Current Weather Conditions on 22 September 2015 @ 07.00 pm. IST
The Low Pressure area over North Gujarat has moved very fast Northwards across Rajasthan and is now over North Rajasthan & adjoining Punjab. The rain belt has shifted to Rajasthan & Haryana, Punjab & Jammu & Kashmir today.
Another Low Pressure from the Bay Of Bengal which came on land over West Bengal & Odisha two days ago is now over Bihar & Adjoining areas. The heavy rain belt is spread over West Bengal, Jharkhand, Bihar & North Bangladesh.
Withdrawal of Southwest Monsoon has been suspended from 8th of September 2015. The Monsoon will first withdraw from North India and Rajasthan after the end of rainfall and as and when the conditions are there for withdrawal to start. Subsequently, the Monsoon will withdraw from Kutch, North Gujarat, Saurashtra and Central Gujarat and South Gujarat along with parts of U.P/M.P.
અપડેટ 22 સપ્ટેમ્બર સાંજે 7.00 વાગ્યે:
તારીખ 22 સપ્ટેમ્બર સાંજે 5.30 વાગ્યે: ઊત્તર ગુજરાત ઉપર ગઈ કાલે લો પ્રેસર હતું તે આજે રાજસ્થાન માં આગળ ચાલી અને હવે ઊત્તર રાજસ્થાન અને લાગુ પંજાબ સુધી પોંચી ગયું છે. તેના અનૂસંધાને વરસાદ રાજસ્થાન, હરયાણા, પંજાબ અને જમ્મુ & કાશ્મીર માં પડે છે.
બંગાળ ની ખાડી વાળું જે લો પ્રેસર પશ્ચિમ બંગાળ અને ઓડીશા ઉપર આવેલ તે આજે બિહાર અને લાગુ વિસ્તારો ઉપર ફેલાયેલ છે. તેના અનૂસંગિક ભારે વરસાદ પશ્ચિમ બંગાળ, ઝારખંડ બિહાર અને ઊત્તર બંગ્લાદેશ ઉપર પડે છે.
દક્ષીણ પશ્ચિમ ચોમાસું જયારે વિદાય લેશે ત્યારે પહેલા ઊત્તર ભારત અને રાજસ્થાન માંથી વિદાય લેશે. ત્યાર બાદ કચ્છ, ઊત્તર ગુજરત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને પછી દક્ષીણ ગુજરાત માંથી વિદાય લેશે. સાથે યુપી/ એમપી ના અમૂક ભાગો માંથી વિદાય લેશે.
Wunderground Map Showing All Clouds Over Parts Of India
on 22nd September 2015 @ 5.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો દેશના અમૂક ભાગ માં વાદળો 22 સપ્ટેમ્બર સાંજે 5.30 વાગ્યે
Wunderground Map Showing The Two Low Pressure Centers Over India
on 22 September 2015 @ 5.30 pm. IST
વન્ડરગ્રાઉન્ડ નકશો ઉપર 22 સપ્ટેમ્બર સાંજે 5.30 વાગ્યે
ઊત્તર બાજુ અને પૂર્વ બાજુ ના લો પ્રેસર સેન્ટરો
Sir
Our department handling flood control tapi river we want wind data of Gujarat coast if u have it Pl send
Sent an email to you today.
sir
bhayavadar ma jordar jakal aje
Guj.mathi somachha ni viday ketla divas bad saru thase.
samagra Rajsthan ma thai jaay etle Kutch ane Saurashta no varo ave.
Sir. Varshad na tran rawund avigya pan jamnagar. Saro rawund no avyo sir anu Koy khas karan
Evu koi khas karan nathi.
OK sir Vatavrn chhokhu thay.
Sir nvi agahi kyare apso
Sorry sir 25 tarikha nu ketoto.
500 hPA ma Anticyclone chhe. Pavan oondhi direction ma chhe. Etle ke UAC nu oondhu. Kai faydo nahi.
Sar rajkot jila ma dem bharase
સર હવે દ્વારકા. જીલલા મા વર્ષાદ થાછે
Haal thoda divas ma nathi dekhatu kai.