Current Weather Conditions on 25th June 2018
As per IMD :
Southwest monsoon has further advanced into some more parts of Odisha, most parts of West Bengal and some parts of Bihar and Jharkhand. The Northern Limit of Monsoon passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 65°E, Veraval, Amreli, Ahmedabad, Khandwa, Amravati, Gondia, Titlagarh, Angul, Jamshedpur, Supaul and Lat. 27°N/ Long. 86°E, .
Conditions are becoming favourable for further advance of Southwest Monsoon into some more parts of north Arabian Sea, Gujarat State; remaining parts of Maharashtra; some more parts of Madhya Pradesh, Chhattisgarh; remaining parts of Odisha, West Bengal, some more parts of Jharkhand and Bihar and some parts of East Uttar Pradesh and south east Rajasthan during next 48 hours.
Conditions are likely to become favourable for further advance of Southwest Monsoon into remaining parts of Madhya Pradesh, Chhattisgarh, Bihar & Jharkhand and some more parts of Uttar Pradesh during subsequent 48 hours.
Premonsoon thunderstorm activity is very likely to commence over parts of northwest India from 26 June.
Subsequently, advance of southwest monsoon is also likely over parts of northwest India including Delhi during 28th June1st July.
IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી સી લેવલ ઉપર છે.
એક યુએસી દક્ષિણ દક્ષિણ ગુજરાત/નોર્થ કોંકણ ઉપર બહોળા વિસ્તાર માં છે જે 3.1 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
એક યુએસી 0.75 કિમિ ની ઊંચાઈ સુધી સેન્ટ્રલ યુ.પી. આસપાસ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 25 જૂન થી 2 જુલાઈ 2018
24 જૂન ના સૌરાષ્ટ્ર ના દક્ષિણ કાંઠા ના વિસ્તાર વેરાવળ થી લઇ ને અમરેલી થી અમદાવાદ સુધી પહોંચ્યું. ચોમાસુ ગુજરાત બાજુ વધુ આગળ ચાલી ગયું અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બાજુ ઓછું ચાલ્યું જે ચોમાસુ રેખા માં સ્પષ્ટ દેખાય છે.
વિવિધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે મોટો મતમતાંતર છે. હાલ GFS મોડલ મુજબ વરસાદ થયેલ છે. આજની આગાહી ની વિશ્વનીયતા દરેક વખત કરતા ઓછી સમજવી.
ચોમાસુ સૌરાષ્ટ્ર ના હજુ થોડા ભાગો માં પહોંચ્યું છે જેથી ગુજરાત કરતા વરસાદ ની માત્રા ઓછી રહેશે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને નોર્થ ગુજરાત માં કુલ વરસાદ 10 સેન્ટિમીટર અને વધુ આગાહી સમય દરમ્યાન. જોકે કચ્છ ને લાગુ નોર્થ ગુજરાત માં માત્રા 10 સેન્ટિમીટર થી ઓછી.
50% સૌરાષ્ટ્ર માં 4 થી 8 સેન્ટિમીટર આગાહી સમય દરમિયાન કુલ વરસાદ.
બાકી ના 50% સૌરાષ્ટ્ર અને કચ્છ માં ઝાપટા થી લઇ ને 4 સેન્ટિમીટર સુધી વરસાદ આગાહી સમય દરમિયાન.
નોંધ: આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
Current Situation and Conclusions:
The is an Off-shore Monsoon trough at sea level now runs along South Gujarat to Kerala Coast.
There is a UAC as a broad circulation at 3.1 km above mean sea level over South Gujarat/North Konkan and adjoining areas.
There is a UAC over Central U.P. and adjoining areas at 0.75 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 25th June to 2nd July 2018
The Southwest Monsoon entered Saurashtra yesterday. The NLM line passes though 21N, Veraval, Amreli & Ahmedabad and then towrds Khandwa in Madhya Prasdesh. Refer Map above. The rain quantum may not be evenly distributed over the areas where monsoon has on set over Saurashtra, since IMD has a criteria to draw continuous NLM line for areas of Monsoon onset.
