Current Weather Conditions on 1st July 2014 @ 3.00 pm.
The Cyclonic Circulation over coastal areas of Bangla Desh and neighborhood has descended to sea level and a Low Pressure area has formed over North Bay of Bengal and adjoining areas of Bangla Desh and Gangetic West Bengal. Associated cyclonic circulation extends upto 7.6 kms a.s.l tilting southwestwards with height.
The trough at mean sea level extends from Punjab to Eastcentral Bay of Bengal across Haryana, Uttar Pradesh, Jharkhand and the Center of the Low Pressure area and extends upto 1.5 kms above sea level.
The Southwest Monsoon has further advanced into entire Uttarakhand,
Himachal Pradesh and Jammu & Kashmir, some more parts of Uttar Pradesh and some parts of Haryana and Punjab.
The Northern Limit of Monsoon (NLM) passes through Lat. 21°N / Long. 60°E, Lat.21°N / Long. 65°E, Veraval, Surat, Nashik, Washim, Damoh, Lucknow, Bareilly, Ambala and Amritsar.
Also conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Madhya Pradesh, remaining parts of Uttar Pradesh, Haryana, Chandigarh & Delhi and Punjab and some parts of North Rajasthan during next 48 hours.
Good Morning Sir,
What is your idea of switching the year abou rain ( rainy season)
Thanks sir…
Good Morning Sir,
When come rain in rajkot and nearily area ?
And i watch atmospheare,and and look very improvement.
Please sir, inform about rain in “GUJRAT”
Wait your replay.
Thanking You.
તારીખ ૮ સુધી ની આગાહી આપેલ છે. ફેર ફાર થશે તો નવી આગાહી મૂકવામાં આવશે. આગાહી ગુજરાતી માં છે.
નમસ્તે sir. ચોમાસું વેરાવળ થી આગળ નથી વધી રહ્યું તેનૂ શું કારણ છે??
UAC જોવા માટે કઈ સાઈટ ઉપર જોવુ.
when rain is come in saurastra???
sir weather image par thi jova made 6 k hal mumbai par cloud 6. aa cloud ni asar gujarat par asar padi sake 6?
Low preser ni gati kai baju che
what rain chances are there over charotar area?
Sabarkantha ma hal na vatavaran pramane varsad avani sakyata kya sudhima janay 6…ane varsad ni matra kevi rese….
sir skymet ni site man settelitte image man mumbai ane maharashtra man heavy clouds dekhaye che ae clouda gujrat taraf aayee shake che??
saurastr ma 5 ke 6 divas ma kevo varsad thavani sakya ta 6e….
ઝાપટા થી ૩૫ મીલીમીટર સુધી ૮ તારીખ સુધી માં.
Sir bangal nu low preser ni gati gujarat baju che
NO
Sir hal mumbai ma je varsad che te saurashtra ne lagu padase ?
પ્રશ્ન એક વાર પૂંછો પછી જવાબ ની રાહ જુવો.
ના એનો લાભ મળે તેવું નથી લાગતું.
have navi aagahi kyare mukase?
આજે
Mumbai ma varsad padyo se somasu agal vathe se Gujarat baju ave se somasu yes ya no
ચોમાસું ૧૫ જૂને વેરાવળ સુધી આવી ગયું છે એટલે મુંબઈ થી આગળ ચાલવાનો પ્રશ્નજ નથી. હા ચોમાસું છેલા ૧૫ દિવસ થયા નિષ્ક્રિય હતું તે ધીમે ધીમે સુધારશે.
Hell sar
Varsad kyare avase?
હાલ ઝાપટા પડશે.
Ashok bhai jodiya taluka ma vadad chayu vatavarna 6e to varsad ni sakyata 6e??
હાલ ઝાપટા પડશે.
Ashok bhai aaj ni su sthiti che monsoon ni.Bombay thi kai agad vadhyu chomasu.
ચોમાસું ૧૫ જૂને વેરાવળ સુધી આવી ગયું છે એટલે મુંબઈ થી આગળ ચાલવાનો પ્રશ્નજ નથી. હા ચોમાસું છેલા ૧૫ દિવસ થયા નિષ્ક્રિય હતું તે ધીમે ધીમે સુધારશે.
Sir,
Is present condition in Saurashtra is favorable for advancement of monsoon ?
Conditions improving gradually.
imd na 6:00 time ni map ma to arbi samudra ma vadala se j ni.. je current hato te pan gayab thai gyo se
namaskar sir.
aaje keshod ma varshadi japta sara aaviya..30 mm jetla.
amara vistarma 2divs thya zapta chalu chhe. magfali ma khub faydo.
thanx sir.. tamaru forcasting sachu hoy se.. gam na loko mane roj puche achok bhai ni kai aagahi aavi..
Hello sir,
surendranagar ma 7 ne 8 na varsad rese?
એક દિવસ તો વરસાદ પડશે એવું લાગે છે. માત્રા નું નક્કી નહિ.
Hallo,sir I can see today change weather but sir wind speed high so what’s ur forecast about Gujarat now this situation next days…
પવન થોડો આવતી કાલ થી ઘટશે. વાતાવરણ ધીમે ધીમે સુધારશે.
ashok bhai varsad kyare aavse?
ધીમેધીમે વાતાવરણ સુધરશે. હાલ ઝાપટા પડશે.
sir. pavan ni speed kyare dhimi padse
Ashok bhai Mumbai ma varsad sharu thyo , tya chomasu gati pakdi k nahi, ane Hal tya varsad mate Kai system kam Kari rahi che, ane gujarat ne have pachi su labh thase sir.
