Update on 7th July 2018
Average rainfall over whole Gujarat 15.43% till 7th July 2018
South Gujarat 25.28%
Central Gujarat 13.63%
North Gujarat 10.74%
Saurashtra 7.85%
Kutch 1.25%
Major parts of Saurashtra & Kutch are yet waiting for meaningful rainfall.
The rainfall figures from 2nd to 7th July 2018 for whole Gujarat is as under:
South Gujarat 168 mm average rainfall.
Central Gujarat 48 mm. average rainfall,
North Gujarat 25 mm average rainfall
Saurashtra 33 mm average rainfall.
Various Districts are
Gir Somnath 102 mm
Junagadh at 61 mm
Bhavnagar at 45 mm
Amreli at 44 mm
Pobandar at 42 mm.
The other Districts where rain was less are:
Surendranagr at 2 mm
Devbhumi Dwarka at 8 mm
Botad at 8 mm
Rajkot & Morbi at 11 mm
Jamnagar at 20 mm.
Maliya Miyana & Muli taluka has not received any rain in this season.
Kutch 1 mm. during the above period. Bhachav, Bhuj, Gandhidham & Mandavi Taluka has not received any rain in this season.
Current Meteorological features based on IMD Bulletin :
Under the influence of the Upper Air Cyclonic Circulation over Northwest Bay of Bengal and adjoining coastal areas of West Bengal & Odisha a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
The Axis of Monsoon trough at mean sea level passes through Kapurthala, Nahan, Najibabad, Shahjahanpur, Varanasi, Purnea, Digha and thence to the Center of the Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood.
An East-West shear zone runs roughly along latitude 19° N between 3.1 & 5.8 km above mean sea level, tilting southwards with height.
The feeble off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
The Western Disturbance as a trough with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 32°N persists.
The UAC over South Pakistan & neighborhood now lies over South Pakistan & adjoining West Rajasthan and extends up to 2.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 7th to 13th July 2018
South Gujarat expected to receive scattered to fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
Central Gujarat expected to receive scattered and some times fairly widespread light/medium rain with isolated heavy rain on some days of forecast period.
North Gujarat expected to receive scattered showers/light/medium rain on few/some days of the forecast period.
Saurashtra & Kutch expected to receive Scattered showers/light rain with Coastal Saurashtra receiving Scattered showers/light/medium rain and isolated heavy rain on few/some days of forecast period. ( Bhavnagar to Porbandar coastal Districts and adjoining areas)
Windy conditions expected from 11th to 13th July over Saurashtra & Kutch.
Advance Indications (Probability 60%) : 15th July to 22nd July 2018
More than normal rainfall expected due to Low Pressure System from Bay of Bengal and other Upper Air Cyclonic Circulation as well as East West shear zone at mid upper levels expected during the this Advance Indication period. The precipitation Map below from COLA.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 7 જુલાઈ 2018
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી નું યુએસી આજે મજબૂત બની લો પ્રેસર માં પરિવર્તિત થયું જે વેસ્ટ બંગાળ અને ઓડિશા ના દરિયા કિનારા નજીક છે અને અનૂસંગિક યુએસી 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
એક ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન (સામ સામ પવનો પૂર્વ અને પશ્ચિમ ) latitude 19° N ઉપર છે અને 3.1 કિમિ અને 5.8 કિમિ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી કપૂરતાલા, નજીબાબાદ, વારાણસી, પૂરણયા , દીઘા અને ત્યાંથી બંગાળ ની ખાડી ના લો પ્રેસર સુધી લંબાય છે.
એક મામૂલી ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કોંકણ સુધી લંબાય છે.
પાકિસ્તાન વારુ યુએસી હાલ દક્ષિણ પાકિસ્તાન અને લાગુ પશ્ચિમ રાજસ્થાન આસપાસ છે 2.1 કિમિ ના લેવલ માં છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11, 12, 13 દરમિયાન પવન વધુ રહેશે.
