Update on 23rd July 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
Current Meteorological features based on IMD Bulletin :
Bay of Bengal Depression System has tracked West Northwestwards towards Jharkhad/M.P and has weakened into a Well Marked Low Pressure area and now lies over Northeast Madhya Pradesh and neighborhood. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level tilting Southwards with height.
The Axis of Monsoon trough at mean sea level now passes through Bikaner, Jaipur, Gwalior, Sidhi, Center of the Well Marked Low Pressure area over Northeast M.P. & neighborhood and thence to Northeast Bay of Bengal.
There is a UAC over Northeast Rajasthan and adjoining Haryana at 1.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 23rd to 27th July 2018
The Bay of Bengal System will track towards North M.P. and neighboring U.P. and Delhi. The UAC of this System is expected to be over North M.P. Under the influence of the UAC, there is a good chance of rainfall over Gujarat Districts bordering Rajasthan/M.P. and to a less extent over rest of North Gujarat & East Central Gujarat during 23rd to 27th July 2018. South Gujarat is also expected to get rain during this forecast period. Saurashtra & Kutch expected to get less benefit due to less humidity at 3.1 km level over parts of Saurashtra & Kutch.
North Gujarat Districts bordering Rajasthan & East Central Gujarat Districts bordering Madhya Pradesh expected to receive 50 mm to 80 mm rainfall during the forecast period along with South Gujarat.
Rest of the Districts of North Gujarat, East Central Gujarat expected to receive 25 mm to 50 mm rainfall during the forecast period.
Saurashtra & Kutch expected to get scattered showers/light rain and isolated medium rain on some days of the forecast period.
Windy and Cloudy weather conditions expected over Saurashtra on most days. Windy conditions for Kutch on most days.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 23 જુલાઈ 2018
બંગાળ ની ખાડી ની ડિપ્રેસન સિસ્ટમ ઝારખંડ બાજુ ગતિ કરેલ આજે નબળી પડી હવે વેલ માર્કંડ લો છે જે નોર્થઇસ્ટ એમપી ઉપર છે. તેના અનુંસંગિક યુએસી 5.8 કિમિ ની ઊંચાઈ સુધી છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી બિકાનેર,જયપુર, ગ્વાલિયર , સીધી, વેલ માર્કંડ લો નું સેન્ટર, અને ત્યાંથી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
એક યુએસી 1.5 કિમિ ના લેવલ પર નોર્થઇસ્ટ રાજસ્થાન અને લાગુ હરિયાણા નજીક છવાયેલ છે.
સૌરાષ્ટ્ર માં પવન નું જોર રહેશે અને લગભગ દિવસો વાદળ છાયું વાતાવરણ રહેશે. કચ્છ માં પણ પવન નું જોર રહેશે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 23 જુલાઈ થી 27 જુલાઈ 2018
બંગાળ ની ખાડી ની સિસ્ટમ હાલ વેલ માર્કંડ લો છે જે નોર્થ એમપી /યુપી તરફ ગતિ કરે છે. અનૂસંગિક યુએસી નોર્થ એમપી પર આવશે જેની અસર થી રાજસ્થાન બોર્ડર ને લાગુ નોર્થ ગુજરાત ના જિલ્લા ઓ તેમજ એમપી બોર્ડર ને લાગુ ગુજરાત ના જિલ્લાઓ માં તેમજ દક્ષિણ ગુજરાત માં સારા વરસાદ ની શક્યતા છે. બાકી ના નોર્થ/મધ્ય ગુજરાત માં પણ વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર કચ્છ ઓછો ફાયદો છે કારણ કે 3.1 કિમિ ના લેવલ માં ભેજ અમૂક વિસ્તાર માં ઓછો છે.
આગાહી સમય માં રાજસ્થાન ને લાગુ નોર્થ ગુજરાત ના જિલ્લાઓ માં, એમપી બોર્ડર ને લાગુ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાત માં 50 મીલીમીટર થી 80 મીલીમીટર વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં મધ્ય ગુજરાત ના બાકી ના જિલ્લાઓ તેમજ નોર્થ ગુજરાત ના બાકી ના જિલ્લાઓ માં 25 મીલીમીટર થી 50 મીલીમીટર વરસાદ ની શક્યતા છે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા, હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ આગાહી ના અમૂક દિવસો માં શક્યતા છે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir, Amreli jilla mate rahta na samachar. Khash Karine dariya pati mate.
Vadodara ma rasta bhina thyi gya
Sir jamnagar ma varsad ni sthiti su 6
sir amare tya haju pura chomasano 1inch varsad pan nathi aaviyo to haju ketla time sudhi rah jovi padse?
gam-kalmad, ta-muli, di-surendranagar
Sir morbi ma pavan nu jor kevu rese
Thanks sir. God is great.
મોરબી માં સોરી વરસાદ પડશે ?
