Update on 21st July 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Current Meteorological features based on IMD Bulletin :
The Well Marked Low Pressure area over Northwest Bay of Bengal & adjoining West Bengal and Odisha coasts concentrated into a Depression this morning the 21st July 2018 near latitude 21.0°N and longitude 88.0°E, about 120 km East Southeast of Balasore. System is expected to track West Northwestwards and cross North Odisha vicinity of Balasore by tonight, the 21st July 2018.
The Axis of Monsoon trough at mean sea level now passes through Anupgarh, Jaipur, Shivpuri, Tikamgarh, Varanasi, Jamshedpur, Center of Depression over NW Bay of Bengal and thence to Eastcentral Bay of Bengal and extends up to 2.1 km above mean sea level.
A Trough at 3.1 km above mean sea level is over Saurashtra, Gulf of Khambhat & Adjoining South Gujarat.
The feeble off-shore trough at mean sea level runs from South Gujarat coast to North Kerala coast.
Saurashtra, Gujarat & Kutch: 23rd to 27th July 2018
Bay of Bengal Depression System is expected to track West Northwestwards during the next 2/3 days and reach Madhya Pradesh. Due to this System there is a good chance of rainfall over M.P./Gujarat border areas, East Central Gujarat and adjoining North Gujarat, South Gujarat during 23rd to 27th July 2018. There is also possibility of good rain for Districts of Bhavnagar, Amreli & Gir Somnath during this period. Details for Saurashtra & Kutch as well as Gujarat will be updated on 23rd July.
Windy conditions expected over Saurashtra/Kutch for next few days. Cloudy weather on most days.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 21 જુલાઈ 2018
ઓડિશા પશ્ચિમ બંગાળ ના કિનારા નજીક બંગાળ ની ખાડી માં 19 તારીખે લો પ્રેસર થયું।. 20 તારીખે મજબૂત બની વેલ માર્કંડ લો થયું જે આજે વધુ મજબૂત બની ને ડિપ્રેસન માં પરિવર્તિત થયું. બાલાસોર થી 120 કિમિ પૂર્વ દક્ષિણ પૂર્વ પર છે. આજે રાત્રી સુધી માં ઓડિશા ના બાલાસોર આસપાસ થી જમીન પર આવશે.
ચોમાસુ ધરી અનૂપગઢ, જયપુર, વારાણસી, જમશેદપુર, ડિપ્રેસન સેન્ટર અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 2.1 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
એક અપર એર ટ્રફ 3.1 કિમિ ની ઉંચાઈએ છે જે સૌરાષ્ટ્ર, ખંભાત ની ખાડી, લાગુ દક્ષિણ ગુજરાત પર છે.
મામૂલી ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી સી લેવલ માં છે.
પવન નું જોર રહેશે અને વધુ દિવસો વાદળ છાયું વાતાવરણ રહેશે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 જુલાઈ થી 27 જુલાઈ 2018
બંગાળ ની ખાડી ની સિસ્ટમ આવતા 2/3 દિવસ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી એમપી સુધી પહોંચવાની શક્યતા છે. એટલે પ્રાથમિક અંદાજ મુજબ આ સિસ્ટમ થી ગુજરાત ના એમપી/ગુજરાત બોર્ડર વિસ્તાર, મધ્ય ગજરાત અને લાગુ નોર્થ ગુજરાત, દક્ષિણ ગુજરાત માં વરસાદ ના રાઉન્ડ ની શક્યતા તારીખ 23 થી 27 જુલાઈ દરમિયાન થઇ છે. સૌરાષ્ટ્ર ના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લા માં પણ આ રાઉન્ડ માં વરસાદ ની શક્યતા. પુરા સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માટે વિગતવાર અપડેટ 23 જુલાઈ ના થશે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
સર, ટ્વેન્ટી-ટ્વેન્ટી મા મજા પડી ગય. હવે તો ફરી ટ્વેન્ટી-ટ્વેન્ટીમા સીલેક્શન થયુ છે. સર આમા પહેલા કરતા સ્કોર ડાઉન/અપ ?
ખુબ ખુબ આભાર સર 20-20 મા સીલેક્શન કરવા બદલ.