આજે મુંબઈના સાન્તાક્રુઝ માં ૧૯૫ મીલીમીટર વરસાદ થયો આને મુંબઈ ના કોલાબામાં ૧૦ મીલીમીટર વરસાદ થયો.
હજુ ધીમે ધીમે પાટે ચડશે એવું છે.
Surat ma varsad kyre thashe
હજુ ધીમે ધીમે પાટે ચડશે. ઝાપટા તો ચાલુ થયા છે સુરત માં.
Sir, what’s the current situation of Bob abs arebian sea?
બે દિવસ પછી તેની ચાલ ની ખબર પડશે. બીજુકે આને હિસાબે અરબી બાજુ પણ સક્રિયતા થઇ છે. મહારાષ્ટ્ર ને એમ પી. ને લાભ પહેલા મળે. હજુ ત્યાં અમૂક વિસ્તાર માં ચોમાસું નથી બેઠું.
બંગાળ ની સીસ્ટમ નો લાભ તાત્કાલિક ના મળે.વચ્ચે ઘણા સ્ટેસન છે.
Is there any circumstances of rain fall in a SAURASTARA , Due to rain fall in mumbai ?
એવું જરૂરી નથી કે મુંબઈ માં હોઈ એટલે સૌરાષ્ટ્ર માં આવે. બીજું કે આજે મુંબઈના સાન્તાક્રુઝ માં ૧૯૫ મીલીમીટર વરસાદ થયો આને મુંબઈ ના કોલાબામાં ૧૦ મીલીમીટર વરસાદ થયો.
mumbai ma varshad ni entry…
મુંબઈ માં વરસાદ ચાલુ થયા ના સમાચાર છે
sir. aap nu lakhan gujarati ma vadhare aapo jethi kari ne vadhare samji sakay
સામાન્ય રીતે ઈંગ્લીશ માં લખાણ હોઈ છે અને સાથે અકિલા માં આપેલ આગાહી ગુજરાતી માં આપેલ હોઈ છે જે અહી મૂકવામાં આવે છે.
amreli ma pan evening ma vatavarn ma jordar ferfar thayo hato pan jarmar jarmar varshad padyo
thanx
sir.. Su savrastma ma katiyavad ma varsad thase ke nay
એક પ્રશ્ન એક વાર પૂછો. દર રોજ પૂછવાથી વરસાદ માં ફેર ના પડે. સૌ વરસાદ ની રાહ જોતા હોઈ છે. સમયાંતરે આગાહી મૂકવામાં આવે છે. આગાહી માં આપેલ હોઈ તે પ્રમાણે ગણવું. હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી.
Sir aapna kaheva pramane 3 divas pachi low pareser ni chal ni khabar pade to arabi no curnte lage tevi sakyta khari
સર આપના કહેવા મુજબ જ ઝાપટા ચાલુ થયા છે.આજે કેશોદ બાજુ અડધા થી એક ઈંચ જેવો વરસાદ છે.આજે વાતાવરણ મા પણ ઘણો ફેરફાર છે.આશા રાખિયે આગળ ના દિવસો મા સારો વરસાદ થશે.અરબિ સમુદ્ર મા પણ થોડી ચહલ પહલ ચાલુ થઇ છે ને સર?
Jamnagar ma varshad kedi aavse plz jankari Gujarati ma
એક પ્રશ્ન એક વાર પૂછો. જવાબ ની રાહ જોવો.
તમે ઈ મેઈલ એડ્રેસ સાચું લખો. ખોટું લખશો તો જવાબ નહિ આપું.
આગાહી માં આપેલ હોઈ તે પ્રમાણે ગણવું. હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી.
what’s about the low pressure on BOB ?
લો પ્રેસર બંગાળની ખાડી માં હોઈ હજુ તેનું મૂકામ તે બાજુ રહેશે. ત્રણેક દિવસ પછી તેની ચાલ ની ખબર પડશે. બીજુકે આને હિસાબે અરબી બાજુ પણ સક્રિયતા થઇ છે. મહારાષ્ટ્ર ને એમ પી. ને લાભ પહેલા મળે. હજુ ત્યાં અમૂક વિસ્તાર માં ચોમાસું નથી બેઠું.
બંગાળ ની સીસ્ટમ નો લાભ તાત્કાલિક ના મળે.વચ્ચે ઘણા સ્ટેસન છે.
Sir. Aa low pressure nu direction kai baju nu hase.and Low Pressure ni gujarat par koi asar thase khari?? Hal ni peristhiti mujab? ?.
લો પ્રેસર બંગાળની ખાડી માં હોઈ હજુ તેનું મૂકામ તે બાજુ રહેશે. ત્રણેક દિવસ પછી તેની ચાલ ની ખબર પડશે. બીજુકે આને હિસાબે અરબી બાજુ પણ સક્રિયતા થઇ છે. મહારાષ્ટ્ર ને એમ પી. ને લાભ પહેલા મળે. હજુ ત્યાં અમૂક વિસ્તાર માં ચોમાસું નથી બેઠું.
બંગાળ ની સીસ્ટમ નો લાભ તાત્કાલિક ના મળે.વચ્ચે ઘણા સ્ટેસન છે.
Ashokbhai tame dar vakhte agahi karo so e hasu j pade se…to tame kyo ne k a vakhte varsad thahe k nai…jaldi kejo mare 20 vigha no kapah vavelo 6…
લાંબા ગાળાની આગાહી હું નથી કરતો. જયારે સારા વરસાદ ની શક્યતા દેખાશે ત્યારે જણાવીશ. હાલ વાતાવરણ ઝાપટા નું છે.
Ashokbhai mane nathi lagtu k july ma saurastra ma varsad avse…tamane su lage 6??????