Southwest Monsoon Withdraws From Some More Parts Of Saurashtra & Gujarat Along With Withdrawal From More Parts Of M.P. & U.P.

Current Weather Conditions on 2nd October 2015 @ 09.30 am. IST

The South West Monsoon has further withdrawn from remaining parts of West Uttar Pradesh, most parts of East Uttar Pradesh, some more parts of Madhya Pradesh, Gujarat state and north Arabian sea.

The withdrawal line of Southwest Monsoon passes   through 28.0°N/Long. 84.0°E, Gorakhpur, Allahabad, Satna,  Hosangabad,   Bhavnagar,   Porbandar,   Lat.21.5°N/Long.   65.0°E   and   Lat.21.5°N/Long.   60.0°E.

Monsoon has not yet withdrawn South of Porbandar, Bhavnagar in Saurashtra & South of Baruch in Gujarat.

 

IMD Map showing the Withdrawal of Southwest Monsoon till 1st October 2015.

withdrawal_011015

The Upper Air Cyclonic Circulation over West Central and adjoining East Central Bay of Bengal extending up to 3.1 km above mean sea level persists.

There is an East-West shear zone roughly along Latitude 14.0°N at 3.1 km above mean sea level.

The Upper Air Cyclonic Circulation over East Central & adjoining Southeast Arabian sea extends up to 3.1 km above sea level persists.

Forecast: 2nd October to 7th October 2015

Saurashtra, Gujarat & Kutch:

There is some clouding over Coastal Saurashtra today. However, weather will be mostly clear during the rest of forecast period with no chance of any meaningful rainfall. The Maximum Temperature is expected to remain above normal over many places of Saurashtra, Gujarat & Kutch during the forecast period.

 

અપડેટ તારીખ 2 ઓક્ટોબર સવારે 9.30 કલાકે:

દક્ષીણ પશ્ચિમ ચોમાસુ પશ્ચિમ ઊત્તર પ્રદેશ ના બાકી ના ભાગ માંથી, પૂર્વ ઊતર પ્રદેશ ના મોટા ભાગ માંથી તેમજ એમ.પી. ના થોડા વધુ ભાગ માંથી, ગુજરાત અને સૌરાષ્ટ્ર ના થોડા વધુ ભાગો માંથી તેમજ ઊત્તર અરબી સમુદ્ર ના વધુ ભાગ માંથી વિદાય લીધેલ છે.

દક્ષીણ પશ્ચિમ ચોમાસા ની વિદાય રેખા નકશા માં બતાવેલ છે. 1 ઓક્ટોબર તારીખ લખેલ લીલી લીટી ની ઉત્તરે બધા વિસ્તારો માંથી ચોમાસા એ વિદાય લીધી તેમ સમજવાનું. પોરબંદર થી ભાવનગર થી ભરૂચ ની દક્ષીણે ચોમાસા એ હજુ વિદાય લીધેલ નથી.

એક UAC મધ્ય બંગાળની ખાડી માં છે.

બીજું UAC પૂર્વ અરબી સમુદ્ર માં કેરલા કર્નાટકા થી પશ્ચિમે છે.

પૂર્વ પશ્ચીમ નું શિયર ઝોન Latitude 14.0°N 3.1 કિમી લેવલ ઉપર છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 ઓક્ટોબર થી 7 ઓક્ટોબર:

થોડા વાદળો સૌરાષ્ટ્ર ના કાંઠા ઉપર આજે છવાયેલ છે પણ આગાહી સમય માં કોઈ નોંધ પાત્ર વરસાદ ની શક્યતા નથી. ગરમી વધી છે અને આગાહી સમય માં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી ઊંચું રહેશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

0 0 votes
Article Rating
96 Add your comment here
Inline Feedbacks
View all comments
MVR
MVR
03/10/2015 11:44 pm

SAheb garmi & temperature Kyare Ghatse pls janavjo
athva teni koi link aapso jova mate

Vipul sinojiya govindpar
Vipul sinojiya govindpar
03/10/2015 10:00 pm

Sir 850mb ma jota BOB valu UAC dhire dhire nablu padi ne
Arbi vala UAC ne support karase. Right?

rohit
rohit
03/10/2015 9:16 pm

Sir………
Siyala ma savare zakal aave te koi system adharit hoy
Zakal nini aagahi thayi sake???