Various forecast models have differing outcome and today’s forecast has lower confidence of the outcome. Currently GFS is performing better than other forecast models in last few days.
South Gujarat, Central Gujarat & North Gujarat will receive cumulative more than 10 cms. rainfall during the forecast period. Areas of North Gujarat adjoining Kutch can receive lower quantum of rainfall.
Monsoon has not yet covered significant areas of Saurashtra so rain quantum would be much lower than Gujarat side.
50% Saurashtra is expected to receive 4 to 8 cms. cumulative during the forecast period.
Balance 50% Saurashtra & Kutch will get Scattered showers/light rain on lower side and up to 4 cms. during the forecast period.
Note: Saurashtra/Kutch refrain from sowing without rain.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir…આ કેનેડિયન મોડલ એટલે કયા ???
Jsk. Sir. Sir Humidity no arth bhej thay ke biju kai ???
Ane sir Humidity ni takavari koipan hpa levale jem vadhare hoy tem varashad ma fayado thay ke ger fayado thay ???
Sir, dhoraji-upleta ma kai sambhavana 6..varsad ni..
Sir kutiyana porbandar ma varasad ni ketli shakyata? please give me reply
Mara gaam MA fari varsad chalu che…. Raat Na 11=00 p. M. Sudhi to chalu j.. Che…. Continue…. Bhare kadaka vijali thay che dhimidhare varsad chalu che..
Ta. Idar Sabarkantha
Jsk.sir. ok sir.
અરવલ્લી જિલ્લામાં ધનસુરા તાલુકામાં સારો વરસાદ, અમુક જગ્યાએ 6 ઇંચ સુધીના સમાચાર મળ્યા છે, અમારા ગામ માં 3 ઇંચ જેટલો હશે.હમણાં પાછો ચાલુ થયો છે એવું જાણવા મળેલ છે.
વડોદરા માં બપોરે 2 કલાકમાં અંદાજે 3.5 થઈ 4 ઇંચ વરસાદ થયો
sir
Jamnagar ma varshad nu jor kevuk rahese
Jsk. Sir. Sir CMC/GEM & CMCENS aa banne modale ma thi pahela kaya modale ne pradhanya aapavu ??? Javab aapsho sir plz.
સર 50% વિસ્તારમા માળીયાહાટીના તાલુકો આવે છે કે નહી
sir
jamnagar ma varsad nu kevu praman rahese
thank you sir
Sir
Saurashtra no 50% ma 2 thi 3 inch varsad lakhel che tema utar madhay daxin gujrat lagu botad Bhavnagar Amreli junagadh jila Aave?
Thanks sir
Sir aaje pavnnu jor Ekdam vadhi gayu che Gaga
Sir ek prashna e chhe ke varsad ne aavavama aaje je full speed ma pavan hato te nalato hashe ? Kem ke aaje Baroda ma khub j bafara bad varsad thayo hato etle pachhu chhu…ke pachhi varsad ne aavavu hoy to kai nalatu nathi…
Ashokbhai Saurashtra na psin driya kadha na vistarma vavni jevo varsad avse
Has Aasa to jagi varshad ni
Sir shu Bhej apna saurashtra mate vilen sabit thase ?
વાહ સર આપને નમન છે જરા પણ અભિમાન રાખ્યા વગર કહી દીધું કે દર વખત કરતા આ આગાહી ની વિશ્વસનીયતા ઓછી સમજવી,,મિત્રો સમજી વિચારીને ધીરજ થી કામ લેજો,પ્રદીપ ભાઈ એ કહ્યું એ પ્રમાણે…
Sir to amare haju ketli rah jovi padse…maliya hatina.dist.junagadh….gambhirsinh
Arbi sumdrani pakh bapore 12 vage sthagit hati Te hal ma gati kar che k Kem?
Ane jo gati kar che to kay baju gati kar che?