વરસાદ ના આંકડા ઉપર ઈંગ્લીશ માં આપેલ છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 7 જુલાઈ થી 13 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને એકલ દોકલ અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
મધ્ય ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં તેમજ ક્યારેક વધુ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મઘ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર તથા કચ્છ માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો વરસાદ એકલ દોકલ મધ્યમ વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને એકલ દોકલ ભારે વરસાદ આગાહી સમય ના થોડા/અમૂક દિવસો પડવાની શક્યતા છે. (પોરબંદર થી ભાવનગર સુધી ના દરિયા પટ્ટી જિલ્લાઓ અને લાગુ વિસ્તાર )
આગોતરું એંધાણ (શક્યતા 60%): તારીખ 15 થી 22 જુલાઈ
આવતા અઠવાડિયા માં બંગાળ ની ખાડી ની સિસ્ટમ તેમજ બીજા યુએસી/ઇસ્ટ વેસ્ટ શિયાર ઝોન વિગેરે પરિબળો ની સંયુક્ત અસર થી વરસાદ ની માત્રા નોર્મલ થી વધુ જોવા મળશે જે કોલા પણ દર્શાવે છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
મે સર સવારે કેધુ તોને કુદરત નારાજછે હજી તમે 15/22 આગાહી કરીને ખેડુત નો ટાઈમ અને બીયારણ અને પૈશા બગડછે ખેડુત ભાઇ ઓ મગફળી નો ટાઈમ પુરો થઇ ગયુ કપાસીયા બીજી વાર ન લેતા હવે થોડો ભાઈગ મા હોઈ વરસાદ તો જુવાર મગ અળદ વાહો ખેચડીના થઇ જાય
Jsk.Sir. Thanks sir. Kheduto na jiv ma aapne aek aasha bharyo jiv puryo aa update thi ane aagotra aendhan thi . Bhagavan ne amari prathna che ke tamane lambu aayushya aape. & Sir aagotra aendhan ma update ma Dt. 15 to 22 che ane akila ma Dt. 14 to 20 che e mara dhyan ma aavyu che aetle janavu chu tamone sir. Jay Umiyaji….
Khub Khub abhinandan dear sir. But v r not happy about your forecast needs rain seriously it’s not your problem but just you have to listen અમારો બળાપો
Said. Gadi nu engine bagdi gyu lagese e 13 date p6i. Repair thai jay to saru
Sir, upar english ma lakhelu chhe ema je taluka ma rainfall nathi….Ema gandhinagar ne sudharine gandhidham kari do.
Thank you sir
Sir hju saurashtra ne rah jovani?
Sir.sir.jordar salu se 1.5 inch pako.contenu.damngar bhalvav
Saurastra ma 14 se 20 me barish bahot hogi muje aisa lagata h
Good news sir.
Hello sir
Tamari agahi to vaachi 6ta tema koy ferfar ni sakyata khari khas karine 11 k 12 tarikhma DWARKA jilla mate.?????? Please reply
Sir north saurashtra varsad ochho pdiyo tenu karan su chhe
Good news sir
ટયુબવેલ થી પિયત નુ જોર રાખો,કયારેક તો આવશે ને.
Jai Shri Krishna sir
Jodiya taluka MA kai Varshad jevu kai lagshe
Thnkyu sir lakh lakh abhindn amane jivno adhar avi gyo.
Amara gamama 1 kalakthi bhare varasad ashare 2ench upar padi Gayo. Hajj chalu chhe.
Sir kostal saurastra aetle kyo vistar aave
To su sir સૌરાષ્ટ્ર ને અસાઢી બીજ ની રાહ જોવી જ રહેશે કોલા માં પણ 14 તારીખ પછી ની અટકળો સંધાય રહી છે.અને સર કરસોડ માં wground ચાલતું પણ નથી.
આ વર્ષે નાઈ નાખો
jamkandorna ma varsad ni sakyata kevi
Drhol baju to koi chans nathi
Agahi ma thodo sudharo lage pachi apda na6ib..
ફરી નિરાશાજનક સમાચાર છે, વષૅ ફગી ગયું સાહેબ.
સૌરાષ્ટ્ર માં10 થી 12 ઇન્ચ સાર્વત્રિક વરસાદની જરૂર છે
સાહેબ શ્રી 13 તારીખ પછી માત્રા વધશે ઍટલે સૌરાસ્ટ્રમાં વાવણી લાયક વરસાદ ની આશા રાખી શકાય 60% વાવણીના ચાન્સ ખરા
Thanks sir for new update
Thanks sir new update
Very good evening sir
Upleta
Comments will be answered at night
Comment na jawab ratre malshe
Good sir
Thanks for the update sir
Some hope for saurastra
Khub khub aabhar sir, for new apdate,,
Ok
Good job done. Ashokbhai
ખુબ ખુબ આભાર સર
Thanks sir new update aapava badal
Agotaru aedhan apva badal
Good sir new apdet
Magnu naam mari pado to saru sirji
Hello sir
Kay jamyu nay .
વાવણી લાયક વરસાદ ની શક્યતા હોઈ શકે ખરી?
Sir have aa 15thi 22 chellu asha nu Kiran che ane tamaru anuman 60 taka thi 100taka thi jay teve asha che
wa sir wa Tamaro jawab nahi
Ok.and thenks
Sir botad ma kyare avase varsad
Savrastra ma Haji rah Jovi padse Ashok bhai
Sir aagahi samay ma paschim saurastra ma varsad padse???
Thanxx
Thank you sir ધણી રાહત થાશે
Sir aa Monsoon ajib 6…kai sari forecast avti nathi….