Current Weather Conditions on 9th June 2018
As per IMD :
Southwest Monsoon has further advanced into most parts of Central Arabian Sea, most parts of Konkan, some more parts Madhya Maharashtra, Marathawada, Vidarbha, Chhattisgarh, Odisha and Northwest Bay of Bengal. The Northern Limit of Monsoon (NLM) passes through Lat. 19°N/Long. 60°E, Lat. 19°N/ Long. 70°E, Thane (including Mumbai), Ahmednagar, Parbhani, Yeotmal, Brahmapuri, Rajnandgaon, Bhavanipatna, Puri, Lat. 21°N/ Long. 90°E, Agartala, Lumding, North Lakhimpur and Lat. 29°N/ Long. 95°E. Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into some more parts of Chhattisgarh, Odisha, some parts of West Bengal & Sikkim, remaining parts of northwest Bay of Bengal and Northeastern States during next 48 hours. Conditions are likely to become favorable for further advance of Southwest Monsoon into some more parts of West Bengal, Odisha and some parts of Jharkhand and Bihar during the subsequent 48 hours.
IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)
Advance till 09-06-2018
Latest Advance Map
Advance till 09-06-2018
Latest Advance Map
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
બંગાળ ની ખાડી નું લો પ્રેસર હાલ ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી માં બાંગ્લાદેશ ના કિનારા નજીક છે જે વેલ માર્કંડ થઇ શકે 24 કલાક માં.
પૂર્વ પશ્ચિમ ટ્રફ પંજાબ થી બંગાળની ખાડી ના લો પ્રેસર સેન્ટર સુધી 1.5 કિમિ ની ઊંચા સુધી લંબાય છે, જે હરિયાણા, ઉત્તર પૂર્વ રાજસ્થાન, દક્ષિણ યુપી, ઝારખંડ, વેસ્ટ બંગાળ પર થી પાસ થાય છે.
ઓફ શોર ટ્રફ નોર્થ મહારાષ્ટ્ર થી કેરળ સુધી શક્રિય છે.
નોર્થ કર્ણાટક, દક્ષિણ કોંકણ અને ગોઆ કિનારા નજીક એક યુએસી 3.1 કિમિ અને 5.8 કિમિ ની ઉંચાયે હતું જે હવે 5.8 કિમિ ની ઉંચાયે છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 9 જૂન થી 16 જૂન 2018
ત્રણેક દિવસ થયા પવનો ઝડપી ફૂંકાય છે. આ પવનો દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ના ફૂંકાવાનું આગાહી સમય દરમિયાન ચાલુ રહેશે અને ક્યારેક હાલ ની ઝડપ કરતા પણ વધુ ઝડપે ફૂંકાશે. હાલ સાર્વત્રિક મોટો વરસાદ ના સંજોગો નથી. છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ આગાહી દરમિયાન ચાલુ રહેશે અને વિસ્તાર વધશે. તાપમાન માં નોર્મલ નજીક રહે ક્યારેક થોડું વધુ. આગાહી ના પાછળ દિવસો માં તાપમાન થોડું ઘટશે. ગુજરાત માં તાપમાન સૌરાષ્ટ્ર કરતા વધુ રહેશે. નીચા લેવલ માં ભેજ સારો છે 0.75 કિમિ અને 1.5 કિમિ ની ઉંચાયે, પરંતુ 3.1 કિમિ ની ઉંચાયે પવન અતિ સૂકા છે.
ચોમાસા નું હાલ નું તારણ :
ચોમાસા ની બંગાળ ની પાંખ અરબી પાંખ કરતા વધુ ગતિશીલ રહેશે આવતા 4 દિવસ.
Current Situation and Conclusions:
The is a Low Pressure area is now over Northeast Bay of Bengal and adjoining Bangladesh Coast. Associated Cyclonic Circulation extends up to Mid-tropospheric levels. It is likely to become Well Marked during next 24 hours.
An East-West trough runs from Punjab to the Center of Low Pressure over North East Bay of Bengal across South Haryana, Northeast Rajasthan, South U.P.. Jharkhand, and West Bengal extending up to 1.5 km above mean sea level.
The Off-shore Monsoon trough now runs from North Maharashtra to Kerala.
There is a UAC was a UAC at 3.1 to 5.8 km above mean sea level off South Konkan, Goa, North Karnataka coast yesterday. Now the UAC exists at 5.8 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 9th to 16th June 2018
Winds are mainly blowing from Southwest & Westerly direction and will continue to blow during the forecast period. Pre-monsoon activity will continue with scattered showers/light rain over more area of Saurashtra, Kutch & Gujarat during the forecast period. Widespread meaningful rainfall possibility is limited during this period. Temperature will be near normal to slightly above normal on some days. Temperature over Gujarat will be higher than Saurashtra. Temperature expected to decline during latter part of forecast period. Low level humidity is high, however the higher level (3.1 km above mean sea level) air is dry.