OK sar
ખોટા સવાલ સુકામ કરો છો મિત્રો સ્પષ્ટ લખેલું છે બધું ,,બાકી ઈશ્વર ની ઈચ્છા બળવાન છે,,
સર અમારે વડિયા માં પણ આજે એકદમ આકાશ પીળું થઈ ગયું હતું સાંજે,,,જોઈએ શુ થાય છે આ આગાહી માં કોને કેટલો ભાગ માં આવે છે,,,પણ જ્યાં નથી ત્યાં થાય તો આનંદ થાય,,સર કદાચ બીજી વાર કોમેન્ટ આવી જાય તો માફી ચાહું છું નેટવર્ક ચાલ્યું ગયું હતુ એટલે ખબર નહી,,,
Sar haal ma jya monsoon dhari hoy tya vadhu varsad pade
સર તમે જયારે આફેલ્ડ મા આવ્યા 2005 મા ત્યારે તમે તમારી રીતે સીખેલ કે કોઈ ને મદદ લીઘેલ અને કેટલો સમય લાગેલ
Sir what is ICON?
ICON SU CHE?
Thanks ashok sir
To sir mahesana mate midium varsad samjvu?
Sir tankra morbi baju kevi aasa rakhye
Sir aavu pela koi divas banyu ke bob vali system no oso labh saurashtra ne malyo hoy
Sir me aaje savarej kidhu hatu ne ke aa system thi kai asar nahi thaye kutch mate darek agahi vakhte imd and tame ek j vat kahi kutch ne savtrik varsad mate haji rah jovi padse maru anuman sachu nikdyu kutch mate hamesha wait and watch ni j sthiti rahi chhe ne kadach aa varse ej sthiti rahese kutch mate have koi asha rahi nathi savtrik varsad mate baki south gujrat saurashtra and utar gujrat and central gujrat vada tame moj karo varsad ma ame wait and watch aa akhu varas thanks god
sir profile picture kem retu nathi?etle vadhare comment karu chu sorry.
Junagadh dist ma madhyam varsad Kahi sakay
Jamnagar ma varsad aavava ni kevi shkiyata
sir gondal ma aje sandhya khuyli che to varsad ma chans ketla?
Hello sir,
Saurastra ma tadko nikadvani skyata chhe,ke vadadiu vatavaran rahese?
સર સૌરાષ્ટ્રને લાભ નમરે તો કાય નય પણ નર્મદા ડેમ
મા તો પાણી આવશે ને
Sir Kutch mate keva snjog chhe.Aa gadi pan gai k su ???
Sir g…this time also ahmedabad wll remain thirsty..? as cola also shows vacant till date 8…only heavy rain showers from 24-27 in some parts of north-east..but wat about central – east ?? will we get some significant rain during forecast date or will cloudy and dry? please reply sir..g..
27 આસપાસ ચોમાસું ધરી પશ્ચિમ છેડો રેગ્યુલર રહેછે ???
sir gondal ma aaje sandhya khili che to varsad na ketla chance?
27 pachhi navi sistem banvani shakyata ce?
Thanks
તો સાહેબ હવે તો સુ.નગર ના મુળી ,હળવદ,ધ્રાંગધ્રા ને અછત ગ્રસ્ત કે દુષ્કાળ ગ્રસ્ત જ માની લેવાના રહ્યા
sir gonddal ma varo avse?
Ashok BHAI sav koro dhakod chhe morbi maliya
Kutch fari tarsyu rahese amo dukhi thai gaya sir
Good news sir thanks
અમારે નોર્મલ છાટા આવશે તો પણ ઘણુ હવે વધારે ની જરુર નથી ખંભાલીયા
બાકી છે ત્યા આવી જાય
સર ખંભાત શહેર મા વરસાદ ની માત્ર કેટલી હોઈ શકે અંદાજીત પણ કહેશોજી
Sit to surendranagar ma kevo varsad padi sake? ??
Sir Rajkot jilla ma vadhu varsad thse k ny javab aaapo ane thay to ketlok thse javab dyo
Aravalli ne faydo thase. Kharu ne?
Themes sar
Sir banaskantha mate kevu rahese??????
Sir new system banta ketli var lage pls answer sir.
Surendranagar jillama varsad aavvani skyata khari
Paschima ma hadvo varsad aavse
સર સુરેન્દ્રનગર ને કાઈ લાગે
To su kutchh par jordar varsad nai pace.??
Rajkot paddhri mate varsad ni kevi sakyta
Thank you sir
New update mate varap ni jarur 6 to thoda sara smachar saurashtra mate pan amuk bhag ma ochho varsad 6e ae loko ne bhag ma ave tevi bhagavan ne prathana
સર તમારી આગાહી 100% હોય છે. પણ મારો પ્રશ્ન એ છે કે સૌરાષ્ટ્ર ને 27 તરીખ સુધી હળવો કે મધ્યમ વરસાદ રહશે.
Good news bachi gya