot ma bhur(EN) pavan chhe? jo hoy to varsad mate labh made?
ane ame lokoye (keshod) 15 june .vavnh. kari didhel che to ahi 1ichaj jeva varsad ni khas jarur hoy 1.2 divs ma ave avi sakyata khari? ? ?
રાજકોટ મા દક્ષીણ પશ્ચિમ નો પવન છે. તમારી બાજુ ઝાપટા આવી શકે સોમવારથી.
Saurashtra ma vavni layak varsad kyare thase?
sir,gujarat ma saro varsad 7-8 july ma thay sake tevu ce?
aa news ajna divyabhasker ma vachya ce ..
સર ,ધીમે ધીમે વાતાવરણ સુધારશે તો ગુજરાતમાં વરસાદ ક્યારે
આવે. ?
હાલ મા ઝાપટા સિવાય ખાસ નથી.
Sir.. I have been tracking your weather forecast since 4 years and its truly almost right so please let me know when we can expect rain in ahmedabad district.
Thanks
Not in next 5 days.
According to hawaman vibhag…there will b rain on 1 st july …so is there any possibilty of that ?..is it right ?
Only scattered showers possible.
is there any favourable condition ?
will weather be charged within five days ?
Yes weather will improve slowly in July first few days and latter improve more.
sir,there is an uac around nw bob and arabian sea but off shore truf is not in arabian sea but after 3 to 4 days any chance of low develop in both sea
અરબી મા શક્યતા ઓછી.
અને હાલ મા બંગાળની ખાડી મા તાત્કાલિક કઈ લો થય તેવું નથી.
sir Satellite image jota aevu lage che ke system change thay cho what
about your decision sir.
સેટેલાઇટ ઈમેજ તો થોડી થોડી કલાકે બદલે. એમાં થી કઈ નક્કી ના થય શકે
sir bangad ni khadi nu vatavarn saru chhe pan e saurashtra labh aapase.
પહેલા મહારાષ્ટ્ર અને પશ્ચિમ એમ પી માં ચોમાસું બેસવું જોઈએ ત્યાર બાદ બંગાળી ખાડી નો લાભ ગુજરાત ને મળે.
Arebian sea ma uac 6e to teno labh gujarat ne kyarthi malse
No
Sir,today I see clouds on mp,andhra pradesh so what’s ur view that create any law presser ya any uac? What’s ur next forecast about Gujarat?
Clouds don’t create UAC but when there is an UAC clouds form normally to the Southwest of the UAC. Forecast will be given mostly on Sunday evening.
Ashokbhai system ma koi ferfar thyo che k nahi aape kahyu hatu ke 4 5 divas ma uac thase, MH , mp ma chomasu aagal vadhvani process Thai che k nahi sir.
There is an UAC over Northwest Bay of Bengal. Monsoon has not yet entered West M.P. and rest of Maharashtra.
Sir hal ma su situation 6 monsoon ni? Hal ma koi low pressure develop thayu 6. Bay of bangalore ma.??.
હજુ કોઈ લો પ્રેસર નથી થયું.
haju ketli var che sir have to bhagvan bhari gaya
ધીમે ધીમે વાતાવરણ સુધારશે, પણ વાર લાગશે.
Satellite image jota aevu lage che ke arabi ma vadalo bandhay che?
હા ધીમે ધીમે વાતાવરણ સુધારશે, પણ વાર લાગશે.
આદરણીય શ્રી અશોકભાઈ અમારે આપનું વેધર સ્ટેશન જોવા તથા આપને મળવા આવવું હોય તો ક્યારે આવી શકાય.
જવાબ મોકલ્યો છે.
Junagadh ma have kyare varshad aave teu lage 6 sir.
Tamara kaheva mujab pavan ni gati ochi thai che to have 4 – 5 divas ma saurashtra ma sara varasad ni sakyta che ?
પવન ફરી ૨૯ અને ૩૦ ના વધશે. આવી વધ ઘટ તો થયા કરે.
30 jun pachi jamnar jila ma varsad tashe??
