વિવિદ્ધ મોડેલ ના ફોરકાસ્ટ રન ની સમજ
કોઈ પણ વેબસાઈટ કે ફોરકાસ્ટ મોડલ માં અપડેટ ટાઈમ કરતા વધુ મહત્વ ફોરકાસ્ટ રન નું છે. ટૂંક માં ફોરકાસ્ટ તૈયાર કરે ત્યારે સ્ટાર્ટ ટાઈમ હોય જેના પર નિર્ભર રહી ને ફોરકાસ્ટ રન તૈયાર કરવામાં આવેલ હોય. આ ફોરકાસ્ટ રન તૈયાર કરવા માં વાર લાગે એટલે તે અપડેટ મોડું થતું હોય.
ECMWF મોડેલ 12 કલાકે અપડેટ થાય છે. સવાર ના 05.30 ના ફોરકાસ્ટ રન માટે બપોરે 12.00 થી 2.00 વાગ્યે અપડેટ થાય અને સાંજે 05.30 ના ફોરકાસ્ટ રન માટે રાત્રે 12.00 થી 2 વચ્ચે અપડેટ થાય છે અને GFS દર 6 કલાકે અપડેટ થાય છે જે સવારે 05.30 વાગ્યે અને 11.30 વાગ્યે અને સાંજે 05.30 વાગ્યે અને રાત્રી ના 11.30 વાગ્યે પરંતુ તે બધી અપડેટ 6 કલાક પહેલા ના ફોરકાસ્ટ રન ની હોય છે.
અહીં નીચે વિવિદ્ધ મોડેલ ના તેમજ વેબસાઈટ ના દાખલ આપેલ છે. બધી લિન્ક ક્લિક ને નવી વિન્ડો માં પેજ ખૂલશે.
Windy ECMWF Model Forecast Run
Ventusky ICON Model Forecast Run
Ventusky GFS Model Forecast Run
Weather.us GFS Model Forecast Run
Weather.us ECMWF Model Forecast Run
How To Check Forecast Run of Various Models
It is important to know the Forecast Run time and date of any Weather Forecast Model so that better comparison can be done with other Weather Forecast Models. Forecast run is the start time and date for which the Forecast is prepared. It takes some time for the Forecast to be Run and prepared and hence it is published or updated late after many hours. ECMWF updates every 12 hours normally between 12.00 pm to 2.00 pm. for Forecast Run of 05.30 am. and similarly update of night is for Forecast Run of 5.30 evening. GFS updates every 6 hours around 05.30 am., 11.30 am, 05.30 pm. and 11.30 pm. for Forecast runs of 6 hours earlier time.
Some examples of various websites and Forecast Models is given above. Click the links and Page will open in new window.