Update on 2nd July 2018 Morning
As per IMD Dated 1st July 2018 :
The monsoon trough has further shifted northwards today. It is likely to shift further northwards along the foothills of the Himalayas and remain there during next 3-4 days.
The axis of monsoon trough at mean sea level now passes through Firozpur, Meerut, Lucknow, Muzaffarpur, Purnea, Guwahati and thence eastwards to east Nagaland.
Consequently, rainfall activity is very likely to occur at most places with isolated heavy to very heavy falls over northern parts of Uttar Pradesh, Bihar, Punjab, Haryana & Chandigarh, Western Himalayan region and extremely heavy falls at isolated places over Sub-Himalayan West Bengal & Sikkim and north eastern states during next 3 days.
Meteorological features:
The Western Disturbance as a trough in mid & upper tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 72°E to the north of Lat. 34°N.
The UAC over Northeast Arabian Sea is now over North and adjoining Central Arabian Sea is now between 3.1 km & 5.8 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra Coast to Lakshadweep area persists.
Windy conditions expected on 3rd to 5th July over Saurashtra & Kutch.
Humidity at 3.1 km over Saurashtra & Kutch will decrease on few days.
Saurashtra, Gujarat & Kutch: 2nd to 7th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain on some days days of the forecast period. Rain quantum decreasing moving Northwards over the area.
Central Gujarat expected to receive scattered light/medium rain on few/some days of forecast period.
More chances over Gujarat/M.P. and adjoining Rajasthan border areas.
North Gujarat expected to receive scattered showers/ light rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain on few/some days of forecast period with more chances along Coastal Saurashtra.
Note: Central Gujarat, North Gujarat, Saurashtra/Kutch rainfall coverage is scattered. Saurashtra/Kutch and areas without rain should refrain from sowing in dry fields.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 1 જુલાઈ 2018 રાત્રે
ચોમાસુ ધરી હિમાલય ની તળેટી તરફ સરકે છે અને ત્યાર બાદ તે બાજુ 3-4 દિવસ રહેશે. હાલ ચોમાસુ ધરી ફિરોઝપુર, મિરત, પૂરણયા ,ગૌહાટી અને ત્યાં થી નાગાલેન્ડ તરફ જાય છે.
વેરસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ તરીકે મીડ અને અપર ટ્રોપોસફ્યરિક પશ્ચિમી પવનો જે 5.8 કિમિ ના લેવલ માં Long. 72°E અને Lat. 34°N. થી ઉત્તરે છે.
અરબી સમુદ્ર વાળું યુએસી થોડું દક્ષિણ પશ્ચિમે ખસ્યું અને હાલ નોર્થ અને લાગુ સેન્ટ્રલ અરબી સમુદ્ર ઉપર છે જે 3.1 કિમિ થી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ કોંકણ થી લક્ષદ્વીપ સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 3, 4, 5 દરમિયાન પવન વધુ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં 3.1 કિમિ માં આગાહી ના અમૂક દિવસે ભેજ ઓછો છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 2 જુલાઈ થી 7 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે. તે વિસ્તાર માં નોર્થ તરફ જતા માત્રા ઓછી થતી જણાય.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
ગુજરાત ના એમપી અને લાગુ રાજસ્થાન બોર્ડર વિસ્તાર માં વધુ શક્યતા.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે જેમાં કોસ્ટલ સૌરાષ્ટ્ર (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા નજીક વિસ્તારો ) વારો વધુ આવે તેવી શક્યતા.
નોંધ:
મધ્ય ગુજરાત, નોર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો ની વાત છે.
આ આગાહી ઉપર મદાર રાખી ને કોરા માં વાવવું નહિ.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
From COLA:
Sir aje thander storm ni sakta hoy avu lage che ?
સર જુનાગઢ પોરબંદર સોમનાથ જીલ્લો માં વરસાદ ની શક્યતા છે
sir chela bey varsh thi aapde rajkot city ma 14-15 July e sambeladhar varsad pde che jeni matra 16-20 inch ni che to aa vakhte pn gme tem chamatkar thaine aa varsh pn m j 20 inch varsad ave 14-15 July na jo avu thse to aa varsh hat-trick thse
varsad saro ave to saro aa vakhte ane 20 inch 1k rat ma pdi jai jldi evi bhagwan ne prarthana che….
A kudrat bachavshe sarkar nahi.
