Current Weather Conditions on 8h June 2015 @ 11.30 pm. IST
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં જે ડીપ્રેસન સીસ્ટમ ગઈ કાલે સક્રિય હતું તે મજબૂત બની હાલ ડીપ ડીપ્રેસન માં પરિવર્તિત થયું છે. હજુ આવતા 24 કલાક માં વધુ મજબૂત બની વાવાઝોડા માં પરિવર્તિત થશે તેવો પ્રાથમિક અંદાજ છે.
તારીખ 9 સુધી માં આ સીસ્ટમ સૌરાષ્ટ્ર ની પશ્ચિમે 400 થી 500 કિમી દૂર થી પસાર થશે તેવું ફોરકાસ્ટ ટ્રેક માં જણાય છે.
હાલ સીસ્ટમ સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા થી 450 કિમી દૂર છે.
સૌરાષ્ટ , ગુજરાત અને કચ્છ ને બે ત્રણ દિવસ છૂટો છવાયો વરસાદ નો લાભ મળશે. ત્યાર બાદ પણ આ સીસ્ટમ ના પૂછડિયા વાદળા તારીખ 14 સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને થોડો ઘણો ફાયદો કરશે. આ બોનસ વરસાદ છે કારણ કે ચોમાસું હજુ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બેઠું નથી.
સુચના: માટે “અમારા વિસ્તાર માં ક્યારે અને કેટલો વરસાદ પડશે?” તેવા સવાલો પૂછવા નહિ અને તે પ્રશીધ્ધ નહિ થાય.
Note: 1 knot =1.852 Kms.
For Latest Bulletin from REGIONAL SPECIALISED METEOROLOGICAL CENTRE-TROPICAL CYCLONES, NEW DELHI click here…
JTWC Tropical Cyclone 01A.ONE Warning Number 4 Dated 8th June
JTWC Location 17.7N & 67.7E. with 40 knots Winds & 993 mb. Central Pressure on 8th June 2015 @ 0000 UTC (05.30 am. IST)
NRL IR Satellite Image on 8th June @ 0600 UTC (11.30 am. IST)
NRL Water Vapor Satellite Image on 8th June @ 0600 UTC (11.30 am. IST)
Sir ajna akilama apelu che ke gujarat parthi vavajodani ghat tali gayi che time 11.39am ane pachi niche vari em apel che ke veraval ane karachi upar traktse time 11.52am to tamaru su anuman che sir please reply
નવી અપડેટ વાંચો
Sir aa sistam 24 kalak ma gujarat par kari jase tayar bad vavojodo thase ve lage 6e ane vavojoda oman taraf jata teni gati ketli rahe se?ane sir nilofar vavojodo thi gujrat ma varsad thayo nahto thyo aevu bani sake?
નવી અપડેટ વાંચો
But sir hu thodi jigyasa evu janva ni thay che
K tarikh 14 ma saurastra be faydo Jo thavano hoy to evu tame kahi sako khara k te vasad vavani layak hase k nai
NO
Great forecast sir ji…
Kerala ma chomasu agal vadhe 6 ke .aa vavjoda ni asar thase..?
નવી અપડેટ વાંચો
sir cyclone thi saurashtra ma Rainfall kyar thi challu thase?
vancho gujarati ma lakhel chhe
Sir
Cyclone thi faydo thase e barbar pan pavan gati ketli hase teni asrthi?
Detail ma Bulletin ma chhe.