હા જામનગર જીલ્લા માં વરસાદ થશે. આખું ચોમાસું બાકી છે.
gujaratma somasu avta ketla divas lag se
aaj savar thi vatavaran ma ferfar lage chhe ke nai?
Navi aagahi kayre aavshe
તારીખ ૩૦ જૂન સુધી ની આગાહી આપેલ છે.
ખુબ ખુબ આભાર અશોકભાઈ
આપના અભિપ્રાય મુજબ જુલાય માસ માં ક્યાર થી વરસાદ આવવા ની શક્યતા જણાય છે.
કૂલ સીઝન ના વરસાદ ના દર મહિના ના ટકાવારી આ પ્રમાણે ગણાય
જૂન માં ૧૫% જૂલાય માં ૩૫% ઓગસ્ટ માં ૩૦% સપ્ટેમ્બર અને ઓક્ટોબર સંયુક્ત ૨૦% .
જૂલાઈ માં કેટલો પડશે તે ઉપરોક્ત ટકાવારી પ્રમાણે ગણી લેવાય.
સરેરાશ વરસાદ ૨૮ થી ૩૦ ઇંચ થતો હોઈ છે રાજકોટ જીલ્લા માં તેમજ જુનાગઢ જીલ્લા માં ૩૦ થી ૪૦ ઇંચ આસપાસ.
૫ થી ૭ દિવસ માં ખાસ કઈ નથી. તેના થી આગળ ની વિગત નથી.
જૂન મહિના ના બાકી દિવસો માં વાવણી લાયક વરસાદ ની સંભાવના
ક્યારે બને ?
ભાઈ આગાહી આપેલ છે કે જૂન મહિના માં વાવણી લાયક વરસાદ ની સંભાવના નથી.
Ashokbhai tame kahyu chhe ke bangalni khadima 4-5 divasma uac these pachhi low preser these pachhi chomasu aagal chalse to chomasu saurastrama aavata andaje ketla divas large?
એમ પી તેમજ મહારાષ્ટ્ર માં ચોમાસું બેસી જાય પછી બંગાળ ની ખાડી નો લાભ સૌરાષ્ટ ગુજરાત ને મળે.
Aa chomasa maArbi samudra no carrant lagse?
ચોમાસા દરમ્યાન અરબી સમુદ્ર બાજુ નો કરન્ટ અવાર નવાર લાગતો હોઈ છે.
wt iz UAC
Upper Air Cyclonic Circulation
sir,bob ma je circulation thyu 6 te ma gujarat ne kay faydo thase k ny
હજુ એવું કઈ નથી થયું.
uac a su
અપર એર સૈક્લોનિક સર્કુલેસન.
Let’s prey and hope for the best. Sir I remember in 2010 there was same situation and monsoon was at its best in July and August all over India.
Jamnagar jila ma 29 pachi varsad thase
તમે સવાલ કરો છો કે કહો છો ?
su tha se
પાંચેક દિવસ માં બંગાળની ખાડી બાજુ પહેલા UAC થશે અને ત્યાર બાદ નવું લો પ્રેસર થશે અને ફરી ચોમાસું સક્રિય થશે.
Imd officer says bob ma 2 thi 5 divas ma law presure thase
Tamaro abhipray su 6e
પાંચેક દિવસ માં બંગાળની ખાડી બાજુ પહેલા UAC થશે અને ત્યાર બાદ નવું લો પ્રેસર થશે અને ફરી ચોમાસું સક્રિય થશે.
Dear Ashokbhai,
Right
Even yesterday’s CPC outlook for the coming fortnight presents a very sorry picture for the indian monsoon. Let us hope for the best if some miracles turn this around by mid July.
That is correct but CPC would change in few days.
તમારા કહેવા મુજબ ૨૭ પછી પવન ની ગતિ ઘટશે તો ત્યાર પછી ચોમાસું આગળ વધવાની શક્યતા ખરી ?
વાંચો….. પવન ઘટશે છતાં પવન સામાન્ય થી વધુ રહેશે.
varsad ni Thai to su tha
se to khedut nu su thaye
kevu jahe varas fast riplai