Update on 29th July 2018
Daily Rainfall figures are here
Gujarat Dam Rainfall figures are here
Gujarat Dam storage details are here
New Forecast website link to weather.us has been added in Weather Forecast Websites. See here
Current Meteorological features based on IMD Bulletin :
The Low Pressure area over Northwest Uttar Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level has become less marked.
The Axis of Monsoon trough at mean sea level now passes through Amritsar, Ambala, Bareilly, Sultanpur, Chapra, Dumka, Asansol, Kolkata and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
There is an Upper Air Cyclonic Circulation over Bihar & neighborhood and extends up to 5.8 km above mean sea level. Under its influence a Low Pressure area is likely to form over Bihar & vicinity during next 24 hours.
Saurashtra, Gujarat & Kutch: 30th July to 5th August 2018
Meaningful rainfall not expected.
South Gujarat dry on some days and could get scattered showers/light rain and isolated medium rain on a few days of the forecast period. The total rainfall during the period will be below normal for the area.
Saurashtra, Kutch & Rest of Gujarat mainly dry on some days and scattered showers/light rain on a few days of the forecast period, mainly over the Coastal Districts of Saurashtra and M.P./Gujarat & Rajasthan/Gujarat border areas. The forecast period rainfall is expected to be much below normal.
Windy and Cloudy weather conditions expected over Saurashtra, Kutch on most days with sunshine few times on few day. Windy conditions for Kutch and Coastal Saurashtra on most days.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 29 જુલાઈ 2018
યુપી વાળુ લો પ્રેસર નબળું પડ્યું.
બિહાર પર એક યુએસી 5.8 કિમિ ની ઊંચાઈ સુધી છે જે ટૂંક ટાઈમ માં લો પ્રેસર બનશે.
ચોમાસુ ધરી અમૃતસર, અંબાલા, સુલતાનપુર, ડુમકા , અસાનસોલ, કોલકાત્તા અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 30 જુલાઈ થી 5 ઓગસ્ટ 2018
હજુ આવતું અઠવાડિયું ચોમાસુ નિષ્ક્રિય રહેશે. આગાહી સમય માં નોંધપાત્ર વરસાદ ની શક્યતા નથી.
દક્ષિણ ગુજરાત અમૂક દિવસે સૂકું અને અમૂક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ. એકલ દોકલ મધ્યમ વરસાદ ની શક્યતા. કુલ વરસાદ નોર્મલ થી નીચો રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને બાકી ગુજરાત : અમૂક દિવસે સૂકું અને અમૂક દિવસે છુટા છવાયા ઝાપટા/હળવો વરસાદ જેમાં શક્યતા મુખ્યત્વે સૌરાષ્ટ્ર દરિયા પટ્ટી માં તેમજ એમપી/ગુજરાત બોર્ડર અને રાજસ્થાન/ગુજરાત બોર્ડર વિસ્તાર માં. આગાહી સમય માં નોર્મલ વરસાદ થી ઘણી નીચી માત્રા રહેશે.
પવન નું જોર કચ્છ તેમજ દરિયા પટ્ટી માં વધુ રહેશે. વાદળ છાયું વાતાવરણ રહેશે, કોઈ કોઈ દિવસ સૂર્ય ડોકિયાં કરશે.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
4 tarikh thi windy any ventusky ma saru batave chee to matara vadhi shake
Sir.
Avta 4 divas pachi saurashtra par 700 hpa ma joto evu lage che ke Bhej nu praman vadhse. Source windy app.
Sit tarikh 2 nullscull ma 700hp ae ek uac dekhay che rajeshthan boder par pan 700hp ma bhej shav ocho che 30 thi 40% to kay khash faydo lagto nathi
Ashokbhai amare jamnagar MA 50 %
Vistar MA 10 divas MA varsad ni jaruriyat che
Prabhu n prathna kaik kare
vatavaran ma sudharo thayo
Very good
Sir aaje rajkot ma havaman ma sudharo lage chhe.
Sar amare pavan khub vadhare che
sir Aagli updet ma Tame Jawab Ma Parchuran Kahyu Matlab Sutasavaya jivi ne….?
Nice
Sutrapada ma reda, zapta chalu svar thi
6 thi 14 ma varsad ni sambhavna khari?
Sir Dhari normal kyare thay chhe ?
Aje pavani.gati ochi Thai che ane vatavarn pan saru che ane japta pan kal shanjthi chalu thaya che
સર આ વષે ઓસ્ટ્રેલિયામાં સૌથી ભીષણ દુષ્કાળ છે
તેની અસર દરેક દેશ ના વાતાવરણ પર પડે
Thank you sir for New Update
Good rainfall since last 10 mins in junagadh.
Kyare Varsad.av6e
Jsk.Sir. Skaymet video 30 julai pruvanuma vado che
5 August pachhi saurashtra ma varsad ni shakyata khari??
Jsk. Sir. Thanks for new update. Sir mare aek prashn puchvo che, pan prashn no javab aa new update ma lagbhag samavesh to thay gayo hase j . chata puchu chu ke skaymet wada video ma je pakistan shindh Oopar je UAC batave che ta Right che ???
Halvad talukama kiyare varsad aavse
We
Suka vatavaran pachhi lilu vatavaran dekhay chhe, Is it ok?
Bahuj sahelu and sundar ramakdu lavya. Loko ne ramvama ane jovama maja padse. Ashokbhai the great! weather.us.
Thanks sir for new update
Dat 10 to 18 ma sara varsad no round ave chhe sauratra ma 100%
સર
સેટેલાઇટ ઈમેજ માં ઓમાન પાસે ગોળ રાઉન્ડ છે તે શું છે?
આજ સવાર નું અમનામ જ છે
Thanks navu apdet
jay pavan dev
थैंक्यू सर
khedut su kare bichara
Sir aa weather.us ramkda ma peli war jaju Janva malyu ava sahela ramkda lavo to mara jeva ne fave.plz.ans.
Thx sar
Thank you sir new update.
Sir Morbi ma 7-8 divas Varsad ave avu lage che
Tnx sar new update
સર સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ક્યારે આવશે
Thanks sir new update
Gujarat government ae Navratri ma 10days nu mini vacation declare karyu ne varsade atyare!!!!!!
આભાર અશોકભાઈ
આભાર
નવી આગાહી બદલ
બહુજ ઉપયોગી આપની આગાહી ઓ હોય છે
તમારા ઝીણવટ ભયાઁ અનુમાનો જ ચચોટ હોય છે
અમુક મિત્રો કયા વિસ્તાર મા વરસાદ કેવો થશે એ પુછતા મિત્રો તમારુ સ્થળ કયા અક્ષાસ રેખાંશ વચ્ચે આવે છે એ નકકી કરી લ્યો એટલે ચોકસ લોકેશન મલી જાય
Date 8 aaspass hevy rain in North Gujarat
Thanks new update
saru
Thanks for new update
Thanks for new update sir
સુરેન્દ્રનગર મા માત્ર કુલ વરસાદ 30 mm થી ઓછો છે
હવે કુદરત મહેરબાન થાય તૌ સારુ thanks your update
Thanks for new update
Sir amare halvadma road palde aevu japtu aavyu
Thanks, navu apdate badal sir.