Current Weather Conditions on 20th September 2015 @ 07.30 pm. IST
Weather Conditions As per IMD:
Time of Issue: 1630 hours IST Based on 1430 hours IST Observations
(02.30 pm IST Observations)
The Low Pressure area over Saurashtra & neighborhood persists. Associated Upper Air Cyclonic Circulation extends upto 4.5 km above mean sea level also persists. The system may become well mark low pressure area during next 24 hours.
The Low Pressure area over West Central and adjoining Northwest Bay of Bengal off South Odisha and North Andhra Pradesh coast persists. The associated upper air cyclonic circulation extending upto mid-tropospheric level also persists.
The Western Disturbance as an Upper Air Cyclonic Circulation over North Pakistan & neighborhood between 3.1 & 4.5 km above mean sea level with a trough aloft roughly along Long.64.0°E and north of Latitude 20.0°N persists.
My observation: The Low Pressure area is over Northeast Saurashtra & nearby areas on 20th Evening at 1200 UTC ( 05.30 pm.).
હાલ નું નિદાન: તારીખ 20 સપ્ટેમ્બર સાંજે 5.30 વાગ્યે લો પ્રેસર ઊતર પૂર્વ સૌરાષ્ટ્ર ઉપર રાજકોટ અને અમદાવાદ વચ્ચે છે.
Wunderground Map Showing All Clouds
on 20th September 2015 @ 5.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર – કચ્છ ઉપર 20 તારીખ સાંજે 5.30 વાગ્યે બધા વાદળો
Wunderground Map Showing the Most High/Dense Clouds
on 20th September 2015 @ 5.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર – કચ્છ ઉપર 20 તારીખ સાંજે 5.30 વાગ્યે ઘટ વાદળો
Wunderground Map Showing All Clouds & The Low Pressure Center
on 20th September 2015 @ 5.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર – કચ્છ ઉપર 20 તારીખ સાંજે 5.30 વાગ્યે
ઘટ વાદળો અને આછા વાદળો તેમજ લો પ્રેસર નું સેન્ટર
Wunderground Map Showing Wind Direction & Speed
on 20th September 2015 @ 5.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો સૌરાષ્ટ્ર – કચ્છ ઉપર 20 તારીખ સાંજે 5.30 વાગ્યે
પવન ની દિશા અને ઝડપ
આ નકશામાં અલગ અલગ કલર પવન ની ઝડપ knot માં દર્શાવે છે. 1 knot = 1.85 કિમી/ કલાકે
This Map shows wind speed in knots. 1 knot= 1.85 km./hour
Forecast Dated 17th September for Saurashtra, Gujarat & Kutch can be referred by clicking here Forecast Dated 17th September 2015
તારીખ 17 સપ્ટેમ્બર ના સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે આપેલ આગાહી વાંચો અહી ક્લિક કરો તારીખ 17 સપ્ટેમ્બર ની આગાહી
અપડેટ 20 સપ્ટેમ્બર સાંજે 5.30 વાગ્યે:
વેલ માર્કડ લો પ્રેસર થોડું નબળું પડી હવે લો પ્રેસર માં પરિવર્તિત થયું છે (ફરી વેલ માર્કડ લો ની શક્યતા શકે ). આજે સાંજે આ લો પ્રેસર સેન્ટર ઊત્તર પૂર્વ સૌરાષ્ટ્ર ઉપર હતું જે રાજકોટ અને અમદાવાદ ની વચ્છે છે. તેના અનૂસંગિક વાદળ સમૂહો અત્યારે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર છે. વાદળો સામાન્ય રીતે સીસ્ટમ સેન્ટર થી પશ્ચિમે અને દક્ષીણ પશ્ચિમે હોઈ છે. વાદળો વરસી જાય અને નવા બનતા હોઈ છે. વાદળો અરબી સમુદ્ર માં વયા ગયા એટલે સીસ્ટમ અરબી સમુદ્ર માં ચાલી ગયી છે એવું ના હોઈ. આ લો પ્રેસર હવે આવતી કાલે ઊતર તરફ જાય તેવો અંદાજ છે. તારીખ 17 ની આગાહી હજુ અમલ માં છે. નવું કઈ નથી.
સીસ્ટમ સેન્ટર ક્યાં છે તે જાણવા માટે સહેલું ઇન્સેટ માં જોવું અને વાદળાની પૂછાદીયું કઈ બાજુ જાય છે ત્યાં હોઈ. સામાન્ય રીતે ત્યાં વાદળો ઓછા હોઈ તેમજ પશ્ચિમે અને દક્ષીણ પશ્ચિમે વધુ વાદળા હોઈ. આ બધું અનૂભવે ખ્યાલ પડે માટે અભ્યાસ કરો.
Jamkandorna vistarma kale varsadni sakyata khari