Sir 50 tka Saurashtra ma Amreli Dist no samavesh thay? Aagahi na divsoma. ane saro varsad padvani sambhavna Kay date thi ghanvi?pls ans.
Sir jamnagar ma kyare varsad saro avse?
Sir himatanagar thi 20 km purv baju saru varshadi japtu
Sir saurastr na 50-50% bhag ni chokhvat karone pls.
સર 3જુલાઈ થી11 જુલાઈ એબિજો રાઉન્ટ અાવે સે
ખેડુત મિત્રો ને નમસ્કાર. મિત્રો એ જાણી લ્યો કે અશોકભાઈ એ કેટલા ભારે હૈયે લખ્યું હશે કે મારી આગાહી ની વિશ્વસનીયતા પચાસ ટકા જ સમજવી કેમકે તમે કોરા મા વાવેતર કરી નાખો અને વરસાદ ખેંચાય તો તમને જ નુકસાની છે માટે જે કરો એ સમજી વિચારીને કરજો કારણકે અશોક ભાઈ એ જરા પણ અભીમાન રાખ્યા વીના પચાસ ટકા નુ કલીયર કટ જણાવી દીધું છે
Uac ane off shore traff active chhe ? to sema joi skay plz.ans.
Saru
50% saurastr je tame kaho chho 4 to 8 s.m. tema botad jilla no samavesh Thai ? Dhasagam ta .gadhada
Sir aaje pavan vadhu che Kyare dhimo thase??
Sir uac sema joi skay
Sar…..dwarka…baju…pavan…nu…jor…vadhare…chhe….te.kyare….ghatshe……..
હજુ ફેરફાર ચાલુ જ રહેશે ? અત્યારે કઇ સ્થિતિથી સૌરાષ્ટ્રમા જો અને તો ની લટકતી તલવાર ઊભી થઈ છે?
Sir
Agahina samayma saurashtra pashchim dariya kanthe varshad nu kevuk jor rahese
Sir saurasht dariya kinare saro varsad padse ke upla bhag ma
Sar
Jam jothapur vistar ma andaje varsad ochho rahese avu lage 6
Right sar
Please answer
Sir upleta taluka ma sakyta ochhi ?
Sir,
Canadian model kyu se ?
Link hoy to aapava vinanti.
મારા ગામ કાવા, તા,ઈડર..જિ.સાબરકાંઠા મા આજે સાંજે 6-00 કલાકે મધ્યમ હળવુ વરસાદી ઝાપટુ આવ્યુ ખરુ આખરે..!.લગભગ 10 મિલી મીટર…
મોસમનો પહેલો વરસાદ..
Himatnagar na aju baju na Gamdao ma around 1 inch varsad thayo .. ( 6:00 pm)
Hi Sir,
Rajkot ma varsad kevo rahese.
Varsad ni system rajkot taraf chalse ke kem?
Sir ame dwarka vara ta aju kharey ray jahu k su..
સાહેબ,સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં માત્રામાં ફેરફાર છે,તેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના માંગરોળ થી પોરબંદર દરિયા પટ્ટી કઇ માત્રામાં આવે?
ઓછી કે વધારે?
Sir Noaa to saru batave saurashtra mate.
Sir aa vakhte jamnagar baki rai jashe
સર તમારી નવી અપડેટ પ્રમાણે જે સૌરાષ્ટ્ર અને કચ્છ મા ઝાપટાં થી માંડીને 2ઈચ જેવુ લખ્યું છે. તો સર પશ્ચિમ સૌરાષ્ટ્ર ના જેવાકે પોરબંદર, દ્વારકા, જામનગર, વગેરે આ બધા જીલ્લા જ હશે ને જેમા વરસાદ ની માત્રા ઓછી રહેશે આગાહી સમય મા, plz ans sar
Sir
Thank you new update mate avkhate badh model bahu fer badali kare 6 baki bhagavan ni jevi echa
આવનારા સમય માં પક્ષ્ચિમ સૌરાષ્ટ માં ચોમાસું બેસી જસ
સર. NOAA કેનેડીયન મોડેલ છે?