ગુડ ઈવનીંગ સર. WD ને લીધે ડીપ્રેશન દિલ્હી જઇ ને પાછુ પૂર્વ UP તરફ જાય છે ને??
Sir Telngana and Ap ma aano labh male
ashokbhai haji somvar sudhi update ni rah jovi padse sir 1 req. 6 surendranagar jilla no ullekh karjo karan ke khabar j nathi padti k kya vistar ma gantari karvi madhy gujrat ma k north gujrat k saurastr ma garmi badha thi vadhu ane varsad badha thi ochho
Thanks new update sir
વડીલો ના કહેવા પમાણે સર આ જોડીયા નક્ષત્ર છે એટલે આમા અમારે પણ વરસાદ આવી સકે દેવભુમી મા પણ right sir
Sie garman modal nu nam aapone plz
Sar.dawarka baju varap ni jarur 6e.reseke varshad avse? Ply reply?
Sir Thank you
New update mate varsad nahoto tyare pan Upar jota hata ane atyare pan varap mate Upar joy chiye aj pan savar thi sanj na 5 vagya sudhi 30 mm jevo thayo kalana ta. Dhoraji thodi varap rahe to saru bki hari echha baki khetar ma gabada to ghana padi gaya 6e thanks
મોરબી માં વરસાદ ની ઘટ છે
નવા રાઉન્ડમાં સારો રહેશે ?
જરુર હતી વરાપ ની પણ જેવી કુદરત ની ઈરછા મેહુલા વરસ્યા ભલા સાહેબ
Sir COLA ma to haji Gas nathi dekhato?
નમસ્કાર સાહેબ,સરસ સમાચાર આપ્યા…આભાર
Mendarda baju 2 divs ni varap joi 6e malse vavetr baki 6e vavai jay to prbhu krupa sar.gametevo javab apjo abhar
Thanks sirji for new update
મોરબી મા થીન વાદળ ગાયબ થઈ ગિયા છે સર
સર એટલે અમરેલી ભાવનગર. જુનાગઢ. નું તો. પાકું નેં વરસાદ નું. કે કેટલા% ગણવું. ??? અમારે. વરાપ ની જરુર છે. પણ ભલે આવે” મેહુલા વહૈ ભલા ”
તા. જી. અમરેલી
ગામ. મોટા માચીયાળા
1 ઈંચ થીં વધું વરસાદ પડી ગયો અમારે. ધીમે ધીમે
Sir varap nikle evu kaik karo!
Sir amare to by Ave NE?
Sar gir somnath ma varsad nu se agahi MA to amare keshod ma pn varsad ni asha vadhare ganvani ne sar plz
Amare manavadar vistar ma varap kyare thase sar
Agami divso ma Surendranagar chotila ma varsad ni kevi sakyta rahese
Good news sar
Sir, possibility 50-50 chhe k vadhu lage chhe?
Good news sir
Kutch aa varse kem Varsaad aavta aavta Rai jay chhe.
Good news Sar thanks for u
Thanks. Sir
Sir, Bed news
Good news sar
Good news sir
Good sir ji.
Good news. Sir. Thanks.
Sir 23 tarikh pachhi morbi maliya ma varsad ni sakyata khari
Sir jetli moti ane takat vali sistam hoy teni gati pan vadhu hoy ne?
Baki rahel vistro ma varse av bhagvan ne prathna
આશા છે કે 23 તારીખના અપડેટમાં સૌરાષ્ટ્રના બાકીના જિલ્લાઓને પણ આવરી લેવાશે
Good news sir
Thanks sir
Ahmedabad- New West Zone. Heavy rainfall since 6pm !
Thanks sir new update
Bhavnagar mate sara samachar che…Thank you Ashokbhai.
morbi ma aave avu chhe
Sir moti panelima 2 vagiyathi chata chuti chalu6
Good news sir
Hello sir..
Bhadha forcast modal alag alag bata ve.che
Etle somvare.khesho.ne?????
Good news sir ji
Sir rajkot me ketli asar karse system
Sara news apiya sir thx
જાફરાબાદ ના દરિયા કાઠે પવન જોર હશે સર
Sar aa round amara jasdan vishtar.kekvok shabd rahese plz?
Good news ser