Overall Monsoon Situation:
The Bay of Bengal branch of Monsoon expected to be active compared to the Arabian branch henceforth for next four days.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir kapasiya sopi daie
Check
Nmaste sir…..me maru email adred ni kharai mate ta.3.6.18 na roj coment kri ti….javab ma email fel thyu tu……….parantu sir, “ashokbhalala32@gimail.com” adres pr mara mobil nu dar mhine bil….ane..vgere pn emailo aave se…….plise sir help mi.
To su haju mep ma apeli tarikh manya che???
Thanks sir for updates
Sir Bob ni system rajkot ne faydo apse
Good
Sir mari coment Kem pass thati nathi
THANK YOU SIRJI
Gujarat ma sella 10 varsh thi varshad ni gati ane samay ma parivartan avyu chhe sir… avu maru taran chhe..su maru anuman barabar Che sir…?
Tnx sar
સર 700 hpa ma d.19/6/2019 હલનચલન થાય છે .
આશા અમર છે.
Thank you sir
થોડા વરસાદ ને ચોમાસું સમજવાની કોશિશ ન કરતાં……..
ભગવાને હજી તવી પર પાણી છાંટ્યું છે ,
હવે આપણા બધાંના ઢોસા બનાવશે…..
Avi halt thay apda gujrat ni bhai
Sir atyare pura india nu mslp pressure 1000mbar thi nichu chhe
Matra west cost par of shore trough par j vadhre batave chhe je continue north to south jata vadhe chhe
To aatlu nichu pressure saru ganay k???!!!
Tb vala haju potanu ghodu dodave chhe, kye chhe k bob ni systm thi guj ma saro varsad padse.
Thank you ser
Khub khub abhar saheb
Sir new update aapva badal tamaro khub khub aabhar
સર આગોતરુ એધાર આપો એટલે આગળ અમને ખબર પડે
Sir tapman mate apdet ma normal raheshe tevu anuman che pan tarikh prmane te kkya jova male ke kya divse normal tapman ketlu hoy
Sir, aaje gujarat na tamam centers ma 991 to 1000 milibar pressure record thayu chhe ( as per imd ahmedabad) to sir aatalu nichu pressure LP create karavama kai madad kari shake ?
Sir uac jem vadhu upar jay tem varsad mate shu labh thay??
Thank you for new update positive raho saru thase
Sir, generally Thunderstorms ketli height par thay?? Is there any way to know in advance the intensity of the Thunderstorms and lighting which would going to happen in particular area? So we can avoid that area well in advance. Thanks.
On 6:30pm today ભારત ના બધા રાજ્યો માં વરસાદ છે,ગુજરાત સિવાય
સ્કાયમેટ વાળા એ સાચું જ કહ્યું કે ગુજરાત નું વાતાવરણ બધા રાજ્યો કરતા અલગ છે.
thenkyu sir
Lage have rasoy tayar thay che
Thank you સર અમે કપાસિયા કોરામાં વાવવાની ત્યારી કરતા તમારી અપડેટ ની રાહે હતા હવે 5,7 દીવસ રાહ જોવી ધન્યવાદ
Dhanyavad sir
Sir dar varse arbi pankh dhimj kam hoy 6??anu kai bhovgolik karn k kudrati kehvay….
Varsad no labh sir …
Sir as per my analysis, there will be no significant rain in Gujarat till 23rd June. Gujarat ma chomasu barobar jamshe 23rd or 24th June pachi tya sudhi no rain in Gujarat bcoz nowhere rain is being seen in Gujarat till than.
Thanks
આભાર સાહેબ
મારો અનુભવ
22 23 24 25 જુન નો રાઉંડ છે આગતરુ એંધાણ
નહીતો 12 13 14 15 જુલાય
નોધ: દુષ્કાળ પડવાનો ના હોય તો આ તારિખ મા વરસાદ આવશે
Thanx sir
ગુડ ઈવનીંગ સર. સર તમે અપડેટ મા બતાવ્યુ છે કે ગોવા નજીક 5.8 કેમ ની ઉચાંઈ પર એક UAC છે. હવે 700 hpa મા જોતા ગોવા થી પશ્ચિમ તરફ પવનના એરા એકદમ સામાન્ય ઘુમરી બતાવે છે આને UAC કહેવાય? જાણવા માટે પુછુ છુ બાકી તમો એ કહ્યું હોય તેમા બેમત ના હોય
Ok sir,hve 12-13 june ni aagahi vada nahi le nam haal toe Hari bhajo Ram!!
Sir kal chomasu daxin gujrat pase pochi jse k hju vaar lagse?
thanks sir four new update
Sir g …but you have forcasted upto 16 june…no significant rain ? anywhere in gujarat
Good
Sir haji ketli rah jovi padse. Plz
Thanks
Sir thunderstorms thai sake ke lambi renge sudhi japta pdi sake .???
Etle sir eno labh saurashtra ne madse ?? Pls ans
આભાર સાહેબ
Sir g…accrding to your latest forecaste till 16 we have to wait or afterwards…it means upto the end of this month no satisfactory rain anywhere in gujarat….is it? Only scattered rain
Sit,
What is the situation tommorow morning at Mumbai and up to Goa I have flight.is there any disturbance will happen.as per my understanding and study there is no any heavy Rain need your opinion.