ગુડ ન્યુઝ સર,હળવા થી મધ્યમ વરસાદ ની આગાહી કે મ કે ગણી વખત એવું થાય કે ચોમાસું ધરી હિમાલય ની તળેટી પાસે હોય ત્યાર ગૂજરાત મા ઝાપટાં પણ નથી હોતા,
હવે આમા પોસિટીવ કેમ રેવુ
Iod ની સાથે ખેડુતો પણ નેગેટીવ થાશે
ખેડુત મીત્રો હવે અફવાઓ નુ જોર વધશે
કોલા રંગ બદલે છે
Sir pachhim Saurashtra etle dariyay Patti aave
sutrapada vistarma halva zapta pade chhe svar thi …. gir somnath
Sir maldiv tapu uper ek uac chhe?
Aaje havamanma sudharo dekhay che
Sar aaje pavan nu jor ochu thai gayu che
Have khedut ae samji levu joye ke aa varsh khet utpadan ma saru to nayaj jay. Magfadi mateto 20 divas allerede let thay gya.
Bhanvad taluka na kalyanpur gam ma rate 1:10am saru evu varsadi japtu
Vadodara ma aje sawarthi halwa thi bhare varsadi zapta chalu che
Sir amdavad nu su thase ahiya to japta pan nathi aavtapli sir ans aapso
Sir mangrol thi north baju gam menaj savare sara eve japta avya aashare 10mm jetalo varsad thayo. Thanks for new update
Sir amare aaje savare 4 vagye saru avu japtu padi gayu me haji pan save avu large chhe Mary GAM Kutiyana talukanu malnka ………
Japtu aavy thodi var
Gam. Bhalgam
ta.visavadar
Sir,
July ma vavni thay evu banyu hoi ane ketlo samay thayo
Sir sarvatrik varsad andaje 16 thi 25 ni vachee 100 % aasha chee
Asadh mahinani 2 thi 10 sudhima andaje jordar sarvatrik varsad ni aasache
Sr me agli camment ma aj kidhu hatu ke dariya kinara na vistar ma vadhu sakyata 6e aje a parmane j tamari agahi avi and
સર સંદેશ ન્યુઝ માં આવેલું કે આગામી 5 દિવસ સુધી વરસાદ નય આવે ,આ આગાહી આજે 2 જુલાય એ કરી છે .જેના આગળ ના દિવસે ભારે વરસાદ ની આગાહી કરેલી . તો સર હવે વરસાદ ની સક્રિય સિસ્ટમ ગુજરાત પર નથી ..
Sir saurastrma sara varsad mate kai nadtrrup che?
Sir wendargrund ma babra samil karone
Bhaio lage che ke ashadhi bije j vavni thase.
સર આમ ને આમ દિવસો જતા રહે છે હવે જેટલો વરસાદ ખેચાવસે એટલુ મગફળી વાવેતર મા મોડુ થાય છે.લાગે છે કે અષાઢ મહીના મા જ વરસાદ થાશે
Sir pachim surastra mate aagahi ma su samajavanu hadavo varsad ke pachi bhare
Sir
Thank you new update mate koy model nu be divas nu agad nu nathi sachu padatu pan tamari agahi par thi puro vishavas 6 k 7 ta.shudhi 5o % saurashtra vavni layak varsad thay jase Thank you
Savar ma ek saru japtu aavyu. Tyar bad vadaro khubaj andhare se parantu pavan te ne udali ne lay jay jay se.. vatavaran khubaj saru varsadi se.
Sir chomasu dhari saurstra taraf kyare aavse and tamara knowledge mujab saurstra ma real chomasu kyare beshse??
Awaiting your kind response
-Milan
Sir Gujarat ma aa varsh (chomasu sijan)ma varshad kevo raheshe?
Ok sir
Thanks.
Kheduto mate nirashana news.Aa varsh have mathu j samjvu
આશા અમર છે
Kodinarma varsadi aapta chalu aajthi
Bad news once again,seems never ending wait for saurazhtra and Kutch this time around .
Aa round ma talala gir no varo avse
Sir kostal surastra ma kya jilla aave pls ans.
Thanks sir for new update
Sir varsad ni matra saruat na 3 divs vadhare rese ke???
Thx sir
Sir halvo varsad etle 2thi 3 inch sudhi no
Thank you sir..
Thodi aasha jagi…
કોસટલ એટલે શુ?
વધુ એક વાર ખરાબ સમાચાર
Ajab Keshod ma Nana mota 4thi5 japata savare 6thi
uac jova mate
Sir sara varsad ni asa. Kiyare rakhi sakay have